Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 11/05/2024
📋 વાર : શનિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

💾આજે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ


◼️૧૮૨૦ – એચ.એમ.એસ.બિગલ લૉન્ચ કરાયું, જે જહાજમાં ચાર્લ્સ ડાર્વિન તેની વૈજ્ઞાનિક સફર પર નિકળેલ.

◼️૧૮૫૭ – ભારતીય ક્રાંતિ: ક્રાંતિકારીઓએ, બ્રિટિશરો પાસેથી,દિલ્હીનો કબ્જો કર્યો.

◼️૧૯૨૪ – 'ગોટ્ટલિબ ડેમલર' અને 'કાર્લ બેન્ઝ'ની બે કંપનીઓનાં એકીકરણ દ્વારા, "મર્સિડિઝ બેન્ઝ" કંપનીનો ઉદય થયો.

◼️૧૯૪૯ – ઈઝરાયલ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.

◼️૧૯૮૪ – મંગળથી પૃથ્વીના પારગમન ની ખગોળીય ઘટના બની.

◼️૧૯૯૭ – 'ડીપ બ્લુ' નામક શતરંજ (ચેસ) રમનાર સુપર કમ્પ્યુટરે 'ગેરી કાસ્પારોવ'ને હરાવી અને ક્લાસિક મેચ પ્રકારમાં વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડીને હરાવનાર પ્રથમ કમ્પ્યૂટર બન્યું.

◼️૧૯૯૮ – ભારતે, પ્રાયોગીક ધોરણે પોખરણમાં, ત્રણ ભુગર્ભીય પરમાણુ વિસ્ફોટ કર્યા.

| અવસાન |

🌹
૨૦૧૨ - રમેશ મહેતા, 
ગુજરાતી ફિલ્મ, હાસ્ય કલાકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા.

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 શબ્દભંડોળ

🔻Join :
@ONLYSMARTGK
〰️〰️〰️〰️〰️〰️〰️
✖️વિરુદ્ધાર્થી શબ્દો✖️
〰️〰️〰️〰️〰️〰️〰️

▪️વ્યાકુળ × ઉત્સાહિત

▪️મુક × વાચાળ

▪️સંનિષ્ઠ × ઘનિષ્ઠ

▪️અતિવ × અલ્પ

▪️સનાતન × હંગામી

▪️લૂંટારો × શાહુકાર

▪️સવ્ય × જમણું

▪️ગહન × છીછરું

▪️વાસ્તવિક × કાલ્પનિક

▪️વિરોધ × સહયોગ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 12/05/2024
📋 વાર : રવિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

🔳
1459 :- રાઠૌર કુટુંબના રાજપૂત રાવ જોધાએ રાજસ્થાનના બીજા મોટા શહેર જોધપુરની સ્થાપના થઇ.

🔳1666 :- મોગલો વિરુદ્ધ લડાઈ લડનારા મહાન રાજા શિવાજી આગરા પહોંચ્યા.

🔳1923 :- પ્રખ્યાત આર્ટિસ્ટ મીરા મુખરજીનો જન્મ થયો.

🔳1952 :- અમેરિકામાં ભારતના પ્રથમ મહિલા એમ્બેસેડર તરીકે વિજયા લક્ષ્મી પંડિતનું વૉશિંગટોનમાં સ્વાગત.

🔳1965 :- રશિયાનું અંતરિક્ષ યાન લૂના-5 ચંદ્રની ધરતી પર દુર્ઘટનાગ્રસ્ત થયું.

🔳1997 :- રશિયા અને ચેચેન્યા વચ્ચે 400 વર્ષના સંઘર્ષ બાદ શાંતિ કરાર કરવામાં આવ્યા.

🔳2008 :- ચીનમાં વિનાશક ભૂકંપ આવ્યો.

📝MER GHANSHYAM



🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ તેમજ ફ્રી ટેસ્ટ માટે 6356386535 નંબર પર WhatsApp મેસેજ કરી તમારું નામ અને શહેરનું નામ જણાવો

https://www.tg-me.com/ONLYSMARTGK
🎴♦️ આજનો દેિવસ ♦️🎴

👩🏻‍🔬આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ 👩🏻‍🔬

🔘12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે.

🔘આંતરરાષ્ટ્રીય પરિચારિકા પરિષદ (International Council of Nurses - ICN) દ્વારા વર્ષ 1965 થી પરિચારિકાના ઉમદા વ્યવસાયમાં સુધારા કરી પ્રતિષ્ઠા પ્રદાન કરનાર બ્રિટિશ નર્સ ફલોરેન્સ નાઈટગેલાની યાદમાં તેમના જન્મદિવસ 12 મે ના રોજ આંતરરાષ્ટ્રીય પરિચારિકા દિવસ ઉજવવામાં આવે છે.

🔘આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીની સારવાર હોસ્પિટલમાં ડોકટરના માર્ગદર્શન મુજબ નર્સ જ કરે અને તેની મમતાભરી સારવારથી દર્દીને રાહત આપવાનો છે. આ ઉમદા વ્યવસાયને પ્રતિષ્ઠા અને સન્માન
આપવાના ભાગ રૂપે તે ઉજવવામાં આવે છે.

🔘આંતરરાષ્ટ્રીય પરિચારિકા પરિષદની સ્થાપના વર્ષ 1899 માં સ્વિન્ઝરલેન્ડના જિનિવા ખાતે કરવામાં આવી હતી.

🔘ભારતમાં ડૉ.બિધાન ચંદ્ર રોયની યાદમાં 1 જુલાઈના દિવસે રાષ્ટ્રીય ડૉકટર દિવસ ઉજવવામાં આવે છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 રોગ અને પ્રભાવિત અંગ

🔻Join :
@ONLYSMARTGK
〰️〰️〰️〰️〰️
🔹શબ્દ સમૂહ🔹
〰️〰️〰️〰️〰️


👉🏼શાસ્ત્રોનો જાણકાર - મીમાંસક

👉🏼પહેરવાનું વસ્ત્ર - શિર પાઘ

👉🏼શબ્દની ઉત્પત્તિ - વ્યુત્પત્તિ

👉🏼ઇન્દ્રનું અમોઘ શસ્ત્ર - વજ્ર

👉🏼હાથી નો ચાલક - મહાવત

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 13/05/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

🔳
૧૬૪૮ – દિલ્હીમાં લાલ કિલ્લાનું બાંધકામ પુર્ણ થયું.

🔳૧૯૧૩ – ઇગોર સિર્કોસ્કી ચાર એન્જીન વાળું વિમાન  ઉડાવનાર પ્રથમ વિમાન ચાલક બન્યો.૧૯૫૨ – રાજ્ય સભા, ભારતીય સંસદનું ઉપલું ગૃહ,ની પ્રથમ બેઠક મળી.

🔳૧૯૫૮ – વેલક્રો નો 'ટ્રેડમાર્ક' નોંધાવાયો.(આપણે 'વેલક્રો પટ્ટી' તરીકે તેને ઓળખીએ છીએ)

🔳૧૯૬૭ – ડૉ.ઝાકિર હુસેન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેઓ ઓગસ્ટ ૨૪,૧૯૬૯ સુધી પદારૂઢ રહ્યા.

🔳૧૯૯૮ – ભારતે પોખરણમાં બે પરમાણુ પરીક્ષણો કર્યા, જે મે ૧૧ના કરેલા ત્રણ પરીક્ષણો ઉપરાંતનાં હતા. અમેરિકા અને જાપાને, ભારત પર, આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા.

| જન્મ |

🍫
૧૯૧૮ – 'ટી.બાલાસરસ્વતી  
ભારતનાટ્યમ નૃત્યકાર

| અવસાન |

🌹
૨૦૦૧ – આર.કે.નારાયણ 
ભારતીય નવલકથાકાર

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 મહાનુભાઓના સમાધિ સ્થળ

🔻Join :
@ONLYSMARTGK
🙇 મહત્વની સંધિઓ 🙇

👉ને + અન = નયન

👉ગૈ + અક = ગાયક

👉પો + અન = પવન

👉પો + અક = પાવક

👉દિક્ + અંત = દિગંત

👉અપ્ + જ = અબ્જ

👉વાક્ + દાન = વાગ્દાન

👉સત્ + ગુણ = સદ્‍ગુણ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/05/2024
📋 વાર : મંગળવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

🔳
૧૭૯૬ – એડવર્ડ જેનરે પ્રથમ વખત શીતળાની રસીનો પ્રબંધ કર્યો.

🔳૧૮૭૯ – ૪૬૩ ભારતીય ગિરમિટિયા મજુરોનો પ્રથમ સમુહ ફિજીનાં કાંઠે ઉતર્યો.

🔳૧૯૭૩ – સ્કાયલેબ અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, નું 'સેટર્ન ૫' રોકેટ દ્વારા પ્રક્ષેપણ કરાયું.

| જન્મ |

🍫
૧૯૦૭ – અયુબ ખાન 
પાકિસ્તાનના પ્રમુખ

🍫૧૯૨૩ – મૃણાલ સેન 
ચલચીત્ર દિગ્દર્શક

🍫૧૯૩૬ – વહીદા રેહમાન 
અભિનેત્રી

| અવસાન |

🌹
૧૫૭૪ – ગુરુ અમરદાસ 
ત્રીજા શીખ ગુરુ

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
♻️🗓 દિવસ મહિમા 🗓♻️

💠 👨‍🎤 છત્રપતિ સંભાજી રાજે 👨‍🎤💠

🔘મરાઠા સમ્રાટ અને શ્રી છત્રપતિ શિવાજી મહારાજના અનુગામી શ્રી છત્રપતિ સંભાજી રાજે નો જન્મ 14 મે, 1657 ના રોજ પુણેના પુરંદર કિલ્લામાં થયો હતો. શ્રી છત્રપતિ સંભાજી રાજે શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર હતા.

🔘જયારે શિવાજી મહારાજ આગ્રાથી ઔરંગઝેબને ચકમો આપીએ ભાગ્યા હતા ત્યારે શ્રી સંભાજી રાજે તેમની સાથે જ હતા.

🔘તેમણે બુધ્ધભૂષણ, નખશીખ નાયિકાભેડા અને સથક જેવા ત્રણ સંસ્કૃત ગ્રંથો લખ્યા હતા. સંભાજી રાજે તેમની બહાદુરી માટે પ્રખ્યાત હતા. તેમણે ઔરંગઝેબના શાસન હેઠળના બીજાપુર અને ગોલકોંડાના શાસનને સમાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા હતી.

🔘શ્રી છત્રપતિ સંભાજી રાજેનો રાજ્યાભિષેક 16 જાન્યુઆરી, 1681ના રોજ રાયગઢના કિલ્લામાં થયો હતો.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 પ્રાચીન નામો

🔻Join :
@ONLYSMARTGK
〰️〰️〰️〰️〰️〰️
⭕️તળપદા શબ્દો⭕️
〰️〰️〰️〰️〰️〰️


👉🏿સિકલ - ચહેરો

👉🏿પડ તપે - તડકામાં

👉🏿પ્રાથમિ - પૃથ્વી

👉🏿ગરવાઇ - ગૌરવ

👉🏿સાખ - સાક્ષી

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 15/05/2024
📋 વાર : બુધવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
♦️૧૬૧૮ – જોહાનિસ કેપ્લરે તેમના અગાઉ નકારેલા "ગ્રહોની ગતિનો ત્રીજા નિયમ"ની શોધને પુષ્ટિ આપી.

♦️♦️૧૯૨૮ – મીકિ માઉસ નું પ્રથમ કાર્ટૂન ચલચિત્ર,'પ્લેન ક્રેઝી'નું પ્રિમિયર યોજાયું.

♦️♦️૧૯૪૦ – 'મેકડોનાલ્ડે','સાન બર્નાર્ડિનો,કેલિફોર્નિયા,અમેરિકામાં,પોતાનું પ્રથમ રેસ્ટૉરૉં (ભોજનાલય) ખોલ્યું.

♦️♦️૧૯૫૮ – સોવિયેત યુનિયને'સ્પુતનિક ૩'નું પ્રક્ષેપણ કર્યું.

♦️♦️૧૯૬૦ – સોવિયેત યુનિયને 'સ્પુતનિક ૪'નું પ્રક્ષેપણ કર્યું.

| જન્મ |

🍫
૧૮૧૭ – દેવેન્દ્રનાથ ટાગોર 
ભારતીય ધર્મ સુધારક

🍫૧૯૦૭ – સુખદેવ થાપર
ભારતીય ક્રાંતિકારી

🍫૧૯૧૪ – તેનઝિંગ નોર્ગે (અપનાવાયેલ જન્મતારીખ)
શેરપા પર્વતારોહક
પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ સર કરનાર.

🍫૧૯૨૩ – જોની વોકર 
ભારતીય અભિનેતા

🍫૧૯૭૪ – શાઇની આહુજા 
ભારતીય અભિનેતા

🍫૧૯૬૭ - માધુરી દીક્ષિત
ભારતીય અભિનેત્રી

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
🔆 ભારતના વાઇસરોય અને શાસન દરમિયાનની ઘટનાઓ

▪️લોર્ડ કેનિંગ (1856-1862)
1857 નો બળવો
1857માં કલકત્તા, મદ્રાસ અને બોમ્બેમાં ત્રણ યુનિવર્સિટીઓની સ્થાપના
ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નાબૂદી અને ભારત સરકારના અધિનિયમ, 1858 દ્વારા તાજને નિયંત્રણનું સ્થાનાંતરણ
ભારતીય પરિષદ અધિનિયમ 1861

▪️લોર્ડ જોન લોરેન્સ (1864-1869)
ભૂતાન યુદ્ધ (1865)
કલકત્તા, બોમ્બે અને મદ્રાસ ખાતે હાઈકોર્ટની સ્થાપના (1865)

▪️લોર્ડ લિટન (1876-1880)
ધ વર્નાક્યુલર પ્રેસ એક્ટ (1878)
આર્મ્સ એક્ટ (1878)
બીજું અફઘાન યુદ્ધ (1878-80)
રાણી વિક્ટોરિયાએ ‘કૈસર-એ-હિંદ’ અથવા ભારતની રાણી મહારાણીનું બિરુદ ધારણ કર્યું

▪️લોર્ડ રિપન (1880-1884)
વર્નાક્યુલર પ્રેસ એક્ટ (1882) નાબૂદ
પ્રથમ ફેક્ટરી એક્ટ (1881)
સ્થાનિક સ્વ-સરકાર પર સરકારી ઠરાવ (1882)
આલ્બર્ટ બિલ વિવાદ (1883-84)
શિક્ષણ પર શિકારી કમિશન (1882)

▪️લોર્ડ ડફરિન (1884-1888)
ત્રીજું બર્મીઝ યુદ્ધ (1885-86).
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના (1885)

▪️લોર્ડ લેન્સડાઉન (1888-1894)
ફેક્ટરી એક્ટ (1891).
ભારતીય કાઉન્સિલ એક્ટ (1892).
ડ્યુરન્ડ કમિશનની સ્થાપના (1893)

▪️લોર્ડ કર્ઝન (1899-1905)
પોલીસ કમિશનની નિમણૂક (1902)
યુનિવર્સિટી કમિશનની નિમણૂક (1902)
ભારતીય યુનિવર્સિટી એક્ટ (1904).
બંગાળનું વિભાજન (1905)

▪️લોર્ડ મિન્ટો II (1905-1910)
સ્વદેશી ચળવળો (1905-11)
કોંગ્રેસનું સુરત વિભાજન (1907)
મુસ્લિમ લીગની સ્થાપના (1906)
મોર્લી-મિન્ટો રિફોર્મ્સ (1909)

▪️લોર્ડ હાર્ડિન્જ II (1910-1916)
બંગાળના વિભાજનને રદ્દ કરવું (1911)
રાજધાનીનું કલકત્તાથી દિલ્હી ટ્રાન્સફર (1911).
હિન્દુ મહાસભાની સ્થાપના (1915)

▪️લોર્ડ ચેમ્સફોર્ડ (1916-1921)
લખનૌ સંધિ (1916)
ચંપારણ સત્યાગ્રહ (1917)
મોન્ટાગુની ઓગસ્ટ ઘોષણા (1917)
ભારત સરકારનો અધિનિયમ (1919)
રોલેટ એક્ટ (1919)
જલિયાવાલા બાગ હત્યાકાંડ (1919)
અસહકાર અને ખિલાફત ચળવળોની શરૂઆત

▪️લોર્ડ રીડિંગ (1921-1926)
ચૌરી ચૌરા ઘટના (1922)
અસહકાર ચળવળ પાછી ખેંચી લેવી (1922)
સ્વરાજ પાર્ટીની સ્થાપના (1922)
કાકોરી ટ્રેન લૂંટ (1925)

▪️લોર્ડ ઇર્વિન (1926-1931)
સાયમન કમિશન ટુ ઇન્ડિયા (1927)
હાર્કોર્ટ બટલર ઈન્ડિયન સ્ટેટ્સ કમિશન (1927)
નહેરુ રિપોર્ટ (1928)
દીપાવલી ઘોષણા (1929)
કોંગ્રેસનું લાહોર અધિવેશન (પૂર્ણ સ્વરાજ ઠરાવ) 1929
દાંડી માર્ચ અને સવિનય અસહકાર ચળવળ (1930)
પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ (1930)
ગાંધી-ઇર્વિન કરાર (1931)

▪️લોર્ડ વિલિંગ્ડન (1931-1936)
કોમ્યુનલ એવોર્ડ (1932)
બીજું અને ત્રીજું રાઉન્ડ ટેબલ
કોન્ફરન્સ (1932)
પૂના કરાર (1932)
ભારત સરકારનો અધિનિયમ 1935

▪️લોર્ડ લિનલિથગો (1936-1944)
બીજા વિશ્વ યુદ્ધ (1939) ફાટી નીકળ્યા પછી કોંગ્રેસ મંત્રાલયોના રાજીનામા
ત્રિપુરી કટોકટી અને ફોરવર્ડ બ્લોકની રચના (1939)
મુસ્લિમ લીગનો લાહોર ઠરાવ (મુસ્લિમો માટે અલગ રાજ્યની માંગ) 1940
‘ઓગસ્ટ ઓફર’ (1940)
ભારતીય રાષ્ટ્રીય સેનાની રચના (1941)
ક્રિપ્સ મિશન (1942)
ભારત છોડો આંદોલન (1942)

▪️લોર્ડ વેવેલ (1944-1947) સી.
રાજગોપાલાચારીની સીઆર ફોર્મ્યુલા (1944)
વેવેલ પ્લાન એન્ડ ધ સિમલા કોન્ફરન્સ (1942)
કેબિનેટ મિશન (1946)
ડાયરેક્ટ એક્શન ડે (1946)
ભારતમાં બ્રિટિશ શાસનના અંતની જાહેરાત ક્લેમેન્ટ એટલી (1947) દ્વારા

▪️લોર્ડ માઉન્ટબેટન (1947-1948)
જૂન ત્રીજી યોજના (1947)
રેડક્લિફ કમિશન (1947)
ભારતની સ્વતંત્રતા (15 ઓગસ્ટ 1947)

▪️ચક્રવર્તી રાજગોપાલાચારી (1948-1950)
ભારતના છેલ્લા ગવર્નર-જનરલ, ઓફિસ પહેલા, 1950 માં કાયમી ધોરણે નાબૂદ કરવામાં આવ્યા હતા


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🔘 ગુજરાત શહેર ના પ્રાચીન નામ

🔻Join :
@ONLYSMARTGK
🌺 ગુજરાતના જિલ્લાના મુખ્ય મથક 🌺

1. ભુજ (કચ્છ)
2. ખંભાળીયા (દેવભૂમિ દ્વારકા)
3. વેરાવળ (ગીર સોમનાથ)
4. પાલનપુર (બનાસકાંઠા)
5. હિંમતનગર (સાબરકાંઠા)
6. મોડાસા (અરવલ્લી)
7. નડિયાદ (ખેડા)
8. ગોધરા (પંચમહાલ)
9. લુણાવાડા (મહીસાગર)
10. રાજપીપળા (નર્મદા)
11. વ્યારા (તાપી)
12. આહવા (ડાંગ)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 16/05/2024
📋 વાર : ગુરુવાર


| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
1926 :- પ્રખ્યાત ગાયક મણિક વર્માનો જન્મ થયો.

♦️1945 :- આધુનિક ઓરિયા ભાષાના લેખક ગોપાલચંદ્રનું અવસાન.

♦️1975 :- સિક્કિમ રાજ્યની સ્થાપના થઇ.

♦️1975 :- ગંગટોક હાઈકોર્ટની સ્થાપના થઇ.

♦️1994 :- ફિલ્મ ડાયરેક્ટર પાની મજુમદારનું અવસાન થયું.

♦️1995 :- ભારત સરકારે TADA એક્ટની મુદત વધારી.

♦️1996 :-  અટલ ક્રિશ્ના બિહારી વાજપાઇ ભારતના 10માં 13 દિવસના વડાપ્રધાન બન્યા. 16 મે 1996 થી 28 મે 1996

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
✴️♦️આજનો દિવસ♦️✴️

💠શાંતિથી સાથે રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ💠

👉🏿સંયુકત રાષ્ટ્ર (UN) ની સામાન્ય સભાએ વર્ષ 1999 માં 16 મે ના રોજ
શાંતિથી સાથે રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કર્યો હતો. તેમજ વર્ષ 2000 ને શાંતિ અને સંસ્કૃતિનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યુ હતું અને વર્ષ 2001 થી વર્ષ 2010ના દશકોને શાંતિ અને સંસ્કૃતિના આંતરરાષ્ટ્રીય દશકા જાહેર કર્યો હતા.

👉🏿આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં પ્રર્વતતી અસમાનતા અને ભેદભાવને દૂર કરી શાંતિ સ્થાપવાનો તેમજ સંયુકત રાષ્ટ્ર (UN) ના વર્ષ 2030ના સતત ટકાઉ વિકાસ લક્ષ્યાંક હાંસલ કરવાનો છે.

👉🏿સયુંક્ત રાષ્ટ્ર 21 સપ્ટેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાવામાં આવે છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
2024/11/06 01:37:22
Back to Top
HTML Embed Code: