Telegram Web Link
🔘 ઉર્જાનું રૂપાંતર

🔻Join :
@ONLYSMARTGK
Free... Free...Free... Free...!

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

આજે Youtube પર જાહેરાત કરેલ છે કે, 7 દિવસ માટે JiGO app પર બધું જ Content ફ્રી રહેશે.

તો આ ફ્રી Content નો લાભ લેવા માટે નીચે મુજબનાં Steps follow કરવાનાં રહેશે.

1. JiGO app 'Open' કરો.
2. કોઈપણ Recorded Course / Live Batch પર ક્લિક કરો.
3. કોર્ષ પર ક્લિક કર્યા બાદ 'Content' પર ક્લિક કરવું.
4. 'Content' માં તમે બધું જ Content FREE માં મેળવી શકશો.

અને હા, અત્યારે app માં જે કોર્ષની Price બતાવે છે એ 7 દિવસ સુધી જ રહેશે.

(ખાસ નોંધ - આ ઓફર આવતા શુક્રવારે Youtube પર આપણે મળીએ છીએ ત્યાં સુધી રહેશે.)

Thank you,
Team Niraj Bharwad
Topic: Personal Pronouns
l

♦️ સર્વનામ એટલે શું?
👉 નામ ને બદલે જે શબ્દ વપરાય તે સર્વનામ.

Ex.

This is Sahil.
આ સાહિલ છે.
Sahil is clever. સાહિલ હોશિયાર છે.
That is Sahil’s school. પેલી સાહિલની નિશાળ છે.
We love Sahil. અમે સાહિલને ચાહીએ છીએ.

👆 ઉપરના ગુજરતી & અંગ્રેજી બધા વાક્યોમાં સાહિલ-Sahil નામ છે.


⬇️ હવે નીચેના વાક્યો જુઓ.

This is Sahil.
આ સાહિલ છે.
He is clever. તે(સાહિલ)હોશિયાર છે.
That is his school. પેલી તેની(સાહિલની)નિશાળ છે.
We love him. અમે તેને(સાહિલને)ચાહીએ છીએ.

📛 ~આમ, ઉપરના વાક્યોમાં પણ(પ્રથમ) સાહિલ-Sahil નામ છે પરતું ત્યાર પછીના ત્રણેય વાક્યોમાં નામને બદલે તે=He, તેની=his, તેને=him શબ્દો વપરાયા છે. તે બધા નામને બદલે વપરાતા હોવાથી સર્વનામ કહેવાય છે.

🔸 ~આવી રીતે બોલનાર-સાંભળનાર-સ્ત્રી-પુરુષ-વસ્તુ-સ્થળ-પ્રાણીઓ-સજીવ-નિર્જીવ વગેરેના નામને બદલે જે - જે શબ્દો વપરાય છે તે બધા સર્વનામો છે.


1️⃣ Subjective Case - કર્તા વાચક સર્વનામો
2️⃣ Possessive-માલિકી/સંબંધ વાચક સર્વનામો
3️⃣ Objective-કર્મ વાચક સર્વનામો

🔰 ~સૌપ્રથમ આપણે જોઈશું Subjective Case - કર્તા વાચક સર્વનામો

એકવચન બહુવચન
I (આઈ) = હું We (વી) = અમે
You (યુ) = તું You (યુ) = તમે
He (હી) = તે
She (શી) = તે (તેણી) They (ધેય) = તેઓ
It (ઈટ) = તે

🔰 PERSONAL PRONOUNS DETAILED STUDY 🔰

A. I am….(હું ...છું)
1. I am Kishan.
હું કિશન છું.
2. I am a teacher.
હું શિક્ષક છુ.
3. I am a merchant.
હું વેપારી છું.
4. I am a computer operator.
હું કોમ્પ્યુટર ઓપરેટર છું.
➡️ I am….(હું ...છું) પોતાના માટે વપરાય છે.
➡️ `જે વ્યકિત પોતે પોતાની જ વાત કરે ત્યારે I am નો ઉપયોગ થાય છે.

B. You are ….(તમે/તું ...છો)
5. You are Nayna.
તમે/તુ નયના છો
6. You are a student.
તું વિદ્યાર્થી છો.
7. You are a teacher.
તમે શિક્ષક છો
8. You are a computer operator.
તું કોમ્પુટર ઓપરેટર છો
9. You are students.
તમે વિદ્યાર્થીઓ છો
10. You are girls.
તમે છોકરીઓ છો
11. You are boys.
તમે છોકરાઓ છો
12. You are naughty boys.
તમે તોફાની છોકરાઓ છો
13. You are teachers.
તમે શિક્ષકો છો
➡️ You are ….(તમે/તું ...છો) સંભાળનાર/સામેની એક કે એક કરતા વધારે વ્યકિતને બતાવવા વપરાય છે.

C. We are …(અમે ..છીએ)
14. We are naughty
અમે તોફાની છીએ
15. We are craftsmen.
અમે કારીગરો છીએ.

To be Continued..............

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 18/05/2024
📋 વાર : શનિવાર

🌺વિશ્વ સંગ્રહાલય દિવસ
🌺વિશ્વ એઇડ્સ રસી દિન

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
૧૪૯૮ – વાસ્કો દ ગામા ભારતનાં કાલિકટ બંદરે પહોંચ્યો.*

♦️૧૮૦૪ – ફ્રેન્ચ સેનેટે નેપોલિયન બોનાપાર્ટને શહેનશાહ ઘોષિત કર્યો.

♦️૧૮૯૭ – ડ્રાક્યુલા આઇરિશ લેખક 'બ્રામ સ્ટોકર'ની નવલકથા પ્રકાશિત કરાઇ.

♦️૧૯૧૦ – પૃથ્વી હેલિના ધૂમકેતુની પૂંછડીમાંથી પસાર થઇ.

♦️૧૯૫૮ – 'એફ-૧૦૪ સ્ટારફાઇટર' વિમાને ૨,૨૫૯.૮૨ કિમી/કલાક ની ઝડપનો વિશ્વકિર્તિમાન બનાવ્યો.

♦️૧૯૬૯ – 'એપોલો ૧૦'નું પ્રક્ષેપણ કરાયું.

♦️૧૯૭૪ – અણુ પરીક્ષણ કાર્યક્રમ: સ્માઇલિંગ બુદ્ધ પરિયોજના હેઠળ, ભારતે સફળતાપૂર્વક તેમનાં પ્રથમ પરમાણુશસ્ત્રનો વિસ્ફોટ કર્યો. આ સાથે ભારત પરમાણુશક્તિ ધરાવતું છઠું રાષ્ટ્ર બન્યું.

♦️૧૯૯૦ – ફ્રાન્સમાં, સુધારેલ ટી.જી.વી. ટ્રેન ૫૧૫.૩ કિમી/કલાકની ઝડપે દોડી અને નવો વિશ્વકિર્તિમાન સ્થાપિત કર્યો.

♦️૨૦૦૬ – નેપાળમાં,લોકતંત્ર આંદોલન બાદ, સરકારે રાજાશાહી ખતમ કરી અને નેપાળને બિનસંપ્રદાયક રાજ્ય બનાવતો ખરડો પસાર કર્યો.

♦️૨૦૦૯ – વેલુપિલ્લઇ પ્રભાકરન મરાયો, શ્રીલંકાનું ગૃહયુદ્ધ સમાપ્ત થયું.

♦️૨૦૦૯ - 'મુંબઇ સ્ટોક એક્ષચેંજ'(BSE) નો શેર સુચકાંક (સેન્સેક્ષ),ભારે તેજીને પગલે, ૨૦૯૯ પોઇંટ વધ્યો. અપર સર્કિટના કારણે શેરબજારનું કામકાજ સ્થગિત કરાયું. ભારતીય શેરબજારનો, એકજ દિવસનો, આ સૌથી મોટો વધારો ગણાયો.

| જન્મ |

🍫
૧૯૨૬ - નિરંજન ભગત
ગુજરાતીકવિ.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
❇️🌀 આજનો દિવસ 🌀❇️

🛰વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ

🗼🗼17 મે ના રોજ વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ ઉજવવામાં આવે

🗼🗼સંયુકત રાષ્ટ્ર (UN)ની સામાન્ય સભાએ નવેમ્બર, 2006માં 17 મે ના રોજ વિશ્વના લોકોને દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.

🗼🗼આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ માહિતી તકનિકધારા વિશ્વભરના લોકોને જોડવાનો તેમજ આધુનિક સમાજનો નિર્માણ કરવાનો છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાઇ ?
Anonymous Quiz
11%
આધુનિક ભારત
70%
અભિનવ ભારત
15%
રાષ્ટ્રીય ભારત
5%
આપણું ભારત
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?
Anonymous Quiz
11%
દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ
28%
ચપરણનો સત્યાગ્રહ
13%
અમદાવાદનો સત્યાગ્રહ
48%
ખેડા સત્યાગ્રહ
ઘુડખરનું અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
66%
કરછ
23%
સુરેન્દ્રનગર
8%
ડાંગ
3%
જૂનાગઢ
કયા ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે ?
Anonymous Quiz
11%
લોહ ખનીજ
43%
બોકસાઈડ
14%
તાંબું
32%
અબરખ
ભીમદેવની કઈ રાણીએ પાટણ ખાતે રાણકી વાવ બાંધવી હતી ?
Anonymous Quiz
26%
મીનળદેવી
8%
ચોલાદેવી
65%
ઉદયમતી
1%
દેવળદેવી
🔘 નામ અને ઉપનામ

🔻Join :
@ONLYSMARTGK
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
Anonymous Quiz
15%
બોટાદ
21%
મોરબી
52%
ભાવનગર
12%
અમદાવાદ
🚨# નિપાત:- 🚨
- ભાષામાં કેટલાક ઘટકો એવા પણ હોય છે જે વિશેષણ , ક્રિયાવિશેષણ કે ક્રિયારૂપની સાથે આવીને ભાર ,આગ્રહ ,વિનંતી ,સીમા, મર્યાદા , વગેરે અર્થો વ્યક્ત કરે છે. આવા ઘટકોને નિપાત કહે છે.
- નિપાત ના પ્રકારો:-
- નિપાતના મુખ્યત્વે ચાર પ્રકાર છે:-
1. ભારવાચક નિપાત
2. સીમાવાચક નિપાત
3. વિનયવાચક નિપાત
4. પ્રકીર્ણ અથવા લટકણીયા રૂપ નિપાત
- એક વાક્યમાં એક થી વધારે નીપાત આવી શકે છે.
1. ભારવાચક નિપાત -------
-  જ્યારે વાક્યના કોઈ પદ પર ભાર મૂકવાનો અર્થ આવતો હોય ત્યારે વપરાતા નિપાત એટલે ભારવાચક નિપાત.
ઉદાહરણ :-
જ ,તો ,પણ , ય, ખરો ,ખરી,  સિક્કે વગેરે ભારવાચક નીપાત છે.
-  ક્રિષ્ના જ આ લખી શકશે.
- અમે તો લોટો સાચવી રાખ્યો છે.
- તમે ય અમારી સાથે આવજો.
2.  સીમાવાચક નિપાત ------
- સીમા - મર્યાદા નો અર્થ અભિવ્યક્ત થતો હોય ત્યારે તે સીમાવાચકની વાત કહેવાય.
- ફક્ત ,કેવળ ,તદ્દન, માત્ર ,સાવ, છેક, બિલકુલ -  આ સીમાવાચકની નીપાતો છે.
ઉદાહરણ:- 
- તે ફક્ત દસ મિનિટ મોડો આવ્યો.
- કેવળ તમારા મન ખાતર હું આવીશ.
- તેને માત્ર રમવામાં રસ છે.
- તે સાવ નજીક આવી ગયો.
3.  વિનયવાચક નિપાત :-
વિનય ,વિવેક ,માન ,મોભો કે આદર નો અર્થ દર્શાવતા નીપાતને વિનયવાચક નિપાત કહેવાય છે.
-  'જી' વિનય વાચકની નિપાત છે.
ઉદાહરણ:-
- ગુરુજીના દર્શનથી બધા દુઃખો જતા રહ્યા.
- બહેનજી આવશે.
- શાસ્ત્રીજી વ્યાસપીઠ પર પધાર્યા.
4.  પ્રકીર્ણ અથવા લટકણીયારૂપ નીપાત:-
- વાક્યમાં વિનંતી ,આગ્રહ અથવા અનુમતિ વગેરે જેવા અર્થમાં અને ક્યારેક તો એમ જ લટકણીયા રૂપે પ્રયોજાયેલા નિપાતને પ્રકિર્ણ અથવા લટકણીયા રૂપ નીપાત તરીકે ઓળખાવી શકાય.
- કે,તો, કેમ ,એમ ,એમ કે ,ને ,શું વગેરે લટકણીયા રૂપ નિપાત છે.
🚨 ઉદાહરણ:-
- મને એમનું સરનામું લખાવ તો.
- મને તમારી પેન આપશો કે ?
- અંબાજી પગપાળા જઈ આવ્યા, કેમ?

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
કવિ શિરોમણી"નું માન કોને મળ્યું ?
Anonymous Quiz
15%
નરસિંહ મહેતા
63%
પ્રેમાનંદ
15%
નર્મદ
6%
દલપતરામ
મેગેસથનીસે ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યો ?
Anonymous Quiz
32%
4
30%
5
18%
6
19%
7
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વગેરે પુસ્તકોના લેખક કોણ છે ?
Anonymous Quiz
16%
દયાનંદ સરસ્વતી
34%
લાલા હંસરાજ
33%
સ્વામી શ્રદ્ધાનંદ
16%
જ્યોતિબા ફૂલે
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 19/05/2024
📋 વાર : રવિવાર

🌺વિશ્વ હેપેટાઇટિસ દિવસ

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
1635 :- ફ્રાંચે સ્પેન સામે યુદ્ધની જાહેરાત કરી.

♦️1904 :- ભારતીય ઉદ્યોગપતિ જમશેદજી ટાટાનું અવસાન થયું.

♦️1913 :- ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીનો જન્મ થયો.

♦️1930 :- દક્ષિણ આફ્રિકામાં સ્વેત મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો.

♦️1971 :- ઇન્ડિયન નેવીનું સબમરીન સ્ટેશન "વીર બાહુ" વિશાખાપટ્ટનમમાં શરુ થયું.

♦️2002 :- ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાનન ગોર્ટનનું અવસાન થયું.

♦️2006 :- નેપાળના અપા શેરપાએ 16મી વખત માઉન્ટ અવરેસ્ટ સર કર્યો.

♦️2016 :- ગુજરાતી લોક ગાયક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા દિવાળીબેન ભીલ નું જૂનાગઢ ખાતે અવસાન થયું.

| જન્મ |

🍫
૧૯૧૨ - મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ 
ભાવનગરના છેલ્લા રાજવી

🍫૧૯૩૪ – રસ્કિન બોન્ડ
ભારતીય લેખક

| અવસાન |

🌹
૨૦૧૬ - દિવાળીબેન ભીલનું અવસાન


📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ........ તરીકે ઓળખાય છે.
Anonymous Quiz
10%
જાહેર દરખાસ્ત
67%
ઓગસ્ટ દરખાસ્ત
17%
આધુનિક દરખાસ્ત
6%
કોમી દરખાસ્ત
ક્ષેત્રફળની દ્રષ્ટિ એ દુનિયામાં ભારતનો ક્રમ ................ છે.
Anonymous Quiz
12%
પાંચમો
19%
છઠો
67%
સાતમો
2%
આઠમો
2024/07/01 08:48:56
Back to Top
HTML Embed Code: