Telegram Web Link
✏️તળપદા શબ્દો ✏️

પુગે       : પહોંચે
પડતપે    : તડકામાં
ટાઢ        : ઠંડી, ઠાર
આણીપા : આ બાજુ
ભાળે     :   જુએ
હડીયું    : દોડધામ
હરફ      : શબ્દ
સમશાન : સ્મશાન,
🔘 વિશ્વના ઘાસના મેદાનો

🔻Join :
@ONLYSMARTGK
╔══════════════════╗       
   English Tex book vocabulary
╚══════════════════╝

Idioms and phrases :

At odds - in dispute (વિવાદમાં)
✓ The members of the committee are at odds over the selection of a manager.

•At loggerheads - at strife/in struggle (સંઘર્ષમાં)
✓ This company is at loggerheads nowadays because it has got a big loss owing to the civil war.

•The apple of one's eye - the dearest (અત્યંત વહાલું)
✓ Vinita is the apple of her father's eye as she is the youngest one.

•An apple of discord - the cause of quarrel (ઝઘડાનું કારણ)
✓ A vast ancestral property is an apple of discord between the two brothers.

One word substitution :

Calligraphist - A person who writes beautiful writing
(કેલિગ્રાફિસ્ટ - એક વ્યક્તિ જે સુંદર લેખન લખે છે)

Cartographer - One who draws maps
(કાર્ટોગ્રાફર - જે નકશા દોરે છે)

Choreographer - One who teaches art of dancing
(કોરિયોગ્રાફર - નૃત્યની કળા શીખવનાર)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 04/05/2024
📋 વાર : શનિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૪૯૪ – કોલંબસે જમૈકા માં ઉતરાણ કર્યું.

◼️૧૭૯૯ – ચોથું એંગ્લો - મૈસૂર યુદ્ધ: શ્રીરંગપટ્ટનમની લડાઇ: ટીપુ સુલ્તાન બ્રિટિશ લશ્કરનાં હાથે મરાયો અને શ્રીરંગપટ્ટનમનો ઘેરો સમાપ્ત થયો.

◼️૧૯૦૪ – અમેરિકા દ્વારા પનામા નહેર નું બાંધકામ શરૂ થયું.

◼️૧૯૫૩ – અંગ્રેજી ભાષાના સાહિત્યકાર અર્નેસ્ટ હેમિંગ્વે ને તેમનાં પુસ્તક "ધ ઓલ્ડમેન એન્ડ ધ સી" માટે પુલિત્ઝર પ્રાઇઝ અપાયું.

◼️૧૯૭૯ – 'માર્ગારેટ થેચર', યુનાઇટેડ કિંગડમનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.

| જન્મ |

🍫
૧૬૪૯ – છત્રસાલ
બુંદેલખંડ કેસરી તરીકે જાણીતા મહારાજા છત્રસાલ 

| અવસાન |

🌹
૧૭૯૯ – ટીપુ સુલ્તાન,

🌹૧૯૯૧ - ચંદ્રવદન મહેતા, 
ગુજરાતી સાહિત્યકાર.

| તહેવારો અને ઉજવણીઓ |

🌺
આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ 
🌺યુ.એસ. – પક્ષી દિન

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી લાંબા સમયથી ચાલી રહેલી ચલણ સંકટ વચ્ચે કયા દેશે નવી કરન્સી લોન્ચ કરી છે?
Anonymous Quiz
26%
(A) ઝિમ્બાબ્વે
34%
(B) શ્રીલંકા
29%
(C) બાંગ્લાદેશ
10%
(D) મ્યાનમાર
નીચેનામાંથી સરકાર દ્વારા પ્રતિષ્ઠિત નવરત્નનો દરજ્જો કોને મળ્યો છે?
Anonymous Quiz
28%
(A) IREDA
29%
(B) BEML
36%
(C) BSNL
6%
(D) IDEA
GCERT 6-12 Indian Geography.pdf
28.3 MB
GCERT 6 TO 12

ભારતની ભૂગોળ
નીચેનામાંથી IQAirના વર્લ્ડ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં કોણે ટોચનું સ્થાન મેળવ્યું છે?
Anonymous Quiz
21%
(A) નવી દિલ્હી
43%
(B) કાઠમાંડુ
32%
(C) ચિયાગ માઈ
4%
(D) એક પણ નહીં
હાલમાં, 1લી મેના રોજ કયા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો?
Anonymous Quiz
39%
(A) ગુજરાત
10%
(B) મહારાષ્ટ્ર
50%
(C) (A)અને (B) બંને
1%
(D) એક પણ નહીં
હાલમાં કયા દેશે ટ્રક અને ભારે વાહનોની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે?
Anonymous Quiz
18%
(A) નેપાળ
31%
(B) શ્રીલંકા
39%
(C) બાંગ્લાદેશ
12%
(D) મ્યાનમાર
નીચેનામાંથી ભારતીય નૌકાદળે એન્ટી સબમરીન મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે?
Anonymous Quiz
14%
(A) રાજસ્થાન
47%
(B) આંધ્રપ્રદેશ
27%
(C) કર્ણાટક
13%
(D) ઓડીસા
નીચેનામાંથી કયા દેશે એશિયન કેરમ ચેમ્પિયનશિપમાં પુરૂષો અને મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો છે?
Anonymous Quiz
12%
(A) ચીન
55%
(B) ભારત
26%
(C) શ્રીલંકા
7%
(D) બાંગ્લાદેશ
હાલમાં ઉપરાષ્ટ્રપતિ દ્વારા SILFમાં યોગદાન બદલ કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
Anonymous Quiz
9%
(A) શ્રીપતિ
54%
(B) કિરણ મિશ્રા
32%
(C) બીના મોદી
5%
(D) એક પણ નહીં
હાલમાં કોને કયા ભારતીય નૌકાદળના વાઇસ ચીફ બનાવવામાં આવ્યા છે?
Anonymous Quiz
24%
(A) દિનેશકુમાર ત્રિપાઠી
34%
(B) આર હરિ કુમાર
39%
(C) કૃષ્ણ સ્વામીનાથન
3%
(D) એક પણ નહીં
નીચેનામાંથી MAHE દ્વારા કઈ માનદ ડોક્ટરેટ એનાયત કરવામાં આવી છે?
Anonymous Quiz
15%
(A) એસ જયશંકર
44%
(B) કે.વી. કામથ
35%
(C) પિયુષ ગોયલ
6%
(D) રાજનાથ સિંહ
🔘 વ્યક્તિઓના નામ વિશે ઓળખ

🔻Join : @ONLYSMARTGK
Forwarded from Rahul Pamak
સામાન્ય વસ્તી એ કેટલી વસ્તી એક ઉપકેન્દ્ર (પેટા કેન્દ્ર) આવેલું હોય છે?
Anonymous Quiz
27%
5000
31%
3000
29%
20000
12%
10000
Forwarded from Rahul Pamak
પ્રાથમિક આરોગ્ય સંભાળ ની સંકલ્પના ક્યારે આપવામાં આવી હતી?
Anonymous Quiz
16%
1948
37%
1950
40%
1978
7%
1988
Forwarded from Rahul Pamak
હાલ માં સામાન્ય વિસ્તાર એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની વસ્તી નુ ધોરણ .....
Anonymous Quiz
32%
5000
30%
3000
26%
20000
12%
30000
Forwarded from Rahul Pamak
અપંગતા ના પ્રમાણપત્ર કયાંથી કાઢી આપવામાં આવે છે?
Anonymous Quiz
20%
જિલ્લા હોસ્પિટલ
16%
C H C
16%
PHC
48%
આપેલ તમામ
2024/09/30 16:42:06
Back to Top
HTML Embed Code: