Telegram Web Link
🔘 મુખ્યમંત્રી નો કાર્યકાળ

🔻Join : @ONLYSMARTGK
🙇મહત્વની સ‍ંધિઓ🙇

👉નવ + ઊઢા = નવોઢા

👉ગંગા + ઊર્મિ = ગંગોર્મિ

👉સપ્ત + ઋષિ = સપ્તોર્ષિ

👉મહા + ઋષિ = મહર્ષિ

👉ઇતિ + આદિ = ઇત્યાદિ

👉સુ + આગત = સ્વાગત 💡

👉પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/05/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૮૫૭ – ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેનાં બળવા પછી, ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ તેની બંગાળ ઇન્ફન્ટ્રિની ૩૪મી પલટણ ને વિખેરી નાખી.

◼️૧૮૮૯ – પેરીસમાં યુનિવર્સલ પ્રદર્શની દરમિયાન, ઍફીલ ટાવર, અધિકૃત રીતે જનતા માટે ખુલ્લો મુકાયો.

◼️૧૯૩૭ – હિંડેનબર્ગ દુર્ઘટના જર્મન હવાઇ જહાજ 'હિંડેનબર્ગ', લેકહર્સ્ટ, ન્યુ જર્સીમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું. જેમાં ૩૬ લોકોની જાનહાની થઇ.હિંડેનબર્ગ દુર્ઘટના

૧૯૯૪ – ભૂતપૂર્વ કર્મચારી પૌલા જોન્સે અમેરિકાનાં પ્રમુખ બિલ ક્લિન્ટન સામે કેસ દાખલ કર્યો. તેમણે આક્ષેપ કર્યોકે ૧૯૯૧માં બિલ ક્લિન્ટને તેમની જાતીય સતામણી કરેલ.

◼️૧૯૯૪ – ચેનલ ટનલ ખુલ્લી મુકાઇ, સાત વર્ષની કામગીરી પછી ઇંગલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યાતાયાત માટે બનાવાયેલ આ ટનલ ખુલ્લી મુકાઇ.

| જન્મ |

🍫
૧૮૫૬ – સિગ્મંડ ફ્રેઇડ 
ઓસ્ટ્રિયન મનોચિકિત્સક

🍫૧૮૬૧ – મોતીલાલ નહેરૂ
સ્વતંત્રતા સેનાની

| તહેવારો અને ઉજવણીઓ |

♦️
આંતરરાષ્ટ્રીય ઉપવાસ દિન

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
||||💠 મોતીલાલ નહેરૂ 💠||||
________________________________

🍫જન્મ : 06/05/1861

🌺અવસાન : 06/02/1931

◾️◽️મોતીલાલ નહેરૂ આઝાદીના લડત આપનાર કોંગ્રેસના અગ્ર હરોળના નેતા હતા.

◾️◽️તેમનો જન્મ ઇ.સ. ૧૮૬૧ માં આગ્રા મુકામે થયો હતો.

◾️◽️તેઓ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના પિતા હતા.

◾️◽️તેઓ ઇ. સ. ૧૯૨૯ના વર્ષમાં મળેલા કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં સક્રિય રહેલા પીઢ નેતા પૈકીના એક હતા.

◾️◽️ઇ. સ. ૧૯૩૧ના વર્ષમાં લખનૌ ખાતે તેમનું અવસાન થયું હતું.

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 ગુજરાતમાં સ્થાપત્ય

🔻Join : @ONLYSMARTGK
🙇શબ્દ –સમજૂતી 🙇

👉કલેડી – તાવડી 💡

👉પીઢેરિયું – માટીમાંથી બનાવેલુ

👉આયપત – મુડી

👉અબળખા – અભિલાષા , અરમાન

👉હાતર – માટે

👉તોષ – સંતોષ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 07/05/2024
📋 વાર : મંગળવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૯૪૬ – 'ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ' ની ૨૦ કર્મચારીઓ સાથે સ્થાપના થઇ.

◼️૧૯૫૨ – ઇન્ટીગ્રેટેડ સર્કિટ નો વિચાર, તમામ આધુનીક કોમ્પ્યુટરની મુખ્ય જરૂરીયાત, પ્રથમ વખત 'જ્યોફ્રી ડમ્મેરે' પ્રકાશિત કર્યો.

◼️૧૯૯૨ – અવકાશ યાન 'એન્ડોવર'નું પ્રક્ષેપણ કરાયું

◼️૨૦૦૭ – મહાન હેરોદ ની કબર શોધી કાઢવામાં આવી.

| જન્મ |

🍫
૧૮૬૧ – રવિન્દ્રનાથ ટાગોર
લેખક,કવિ, નોબૅલ પારિતોષિક વિજેતા

🍫૧૯૧૨ – પન્નાલાલ પટેલ
લેખક 

| અવસાન |

🌹
૧૫૩૯ – ગુરુનાનક
શીખ ધર્મના સ્થાપક

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 પ્રાણીઓને સંકરણ જાતિઓ

🔻Join : @ONLYSMARTGK
🙇શબ્દ –સમજૂતી🙇


👉સોડમ – સુગંધ

👉મૂજી – સંકોચ મનવાળો 💡

👉વૃથા – ફોગટ / નકામું

👉ના’વે – ન આવે

👉તોબરો – રીસથી ચડેલું મો 💡

👉ટંટાખોર – ઝઘડો કરવાવાળું

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/05/2024
📋 વાર : બુધવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

📈🎊 વિશ્વ રેડક્રોસ દિન 🎊📈


◼️૧૮૮૬ – ઔષધશાસ્ત્રી 'જોહન પેમ્બરટને' કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" ના નામે પ્રસિધ્ધ થયું.

◼️૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.

◼️૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએશીતળા નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.

| જન્મ |

🍫
૧૯૧૬ – સ્વામી ચિન્મયાનંદ,
આધ્યાત્મિક ગુરુ

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
💢🗒 દિવસ મહિમા 🗒💢

⭕️🗳વિશ્વ રેડક્રોસ દિવસ🗳⭕️

🔘વિશ્વ રેડક્રોસ દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 મે ના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ’ (World Red Crpss Day) તરીકે ઉજવણી કરવામાં આવે છે.

🔘એક મહાન માનવ પ્રેમી જેમણે કોઈ ભેદભાવ વિના પીડિત માનવીની સેવા કરવાનો વિચાર આપનાર અને રેડક્રોસ અભિયાનની સ્થાપના કરનાર શ્રી જીન હેનરી ડ્યુનેન્ટનો જન્મ 8 મે 1828ના રોજ થયો હતો.

🔘તેમનો જન્મદિવસ 8મે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ રેડક્રોસ ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્તમાનમાં વિશ્વમાં 186 દેશોમાં રેડક્રોસ સોસાયટી કાર્યરત છે. વર્ષ 1901માં હેનરી ડ્યુટને માનવ સેવાના કાર્ય બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

▪️રેડક્રોસનો મુખ્ય ઉદ્દેશ માનવ જીવનના સ્વાસ્થને બચાવવાનો છે.
▪️તમનું મુખ્ય મથક સ્વિસ્ત્રલેન્ડના જીનેવા ખાતે આવેલું છે.

....✍️MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 દિન વિશેષ

🔻Join : @ONLYSMARTGK
🙇 નિપાત 🙇

🌳 નિપાત એટલે શુ ? 🌳



વાક્યમા આવતાં જુદા જુદા પ્રકારનાં પદો જેવા કે સંજ્ઞા, સર્વનામ ,વિશેષણ ,કૃંદત, ક્રિયાપદ , ક્રિયા વિશેષણ, સાથે અવતા ભાર દર્શક અને નિશ્રિત શબ્દો ને નિપાત કહે છે.


ઉદા

👉નિખિલે (જ) ‌આ કામ કાર્યુ : જ –નિપાત

👉નિખિલે કહ્યુ કે હુ (જ) આ કામ કરીશ : નિપાત

🌳નિપાત શબ્દો :🌳

(૧) જ (૨) તો (૩) ને (૪) યા/યે (૫) પણ (૬) સુંદ્ધા (૭) ફક્ત (૮) કેવળ (૯) માત્ર (૧૦) જી (૧૧) ખરુ/ખરી/ખરાં વગેરે

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/05/2024
📋 વાર : ગુરુવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૫૦૨ – કોલંબસે,નવી દુનિયા ની, તેની ચોથી અને અંતિમ યાત્રા માટે સ્પેન છોડ્યું.

◼️૧૮૭૪ – મુંબઇ શહેરમાં,પ્રથમ ઘોડા ચાલિત બસે પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરૂ કરાઇ.

◼️૧૯૦૪ – વરાળ ચાલિત રેલ્વે એન્જીન 'સિટી ઓફ ટ્રુરો' ૧૦૦ માઇલ/કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જીન બન્યું.

◼️૧૯૨૩- દક્ષિણ મિશિગન ખાતે વિક્રમજનક ૬ ઇંચ બરફ પડ્યો, જેના કારણે ૧ થી ૬ વાગ્યા સુધીમાં તાપમાનમાં ૬૨ થી ૩૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો.

◼️૨૦૧૦-રશિયાના સાઇબેરિયા સ્થિત કોયલા ખાણમાં થયેલા બે વિસ્ફોટોમાં ૧૨ વ્યક્તિઓનાં મોત થયાં અને ૪૧થી અધિક ઘાયલ થયા.

| જન્મ |

🍫
૧૫૪૦ - મહારાણા પ્રતાપ
મેવાડાના સીસોદીયા રાજવંશના પ્રતાપી રાજા

🍫૧૮૬૬ – ગોપાલ કૃષ્ણ ગોખલે 
સ્વાતંત્ર્ય સેનાની

| અવસાન |

🌹
૧૯૮૬ – તેનસિંગ નોર્ગે 
માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનાર શેરપા.

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 ગુજરાતી સાહિત્ય

🔻Join : @ONLYSMARTGK
🙇સમાસ🙇

🌳 દ્વંદ્વ સમાસ 🌳

👉વિગ્રહ : અને ,કે અને અથવા

મહત્વના ઉદા :


👉હારજીત ,રાતદિવસ,
👉સોયદોરો , અન્ન્જળ ,
👉અહર્નિશ , દંપતી ,
👉જીવજંતુ સેવાપુજા
👉આચારવિચાર , આજકાલ ,
👉 મોજશોખ સોયદોરો ,
👉નોકરમાલિક , હલનચલન
👉થાળીવાટકો રાયરંક

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 10/05/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

🙏આજના દિવસને માતૃદિન તરીકે ઉજવવામાં આવે છે 🎈🎈


◼️૧૮૫૭ – ભારતમાં,મેરઠમાં સિપાઇઓની ટુકડીએ તેમનાં ઉપરીઓ સામે બળવો પોકાર્યો અને ભારતનાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનાં મંડાણ થયા.

◼️૧૯૦૮ – અમેરિકાનાં પશ્ચિમ વર્જિનીયાના ગ્રાફ્ટન શહેરમાં પ્રથમ વખત માતૃદિનની ઉજવણી કરાઇ.

◼️૧૯૯૪ – નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાનાં પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા. 

| જન્મ |

🍫
૧૯૮૧ – નમિતા કપૂર 
અભિનેત્રી

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
💢🌷 દિવસ મહિમા 🌷💢

💠🔰 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ 🔰💠

👉🏿1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનીખરી શરૂઆત 10 મે, 1857ના રોજ
એટલે કે આજના દિવસે થઈ હતી. 1857નો સંગ્રામ રાજકીય, વહીવટી, આર્થિક શોષણ, સામાજિક અને ધાર્મિક, લશ્કરી તથા અન્ય તાત્કાલીક કારણોના કારણે થયો હતો. કારણ કે બ્રિટિશ નીતિઓ સામે લોકોમાં ભારે અસંતોષ હતો.

👉🏿આ સંગ્રામનું તાત્કાલીક કારણ સેચમાં એનફિલ્ડ રાઈફ્લની રજૂઆત હતી, જેના કારતુસ કથિત રીતે માસ અને ડુક્કરની ચરબીથી બનેલા હતા અને કારતુસ ચલાવવા માટે તેને મોંથી ખોલવું પડતું હતું.

👉🏿આનાથી હિન્દુઓ અને મુસ્લિમો બંનેની ધાર્મિક લાગણી દુભાય હતી. આથી બ્રિટિશ શાસન સામે બળવો કરવાની ફરજ પડી. આ સંગ્રામ માટે 31 મે ની તારીખ નક્કી થઈ હતી પરંતુ તેની શરૂઆત 10 મે થી જ થઈ હતી.

👉🏿1857ના સંગ્રામનું પ્રતિક રોટી અને કમળ હતું તથા આ સંગ્રામને સેનિકોના બળવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિપ્લવના પ્રથમ શહિદ મંગલ પાંડે હતા.

....✍️MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 સિક્કાઓ

🔻Join :
@ONLYSMARTGK
🙇 સમાસ 🙇

🌳 તત્પુરુષ સમાસ 🌳


જે સમાસમાં પૂર્વપદ ઉત્તરપદ સાથે વિભક્તિ સબંધથી જોડાયેલી હોય છે. તેને તત્પુરુષ સમાસ કહે છે.

મહત્વના ઉદા :

👉 ઇશ્વરનિર્મિત : ઈશ્વરથી નિર્મિત
👉 મિત્રભાવ : મિત્રોનો ભાવ
👉 શોકાતુર : શોકાતુર : શોક વડે તુર
👉 સ્નેહાધિન : સ્નેહને આધિન
👉 ફલહાર : ફૂલનો હાર
👉 વનશ્રી : વનની શ્રી (શોભા)
👉 રણવીર : રણમાં વીર

અન્ય ઉદા
👉સ્નેહપૂર્ણ
👉ગર્ભશ્રીમંત
👉મિત્રભાવ
👉આશાભાર્યા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
2024/09/30 18:26:22
Back to Top
HTML Embed Code: