Telegram Web Link
🤩🤩 Adda247 એટલે Studyકા અડ્ડા, Materialકા અડ્ડા
📚📚 એટલે તમારી સફળતા🏆🏆

🔴હમણાં જ ડાઉનલોડ કરો👇🆓

👉GCERTs 🆓
🔗https://applinknew.adda247.com/d/zcW8Qi8B0N
👉Mains Examમાટે પ્રેક્ટિસ પ્રશ્ર્નો 🆓
🔗https://applinknew.adda247.com/d/t2eq9Alfjb
👉અને બીજા ઘણા મહત્વના પુસ્તકો 🆓
🔗https://applinknew.adda247.com/d/DJGNxsq1LY

▶️ પાછલા વર્ષનું પેપર
▶️ દૈનિક વર્તમાન બાબતો (Daily Current Affairs)
▶️ Free PDF

આવા વધુ અપડેટ્સ માટે અત્યારે જ #Adda247 એપ ડાઉનલોડ કરો 👈
😔ઝિમ્બાબ્વેએ ZIG-(ઝિમ્બાબ્વે ગોલ્ડ)નામની નવી કરન્સી શરૂ કરી.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ગુજરાતના " મુક સેવક " તરીકે કયા ગાંધીવાદી સમાજસેવક જાણીતા હતા ?
Anonymous Quiz
5%
નારાયણ દેસાઈ
25%
ઠક્કરબાપા
21%
મોરારજી દેસાઈ
49%
રવિશંકર મહારાજ
સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રન્થો કયા વંશની માહિતી આપે છે ?
Anonymous Quiz
10%
વાઘેલા વંશ
36%
ચાવડા વંશ
42%
સોલંકી વંશ
12%
મૈત્રક વંશ
આદિવાસીઓના વિકાસ માટે કોણે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા સ્થાપી હતી ?
Anonymous Quiz
12%
રવિશંકર મહારાજ
38%
ઠક્કરબાપા
46%
જુગતરામ દવે
4%
નાનાભાઈ ભટ્ટ
માછીમારી માટે વપરાતી કોઈ જાળ, પાંજરું, છટકું અથવા બીજા સાધનને કયા નામથી ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
20%
માછીમારી સહાયક
31%
માછીમારી સાધન
39%
માછીમારી ઉપકરણ
10%
માછીમારી યંત્ર
😔પૂર્વ આઇશિશ ફૂટબોલર અને ભારતીય કોચ જો કિન્નેઅરનું 77 વર્ષની ઉંમરે અવસાન.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
  NCERT Free Batch By Manan Sir 
══════════════════════════
         ╭──────────────────╮
                      🖋  લેક્ચર - 1 :-
                 ──────────────
               આદિમાનવથી કૃષિ ઉત્પાદક સુધી
        ╰──────────────────╯

          📔 પુસ્તક :
                 हमारे अतीत - 1 (ધોરણ - 6)
                           

          🔘Chapters :-
                1. क्या, कब, कहाँ और कैसे?
                2. आरंभिक मानव की खोज में
                3. भोजन : संग्रह से उत्पादन तक

🟥 YouTube LIVE 👇
https://youtube.com/live/Qp1hYo-EmFY?feature=share
( ચેનલ Subscribe કરવાનું ચુકતા નહીં.)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌟 PSI Constable 🌟

🔥પાસ કરવાની સફળ રણનીતિ

ગણિત રીઝનિંગ માં શું કરવું 🤔

તમામ માહિતી માટે નીચેનો વિડિયો જોવો : 📌📌
https://youtu.be/R5r3Gc0cvUg

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
-----------------------------------------------
💎 ગુજરાત ના પ્રાચીન કુંડો 💎
-----------------------------------------------

- રામકુંડ - મોઢેરા
- ઝીલાનંદ કુંડ - ઝીંઝુવાડા
- શક્તિકુંડ - આખજ
- કુંડવાવ - કપડવંજ
- બ્રહ્મકુંડ - શિહોર
- ગંગવો કુંડ - દેદાદરા
- ગૌતમ કુંડ - શિહોર
- પાપનાશનકુંડ - થાન
- કેદારકુંડ - ભામોદ્રા
- લોટેશ્વરનો કુંડ - મુંજપુર
- બગડાલવકુંડ - બગદાણા
- રામકુંડ - ભૂજ
- અજ્યપાલનો કુંડ - વડનગર
- મૃગીંકુંડ - જુનાગઢ
- માલનાથ કુંડ - ભંડારિયા
- વટેશ્વર કુંટ - સિદ્ધપુર
- ભીમકુંડ - જુનાગઢ
- શિવકુંડ - કપડવંજ
- સૂરજકુંડ - જુનાગઢ
- ભૃગુકુંડ - અરવલ્લી
- દામોદર કુંડ - જુનાગઢ
- નળદમયંતીકુંડ - ઝીંઝુવાડા
- ગંગાજમુનાનાં કુંડ - ગીરસોમનાથ
- કમંડલ કુંડ - જુનાગઢ
- કદમ્બ કુંડ - માધવપુર
- રેવતી કુંડ - જુનાગઢ
- ગૌરીકુંડ - પ્રભાસ પાટણ
- વિષ્ણુગયાકુંડ - ધામળેજ
- અંજનકુંડ - ડાંગ
- ત્રિદેવ કુંડ - સુરેન્દ્રનગર

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
😔મ્યાંમારમાં કાલાદાન નદી પર આવેલ સિટવે બંદરનું સંચાલન ભારત દ્વારા કરાશે.

➡️ઈરાનના ચાહબાર બંદર બાદ બીજા વિદેશી બંદરનું સંચાલન ભારત દ્વારા કરાશે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from LearningPocket GPSC
🟥🟥Biggest Surprise….🟥🟥

🚨PSI/કોન્સ્ટેબલ માટે કેમ બાકી તૈયાર છો ને ??

રાત્રે 9:15 એ આવી જજો અને બધાને લાવજો

https://www.youtube.com/live/NkHT54YXops?si=ityJZQP6pVbbmmaE

સંપુર્ણ ગણિત અને રીઝનિંગ એકડે એકથી ફ્રી ફ્રી🆓 🆓 તો પછી અત્યારે જ
એપ્લિકેશન ડાઉનલોડ કરો : DOWNLOAD

YouTube ચેનલ પર જોડાઓ : SUBSCRIBE

લેક્ચર ની PDF મેળવવા જોઈન કરો : JOIN

🎯 તૈયાર રેજો ગણિત અને રીઝનિંગ શીખવા
ગુજરાતમાં અણુશક્તિ આધારિત પાવર સ્ટેશન .............. માં આવેલું છે.
Anonymous Quiz
40%
કાકરાપાર
21%
પાંન્નધ્રો
33%
ધુવારણ
6%
ઉકાઈ
ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ?
Anonymous Quiz
6%
ઘોલેરા
41%
કંડલા
15%
દહેજ
38%
પીપાવાવ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 11/04/2024
📋 વાર : ગુરુવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૯૦૫ – આલ્બર્ટ આઇનસ્ટાઇને સાપેક્ષતાનો સિદ્ધાંત રજુ કર્યો

♦️૧૯૧૯ – આંતરરાષ્ટ્રીય મજુર સંગઠનની રચના થઇ..

♦️૧૯૨૧ – રેડિયો પર પ્રથમ વખત, રમત ગમતનો જીવંત, આંખોદેખ્યો, અહેવાલ પ્રસારીત થયો.

♦️૧૯૭૦ – ચંદ્રયાન 'એપોલો ૧૩' નું પ્રક્ષેપણ કરાયું.

♦️૧૯૭૬ – પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' "એપલ ૧" બનાવાયું.

♦️૧૯૭૯ – યુગાન્ડાનાં સરમુખત્યાર 'ઇદી અમીન'ને હટાવાયા.

||| જન્મ |||👇👇

🍫૧૮૨૭ – મહાત્મા જ્યોતિબા ફુલે
સમાજ સુધારક

🍫૧૮૬૯ – કસ્તુરબા
મહાત્મા ગાંધીનાં ધર્મપત્નિ.

||| અવસાન |||👇👇

🌹૨૦૧૦ - કૈલાસ ચંદ્ર દાસ
ભારતીય વૈજ્ઞાનિક અને ભુવનેશ્વર ખાતે આવેલા ઉત્કલ વિશ્વવિદ્યાલયમાં રસાયણ વિજ્ઞાન વિભાગના ભુતપૂર્વ પ્રોફેસર.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
ભારતની આઝાદીના આંદોલનનો દરમિયાન અંગ્રેજોને ' કવીટ ઇન્ડિયા ' સૂત્ર કયા નેતાએ આપ્યું ?
Anonymous Quiz
12%
સરદાર વલ્લભભાઈ પટેલ
36%
ગાંધીજી
42%
સુભાષચંદ્ર બોઝ
10%
જવાહરલાલ નહેરુ
બંગાળની ' શોક ' કઈ નદીને કહેવાય છે ?
Anonymous Quiz
16%
ગોદાવરી નદી
33%
ભ્રહ્મપુત્ર નદી
44%
દામોદર નદી
7%
કાવેરી નદી.
😔રાષ્ટ્રીય મહિલા હોકી લીગ 30 એપ્રિલથી 10 મે 2024 દરમિયાન રાંચીમાં યોજાશે.

✈️ Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Eidના શુભ અવસરે કરો તમારી કારકિર્દીની અત્યંત શુભ શરૂઆત. 🙏🙏

અને આ માટે Adda247 લાવી રહ્યું છે Eid સ્પે. ડિસ્કાઉન્ટ ...🎉🎉🎉

Gujarat Mahapack માત્ર 1825/- માં અને તે પણ 2 વર્ષની Validity સાથે.. !! 🎯🎯
📲 Use Code - GUJ17 For 79% Off
🔗https://applinknew.adda247.com/d/4Q3LcoCGJu

•••• Batch Features •••

📝 800+ Hr. Interactive Live Classes
📝 Access to Structured Classes in Live & Recorded Form
📝 300+ Mock & Topic Tests based on Latest Pattern with Detailed Solution

તમારી સફળતા માટે આજે જ જોડાઓ....! 🏆🏆
2024/10/02 04:34:24
Back to Top
HTML Embed Code: