Telegram Web Link
સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગમાં લીલા પર્ણને આયોડિનના મંદ દ્રાવનમાં ડૂબાળતા કેવો રંગ ધારણ કરે છે ?
Anonymous Quiz
13%
પીળો
58%
ભૂરો
23%
સફેદ
7%
લાલ
પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલી. ક્લોરીનની કેટલી ગોળી નખાય છે ?
Anonymous Quiz
18%
બે
42%
અરધી
37%
એક
4%
દોઢ
નીચેના પૈકી ધાતુમય ખનીજ ક્યું છે ?
Anonymous Quiz
12%
નિકલ
41%
ગ્રેફાઈટ
38%
સોનું
8%
સિલિકા
વાહનોમાં કયા પ્રકાર નો અરીસાનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
18%
અંતગોળ
72%
બહિર્ગોળ
6%
ખરબચડા
3%
સપાટ
સમુદ્રની સપાટીથી લગભગ દર 100 મીટરની ઊંચાઈએ સરેરાશ આશરે .............. મિલિબાર જેટલું હવાનું દબાણ ઘટે છે .
Anonymous Quiz
18%
2
36%
3
23%
4
23%
1
લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ?
Anonymous Quiz
32%
અશ્વગંધા
53%
સર્પગંધા
12%
ગળો
3%
કરંજ
🔰મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન🔰
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚
𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚

🔘ભારતની રાષ્ટ્રભાષા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે ?
➜કોઈ ઉલ્લેખ નથી

🔘રાજભાષા આયોગની જોગવાઈ બંધારણની કઈ કલમમાં છે ?
➜344

🔘પ્રથમ રાજભાષા આયોગનું ગઠન કયા વર્ષે કરવામાં આવ્યું હતું ?
➜1955

🔘પ્રથમ રાજભાષા આયોગના અધ્યક્ષ કોણ હતા ?
➜શ્રી બી.જી.ખેર

🔘રાજભાષા અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ?
➜1963

♦️Ꭻᴏɪɴ ➥ https://www.tg-me.com/OnlyBandharan
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 04/04/2024
📋 વાર : ગુરુવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૮૧૮ -
અમેરિકાએ પટ્ટા અને તારા વાળો રાષ્ટ્રધ્વજ અપનાવ્યો.

♦️૧૯૦૫ - ભારતમાં, કાંગડા ખીણમાં સવારે ૬:૧૯ વાગ્યે ધરતીકંપ આવ્યો, જેમાં ૨૦,૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યો.

♦️૧૯૬૮ - એપોલો અભિયાન: નાસા (NASA)એ "એપોલો ૬" નું પ્રક્ષેપણ કર્યું.

♦️૧૯૭૩ - ન્યુયોર્કમાં "વર્લ્ડ ટ્રેડ સેન્ટર" અધિકૃત રીતે ખુલ્લું મુકાયું.

♦️૧૯૭૫ - બિલ ગેટ્સ અને પોલ એલન દ્વારા ભાગીદારીમાં 'માઇક્રોસોફ્ટ'ની રચના થઇ.

♦️૧૯૭૯ - પાકિસ્તાન ના પ્રમુખ ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને ફાંસી અપાઇ.

♦️૧૯૮૩ - અવકાશ યાન "ચેલેન્જરે" પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી.(STS-6)

||| જન્મ |||

🀄️૧૯૭૨ - લીસા રે
ચલચિત્ર અભિનેત્રી.

||| અવસાન |||

🌺૧૯૨૯ - કાર્લ બેન્ઝ
જર્મન ઓટોમોબાઇલ ઇજનેર

🌺૧૯૭૯ - ઝુલ્ફીકાર અલી ભુટ્ટ
પાકિસ્તાનના માજી પ્રમુખ અને વડાપ્રધાન

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from Bhains ki Pathshala
સમય છે અમે આપેલ વચન પૂરું કરવાનો.. CCE પરીક્ષામાં વધુ 3 માર્ક પાક્કા કરવાનો..

જેની આખું ગામ અતિ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે અને CCEમાં ખુબ જ અગત્યનું છે એવા પ્રકરણ "સિલોગ્સ(Syllogism)"ની સરળ રીતે કલર થિયરી સાથે લાઇવ પ્રસારણ આજે રાત્રે 8.00 વાગે ભૈંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર નીચેની લીંક પર કરવામાં આવશે..


https://youtube.com/live/94vMo2Kxm6I

વિડિયો લાઈવ જ જોવા મળશે જેથી કોઈ આ વિડિયો જોવાનું ચૂકી ના જાય તે માટે બધા ને જાણ કરી સાગમટે લાઈવમાં પહોચી જશો..

લાઈક અને શેર અત્યારથી જ ચાલુ કરી દો..

@bhainskipathshala
Forwarded from Vishal Khodifad official
Part -1
https://youtu.be/ChbvkLQTtNM

Part -2
https://youtu.be/lYFg0ZSfQE8

બંને મેગા લેક્ચર જોઈ નાખો એટલે cce ના મોટા ભાગના ટોપિક આવી ગયા
📒 સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ શીખવા હમણાજ પાટિયા એપ્લિકેશન ડાઉનલોડ કરો

📘 ગણિત અને રીઝનિંગ ના ૬ મહિના તેમજ ૧ વર્ષ વેલિડિટી ના કોર્સ ઉપલબ્ધ

Playstore Link : 📌📌
https://play.google.com/store/apps/details?id=co.lily.twvgs

Appstore Link : 📌📌
https://apps.apple.com/in/app/classplus/id1324522260
Org Code : OSRTID

Youtube Channel : 📌📌
https://youtube.com/@patiyabykrunalbhochiya?si=-l__Y4WIq8eLxEaC

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
💁‍♂High Court Mains exam Rescheduled

Exam Date12/05/24

#HC #MAINS
GPRB_202324_1.pdf
1.1 MB
💁‍♂ Gujarat Police Recruitment Board

ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર

📌AdvtGPRB/202324/1

🔻Apply date :- 04/04/2024
🔺 Last date :- 30/04/2024

👨‍💻Apply Link ⚡️https://ojas.gujarat.gov.in/ojas1/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

#GPRB #Police #Apply
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 05/04/2024
📋 વાર : શુક્રવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1843: બ્રિટીશિકા વિક્ટોરિયાના બ્રિટિશ કોલોનીમાં હોંગકોંગમાં જોડાવાની જાહેરાત કરી.

♦️1908: બાબુ જગજીવન રામ એક રાજકારણી, સામાજિક કાર્યકર, સંસદીય અને કેબિનેટ મંત્રી તરીકે જન્મ્યા હતા.

♦️1930: ગાંધીજી તેમના ટેકેદારો સાથે મીઠું કાયદો તોડવા માટે ડુંદી પહોંચ્યા.

♦️1955: વિલોન ચર્ચિલ બ્રિટિશ વડા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું

♦️1957: દેશમાં પહેલીવાર અને કેરળમાં લોકશાહી રીતે ચૂંટાયેલા ચૂંટણીઓમાં પ્રથમ વખત, કમ્યુનિસ્ટ પાર્ટી સત્તામાં આવી અને ઇએમએસ નમ્બૂદિરીપદ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

♦️1979: બોમ્બે (હવે મુંબઇ) માં દેશનો પ્રથમ નૌસેના સંગ્રહાલય ખુલવાનો.

♦️1993: પ્રસિદ્ધ બૉલીવુડની અભિનેત્રી દિવાળી ભારતી રહસ્યમય રીતે મૃત્યુ પામે છે

♦️1999: મલેશિયામાં હેન્દ્ર નામના વાયરસ સામે રક્ષણ આપવા માટે 8 મિલિયન 30 હજાર ડુક્કરનું મોટા પાયે હત્યા કરવામાં આવ્યું હતું

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
👩‍❤️‍👨  PSI - કોન્સ્ટેબલ સ્પેશિયલ લાઈવ બેચ 👩‍❤️‍👨

     ➡️ 400+ કલાકનાં લાઈવ લેક્ચર્સ
     ➡️ લાઈવ લેક્ચરનું રેકોર્ડિંગ ઉપલબ્ધ
     ➡️ દરેક વિષય માટે એક્સપર્ટ ફેકલ્ટી
     ➡️ દર રોજ લેક્ચર બાદ ટેસ્ટનું આયોજન
     ➡️ ગુજરાતી અને અંગ્રેજી descriptive
            સહિત PSI - કોન્સ્ટેબલની સાથે તૈયારી

      📆 Validity: જ્યાં સુધી પરીક્ષા ના યોજાય
                             ત્યાં સુધી રહેશે.

          ગુજરાતની સૌથી અનુભવી નિષ્ણાતો
              સાથે ભણો સૌથી ઓછી કિંમતે

                🚨 માત્ર ને માત્ર ₹2499 🚨

📱 દરેક વિષયના ડેમો લેક્ચર જોવા માટે 
       ડાઉનલોડ કરો આલાપ એપ 👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup

📱 વધુ માહિતી માટે : 9099492022
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Vishal Khodifad official
https://youtu.be/qCB-UXbuMWU?si=WYyij13P2zNYo-gx

મિત્રો,
આપણી youtube channel પર દિપક સર દ્વારા જે ગુજરાતીનો લેક્ચર મૂકાયેલો છે તેમાંથી cce prelims પકરીક્ષામાં ઘણા પ્રશ્નો બેઠા પુછાયેલા છે , તો જે વિદ્યાર્થીઓને હજુ પણ પરીક્ષા બાકી છે એ લોકો આ વિડીયો ઘસી નાખજો .
Syllogism માં Re-statement જો નિષ્કર્ષ માં આવે તો એને સાચું જ કરવું ✌️

🔥With Proof 🔥

નીચે ના વિડિયો માં પ્રૂફ સાથે સમજાવ્યું છે : 📌📌📌
https://youtu.be/lMnJeRceG1M

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા

સત્યમેવ જયતે 🙏 જય હિંદ 🇮🇳
Forwarded from LearningPocket GPSC
🟥🟥Syllogism CCE Special🟥🟥

🚨 ૩ થી ૪ ગુણની ગેરંટી CCE માટે…
જોઈ લેજો ક્યાંય નહીં મળે આવું…
https://youtu.be/Q44VecFrh2Y

સંપુર્ણ ગણિત અને રીઝનિંગ એકડે એકથી ફ્રી ફ્રી🆓 🆓 ⛄️
આજે જ તૈયારી ચાલુ કરો(ગણિત અને રીઝનિંગમાં ઝીરો થી હીરો બનાવી આપીશું) એક બે SESSION જોયા પછી માની જશો
તો પછી અત્યારે જ
એપ્લિકેશન ડાઉનલોડ કરો : DOWNLOAD

YouTube ચેનલ પર જોડાઓ : SUBSCRIBE

લેક્ચર ની PDF મેળવવા જોઈન કરો : JOIN

🎯 તૈયાર રેજો ગણિત અને રીઝનિંગ શીખવા
💢FREE MOCK TEST SERIES FOR HIGHCOURT MAINS💢

👉🏻 THE GOLDEN CHARCOAL દ્વારા આ ટેસ્ટ સિરીઝ લેવામાં આવશે.

👉🏻 આપણા વર્કશોપમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.

👉🏻 આ ટેસ્ટ સીરીઝનો ટાઈમટેબલ આ ફોટોમાં દર્શાવેલ છે.

👉🏻 દરેક ટેસ્ટ દર્શાવેલ દિવસે આપવાની રહેશે અને ત્યારબાદ યુટ્યુબ ઉપર લાઈવ લેક્ચર થકી સોલ્વ કરાવવામાં આવશે.

👉🏻 લિમિટેડ સીટ હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે.

👉🏻 પોતાનું નામ નોંધાવવા માટે અહીં ક્લિક કરો: https://forms.gle/ojX1ryBsCsaNeHBH6
2024/10/01 22:39:47
Back to Top
HTML Embed Code: