Telegram Web Link
ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે ?
Anonymous Quiz
14%
- કલમ-320
29%
- કલમ-322
53%
- કલમ-324
5%
- કલમ-326
કોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ?
Anonymous Quiz
15%
- ભૌગોલિક સ્થિતિ
34%
- આર્થિક સ્થિતિ
17%
- ઉધોગોની સંખ્યા
33%
- વસ્તીની સંખ્યા
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 02/04/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️૧૭૫૫ - કોમોડોર વિલિયમ જેમ્સે ભારત નાં પશ્ચિમ કિનારે,ચાંચિયાઓનાં ગઢ,'સુવર્ણદુર્ગ' પર કબ્જો કર્યો.

♦️૧૯૦૨ - "ઇલેક્ટ્રીક થિએટર", લોસ એન્જલિસ; અમેરિકાનું પ્રથમ સંપૂર્ણ ચલચિત્ર થિએટર શરૂ થયું.

♦️૧૯૭૫ - ટોરોન્ટો,કેનેડામાં, 'સી.એન.ટાવર'નું બાંધકામ પુર્ણ થયું. તે ૫૫૩.૩૩ મીટર (૧,૮૧૫.૪ ફિટ)નીં ઉંચાઇ સાથે વિશ્વનું સૌથી ઉંચું બાંધકામ બન્યું.

♦️૧૯૮૪ - સ્કોડ્રન લિડર રાકેશ શર્મા  સોયુઝ ટી-૧૧ અવકાશ યાનમાં, અવકાશમાં ગયા અને ભારતનાં પ્રથમ અવકાશયાત્રી બન્યા.

♦️૨૦૧૧ - ભારત દેશ વતી રમતા ભારતીય ક્રિકેટ સંઘ ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૧ની અંતિમ તથા નિર્ણાયક મેચમાં શ્રીલંકાના ક્રિકેટ સંઘને હરાવી વિશ્વવિજેતા બન્યું.

||| જન્મ ||| 👇👇👇

🀄️૧૬૧૪ - જહાનઆરા
શાહજહાં અને મુમતાઝ મહલની પુત્રી. (અ. સપ્ટેમ્બર ૧૬, ૧૬૮૧)

🀄️૧૭૮૧ - સ્વામિનારાયણ ભગવાન, (અ. ૧૮૩૦)

🀄️૧૯૪૨ - રોશન શેઠ
ચલચિત્ર અભિનેતા. (જેમણે પ્રસિદ્ધ ચલચિત્ર "ગાંધી my foot"માં જવાહરલાલ નહેરૂનું પાત્ર ભજવેલું.

||| અવસાન ||| 👇👇👇

◾️૧૮૭૨ – સેમ્યુઅલ મોર્સ
અમેરિકન સંશોધક જેણે એક તારીય વિદ્યુત ટેલિગ્રાફ સંદેશાની શોધ કરી

◾️૧૯૬૫ - મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ 
ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
સાનિયા મિર્ઝા કઈ રમતની પ્રખ્યાત ખેલાડી છે ?
Anonymous Quiz
35%
બેડમિન્ટન
13%
શતરંજ
48%
ટેનિસ
3%
હોકી
શાળા આરોગ્ય કર્યક્રમ કઈ શાળાઓમાં લાગુ પડે છે ?
Anonymous Quiz
24%
પપ્રાથમિક શાળાઓ
17%
માધ્યમિક શાળાઓ
9%
ખાનગી શાળાઓ
51%
અહીં દર્શાવેલ તમામ શાળાઓ
✅️ દર વર્ષે ' ઉત્કલ દિવસ' અને ' ઓડિશા દિવસ ' 01 એપ્રિલે ઉજવવામાં આવે છે .

✅️ ' રોહન બોપન્ના' અને ' મેથ્યુ એબ્ડેન'એ મિયામી ઓપનમાં મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો છે .

✅️ તાજેતરમાં આવકવેરા વિભાગે ' બેંક ઓફ ઈન્ડિયા' પર 564.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે .

✅️ તાજેતરમાં સોમાલિયાના બંધારણમાં ઐતિહાસિક ફેરફારો થયા છે .

✅️ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન “ભારત રત્ન” એનાયત કર્યા છે .

✅️ મિઝોરમમાં ઓલ ઈન્ડિયા રેડિયોના એકમાત્ર મિઝો ટોપ ગ્રેડ કલાકાર ' વાનહલુપુઈ'નું 77 વર્ષની વયે નિધન થયું છે.

✅️ ભારતનું ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ જાહેર પ્રાપ્તિ માટે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઈ-કોમર્સ પ્લેટફોર્મ બની ગયું છે.

✅️ એઆઈ સુપર કોમ્પ્યુટર 'સ્ટારગેટ' માઇક્રોસોફ્ટ અને ઓપનએઆઈ દ્વારા વિકસાવવામાં આવશે .

✅️ ' સુનીલ છેત્રી' 150 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વિશ્વનો 8મો અને પ્રથમ ભારતીય ફૂટબોલર બન્યો છે.

✅️ 'જયશ્રી દાસ વર્મા'એ FICCI મહિલા સંગઠનના 41મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

✅️ મથુરાના પ્રખ્યાત ' સાંઝી ક્રાફ્ટ'ને જીઆઈ ટેગનો દરજ્જો મળ્યો છે.

✅️ કાલિંદી કોલેજના આચાર્ય પ્રો. મીના ચરણાને ' ઇન્ટરનેશનલ કલ્ચર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે .

https://www.tg-me.com/ONLYSMARTGK
ઇ-મેઇલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ?
Anonymous Quiz
13%
મેઈન નેમ
37%
હોસ્ટ નેમ
38%
ડોમેઈન નેમ
12%
સર્વિસ નેમ
ભારતીય ફોજદારી ધારા અન્વયે " ગેરકાયદેસર મંડળી " માં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ ?
Anonymous Quiz
40%
પાંચ
40%
સાત
18%
આઠ
2%
નવ
પવિત્ર અને અપવિત્ર વસ્તુઓ વચ્ચેના ભેદને ધર્મનું હાર્દ કોણે ગણ્યું છે ?
Anonymous Quiz
8%
વેબર
40%
દુખાઈમ
46%
કાર્લ માર્ક્સ
6%
દુબે
ચીનની સંસ્કૃતિમાં કઈ મહતમની શોધ થઈ છે ?
Anonymous Quiz
13%
બેરોમીટર
29%
થર્મોમીટર
49%
હોકાયંત્ર
9%
વાજિંત્રો
જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
46%
પ્રો. વુડ્રો વિલ્સન
32%
લ્યુથર ગ્યુલિક
19%
હેનરી ફ્રેયોગ
4%
હેમીલ્સન
ગ્રામ પંચાયતની આવકનું સાધન કયું?
Anonymous Quiz
8%
ઓક્ટ્રોય
64%
જમીન વેરો
12%
વેચાણ વેરો
15%
આબકારી જકાત
🔰મહત્વપૂર્ણ ભારતીય બંધારણ પ્રશ્ન🔰
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚
𝐉𝐨𝐢𝐧 ☆☞ @OnlyBandharan 📚

🔘બંધારણની કઈ કલમમાં રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે ?
➜332

🔘રાજ્યપાલ કેટલા એંગ્લો ઈન્ડિયનની રાજ્યની વિધાનસભામાં નિમણૂક કરી શકે છે ?
➜એક

🔘રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં એંગ્લો ઈન્ડિયન કોમની વ્યક્તિની નિમણૂકની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?
➜333

🔘લોકસભા અને વિધાનસભામાં અમુક વર્ષ પછી અનામત બેઠકો રાખવાનું બંધ કરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
➜334

🔘કયા વિધાનમંડળમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ નથી ?
➜રાજ્યસભા અને વિધાનપરિષદ

♦️Ꭻᴏɪɴ ➥ https://www.tg-me.com/OnlyBandharan
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 03/04/2024
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️1680:
રાયગઢ છત્રપતિ શિવાજી મૃત્યુ પશ્ચિમ ભારતમાં મરાઠા સામ્રાજ્યના પ્રથમ પાયો મૂકે.

♦️1903: જન્મ કમલા દેવી ચટ્ટોપાધ્યાય સામાજિક સુધારક અને સ્વાતંત્ર્ય સેનાની.

♦️1929: પ્રખ્યાત હિન્દી સાહિત્યિક લેખક નિર્માલ વર્માનો જન્મ.

♦️1942: બીજા વિશ્વયુદ્ધ II ના બીજા વિશ્વયુદ્ધમાં જાપાને લશ્કરી કાર્યવાહી શરૂ કરી.

♦️1962: ભારતનો પ્રખ્યાત અભિનેત્રી જયા પ્રદા.

♦️2000 યુકેમાં એક વિવાદાસ્પદ કાયદો છે, જે તેને સરકાર તરફથી કૂપન્સ ખરીદી યુકે કપડાં અને ખોરાક વસ્તુઓ તે માગી આશ્રય ખરીદી કરશે જણાવ્યું હતું કે ઘડ્યો.

♦️2007: 14 મી સાર્ક કોન્ફરન્સ નવી દિલ્હીમાં શરૂ થાય છે.

♦️2010: એપલનો પ્રથમ આઇપેડ બજારમાં આવ્યો

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારીની ખાતરી આપવામાં આવી છે ?
Anonymous Quiz
14%
સંપત્તિ હક્ક
42%
સ્વતંત્રતાનો હક્ક
18%
શોષણ વિરોધી હક્ક
26%
સમાનતાનો હક્ક
ભારતમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય છે -
Anonymous Quiz
13%
25 વર્ષ
20%
30 વર્ષ
61%
35 વર્ષ
6%
કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી.
એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલાર પાવર પલાન્ટ ધરાવતું સ્થળ ક્યું છે ?
Anonymous Quiz
8%
મહારાષ્ટ્રમાં સકરી
22%
મધ્ય પ્રદેશમાં નિમચ
33%
તામિલનાડુમાં કામુથી
37%
ગુજરાતમાં ચારણકા
લોકરક્ષક તથા પીએસઆઇના ફોર્મ આવતીકાલે ત્રણ વાગ્યાથી ભરી શકાશે.
નીચેના પૈકી ક્યું સૌથી ઓછું પ્રદુષણ કરે છે ?
Anonymous Quiz
14%
કોલસો
11%
ડીઝલ
13%
કેરોસીન
62%
હાઇટ્રોજન
2024/10/02 00:41:56
Back to Top
HTML Embed Code: