Telegram Web Link
📌પ્લાનિંગ આસિસ્ટન્ટ -100 જગ્યાઓ
📌નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ)-248 જગ્યાઓ
📌નાયબ કાર્યપાલક ઈજનેર (ઇલેક્ટ્રિકસ)-30 જગ્યાઓ
📌અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)-200 જગ્યાઓ
📌અધિક મદદનીશ ઈજનેર (ઇલેક્ટ્રિકસ)-248 જગ્યાઓ
📌સેનેટરી ઇન્સ્પેક્ટર -248 જગ્યાઓ
📌ક્વોલિટી ઇન્સ્પેક્ટર -41 જગ્યાઓ
📌ઉપરોક્ત ખાલી જગ્યાઓ સહીત કુલ 1366 નું મહેકમ.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Notice-of-CHSLE-2024_05_04_24.pdf
3.8 MB
🔥SSC CHSL Notification

➡️Total 3712 vacancies
➡️લાયકાત - ૧૨ પાસ
➡️પરીક્ષા પદ્ધતિ :
➡️પ્રિલીમ પરીક્ષામાં અંગ્રેજી, રિઝનિંગ, ગણિત અને સામાન્ય જ્ઞાન તેમજ મુખ્ય પરીક્ષામાં પણ આ ચાર વિષયો અને કોમ્પ્યુટર છે.
➡️પરીક્ષા ગુજરાતીમાં પણ આપી શકાશે.

#SSC #CHSL #APPLY

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❇️ અસમાનતા (Inequality) ❇️

🔥CCE માં ૩ ગુણ રોકડા🔥

🔰બધા કન્ફ્યૂઝન દૂર થશે આજે🔰

📍9:30 PM Live

નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી Notify me પર ક્લિક કરી દેજો : 📌📌
https://youtube.com/live/pSpKevxoLfg?feature=share

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
🔰વિટામીન  -- વૈજ્ઞાનિક નામ

📌 વિટામિન A - રેટિનોલ
📌 વિટામિન B1 - થાયમિન
📌 વિટામિન B2 - રિબોફ્લેવિન
📌 વિટામિન B3 - નિયાસિન
📌 વિટામિન B5 - પેન્ટોથેનિક એસિડ
📌 વિટામિન B6 - પાયરિડોક્સિન
📌 વિટામિન B7 - બાયોટિન
📌 વિટામિન B9 - ફોલિક એસિડ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 10/04/2024
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૭૧૦ – 'કોપીરાઇટ'ને વ્યવસ્થિત કરતો પ્રથમ કાયદો બ્રિટનમાં દાખલ કરાયો.

♦️૧૮૫૭ – મેરઠમાં, ૧૮૫૭નાં સ્વાતંત્ર્યતા સંગ્રામની શરૂઆત થઇ.

♦️૧૯૧૨ – "ટાઇટેનિક" (RMS Titanic) આગબોટે,તેની પ્રથમ અને એકમાત્ર સફર માટે,સાઉથમ્પ્ટન,ઇંગ્લેન્ડ,નું બારું છોડ્યું.

♦️૧૯૯૪ - ઝારખંડ રાજ્યમાં આવેલા કેડરમા જિલ્લાની રચના આજના દિવસે જુના હજારીબાગ જિલ્લાનું વિભાજન કરીને કરવામાં આવી હતી.

||| જન્મ |||

🍫૧૮૯૪ – શ્રી ઘનશ્યામ દાસ બિરલા
ભારતીય ઉદ્યોગપતિ

🍫૧૯૦૭ - મોતીરામ ગજાનન રાંગણેકર
મરાઠી નાટ્યકાર, નાટ્ય દિગ્દર્શક તેમ જ પત્રકાર.

🍫૧૯૧૭ - રોબર્ટ બર્ન્સ વુડવર્ડ
અમેરીકન રસાયણશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા.

🍫૧૯૪૦ - વર્ષા અડાલજા
ગજરાતી સાહિત્યકાર.

||| અવસાન |||

🌹૧૫૮૫ – પોપ ગ્રેગરી
ગરેગોરીયન પંચાંગ ના રચેતા.

🌹૧૯૯૫ – મોરારજી દેસાઈ
સવાતંત્ર્ય સેનાની અને ભુતપૂર્વ વડાપ્રધાન

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
માંડવીની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યું છે ?
Anonymous Quiz
14%
ગિરનાર
18%
દાતાર
22%
તારંગા
46%
ચોટીલા
😔કેન્દ્ર સરકાર 16મા વિત્ત આયોગમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક ગ્રોથના પૂર્વ ડાયરેક્ટર પાંડાની પૂર્ણકાલીન સદસ્ય તરીકે નિમણૂક કરી શકે છે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔એર ઈન્ડિયાએ ગ્લોબલ એરપોર્ટ ઓપરેશન હેડ તરીકે ઉધોગપતિ જયરાજ શનમુગમની નિમણૂક કરી.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
દરિયાકિનારે આવેલું રમણીય સ્થળ ડુમસ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
62%
સુરત
16%
તાપી
17%
નવસારી
5%
ભરૂચ
😔તામિલનાડુના તિરુનેલ્વેલી ખાતે આવેલ ડૉ.અગ્રવાલ આઈ હોસ્પિટલને અમેરિકન સોસાયટી ફોર કેટરેક્ટ એન્ડ રિફ્રેક્ટિવ સર્જરી (ASCRS) -દ્વારા બેસ્ટ સાઇન્ટિફિક પોસ્ટર એવોર્ડ 2024 અપાયો.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Eidના શુભ અવસરે કરો તમારી કારકિર્દીની અત્યંત શુભ શરૂઆત. 🙏🙏

અને આ માટે Adda247 લાવી રહ્યું છે Eid સ્પે. ડિસ્કાઉન્ટ ...🎉🎉🎉

Gujarat Mahapack માત્ર 1825/- માં અને તે પણ 2 વર્ષની Validity સાથે.. !! 🎯🎯
📲 Use Code - GUJ17 For 79% Off
🔗https://applinknew.adda247.com/d/4Q3LcoCGJu

•••• Batch Features •••

📝 800+ Hr. Interactive Live Classes
📝 Access to Structured Classes in Live & Recorded Form
📝 300+ Mock & Topic Tests based on Latest Pattern with Detailed Solution

તમારી સફળતા માટે આજે જ જોડાઓ....! 🏆🏆
Forwarded from Vishal Khodifad official
🛑important -જરૂરથી વાંચો 🛑

મિત્રો ,
Psi અને constable ના નવા syllabus જાહેર થયા બાદ હવે તૈયારી કઈ રીતે કરવી એ એક મોટો પ્રશ્ન બની ગયો છે . પરંતુ મિત્રો આપણે આ માટે એક તદ્દન સચોટ અને કંઈક નવીજ રણનીતિ બનાવી છે........તો મળીયે આ નવી રણનીતિ અને નવા પ્લાંનિંગ સાથે 15 april એ રાત્રે 8 વાગ્યે vishal khodifad youtube ચેનલ પર

https://play.google.com/store/apps/details?id=com.qumfjx.qqfzms&pcampaignid=web_share
ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
6%
મહિસાગરી
15%
કરછ
20%
રાજકોટ
59%
સુરેન્દ્રનગર
લીમડી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
7%
ખેડા
12%
બનાસકાંઠા
78%
સુરેન્દ્રનગર
2%
પાટણ
🔘 મહિલા વિશેષ

🔻Join : @ONLYSMARTGK
🌟 PSI Constable 🌟

🔥પાસ કરવાની સફળ રણનીતિ

ગણિત રીઝનિંગ માં શું કરવું 🤔

તમામ માહિતી માટે નીચેનો વિડિયો જોવો : 📌📌
https://youtu.be/R5r3Gc0cvUg

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
🔥પસંદગી ચોક્કસ થશે!!
જ્યારે તૈયારી અદભૂત થશે..!! 👊 આજે જ જોડાઓ...

👉 એસએસસી પરીક્ષાઓ માટેનો સંપૂર્ણ અભ્યાસક્રમ (ગુજરાતીમાં)
માત્ર માત્ર રૂ. 1890/-🤩

🔗https://applinknew.adda247.com/d/SkrKxMWMUU

👉 AMC જુનિયર ક્લાર્ક 2023-24 બેચ | 100 માર્કસ સ્પેશ્યલ બેચ
માત્ર માત્ર રૂ. 1050/-🤩

🔗https://applinknew.adda247.com/d/hcUEQ9T7i9

😍ફ્લેટ 77% છૂટ 📲 કોડનો ઉપયોગ કરો: GUJ01 😇
◉◉◉ બેચ હાઈલાઈટ્સ ◉◉◉


🌈 ઇન્ટરેક્ટિવ ક્લાસ, હેન્ડઆઉટ્સ અને ક્લાસ નોટ્સ
🌈 એપ્લિકેશન, ટેલિગ્રામ જૂથો અને ઑફલાઇન કેન્દ્રો પર રૂબરૂમાં શંકાનું નિરાકરણ
🌈 ઑફલાઇન કેન્દ્રો પર વ્યક્તિગત કાઉન્સેલિંગ, શારીરિક સહાયતા હેલ્પડેસ્ક

💥પસંદગી માટે આજે જ આ બેચ ખરીદો🔥
🔥ધોરણ 10 અને 12નું બોર્ડનું વહેલું આવશે પરિણામ

એપ્રિલના અંત અથવા મે મહિના ની શરૂઆત મા જાહેર થઇ શકે છે બોર્ડની પરીક્ષાનું પરિણામ

પેપર ચકાસણીની કામગીરી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થશે

લોકસભાની ચૂંટણીને લઇ વહેલું પરિણામ જાહેર કરાય તેવી શકયતા


✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/02 02:44:10
Back to Top
HTML Embed Code: