Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 02/03/2024
📋 વાર : શનિવાર

♦️♦️2 માર્ચ, 1901માં વિશ્વની પહેલી વાયરલેસ ટેલિગ્રાફ કંપની હવાઇમાં ખુલી હતી.

♦️♦️2 માર્ચ, 1982માં બિહારની રાજધાની પટનામાં મહાત્મા ગાંધી સેતુનું ઉદ્દઘાટન કરાયું eg.

♦️♦️2 માર્ચ, 2006માં ભારત અને અમેરિકા વચ્ચેનો ઐતિહાસિક પરમાણુ કરાર નવી દિલ્હીમાં સમાપ્ત થયો હતો.

♦️♦️2 માર્ચ, 1986માં ભારતીય તીરંદાજ ખેલાડી જયંત તાલુકદારનો જન્મ થયો હતો.

♦️♦️2 માર્ચ, 1949માં ભારતીય સ્વતંત્રતા ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને 'ભારત કોકિલા' તરીકે જાણીતા સરોજિની નાયડુનું અવસાન થયું હતું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from CCE Exam Preparation
🔥CCE exam update

◾️Join : @CCE_Preparation
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 03/03/2024
📋 વાર : રવિવાર

♦️♦️3 માર્ચ 1509:
દિવા નું યુદ્ધ આ દિવસે લડવામાં આવ્યું હતું. તેને ચૌલની બીજી યુદ્ધ પણ કહેવામાં આવે છે.

♦️♦️3 માર્ચ 1934: પ્રથમ વખત વિમાન દ્વારા પારસેલ મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ. તેની શરૂઆત કંપની દ્વારા કરવામાં આવી હતી જે આજે લફથાંસા તરીકે ઓળખાય છે.

♦️♦️3 માર્ચ 1963: રિઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજનનો જન્મ થયો હતો.

♦️♦️3 માર્ચ 1969: તમિલ નેતા સી.એન. અન્નાદુરાઇનું અવસાન થયું હતુ.

♦️♦️3 માર્ચ 1916: બનારસ હિન્દુ યુનિવર્સિટી શરૂ થઈ.

♦️♦️3 માર્ચ 1988: પ્રથમ પરમાણુ સબમરીના (આઈએનએસ ચક્ર) ભારતીય સેનામાં જોડાયો.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ભારતના ટોપ 10 શક્તિશાળી લોકોની લિસ્ટમાં ત્રણ ગુજરાતીઓ અને એક ગુજરાતથી રાજ્યસભાના સાંસદ

1. નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
2. અમિત શાહ, ગૃહમંત્રી
3. મોહન ભાગવત, RSS ચીફ
4. DY ચંદ્રચૂડ, ભારતના ચીફ જસ્ટિસ
5. S જયશંકર, વિદેશમંત્રી
6. યોગી આદિત્યનાથ, યુપીના CM
7. રાજનાથ સિંહ, રક્ષામંત્રી
8. નિર્મલા સીતારમણ, નાણામંત્રી
9. JP નડડા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ
10. ગૌતમ અદાણી, અદાણી ગ્રુપના ચેરમેન
📌રાજ્યમાં સગર્ભા માતાના પોષણ સ્તરમાં સુધારો થાય તેમજ માતા અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે અંગેની મહત્વકાંક્ષી યોજના
📕 પાઠ્યપુસ્તક આધારિત તળપદા શબ્દો 📕



🔸 કો - કોઈક

🔸 નેહ - સ્નેહ

🔸 હોલાવું - હોલવવું

🔸 ઢોચકી - દોણી, માટેનું વાસણ

🔸 ભારવેલો - ચૂલામાં અગ્નિ ઉપર રાખવાળી તેને સળગતો રાખવો

🔸 લ્યા - એલા, અલ્યા

🔸 અગની - અગ્નિ

🔸 સમું - સમાન

🔸 તળે - નીચે

🔸 નંઈ - નહીં

🔸 છાંય - છાંયડો
Forwarded from GPSC Preparation 🎯
🔖Top Gujarati Educational Channel 🔖


✈️ઓન્લી સ્માર્ટ જીકે  ➡️ Join Now

✈️ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ➡️ Join Now

✈️તલાટી& બિ.સચિવાલય ➡️ Join Now

✈️પોલીસ કોન્સ્ટેબલ ➡️ Join Now

✈️ગુજરાતી સાહિત્ય ➡️ Join Now

✈️ભારતનું બંધારણ ➡️ Join Now

✈️પીડીએફ અડ્ડા ➡️ Join Now

✈️ગુજરાત પાક્ષીક ➡️ Join Now

✈️ગુજરાતી જીકે ➡️ Join Now

✈️GPSC Preparation ➡️Join Now

✈️Daily Current Affairs ➡️ Join Now

✈️CCE Preparation ➡️Join Now

➡️ Join Our Telegram Channel⬅️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 04/03/2024
📋 વાર : સોમવાર

♦️♦️4 માર્ચ, 1951માં પ્રથમ એશિયન ગેમ્સ નવી દિલ્હીમાં યોજાઈ હતી.

♦️♦️4 માર્ચ, 1977માં રોમાનિયામાં આવેલા ભયંકર ભૂકંપમાં 1541 લોકોના મોત થયા.

♦️♦️4 માર્ચ, 2009માં બ્રહ્મોસ મિસાઇલના નવા સંસ્કરણનું પરીક્ષણ રાજસ્થાનના પોખરણથી કરવામાં આવ્યું હતું.

♦️♦️4 માર્ચ, 1980માં અભિનેત્રી કામાલિની મુખર્જીનો જન્મ થયો હતો.

♦️♦️4 માર્ચ, 1939માં પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અને ગદર પાર્ટીના સંસ્થાપક લાલા હરદયાળનું નિધન થયું હતું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
💥GPSSB Various Exam Addition Final Selection List

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💥Deputy accountant waiting

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
661_1_1_LT_2nd_FSL_04-03-2024.pdf
942.6 KB
💥પંચાયત લેબોરેટરી ટેકનીશિયન સેકંડ એડિશનલ ફાઈનલ લીસ્ટ

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
662_1_1_Dy_AC_2nd_FSL_04-03-2024.pdf
1019.8 KB
💥ડેપ્યુટી એકાઉન્ટન્ટ સેકંડ એડિશનલ ફાઈનલ લીસ્ટ

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
663_1_1_SA_2nd_FSL_04-03-2024.pdf
915 KB
💥આંકડાકીય મદદનીશ સેકંડ એડિશનલ ફાઈનલ લીસ્ટ

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
667_1_1_MS_2nd_FSL_04-03-2024.pdf
1.1 MB
💥મુખ્ય સેવિકા સેકંડ એડિશનલ ફાઈનલ લીસ્ટ

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
SSC_મધ્યસ્થ_મૂલ્યાંકન_કેન્દ્ર_પર_નવી_નિમણૂક.pdf
675.5 KB
💥SSC મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર નવી નિમણૂક.pdf

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
5_6282927552159813365.pdf
17.3 KB
💥વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
💥💥MPW-2024💥💥

👉ફાઈનલ આન્સર કી જાહેર


✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ViewFile (2).pdf
552.5 KB
😔 GSSSB ◆ CCE 😔

💥જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/ર૦૨૩૨૪ અંતર્ગત અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે પ્રતિકૂળ હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબત.

✈️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Bhains ki Pathshala
ભૈંસ_કી_પાઠશાલાના_સર્વાંગ_સંપૂર્ણ_કોર્ષની_વિગત.pdf
681.4 KB
ભેંસ કી પાઠશાલા એપ્લિકેશન ના CCE અને પોલીસ ભરતીની નવી પરીક્ષા પદ્ધતિ મુજબના સર્વાંગ સંપૂર્ણ કોર્ષમાં તમામ લેક્ચર લેવાઈ ગયા છે.. જેના બધા વિડિયો કોર્ષમાં મુકેલ છે.. કોર્ષના કન્ટેન્ટની સંપૂર્ણ વિગત આ PDF માં આપેલ છે..

160 થી વધુ કલાકના ભણતરમાં 4000થી વધુ દાખલાના સોલ્યુશન સાથેનો આ ભવ્ય કોર્ષ આવનારી 60-70 માર્કના ગણિત રીઝનિંગના ભારણ સાથેની બધી પરીક્ષામાં ગેમ ચેન્જર સાબિત થશે..

PDF જુવો, જાણો અને હજી કોર્ષ ન લીધો હોય તો લઈ લો.. મિત્ર વર્તુળમાં કોઈએ કોર્ષ લીધો હોય તો એના રિવ્યું અવશ્ય લેશો..


@bhainskipathshala
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 05/03/2024
📋 વાર : મંગળવાર

♦️♦️5 માર્ચ, 1931માં મહાત્મા ગાંધીએ સવિનય આજ્ઞા ભંગ આંદોલન પૂર્ણ કર્યુ હતું.

♦️♦️5 માર્ચ, 1982માં વેનેરા 14 નામક રશિયન ઉપગ્રહ બુધની કક્ષામાં પહોંચ્યો હતો.

♦️♦️5 માર્ચ, 2001માં મક્કા મદીનામાં ઇદ દરમ્યાન થયેલ ભાગદોડમાં લગભગ 40 યાત્રઓના મોત થયા હતા.

♦️♦️5 માર્ચ, 2008માં સમુદ્રથી જમીન પર હુમલો કરનાર બ્રહ્મોસ મિસાઇલનું ભારતે સફળ પરીક્ષણ કર્યું હતું.

♦️♦️5 માર્ચ, 2010માં ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓમાંથી એક જી પી બિડલાનું નિધન થયું હતું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
Forwarded from Aarambh Vidyapith
"આરંભને સંગ ખાખીનો રંગ"

ખાખીના સ્વપ્નને સાકાર કરવા માટે આરંભ વિદ્યાપીઠ ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને બહોળો અનુભવ ધરાવતી શિક્ષકશ્રીઓની ટીમ સાથે કોન્સ્ટેબલ લાઈવ બેચ શરુ કરે છે.

➡️ ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની ટીમ 👫

➡️ PART A-B બંને વિભાગની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે.

➡️ બધા વિષયોના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે 200 કલાકનું શેક્ષણિક કાર્ય.

➡️ ટોપીક ટેસ્ટ અને વિક્લી ટેસ્ટ દ્વારા સતત મૂલ્યાંકન.

➡️ ટેલિફોનિક વાર્તાલાપ દ્વારા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન.

➡️ 8 માર્ચથી આરંભ વિદ્યાપીઠ એપ્લિકેશનમાં લાઈવ બેચ શરુ થશે.

📱 આ બેચમાં જોડાવા માટે પ્રથમ 100 ઉમેદવાર માટે ખાસ ઑફર ફી માત્ર 2499 રહેશે. 👍

🤳 Download Aarambh Vidyapith App. :
https://play.google.com/store/apps/details?id=co.diy14.ijfic
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/03 21:25:59
Back to Top
HTML Embed Code: