Telegram Web Link
પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ?
Anonymous Quiz
46%
લાહોર
26%
કરાચી
23%
હરિપુરા
5%
ત્રિપુરા
ચુડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ?
Anonymous Quiz
68%
સુરેન્દ્રનગર
20%
સાબરકાંઠા
8%
ગાંધીનગર
4%
ભરૂચ
સિદ્ધપુર ખાતે આવેલ રુદરમહાલયનો નાશ સૌ પ્રથમ કોના દ્વારા કરાયો હતો ?
Anonymous Quiz
16%
મહંમદ બેગડો
56%
અલાઉદ્દીન ખિલજી
16%
અહમદ શાહ (બીજો )
11%
મહંમદ ગઝનવી
નીચેના પૈકી ક્યું બંદર " દુનિયાનું વસ્ત્ર " કહેવાતું હતું ?
Anonymous Quiz
10%
ભરૂચ
60%
ખંભાત
25%
સુરત
5%
ઘોઘા
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 16/03/2024
📋 વાર : શનિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️1926 –
રોકેટનો ઇતિહાસ – રોબર્ટ ગોડાર્ડ ઓબ્બર્ન પ્રથમ પ્રવાહી ઇંધણ ધરાવતુ રોકેટ લોન્ચ કર્યું

♦️♦️1945 – બ્રિટિશ બોમ્બર્સ દ્વારા માત્ર 20 મિનિટમાં 90% જર્મનીનો નાશ,

♦️♦️1989 – ઇજિપ્તમાં 4400 વર્ષ જૂનાં મમ્મી ચીપ્સનાં પિરામિડ પાસે મળી આવ્યા

♦️♦️2005 – ઇઝરાયેલે સત્તાવાર રીતે જેરિકોનું નિયંત્રણ પેલેસ્ટાયનને સોપ્યું

♦️♦️2016 – નાઇજિરિયાની મસ્જિદમાં પ્રાર્થના દરમિયાન બે આત્મઘાતી હુમલામાં 22 લોકોના મોત

||| જન્મ |||

♦️♦️1971 –
રાજપાલ યાદવ
હિન્દી ફિલ્મો એક્ટર અને જોણીતા કોમેડ્યન

♦️♦️1983 – રણવિજયસિંહ સિંઘા
અભિનેતા અને વિડીયો જોકી

||| અવસાન |||

♦️♦️1954 –
ગણેશ દામોદર સાવરકર
સવાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી

♦️♦️1968 – સમુદ્રલા રાધાવાચાર્ય, લેખક
નિર્માતા, દિગ્દર્શક અને પ્લેબેક ગાયક

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
#Current Today's Read

☀️હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સઃ 193 દેશની યાદીમાં ભારત 134મા ક્રમે.


☀️રણજી ટ્રોફી 2023-2024ની ફાઈનલ મેચમાં મુંબઈ વિદર્ભને હરાવીને ચેમ્પિયન બન્યું છે. આ સાથે મુંબઈએ 42મી વખત રણજી ટ્રોફીનું ટાઈટલ જીત્યું છે.
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 17/03/2024
📋 વાર : રવિવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️૧૫૨૭ : આગ્રા ના યુદ્ધમાં ચિત્તોડના રાણા સંગ્રામસિંહ પ્રથમ નો બાબર સામે પરાજય થયો.

♦️♦️૧૭૬૯ : બ્રિટિશ ની ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ બંગાળના બુનકરો પ્રતિબંધ લગાવ્યો.

♦️♦️૧૭૮૨ : મરાઠા અને ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે સલબાઇ ની સંધી થઈ.

♦️♦️૧૯૦૬ : તાઇવાનમાં આવેલા ભૂકંપના લીધે 1200 લોકોના મૃત્યુ થયા.

♦️♦️૧૯૫૯ : બુદ્ધ ધર્મ ગુરુ દલાઇલામા થી તિબ્બત ભારત પહોંચ્યા.

♦️♦️૧૯૯૦ : ભારતીય બેડમિન્ટન પ્લેયર સાઈના નેહવાલનો જન્મ થયો..

♦️♦️૨૦૧૩ : ઈરાકના બસરા માં આત્મઘાતી કાર હુમલામાં 10 લોકોના મોત થયા.

||| જન્મ |||

♦️♦️સાયના નેહવાલ
જન્મ : 17 માર્ચ 1990 (હરિયાણા)
પરસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી

♦️♦️1962 - કલ્પના ચાવલા
ભારતીય અંતરિક્ષ યાત્રી

||| અવસાન |||

♦️♦️કાર્લ માર્કસ
17 માર્ચ 1883 (અવસાન)
સામ્યવાદના પ્રણેતા

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ભારતમાં શણ ઉધોગ કયા દેશની મૂડીથી સ્થાપયો હતો ?
Anonymous Quiz
18%
જાપાન
46%
ઇંગ્લેન્ડ
26%
ચીન
10%
જર્મની
નીચેનામાંથી ક્યું નાઈટ્રોજન ખાતર નથી ?
Anonymous Quiz
14%
એમોનિયમ સલ્ફેટ
22%
યુરિયા
26%
એમોનિયમ નાઇટ્રેટ
39%
સુપર ફોસ્ફેટ
Forwarded from WebSankul Surat
દિન વિશેષ
હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કયા ફળ વિશેષ થાય છે ?
Anonymous Quiz
82%
સફરજન
7%
કેળાં
9%
દ્રાક્ષ
2%
સંતરા
કૃષ્ણા નદી પર કયો ડેમ બાંધવામાં આવેલ છે ?
Anonymous Quiz
18%
હરિકુંડ
24%
ભાખરાનાગલ
56%
નાગાર્જુન સાગર
2%
સરદાર સરોવર
કયા રાજયમાં તાંબાનો મોટો ભંડાર છે ?
Anonymous Quiz
32%
ઝારખંડ
14%
ગુજરાત
41%
રાજસ્થાન
14%
છત્તીસગઢ
ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર ની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ?
Anonymous Quiz
8%
1941
43%
1961
27%
1951
22%
1971
અજંતા- ઇલોરની ગુફાઓ ક્યાં આવેલી છે ?
Anonymous Quiz
3%
હોશગાબાદ
14%
હૈદરાબાદ
80%
ઔરંગાબાદ
3%
સિકંદરાબાદ
હૈદરાબાદ નદી કઈ નદીના કિનારે આવેલું છે ?
Anonymous Quiz
37%
મુસી
37%
તુગભદ્રા
22%
ગોદાવરી
3%
મહી
પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેચવામાં આવેલ છે ?
Anonymous Quiz
45%
3
35%
4
13%
5
7%
6
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 18/03/2024
📋 વાર : સોમવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️૧૮૦૧ : ભારતમાં પહેલા આયુધ નિર્માણ કારખાના ની શરૂઆત થઈ.

♦️♦️૧૯૨૨ : બ્રિટન અદાલતે ગાંધીજીને રાજદ્રોહ માટે છ વર્ષની સજા સંભળાવી.

♦️♦️૧૯૪૪ : નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજ બર્માના માર્ગે ભારતમાં પ્રવેશ કર્યો.

♦️♦️૧૯૫૩ : પશ્ચિમ તુર્કીમાં આવેલા ભૂકંપના લીધે 250 લોકોના મોત થયા.

♦️♦️૧૯૭૧ : પેરુમાં ભૂસ્ખલનમાં ૨૦૦ વધુ લોકો મર્યા.

♦️♦️૧૯૭૮ : પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફિકાર અલી ભુટ્ટો ને ફાસી આપવાનો ફેસલો કરવામાં આવ્યો.

||| જન્મ |||

♦️♦️૧૯૩૮ : શશી કપૂર નો જન્મ
ભારતના પ્રખ્યાત અભિનેતા
તમનું મૂળ નામ બલવીર રાજ કપૂર હતું.

♦️♦️1916 - નાગેન્દ્રસિંહ
ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર

||| અવસાન |||

♦️♦️ 2000 - રાજકુમારી દુબે
હિન્દી સિનેમાના જાણીતા ગાયીકા

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 19/03/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️1644 :- ચીનમાં પીકિંગ રાજવી પરિવારના 200 સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી.

♦️♦️1915 :- પ્લુટો ગ્રહની શોધ થઇ. અને તેના પ્રથમ વખત ફોટા પાડવામાં આવ્યા. પ્લુટોને અત્યારે ગ્રહોની યાદી માંથી બહાર કાઢવામાં આવ્યો છે.

♦️♦️1972 :- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શાંતિ સમજૂતી કરવામાં આવી.

||| જન્મ |||

♦️♦️સત્યદેવ દુબે
જન્મ : 19 માર્ચ 1936
સટેજ આર્ટિસ્ટ

||| અવસાન |||

♦️♦️આચાર્ય જે.બી.કૃપલાણી
19 માર્ચ 1982 (અવસાન) અમદાવાદ
કિસાન મજદૂર સંઘના સ્થાપક
ગજરાત વિદ્યાપીઠના સૌપ્રથમ આચાર્ય

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
2024/10/03 02:32:49
Back to Top
HTML Embed Code: