Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 20/03/2024
📋 વાર : બુધવાર

📌વિશ્વ ચકલી દિવસ
👉🏿 દિલ્હી નું રાજ્ય પક્ષી - ઘરેલુ ચકલી

📌વિશ્વ વાર્તા દિવસ

📌આતરરાષ્ટ્રીય જ્યોતિષ વિજ્ઞાન દિવસ

📌 World Happiness Day

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️1603 :- ડચ ઇષ્ટ ઇન્ડિયા કંપની ની સ્થાપના થઇ.

♦️♦️1739 :- ઇરાનના નાદિરશાહે દિલ્લી પર કબજો કરી માયુરાસનના રાતનો ચોરી લીધા.

♦️♦️1987 :- એઇડ્સની દવા એ. ઝેડ. ટી. ને અમેરિકાના આરોગ્ય વિભાગે મંજૂરી આપી.

♦️♦️1992 :- ફિલ્મકાર સત્યજિત રે ને કલકત્તામાં ભારતરત્ન એવોર્ડ આપવામાં આવ્યો.

||| જન્મ |||

♦️♦️અલ્કા યાજ્ઞિક
જન્મ : 20 માર્ચ 1966
ગાયક કલાકાર

||| અવસાન |||

♦️♦️આઈઝેક ન્યટન
ગરુત્વાકર્ષણના શોધક

♦️♦️લોર્ડ કર્ઝન
હિન્દના એક વખત ના

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
✅️ ' આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ' દર વર્ષે 15 માર્ચે ઉજવવામાં આવે છે .

✅️ DHL કનેક્ટેડનેસ ઈન્ડેક્સમાં ભારતને '62મું' સ્થાન આપવામાં આવ્યું છે .

✅️ 'વ્લાદિમીર પુતિન' 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા છે.

✅️ જાણીતા કન્નડ સંગીતકાર 'ટીએમ કૃષ્ણા'ને પ્રતિષ્ઠિત ' સંગીતા કલાનિધિ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે .

✅️ 'તામિલિસાઈ સુંદરરાજને' તેલંગાણાના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું છે.

✅️ 'વન કોટક'ના નવા ચેરમેન તરીકે 'જયદીપ હંસરાજ'ની નિમણૂક કરવામાં આવી છે.

✅️ પ્રખ્યાત આદિવાસી નેતા અને બૌદ્ધ સાધુ લામા લોબઝાંગનું 94 વર્ષની વયે નિધન થયું છે.
શ્રીનગરમાં પ્રથમ વખત ' ફોર્મ્યુલા-4' કાર રેસની ઈવેન્ટ શરૂ થઈ છે .

✅️ અરુણાચલ પ્રદેશમાં ભારતનો પ્રથમ તેલ પામ પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ થયો છે.

✅️ વરિષ્ઠ IPS અધિકારી 'લાડા માર્ટિન મારબાનિયાંગ'ની કર્ણાટકના બેલાગવી જિલ્લાના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

✅️ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ' અનુરાગ સિંહ ઠાકુરે' PB-SHABD અને અપડેટેડ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ લોન્ચ કરી છે.

✅️ હાલમાં જ અમેરિકાના પ્રખ્યાત પિયાનોવાદક 'બાયરન જેનિસ'નું 95 વર્ષની વયે નિધન થયું છે.

✅️ તાજેતરમાં તમિલનાડુ રાજ્ય સરકાર ' PM શ્રી યોજના' લાગુ કરવા સંમત થઈ છે .
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ હિમાચલ પ્રદેશમાં 'મિશન 414 અભિયાન' શરૂ કર્યું છે .

✅️ તાજેતરમાં, ભારતીય સેનાની ટુકડી સંયુક્ત લશ્કરી કવાયત ' એક્સરસાઇઝ લિમિટ-2024 ' માં ભાગ લેવા માટે સેશેલ્સ જવા રવાના થઈ છે .

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
♦️🐥🐥 વિશ્વ ચકલી દિવસ 🐥🐥♦️

◾️20 માર્ચ દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે.વિશ્વ ચાલી દિવસની સૌપ્રથમ ઉજવણી 20 માર્ચ 2010 રોજ ઉજવવામાં આવ્યો છે.

◾️આ દિવસની ઉજવણીની સૌપ્રથમ પહેલ ઇકો- સીઝ એક્શન ફાઉન્ડેનશન , ફ્રાન્સ અને નેચર ફોરેવર સોસાયટી ઓફ ઇન્ડિયાએ સાથે મળીને કરી હતી.

◾️વિશ્વમાં ચકલી તથા અન્ય પક્ષીઓ પ્રત્યે જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

🔘ચકલી નું વૈજ્ઞાનિક નામ : પાસર ડોમેસ્ટિકસ
🔘વર્ષ 2024 ની થીમ : I LOVE SPARROWS
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 21/03/2024
📋 વાર : ગુરુવાર

◾️◾️આજે વિશ્વ વન દિવસ

◾️◾️આજે વિશ્વ કાવ્ય દિવસ

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️1836 :- નેશનલ લાઈબ્રેરીની સ્થાપના થઇ.

♦️♦️1921 :- ભારતીય રાષ્ટ્રીય કિંગ્રેસે પોતાનો ધ્વજ નક્કી કર્યો.

♦️♦️1979 :- ભારતના વડાપ્રધાન મોરારજી દેસાઈએ OBC કમિશનની સ્થાપના કરી.

♦️♦️1992 :- ભારતની બીજી સબમરીન 'શંકુલ' ભારતીય નેવીમાં જોડાઈ.

♦️♦️2006 :- સોશિયલ સાઈટ Twitter ની સ્થાપના થઇ.

||| જન્મ |||

♦️♦️ઉસ્તાદ બિસ્મિલ્લાખાન
જન્મ: 21 માર્ચ 1916 (બિહાર)
સપ્રસિદ્ધ શરણાઈ વાદક
ભારતરત્ન /પદ્મશ્રી /પદ્મવિભૂષણ મેળવનાર

♦️♦️પષ્પાબેન મહેતા
જન્મ: 21 માર્ચ 1905 (પ્રભાસપાટણ)
સમાજ સેવિકા
ઢબર સરકારમા સ્પીકર પદે રહેલા

♦️♦️રાણી મુખર્જી
જન્મ :21 માર્ચ 1978
અભિનેત્રી

||| અવસાન |||

------------

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુકસાનકારક પદાર્થો છુટા પડે છે ?
Anonymous Quiz
8%
નાઈટ્રોજન
9%
ઓક્સિજન
71%
કાર્બન ડાયોક્સાઇડ
12%
હાઇડ્રોકાર્બન
માનવીની આંખની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી છે ?
Anonymous Quiz
29%
10,000 um
15%
100 um
17%
1,000 um
38%
10 um (10,000 nm)
આમાં ખોરાકનો સંગ્રહકતાં પર્ણ ક્યું છે ?
Anonymous Quiz
8%
અળવી
17%
ફુદીનો
65%
કોબીજ
11%
મૂળો
લાલ રક્ત કણોનો સામાન્ય જીવનકાળ કેટલો હોય છે ?
Anonymous Quiz
20%
30-40 દિવસ
67%
100-120 દિવસ
9%
360 દિવસ
4%
10 કલાક
આમાં ખોરાકનો સંગ્રહકતાં પર્ણ ક્યું છે ?
Anonymous Quiz
3%
અળવી
13%
ફુદીનો
80%
કોબીજ
4%
મૂળો
મહેસૂલી વર્ષ 1 લી ............... થી શરૂ થાય છે.
Anonymous Quiz
24%
જુલાઈ
26%
ઓગસ્ટ
13%
સપ્ટેમ્બર
38%
એપ્રિલ
ભારતીય બંધારણના અનુરછેડ-343 મુજબ સંઘની સતાવાર ભાષા કઈ છે ?
Anonymous Quiz
27%
હિન્દી
14%
અંગ્રેજી
43%
હિન્દી અને અંગ્રેજી
16%
હિન્દી,ઉર્દૂ, સંસ્કૃત અને અંગ્રેજી
દારૂના વધુ પડતા સેવનથી શરીરના કયા અંગને તીવ્ર નુકશાન પહોંચે છે ?
Anonymous Quiz
14%
કિડની
70%
લીવર
7%
હૃદય
9%
ફેફસાં
સ્પેશિયલ મેરેજ એકટ કયા વર્ષે ઘડાયો ?
Anonymous Quiz
19%
1956
36%
1958
34%
1954
12%
1960
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?
Anonymous Quiz
5%
મુખ્યમંત્રી
54%
રાજ્યપાલ
27%
વિધાનસભા અધ્યક્ષ
14%
રાષ્ટ્રપતિ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 22/03/2024
📋 વાર : શુક્રવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️22 માર્ચ 1739: આક્રમણકારી નાદિર શાહે પોતાની સેના માટે દિલ્હીમાં જનસહરની પરવાનગી આપી. આ કતલેઆમ 58 દિવસ સુધી ચાલ્યું.

♦️♦️ 22 માર્ચ 1890: રામચંદ્ર ચટર્જી પેરશૂટથી ઉતરાણ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યું.

♦️♦️ 22 માર્ચ 1893: ચતગાગો બળવોની સફળ નેતૃત્વ કરનાર મહાન ક્રાંતિકારી સૂર્ય સેનનું જન્મ.

♦️♦️ 22 માર્ચ 1923: પ્રથમ વખત આઈસ હાકી મેચનો રેડિયો પ્રસારણ.

♦️♦️ 22 માર્ચ 1947: છેલ્લું વાયસરાય લોર્ડ માઉન્ટબેટન ભારત પહોંચ્યું.

♦️♦️ 22 માર્ચ 1957: શંકા પર આધારિત રાષ્ટ્રીય કૅલેન્ડર

♦️♦️ 22 માર્ચ 1964: જૂની કારોની પ્રથમ રૅલી કોલકાતામાં યોજાયેલી.

♦️♦️ 22 માર્ચ 1969: ભારતીય પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિ. નું ઉદઘાટન.

♦️♦️ 22 માર્ચ 2000: ફ્રેન્ચ ગુઆનાની કોરુ થી ઇન્સેટ 3 બીનું પ્રક્ષેપણ.

♦️♦️ 22 માર્ચ, 1993: વિશ્વ જળ દિવસ ઉજવાય છે.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
💁‍♂ વિશ્વ જળ દિવસ
📌 Topic : ચુંટણીમાં AI ની ભૂમિકા
INMES-42-202324.pdf
401 KB
💁‍♂Important Notice of Mains Written Examination Schedule of Advt No.42/2023-24 Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3

Exam Date23 to 26/07/24

#GPSC #DYSO #MAINS
GSSSB CCE.pdf
492.3 KB
👨‍💻જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની મોક ટેસ્ટ.

⚡️https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211


#GSSSB #CCE #Mock
2024/10/03 00:18:22
Back to Top
HTML Embed Code: