Telegram Web Link
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ?
Anonymous Quiz
48%
- આમર્ત્ય સેન
14%
- હૈદર અલી
31%
- સુબ્રમણયમ ચંદ્રશેખર
7%
- વેકટરામન દાસગુપ્ત
🔘 પદાર્થ અને એસિડ

🔻Join : @ONLYSMARTGK
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતાં નથી ?
Anonymous Quiz
9%
- ઉત્પાદન
42%
- બદલા ચુકવણી
31%
- શ્રમિકોનું વેતન
18%
- સંરક્ષણ ખર્ચ
🤩 સપ્તનદીનો સંગમ 🤩

ટ્રીક:– હા, સામે માવા ખાશે

➡️ હા :- હાથમતી
➡️ સા :- સાબરમતી
➡️ મે :- મેશ્વો
➡️ મા :- માઝમ
➡️ વા :- વાત્રક
➡️ ખા :- ખારી
➡️ શે :- શેઢી


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ?
Anonymous Quiz
14%
- ભૌગોલિક સ્થિતિ
31%
- આર્થિક સ્થિતિ
18%
- ઉધોગોની સંખ્યા
37%
- વસ્તીની સંખ્યા
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 24/04/2024
📋 વાર : બુધવાર

★★નેપાળ - પ્રજાસત્તાક દિન

★★૨૦૦૬માં સંસદની પુનઃસ્થાપનાની ઉજવણી

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૧૮૪ ઇ.પૂ. – ગ્રીક લોકો,ટ્રોજન હોર્સ (ટ્રોય નો ઘોડો) નો ઉપયોગ કરી ટ્રોય (Troy)માં પ્રવેશ્યા.

♦️૧૭૦૪ – બોસ્ટન,અમેરિકામાં પ્રથમ નિયમિત અખબાર,'ધ ન્યુ-લેટર' પ્રકાશિત થયું.

♦️૧૯૬૭ – અવકાશયાત્રી 'વ્લાદિમિર કોમરોવ'નું 'સોયુઝ-૧' અવકાશયાનની પેરાશુટ નિષ્ફળ જતાં અવસાન થયું. તે અવકાશ કાર્યક્રમ દરમિયાન અવસાન પામનાર પ્રથમ મનુષ્ય હતો.

♦️૧૯૬૮ – મોરેસિયશ સંયુક્ત રાષ્ટ્રસંઘનું સભ્ય બન્યું.

♦️૧૯૭૦ – પ્રથમ ચાઇનિઝઉપગ્રહ,'ડોંગ ફેંગ હોંગ ૧' નું પ્રક્ષેપણ કરાયું.

♦️૧૯૯૩ – ભારતમાં,પંચાયતી રાજ સ્થાપના કરતો ૭૩મો સંવિધાનીક સુધારો અમલમાં આવ્યો.

||| જન્મ |||

🍫૧૮૯૨ - ચાંપશી ઉદેશી (‘ચંદ્રાપીડ’),
ગજરાતી સાહિત્યકાર.

🍫૧૯૨૯ – ડો.રાજકુમાર
કન્નડ અભિનેતા.

🍫૧૯૭૩ – સચિન તેંડુલકર
ભારતીય ક્રિકેટર

🍫૧૯૭૪ – આશિષ જગતીયાણી
ભારતીય રેડિયો વ્યક્તિત્વ.

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 સોમનાથ મંદિર વિશે

🔻Join : @ONLYSMARTGK
❇️❇️❇️❇️❇️

Science imp

❇️❇️❇️❇️❇️

(1) ધોવાના સોડા :- Na2CO3
🔹રાસાયણિક નામ : સોડિયમ કાર્બોનેટ
🔸ઉપયોગ : કપડા ધોવાના સાબુમાં

(2) ખાવાના સોડા (બેકિંગ સોડા) : NaHCO3
🔹રાસાયણિક નામ : સોડિયમ બાય કાર્બોનેટ
🔸ઉપયોગ : ખાદ્યપદાર્થોની બનાવટમાં

(3) કોસ્ટિક સોડા (સોડાએશ): NaOH
🔹રાસાયણિક નામ :  સોડિયમ હાઇડ્રોકસાઇડ


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 25/04/2024
📋 વાર : ગુરુવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1678 - ફ્રેન્ચ સૈન્ય એ વિપ્રેસ શહેરને કબજે કર્યું.

♦️1867 - જાપાનની રાજધાની ટોક્યોમાં વિદેશી વેપાર ની મંજૂરી

♦️1968 - હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયક બડે ગુલામ અલી ખાનનું અવસાન થયું

♦️1980 - યુએસ આર્મી નો તહેરાનમાં યુએસ દૂતાવાસ ખાતે બાંખકસને મુક્ત કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો

♦️1983 - જર્મન મેગેઝીન સ્ટર્ન એ હિટલરની વિવાદિત ડાયરીનો પ્રથમ હપ્તો પ્રકાશિત થયો

♦️2005 - જાપાનમાં એક ટ્રેન અકસ્માતમાં 107 લોકોના મોત નિપજ્યા

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 યુદ્ધ અભ્યાસનું નામ

🔻Join : @ONLYSMARTGK
♒️♒️♒️♒️♒️♒️♒️♒️

🤩 મહત્વ ની બોર્ડર 🤩

♒️♒️♒️♒️♒️♒️♒️♒️

🚸 વાઘા બોર્ડર     :ભારત-પાક.

🚸 રેડકલીફ લાઈન:ભારત-પાક.

🚸 મેકમોહન રેખા  :ભારત-ચીન

🚸 ડુરાન્ડ લાઈન:​ભારત-પાક-અફઘાનિસ્તાન

🚸 24 પેરેલલ  :ભારત-પાક.

🚸38 પેરેલલ   :​​ઉ.કોરિયા-દ.કોરિયા

🚸49 પેરેલલ   :​​USA-CANADA


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 26/04/2024
📋 વાર : શુક્રવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૯૩૩ – ગેસ્ટાપો (Gestapo), નાઝી જર્મનીનાં અધિકૃત છુપી પોલીસ દળનીં રચના કરાઇ.

♦️૧૯૬૨ – નાસા (NASA)નું 'રેન્જર-૪' અવકાશયાન,ચંદ્રપર ટુટી પડ્યું.

♦️૧૯૬૪ – ટાંગાનિકા અને ઝાંઝીબાર નું એકત્રીકરણ થઇ અને ટાન્ઝાનિયા દેશનું નિર્માણ થયું.

♦️૧૯૭૦ – વિશ્વ બૌદ્ધિક સંપદા સંગઠન અસ્તિત્વમાં આવ્યું.

♦️૧૯૮૬ – સોવિયેત યુનિયન માં,હવે યુક્રેઇન ચર્નોબિલ દુર્ઘટના બની, જે વિશ્વની સૌથી ખરાબ અણુ વિજ મથક દુર્ઘટના ગણાઇ.

♦️૧૯૯૪ – ભૌતિકશાસ્ત્રીઓએ 'ટોપ ક્વાર્ક સબએટોમિક પાર્ટિકલ નાં પ્રથમ પુરાવાઓ મળ્યાની જાહેરાત કરી.

♦️૧૯૨૦ - શ્રીનિવાસ રામાનુજન , ભારતીય ગણિત શાસ્ત્રીનું અવસાન(જ. ૧૮૮૭

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 વિશેષ

🔻Join : @ONLYSMARTGK
♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️

🤩 શરીરના અવયવોનો વજન (ગ્રામમાં ) 🤩

♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️♉️

❇️ મુત્રપિંડ            150 gm

❇️ જમણું ફેફસું     460 gm

❇️ બરોળ              175 gm

❇️ સ્રીનું મગજ       1275 gm

❇️ સ્ત્રીનું હૃદય        250 gm

❇️ પુરુષનું મગજ    1400 gm

❇️ પુરુષનું હૃદય      300 gm

❇️ યકૃત                1650 gm

❇️ ડાબું ફેફસું           400 gm


🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 27/04/2024
📋 વાર : શનિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️27 એપ્રિલ 1526ના રોજ મુગલ સામ્રાજ્યના શાસક બાબર દિલ્હીના સુલતાને પરાજિત કરી નવા બાદશાહ બન્યા

♦️27 એપ્રિલ 1878 કલકત્તા વિશ્વવિદ્યાલય મહિલાઓને યુનિવર્સિટી શિક્ષણના ક્ષેત્રમાં પ્રથમ મંજૂરી આપી હતી

♦️27 એપ્રિલ 1960માં નેશનલ ડિફેન્સ કોલેજ ની દિલ્હીમાં સ્થાપના થઇ હતી

♦️27 એપ્રિલ 1972માં અંતરિક્ષ યાન અપોલો -16 પૃથ્વી પર પરત કર્યું હતું

♦️27 એપ્રિલ 1949માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ પી સતશિવમ નો જન્મ થયો હતો

♦️27 એપ્રિલ 2017 માં લાંબા સમય સુધી કેન્સરથી પીડિત ફિલ્મ અભિનેતા વિનોદ ખન્નાનું 70 વર્ષની ઉંમરે અવસાન થયું હતું

📝MER GHANSHYAM

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
અબજોપતિનું લીસ્ટ
કોટક મહિન્દ્રા બેન્ક ન્યૂઝ
🔘 માનવ શરીર

🔻Join : @ONLYSMARTGK
2024/11/05 23:03:13
Back to Top
HTML Embed Code: