Telegram Web Link
વાંસદા રાષ્ટ્રીય ઉઘાન કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
9%
જામનગર
15%
ભાવનગર
66%
નવસારી
11%
વલસાડ
ભૂમધ્ય રેખા, કર્કવૃત અને મકરવૃત ત્રણેય કયા ખંડમાંથી પસાર થાય છે ?
Anonymous Quiz
10%
ઓસ્ટ્રેલિયા
31%
ઉત્તર અમેરિકા
24%
દક્ષિણ અમેરિકા
35%
આફ્રિકા
🔘 રૂપિયાનો ઇતિહાસ

🔻Join :
@ONLYSMARTGK
2013-2014 મુજબ ભારતનું સૌથી વધુ ડાંગર ઉત્પાદન કરતું રાજ્ય ક્યું ?
Anonymous Quiz
47%
પશ્ચિમ બંગાળ
30%
ઉત્તર પ્રદેશ
16%
પંજાબ
7%
કેરાલા
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઈ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો હતો ?
Anonymous Quiz
41%
લાહોર ષડયંત્ર
37%
કાકોરી ષડયંત્ર
9%
તરન તારણકાંડ
13%
જલિયાંવાલા બાગ હત્યાકાંડ
👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. સનસનાટી ફેલાઈ જવી - બધું જ એકા એક આશ્ચર્યકારક થવું

2. સગડી માથે લેવી - બીજાની આપદા વહોરી લેવી

3. શેર લોહી ચઢવું- ચઢાવવું - આનંદમાં મસ્ત થવું

👉 કહેવત અને તેનો અર્થ

1. ભેંશ આગળ ભાગવત- મિથ્યા પ્રયત્ન ન કરવા

2. એક નન્નો સો દુઃખ હણે - એક વાર ના પાડવાથી અનેક દુ:ખ ટળે

3. કપાળનું ટીલું ગાલે ન થાય - દરેક ચીજવસ્તુનો ઉપયોગ યોગ્ય જગ્યાએ થાય

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ :

1. બે મોટા સમુદ્રને જોડનારી ખાડી - સામુદ્રધુની

2. જેમાં બધા પ્રકારનો મેળ હોય - સામંજસ્ય

3. કોઈ કાર્યનું વિગતે વર્ણન - અહેવાલ

👉 સમાસ :

1. જનાર્ણવ - જન (માણસ) રૂપી સુવર્ણ (સાગર) - તત્પુરુષ

2. જરામરણ - જરા ( ઘડપણ) અને મરણ - દ્વન્દ્વ

3. ચતુરાનન - ચાર જેનાં આનન (મૂળ) છે તે - બહુવ્રીહિ

👉 One word substitution

1. Easily affected, influenced, or harmed by something - Susceptible

2. Easily annoyed or angered and likely to argue - Truculent

3. Easily hurt or harmed physically, mentally, or emotionally - Vulnerable

👉 Idioms and phrases

1. Sharp practices – Dishonest means

2. A white elephant – A costly but useless possession

3. In high spirits – Full of hope and enthusiasm

👉 Administrative Glossary

1. Craft - હાથ ઉદ્યોગ

2. Cross-breeding - સંકરણ

3. Crucial - નિર્ણાયક

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ ઘમરોડ ખાતે કેન્દ્ર સરકાર સંચાલિત ક્યું સંશોધન કેન્દ્ર આવેલ છે ?
Anonymous Quiz
32%
સેન્ટ્રલ નેચરલ ડાયમન્ડ રિચર્ચ સેન્ટર
31%
સેન્ટ્રલ કેટલ બ્રીડિંગ ફાર્મ
30%
નેશનલ રેયોન - કોટન રિસર્ચ સેન્ટર
7%
નેશનલ પોલ્ટી એન્ડ કેટલ રિસર્ચ સેન્ટર
પાછા ફરતા મોસમી પાવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?
Anonymous Quiz
13%
જુલાઈ-ઓગસ્ટ
70%
ઓકટોબર-નવેમ્બર
11%
જાન્યુઆરી-ફેબ્રુઆરી
5%
માર્ચ-મે
સૌરાષ્ટ્રની સૌથી લંબામાં લાંબી નદી કઈ છે ?
Anonymous Quiz
64%
ભાદર
25%
ભોગાવો
10%
આજી
1%
મોજ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 20/05/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
1339 :- સંત કબીરનો જન્મ થયો.

♦️1677 :- શિવાજી મહારાજે જીંજી નો કિલ્લો જીત્યો.

♦️1750 :- મૈસુરના વાઘ ગણાતા ટીપું સુલતાનનો જન્મ થયો.

♦️1900 :- હિન્દી લેખિકા સુમિત્રાનંદન પંતનો જન્મ થયો.

♦️1915 :- ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમ પાછળથી સાબરમતી આશ્રમ તરીકે ઓળખાયું.

♦️1932 :- સ્વતંત્રસેનાની બીપીનચંદ્ર પાલનું અવસાન થયું.

♦️1964 :- ભારતીય દોલવીર પી. ટી. ઉષાનો જન્મ થયો.

♦️1965 :- કમાન્ડર એસ. એસ. કોહલીના નેતૃત્વમાં ભારતની પ્રથમ ટીમ માઉન્ટ અવરેસ્ટ પર પોંહચી.

♦️1976 :- મુંબઇ થી નજીક અરબી સમુદ્રમાં આવેલ બૉમ્બે હાઈ માં ઓઇલનું ઉત્પાદન શરુ થયું.

♦️1989 :- ચીને બીજિંગમાં માર્શલ લો લાગુ કર્યો.

♦️1992 :- ભારતે પોતાનો પ્રથમ ઉપગ્રહ છોડ્યો.

♦️1994 :- સુસ્મિતા સેન મિસ યુનિવર્સ બની

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સાથે સંબંધિત છે ?
Anonymous Quiz
59%
URL
19%
DMP
16%
BPM
7%
URK
સામાજિક ધોરણોના સંબંધિત ધોરણો અને નિયત્રીત ધોરણો એવા બે પ્રકાર કોણે પાડ્યા છે ?
Anonymous Quiz
12%
ફૂલે
41%
ડેવિસ
43%
જ્હોનસન
4%
મર્ટન
🌎🗾 દિવસ મહિમા 🗾🌎

🐝🐝 વિશ્વ મધમાખી દિવસ 🐝🐝

🥀🌻સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 મેના રોજ “વિશ્વ મધમાખી દિવસ’ (World BeeDay)ની ઉજવણી કરવામાં આવે છે.

🥀🌻આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ મધમાખીઓ અને પરાગ રજકોના મહત્વ, ટકાઉ વિકાસ અને તેમના સંરક્ષણમાં તેમનું યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે.

🥀🌻18મી સદીમાં મધમાખી ઉછેરની તકનીકીની શરૂઆત કરનાર શ્રી એન્ટોન જનસાના જન્મ દિવસ 20 મે ને વિશ્વ મધમાખી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

🥀🌻નોંધનીય છે કે સ્લોવેનીયાના બીકપર્સ એસોસિએશનના નેતૃત્વ હેઠળ સંયુક્ત રાષ્ટ્રની સામે દર વર્ષે 20 મે ના રોજ વિશ્વ મધમાખી દિવસ ઉજવવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🗓🔍 આજનો દિવસ 🔎🗓

🉑 વિશ્વ મેટ્રોલોજી દિવસ 🉑

◾️20 મે ના રોજ વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવવામાં આવે છે.

◾️20 મે, 1875 ના રોજ પેરિસમાં મીટર કન્વેન્શન' નામની આંતરરાષ્ટ્રીય સંધિ પર વિશ્વના 70 જેટલા દેશોએ હસ્તાક્ષર કર્યા હતાં.

◾️આ સંધિ માપન ક્ષેત્રે વ્યાપારી, સામાજિક અને ઔદ્યોગિક એકમમાં વૈશ્વિક સહયોગ માટેની હતી. તેથી તેની યાદગીરીના ભાગ રૂપે 20 મે ના રોજ વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવવામાં આવે
છે.

◾️મેટ્રોલોજી એટલે કોઈપણ વસ્તુને માપવાની વૈજ્ઞાનિક પદ્ધતિ.

◾️આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વૈજ્ઞાનિક શોધ, આંતરરાષ્ટ્રીય વેપાર અને વૈશ્વિક વાતાવરણને સંરક્ષણ આપવાનો છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
Free... Free...Free... Free...!

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આજે Youtube પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JiGO app પર બધું જ Content ફ્રી રહેશે.

તો આ ફ્રી Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.

1. JiGO app 'Open' કરો.
2. કોઈપણ Recorded Course / Live Batch પર ક્લિક કરો.
3. કોર્ષ પર ક્લિક કર્યા બાદ 'Content' પર ક્લિક કરવું.
4. 'Content' માં તમે બધું જ Content FREE માં મેળવી શકશો.

અને હા, અત્યારે app માં જે કોર્ષની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે.

(ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.)

Thank you,
Team Niraj Bharwad
જાહેરમાં બીભત્સ વર્તાવ માટે ગુજરાત પોલીસ એકટની કઈ કલમ મુજબ શિક્ષા થાય છે ?
Anonymous Quiz
11%
110, 114
44%
110, 107
41%
110, 117
4%
101, 117
........... સ્મૃતિમાં માહિતી વર્ષો સુધી અથવા આજીવન યાદ રહે છે.
Anonymous Quiz
49%
લાંબાગાળાની
21%
સ્વભાવ
27%
સાવેદનીક
4%
કામચલાઉ
Ms word  ફાઇલની પ્રિન્ટ લેતાં વખતે બાઈન્ડિગ સાઈડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
11%
Left
28%
Right
40%
Binder
21%
Gutter
2024/06/29 05:53:10
Back to Top
HTML Embed Code: