Telegram Web Link
💥💥 ધોરણ 10 રિઝલ્ટ અંગે મહત્વના સમાચાર વાંચવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો 👇👇👇👇

https://www.onlysmartgk.in/2024/04/ssc-hsc-result-news.html?m=1

🙏 Share To All 🙏
⏏️⏏️⏏️⏏️⏏️⏏️⏏️

🤩 દેશ અને સંસદ 🤩

⏏️⏏️⏏️⏏️⏏️⏏️⏏️

♨️ ભારત      ➡️ સંસદ

♨️ પાકિસ્તાન ➡️ નેશનલ એસેમ્બલી

♨️ બાંગ્લાદેશ ➡️  જાતીય સંસદ

♨️ સાઉદી અરેબિયા ➡️ મજલિસ અલ સુરા

♨️ બ્રિટન    ➡️ પાર્લામેન્ટ

♨️ યુકે       ➡️ પાર્લામેન્ટ

♨️ જાપાન  ➡️ ડાયટ

♨️ ઓસ્ટ્રેલિયા  ➡️ પાર્લામેન્ટ

♨️ ચીન            ➡️ નેશનલ પીપલ્સ કોંગ્રેસ

♨️ યુ.એસ.એ.  ➡️ કોંગ્રેસ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 28/04/2024
📋 વાર : રવિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૯૩૨ – માનવજાત માટે, પીળો તાવની રસી શોધાઇ.

♦️૧૯૪૫ – બેનિટો મુસોલિની અને તેની રખાત 'ક્લારા પેટાસી'ને મૃત્યુદંડ અપાયો.

♦️૧૯૪૭ – 'થોર હાયરડેલ' અને તેનાં પાંચ ખલાસીઓ, કોન-ટિકિ નામક મછવામાં બેસી પેરૂથી રવાના થયા. તેઓ સાબિત કરવા માંગતા હતા કે પેરૂનાં મુળ નિવાસીઓ 'પોલેનેસિયા'માં વસવાટ માટે ગયેલા.

♦️૧૯૬૯ – 'ચાર્લસ દ ગોલે', ફ્રાન્સનાં પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું.

♦️૧૯૭૮ – અફઘાનિસ્તાનનાં પ્રમુખ, મોહમદ દાઉદ ખાનની, સામ્યવાદી બળવાખોરો દ્વારા હત્યા કરાઇ.

♦️૨૦૦૧ – લક્ષાધિપતિ 'ડેનિસ ટિટો' વિશ્વનાં પ્રથમ અવકાશ પર્યટક બન્યા.

♦️૨૦૦૫ – 'પેટંટ કાનૂન સંધિ' અમલમાં આવી.

||| જન્મ |||

🍫૧૮૪૮ - રાજા રવિ વર્મા,
પરખ્યાત ભારતીય ચિત્રકાર

🍫૧૯૩૭ – સદ્દામ હુસૈન,
ઈરાકનાં પ્રમુખ

||| અવસાન |||

🌹૧૯૭૮ – સરદાર મોહમદ દાઉદ
અફઘાનિસ્તાનનાં પ્રમુખ

🌹૧૯૯૮ – રમાકાન્ત દેસાઈ,
ભારતીય ક્રિકેટર

||| તહેવારો અને ઉજવણીઓ |||

♦️આતરરાષ્ટ્રીય શ્રમિક યાદગીરી દિવસ

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 શોર્ટકટ કી

🔻Join : @ONLYSMARTGK
🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞

🤩 SAARC COUNTRIES 🤩

🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞🎞

📌South Asian Association for Regional Cooperation

🔺🔺Trick: APNI MBBS🔻🔻


A = Afghanistan

P = Pakistan

N = Nepal

I =  India

M = Maldives

B =  Bangladesh

B = Bhutan

S = Sri Lanka

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 29/04/2024
📋 વાર : સોમવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૯૫૧ - તિબેટ પર ચીનનાં કબ્જા વિશે હંગામી સંધિ સાથે,તિબેટિયન પ્રતિનિધી મંડળ ચીનની સરકારને મળ્યું.

♦️૧૯૬૫ – 'પાકિસ્તાન અંતરિક્ષ અને ઉચ્ચ વાયુમંડળ અનુસંધાન આયોગ' દ્વારા,'રેહબર શ્રેણી'નાં સાતમાં રોકેટનું સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરાયું.

♦️૧૯૯૧ – દક્ષિણ બાંગ્લાદેશનાં ચિત્તાગોંગ જિલ્લામાં,૧૫૫ માઇલ/કલાકની ઝડપનું વાવાઝોડું ત્રાટક્યું,જેમાં ૧,૩૮,૦૦૦ લોકોની જાનહાની થઇ અને અંદાજે ૧ કરોડ લોકો બેઘર બન્યા.

♦️૨૦૧૧ – બ્રિટનના રાજકુમાર પ્રિન્સ વિલિયમના કેથરિન મિડલટન (કેટ) સાથે લગ્ન

||| જન્મ |||

🍫૧૮૨૩ - રણછોડલાલ છોટાલાલ
અમદાવાદ કાપડ ઉદ્યોગના જનક.

🍫૧૯૩૬ – ઝુબિન મહેતા
ભારતીય મુળનાં વાદ્યવૃંદ સંચાલક.

🍫૧૯૬૬ - ફિલ ટફનેલ,
ઇગ્લીશ ક્રિકેટર

🍫૧૯૭૦ - આન્દ્રે અગાસી,
અમેરીકન ટેનિસ ખેલાડી

🍫૧૯૮૩: નેહલ શાહ પટેલ,
મબઇ મા જન્મેલ એક ઇન્ફોર્મૅશન ટેક્નોલોજિ તજગ્ન્ય.

||| તહેવારો અને ઉજવણીઓ |||

♦️આતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
6%
સુરત
13%
ડાંગ
23%
દાહોદ
58%
પંચમહાલ
ગુજરાતના લોકપ્રિય સંત મોરારીબાપુ નો આશ્રમ તલગાજરડા ખાતે આવેલ છે. આ ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
13%
બોટાદ
16%
પોરબંદર
66%
ભાવનગર
5%
દેવભૂમિ દ્વારકા
જય સોમનાથ ' નવલકથા કોણે લખી છે ?
Anonymous Quiz
11%
ચંદ્રવદન મેહતા
21%
મકરંદ દવે
21%
જયંત પાઠક
47%
ક.મા. મુનશી
નવજીવન " માસિક કોણે શરૂ કર્યું હતું ?
Anonymous Quiz
38%
ગાંધીજી
16%
ભીમજી પારેખ
16%
ફરદુનજી
31%
ઇન્દુલાલ
🔘 લોકસભા

🔻Join : @ONLYSMARTGK
▪️go into-માં જવું

▪️go byપસાર થવું

▪️go forપસંદ કરવું

▪️run intoઆકસ્મિક ભટકાઈ જવું

▪️run forદોડવું

▪️run offનાસી જવું

▪️take forસમજવું

▪️take outબહાર લઈ જવું

▪️take offઉતારવું

▪️put inસમય આપવો/મહેનત કરવી

▪️put intoમાટે ખૂબ પ્રયત્ન કરવો/પરિશ્રમ કરવો

▪️put outઓલવવું

▪️put offમલતવી રાખવું

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
Anonymous Quiz
14%
સરદાર વલ્લભભાઈ પટેલ
60%
મહાત્મા ગાંધી
17%
મોરારજીભાઈ દેસાઈ
10%
ઇન્દુલાલ યાજ્ઞિક
નવનિર્માણ આંદોલન દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી પદે કોણ હતા ?
Anonymous Quiz
46%
ચીમનભાઈ પટેલ
30%
માધવસિંહ સોલંકી
17%
હિતેન્દ્ર દેસાઈ
8%
બાબુભાઇ પટેલ
શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ?
Anonymous Quiz
11%
પુરી
21%
બદ્રીનાથ
19%
શ્રીનાથદ્વારા
49%
દ્વારકા
2024/09/30 20:22:47
Back to Top
HTML Embed Code: