Telegram Web Link
╔══════════════════╗       
   English Tex book vocabulary
╚══════════════════╝

Idioms and phrases :

•After one's own heart - to have the same opinions and interest as one have (કોઈના જેવો જ મત અને રસ હોવો)
✓ Rohan is my best friend and he is after my own heart.

•At cross purposes - misunderstanding or having different aims from one another.(એકબીજાથી અલગ સમજણ કે ઉદ્દેશ હોવો)
✓ If the people are at cross purposes, they do not understand each other because they are working towards or talking about different things without realizing it.

•At the bottom of - the main cause (મૂખ્ય કારણ હોવું)
✓ It was found that insufficient sleep was at the bottom of his illness.

•At daggers drawn - bitterly hostile / to have bitter enmity /to have extreme unfriendliness (તીવ્ર શત્રુતા રાખવી)
✓ India and Pakistan have been at daggers drawn to each other over the issue of Kashmir.


One word substitution :

Chauffeur - A man who drives a motor car professionally
(શોફર - એક માણસ જે વ્યવસાયિક રીતે મોટર કાર ચલાવે છે)

Chauffeuse - A woman who drives a motor car professionally
(શૌફ્યુઝ - એક મહિલા જે વ્યવસાયિક રીતે મોટર કાર ચલાવે છે)

Compere - One who introduces performing artistes on the stage programs
(કોમ્પેર - એક જે સ્ટેજ પ્રોગ્રામમાં પર્ફોર્મિંગ કલાકારોનો પરિચય કરાવે છે)

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 05/05/2024
📋 વાર : રવિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૨૬૦ – કુબ્લાઇ ખાન મોંગોલ સામ્રાજ્ય નો શાસક બન્યો.

◼️૧૮૨૧ – દક્ષિણ એટલાન્ટીક મહાસાગરના 'સેન્ટ હેલેના' ટાપુ પર નજરકેદ નેપોલિયન નું મૃત્યુ થયું.

◼️૧૮૩૫ – બેલ્જીયમ માં યુરોપખંડની પ્રથમ રેલ્વે 'બ્રસેલ્સ' અને 'મેચેલેન' વચ્ચે શરૂ થઇ.

◼️૧૯૨૫ – દક્ષિણ આફ્રિકા ની સરકારે, આફ્રિકાન્સ ભાષા ને સત્તાવાર ભાષા જાહેર કરી.

◼️૧૯૬૪ – યુરોપિયન સમિતીએ '૫ મે' ને યુરોપ દિન જાહેર કર્યો.

| જન્મ |

🍫
૧૪૭૯ – ગુરુ અમરદાસ 
ત્રીજા શીખ ગુરુ

🍫૧૮૧૮ – કાર્લ માર્ક્સ 
જર્મન રાજપુરુષ અને તત્વચિંતક

🍫૧૯૧૬ - જ્ઞાની ઝૈલસિંઘ
ભારત દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ.

| અવસાન |

🌹
૧૮૨૧ – નેપોલિયન 

🌹૨૦૦૬ – નૌશાદ 
સંગીતકાર

🌹૨૦૧૨ - રમણ સુરેન્દ્રનાથ 
ભારતીય ક્રિકેટર

| તહેવારો અને ઉજવણીઓ |

🌺
આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ 
(દાયણ=બાળકનો જન્મ, સુવાવડ કરાવનાર મહિલા,નર્સ )
🌺યુરોપ: યુરોપ દિન

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
🚦💠 દિવસ મહિમા 💠🚦

🔻🧩 શ્રી જ્ઞાની ઝેલ સિંઘ 🧩🔻

◾️ભારતના સાતમાં રાષ્ટ્રપતિ શ્રી જ્ઞાની ઝેલ સિંઘનો જન્મ 5 મે, 1916ના રોજ પંજાબના
ફિરકોટ
જિલ્લામાં થયો હતો.

◾️વર્ષ 1982માં શ્રી નિલમ સંજીવ રફીનો કાર્યકાળ પુરો થયા બાદ શ્રી જ્ઞાની ઝેલસિંઘ રાષ્ટ્રપતિ પદ પર આવ્યા હતા.

◾️શ્રી જ્ઞાની ઝેલ સિંઘે પંજાબના મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી.

◾️તેમનો રાષ્ટ્રપતિ કાર્યકાળ વર્ષ 1982 થી 1987 સુધીનો રહ્યો હતો.

◾️વર્ષ 1986માં શ્રી જ્ઞાની ઝેલ સિંઘે ભારતીય ડાક (સુધારા) અધિનિયમ સંદર્ભે પોકેટ વિટોનો ઉપયોગ કર્યો હતો.

◾️આ ઉપરાંત કેન્દ્ર સરકારના ગૃહમંત્રી તરીકે પણ તેઓએ સેવા આપી હતી.

....✍️MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 મુખ્યમંત્રી નો કાર્યકાળ

🔻Join : @ONLYSMARTGK
🙇મહત્વની સ‍ંધિઓ🙇

👉નવ + ઊઢા = નવોઢા

👉ગંગા + ઊર્મિ = ગંગોર્મિ

👉સપ્ત + ઋષિ = સપ્તોર્ષિ

👉મહા + ઋષિ = મહર્ષિ

👉ઇતિ + આદિ = ઇત્યાદિ

👉સુ + આગત = સ્વાગત 💡

👉પિતૃ + આજ્ઞા = પિત્રાજ્ઞા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 06/05/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૮૫૭ – ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની મંગલ પાંડેનાં બળવા પછી, ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ તેની બંગાળ ઇન્ફન્ટ્રિની ૩૪મી પલટણ ને વિખેરી નાખી.

◼️૧૮૮૯ – પેરીસમાં યુનિવર્સલ પ્રદર્શની દરમિયાન, ઍફીલ ટાવર, અધિકૃત રીતે જનતા માટે ખુલ્લો મુકાયો.

◼️૧૯૩૭ – હિંડેનબર્ગ દુર્ઘટના જર્મન હવાઇ જહાજ 'હિંડેનબર્ગ', લેકહર્સ્ટ, ન્યુ જર્સીમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું. જેમાં ૩૬ લોકોની જાનહાની થઇ.હિંડેનબર્ગ દુર્ઘટના

૧૯૯૪ – ભૂતપૂર્વ કર્મચારી પૌલા જોન્સે અમેરિકાનાં પ્રમુખ બિલ ક્લિન્ટન સામે કેસ દાખલ કર્યો. તેમણે આક્ષેપ કર્યોકે ૧૯૯૧માં બિલ ક્લિન્ટને તેમની જાતીય સતામણી કરેલ.

◼️૧૯૯૪ – ચેનલ ટનલ ખુલ્લી મુકાઇ, સાત વર્ષની કામગીરી પછી ઇંગલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યાતાયાત માટે બનાવાયેલ આ ટનલ ખુલ્લી મુકાઇ.

| જન્મ |

🍫
૧૮૫૬ – સિગ્મંડ ફ્રેઇડ 
ઓસ્ટ્રિયન મનોચિકિત્સક

🍫૧૮૬૧ – મોતીલાલ નહેરૂ
સ્વતંત્રતા સેનાની

| તહેવારો અને ઉજવણીઓ |

♦️
આંતરરાષ્ટ્રીય ઉપવાસ દિન

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
||||💠 મોતીલાલ નહેરૂ 💠||||
________________________________

🍫જન્મ : 06/05/1861

🌺અવસાન : 06/02/1931

◾️◽️મોતીલાલ નહેરૂ આઝાદીના લડત આપનાર કોંગ્રેસના અગ્ર હરોળના નેતા હતા.

◾️◽️તેમનો જન્મ ઇ.સ. ૧૮૬૧ માં આગ્રા મુકામે થયો હતો.

◾️◽️તેઓ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂના પિતા હતા.

◾️◽️તેઓ ઇ. સ. ૧૯૨૯ના વર્ષમાં મળેલા કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં સક્રિય રહેલા પીઢ નેતા પૈકીના એક હતા.

◾️◽️ઇ. સ. ૧૯૩૧ના વર્ષમાં લખનૌ ખાતે તેમનું અવસાન થયું હતું.

📝MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 ગુજરાતમાં સ્થાપત્ય

🔻Join : @ONLYSMARTGK
🙇શબ્દ –સમજૂતી 🙇

👉કલેડી – તાવડી 💡

👉પીઢેરિયું – માટીમાંથી બનાવેલુ

👉આયપત – મુડી

👉અબળખા – અભિલાષા , અરમાન

👉હાતર – માટે

👉તોષ – સંતોષ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 07/05/2024
📋 વાર : મંગળવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૯૪૬ – 'ટોક્યો ટેલિકોમ્યુનિકેશન એન્જીનિયરીંગ' ની ૨૦ કર્મચારીઓ સાથે સ્થાપના થઇ.

◼️૧૯૫૨ – ઇન્ટીગ્રેટેડ સર્કિટ નો વિચાર, તમામ આધુનીક કોમ્પ્યુટરની મુખ્ય જરૂરીયાત, પ્રથમ વખત 'જ્યોફ્રી ડમ્મેરે' પ્રકાશિત કર્યો.

◼️૧૯૯૨ – અવકાશ યાન 'એન્ડોવર'નું પ્રક્ષેપણ કરાયું

◼️૨૦૦૭ – મહાન હેરોદ ની કબર શોધી કાઢવામાં આવી.

| જન્મ |

🍫
૧૮૬૧ – રવિન્દ્રનાથ ટાગોર
લેખક,કવિ, નોબૅલ પારિતોષિક વિજેતા

🍫૧૯૧૨ – પન્નાલાલ પટેલ
લેખક 

| અવસાન |

🌹
૧૫૩૯ – ગુરુનાનક
શીખ ધર્મના સ્થાપક

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 પ્રાણીઓને સંકરણ જાતિઓ

🔻Join : @ONLYSMARTGK
🙇શબ્દ –સમજૂતી🙇


👉સોડમ – સુગંધ

👉મૂજી – સંકોચ મનવાળો 💡

👉વૃથા – ફોગટ / નકામું

👉ના’વે – ન આવે

👉તોબરો – રીસથી ચડેલું મો 💡

👉ટંટાખોર – ઝઘડો કરવાવાળું

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/05/2024
📋 વાર : બુધવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

📈🎊 વિશ્વ રેડક્રોસ દિન 🎊📈


◼️૧૮૮૬ – ઔષધશાસ્ત્રી 'જોહન પેમ્બરટને' કાર્બોનેટેડ પીણાની શોધ કરી જે પછીથી "કોકા-કોલા" ના નામે પ્રસિધ્ધ થયું.

◼️૧૯૩૩ – મહાત્મા ગાંધીએ,ભારતમાં અંગ્રેજોનાં અત્યાચારના વિરોધમાં ૨૧ દિવસના ઉપવાસની શરૂઆત કરી.

◼️૧૯૮૦ – વિશ્વ આરોગ્ય સંસ્થાએશીતળા નાં સંપૂર્ણ નિવારણને સમર્થન આપ્યું.

| જન્મ |

🍫
૧૯૧૬ – સ્વામી ચિન્મયાનંદ,
આધ્યાત્મિક ગુરુ

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
💢🗒 દિવસ મહિમા 🗒💢

⭕️🗳વિશ્વ રેડક્રોસ દિવસ🗳⭕️

🔘વિશ્વ રેડક્રોસ દિવસ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 મે ના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ’ (World Red Crpss Day) તરીકે ઉજવણી કરવામાં આવે છે.

🔘એક મહાન માનવ પ્રેમી જેમણે કોઈ ભેદભાવ વિના પીડિત માનવીની સેવા કરવાનો વિચાર આપનાર અને રેડક્રોસ અભિયાનની સ્થાપના કરનાર શ્રી જીન હેનરી ડ્યુનેન્ટનો જન્મ 8 મે 1828ના રોજ થયો હતો.

🔘તેમનો જન્મદિવસ 8મે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ રેડક્રોસ ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્તમાનમાં વિશ્વમાં 186 દેશોમાં રેડક્રોસ સોસાયટી કાર્યરત છે. વર્ષ 1901માં હેનરી ડ્યુટને માનવ સેવાના કાર્ય બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

▪️રેડક્રોસનો મુખ્ય ઉદ્દેશ માનવ જીવનના સ્વાસ્થને બચાવવાનો છે.
▪️તમનું મુખ્ય મથક સ્વિસ્ત્રલેન્ડના જીનેવા ખાતે આવેલું છે.

....✍️MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 દિન વિશેષ

🔻Join : @ONLYSMARTGK
🙇 નિપાત 🙇

🌳 નિપાત એટલે શુ ? 🌳



વાક્યમા આવતાં જુદા જુદા પ્રકારનાં પદો જેવા કે સંજ્ઞા, સર્વનામ ,વિશેષણ ,કૃંદત, ક્રિયાપદ , ક્રિયા વિશેષણ, સાથે અવતા ભાર દર્શક અને નિશ્રિત શબ્દો ને નિપાત કહે છે.


ઉદા

👉નિખિલે (જ) ‌આ કામ કાર્યુ : જ –નિપાત

👉નિખિલે કહ્યુ કે હુ (જ) આ કામ કરીશ : નિપાત

🌳નિપાત શબ્દો :🌳

(૧) જ (૨) તો (૩) ને (૪) યા/યે (૫) પણ (૬) સુંદ્ધા (૭) ફક્ત (૮) કેવળ (૯) માત્ર (૧૦) જી (૧૧) ખરુ/ખરી/ખરાં વગેરે

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/05/2024
📋 વાર : ગુરુવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

◼️
૧૫૦૨ – કોલંબસે,નવી દુનિયા ની, તેની ચોથી અને અંતિમ યાત્રા માટે સ્પેન છોડ્યું.

◼️૧૮૭૪ – મુંબઇ શહેરમાં,પ્રથમ ઘોડા ચાલિત બસે પ્રવેશ કર્યો, તે બે માર્ગો પર શરૂ કરાઇ.

◼️૧૯૦૪ – વરાળ ચાલિત રેલ્વે એન્જીન 'સિટી ઓફ ટ્રુરો' ૧૦૦ માઇલ/કલાકની ઝડપે દોડનાર પ્રથમ વરાળ એન્જીન બન્યું.

◼️૧૯૨૩- દક્ષિણ મિશિગન ખાતે વિક્રમજનક ૬ ઇંચ બરફ પડ્યો, જેના કારણે ૧ થી ૬ વાગ્યા સુધીમાં તાપમાનમાં ૬૨ થી ૩૪ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો.

◼️૨૦૧૦-રશિયાના સાઇબેરિયા સ્થિત કોયલા ખાણમાં થયેલા બે વિસ્ફોટોમાં ૧૨ વ્યક્તિઓનાં મોત થયાં અને ૪૧થી અધિક ઘાયલ થયા.

| જન્મ |

🍫
૧૫૪૦ - મહારાણા પ્રતાપ
મેવાડાના સીસોદીયા રાજવંશના પ્રતાપી રાજા

🍫૧૮૬૬ – ગોપાલ કૃષ્ણ ગોખલે 
સ્વાતંત્ર્ય સેનાની

| અવસાન |

🌹
૧૯૮૬ – તેનસિંગ નોર્ગે 
માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ સફળ આરોહણ કરનાર શેરપા.

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 ગુજરાતી સાહિત્ય

🔻Join : @ONLYSMARTGK
🙇સમાસ🙇

🌳 દ્વંદ્વ સમાસ 🌳

👉વિગ્રહ : અને ,કે અને અથવા

મહત્વના ઉદા :


👉હારજીત ,રાતદિવસ,
👉સોયદોરો , અન્ન્જળ ,
👉અહર્નિશ , દંપતી ,
👉જીવજંતુ સેવાપુજા
👉આચારવિચાર , આજકાલ ,
👉 મોજશોખ સોયદોરો ,
👉નોકરમાલિક , હલનચલન
👉થાળીવાટકો રાયરંક

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 10/05/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

🙏આજના દિવસને માતૃદિન તરીકે ઉજવવામાં આવે છે 🎈🎈


◼️૧૮૫૭ – ભારતમાં,મેરઠમાં સિપાઇઓની ટુકડીએ તેમનાં ઉપરીઓ સામે બળવો પોકાર્યો અને ભારતનાં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામનાં મંડાણ થયા.

◼️૧૯૦૮ – અમેરિકાનાં પશ્ચિમ વર્જિનીયાના ગ્રાફ્ટન શહેરમાં પ્રથમ વખત માતૃદિનની ઉજવણી કરાઇ.

◼️૧૯૯૪ – નેલ્સન મંડેલા દક્ષિણ આફ્રિકાનાં પ્રથમ કાળા પ્રમુખ તરીકે નિયુક્ત થયા. 

| જન્મ |

🍫
૧૯૮૧ – નમિતા કપૂર 
અભિનેત્રી

📝MER GHANSHYAM



https://www.tg-me.com/ONLYSMARTGK
2024/09/30 18:18:33
Back to Top
HTML Embed Code: