Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 26/02/2024
📋 વાર : સોમવાર

♦️♦️26 ફેબ્રુઆરી, 1857માં
પશ્ચિમ બંગાળના બહરામપુરમાં અંગ્રેજો વિરુદ્ધ પહેલો સૈન્ય વિદ્રોહ થયો હતો.

♦️♦️26 ફેબ્રુઆરી, 1972માં વર્ધા નજીક અરવીમાં સ્થિત વિક્રમ અર્થ સેટેલાઇટ સ્ટેશન ભારતના ચોથા રાષ્ટ્રપતિ વીવી ગિરિએ દેશને સમર્પિત કર્યુ.

♦️♦️26 ફેબ્રુઆરી, 1975માં અમદાવાદમાં દેશનું પહેલું પતંગ સંગ્રહાલય શંકર કેન્દ્ર સ્થાપિતા કરાયું હતું.

♦️♦️26 ફેબ્રુઆરી, 1886માં ગુજરાતી ભાષાના આદિ કવિ નર્મદનું નિધન થયું હતું.

♦️♦️26 ફેબ્રુઆરી, 1903માં ભારતના દસમાં મુખ્ય ન્યાયાધીશ કૈલાશ નાથ વાંચૂનો જન્મ થયો હતો.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
હાઈકોર્ટ પ્યુન રિજલ્ટ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 27/02/2024
📋 વાર : મંગળવાર

♦️♦️27 ફેબ્રુઆરી , 1931માં
ક્રાંતિકારી . અને સ્વતંત્ર સેનાની ચંદ્રશેખર આઝાદે ઇલાહાબાદના અફ્રેડ પાર્કમાં બ્રિટિશ પોલીસની સાથે ઘર્ષણ બાદ ધરપકડથી બચવા પોતાને ગોળી મારી દીધી.

♦️♦️27 ફેબ્રુઆરી , 2002માં ગોધરા ગુજરાતમાં અયોધ્યાથી પરત આવતા કારસેવકોના ડબ્બમાં મુસલમાનોએ આગ લગાવી દેતા 59 હિન્દુ કારસેવકોના મોત થયા.

♦️♦️27 ફેબ્રુઆરી , 2009માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પોતાની લોકસભા સીટના ઉત્તરાધિકારી પાર્ટીના વરિષ્ઠ નેતા લાલજી ટંડનને બનાવ્યા.

♦️♦️27 ફેબ્રુઆરી , 2010માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મજબૂત સ્તંભ અને પ્રખ્યાત સમાજસેવક નાનાજી દેશમુખનું નિધન થયું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ગુહાઈ બંધ કયા જિલ્લામાં બાંધવામાં આવેલો છે ?
Anonymous Quiz
19%
A) અરવલ્લી
40%
B) મહીસાગર
34%
C) સાબરકાંઠા
7%
D વલસાડ
પાટાડુંગરી બંધ કઈ નદી પર બાંધવામાં આવેલો છે ?
Anonymous Quiz
22%
A) પાનમ
39%
B) હિરણ
36%
C) કબૂતરી
3%
D) દેવ
બંધારણ સભામાં પં. જવાહરલાલ નહેરુ ઉદ્દેશ ક્યારે રજૂ કર્યો ?
Anonymous Quiz
32%
13 - Dec - 1946
31%
13 - Dec - 1948
29%
26 - Nov - 1946
7%
26 - Nov - 1948
પ્રરૂપ સમિતિ ની રચના ક્યારે કરવામાં આવી ?
Anonymous Quiz
14%
29 - Jan - 1947
43%
29 - Nov - 1947
33%
29 - Aug - 1947
10%
29 - Dec - 1949
ઊંડ બંધ કયા જિલ્લામાં બાંધવામાં આવેલો છે ?
Anonymous Quiz
18%
A) બનાસકાંઠા
29%
B) રાજકોટ
37%
C) જામનગર
16%
D) છોટાઉદેપુર
મહી નદી પર કયો બંધ બાંધવામાં આવેલો છે ?.
Anonymous Quiz
68%
A) કડાણા
16%
B) પાનમ
10%
C) મોડાસા
6%
D) આપેલ એક પણ નહીં
બંધારણ સભાની છેલ્લી બેઠક ક્યારે મળી ?
Anonymous Quiz
14%
9 - Dec -1946
24%
11 - Dec - 1946
23%
26 - Aug - 1949
39%
26 - Nov - 1949
બંધારણનું અંતિમ વાંચન ક્યારે કરવામાં આવ્યું ?
Anonymous Quiz
27%
26 - Jan - 1950
35%
24 - Jan - 1950
29%
15 - Nov - 1949
10%
15 - Dec - 1949
નીચેનામાંથી " કરજણ" બંધ કયા જિલ્લામાં આવેલો છે ?
Anonymous Quiz
31%
A) નર્મદા
29%
B) તાપી
32%
C) મહીસાગર
8%
D) અરવલ્લી
ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?
Anonymous Quiz
17%
લોર્ડ રીપન
56%
લોર્ડ વોર્ન હેસ્ટિગસ
21%
લોર્ડ માઉન્ટબેટન
7%
લોર્ડ કલાઈવ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 28/02/2024
📋 વાર : બુધવાર

♦️♦️28 ફેબ્રુઆરી, 1819માં
સર સ્ટેનફોર્ડ સિંગાપોરની શોધ કરી.

♦️♦️28 ફેબ્રુઆરી, 1928માં ભારતીય વૈજ્ઞાનિક સીવી રમને રમન પ્રભાવની શોધ કરી જે માટે તેમને નોબલ પુરસ્કાર અપાયો હતો અને તેથી આ દિવસ દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે.

♦️♦️28 ફેબ્રુઆરી, 1943માં કોલકાતાનો હાવડા પુલ શરૂ થયો.

♦️♦️28 ફેબ્રુઆરી, 2004માં ફિલ્મ મિલિયના ડોલર બેબીને ચાર ઓસ્કાર પુરસ્કાર મળ્યા.

♦️♦️28 ફેબ્રુઆરી, 1936માં જવાહરલાલ નેહરૂના પત્ની કમલા નેહરૂનું સ્વિટ્ઝરલેન્ડમાં નિધન થયું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
#VMC_junior_Clerk
02/03/2024 શનિવારના રોજ Orientation
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 29/02/2024
📋 વાર : ગુરુવાર

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ગુજરાત રાજ્ય મા રાષ્ટ્રપતિ શાસન



1⃣ પ્રથમ

૧૩ મે ૧૯૭૧ થી ૧૭ માર્ચ ૧૯૭૨ સુધી.

રાજ્યપાલ - શ્રીમન્નારાયણ
રાષ્ટ્રપતિ - વી. વી.ગિરિ


2⃣ બીજું

૯ ફેબ્રુઆરી ૧૯૭૪ થી ૧૮ જૂન ૧૯૭૫

ગુજરાત નું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન

રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન

રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ

3⃣ ત્રીજું

  ૧૯૭૬

રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન

રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ

4⃣ ચોથું

૧૯૮૦

રાજ્યપાલ - શારદા મુખર્જી

રાષ્ટ્રપતિ - નીલમ સંજીવ રેડ્ડી

5⃣ પાંચમું

૧૯૯૬

રાજ્યપાલ - કૃષ્ણપાલ સિંહ

રાષ્ટ્રપતિ - શંકર દયાળ શર્મા
🛑રાજ્ય સરકાર આગામી સમયમાં 11 હજાર જેટલી પોલીસ ભરતીઓ કરશે.
🛑હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11,000 નવી ભરતી થશે. જેમાં નવા 597 #PSI ની ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 #કોન્સ્ટેબલ સહિત #SRPF ની પણ ભરતી કરાશે.
🛑ગૃહ રાજ્યમંત્રીએ છેલ્લા બે વર્ષમાં થયેલી ભરતીની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસમાં કુલ 11,000 ભરતી થઈ છે. છેલ્લાં 2 વર્ષમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે.

📢વર્ષ 2024માં 11 હજાર જગ્યાઓ માટે ભરતી
👆પોલીસ વિભાગમાં આવનારા સમયમાં 11 હજાર જગ્યાઓ માટે ભરતીનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે.
🛑નોટીફિકેશન બાદ પોલીસ રીક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે. ફાસ્ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે.
🛑આગામી 2024ની લોકસભા ચૂંટણી પહેલા પરીક્ષાની રીક્રુટમેન્ટ પ્રોસેસ પૂરી કરવા રાજ્ય સરકારની સૂચના મળી છે.

👮👮‍♂આગામી સમયમાં 11 હજાર નવી ભરતી કરાશે
વસ્તીના ધોરણે અમદાવાદ પોલીસની ઘટ કેટલી છે તે અંગે ગુજરાત વિધાનસભામાં મંત્રી હર્ષ સંઘવીએ ડેટા સાથે આંકડાકીય માહિતી આપી છે.

🛑ગુજરાત પોલીસમાં આગામી સમયમાં 11 હજાર નવી ભરતી કરવામાં આવશે.

પીએસઆઈ 597
🏷ભારતના મુખ્ય ડેમ અને નદી પ્રોજેક્ટ્સ

ઇડુક્કી પ્રોજેક્ટ- પેરિયાર નદી- કેરળ

ઉકાઈ પ્રોજેક્ટ- તાપી નદી- ગુજરાત

કાકરાપાર પ્રોજેક્ટ- તાપીનદી- ગુજરાત

કોલડમ પ્રોજેક્ટ- સતલુજ નદી- હિમાચલ પ્રદેશ

ગંગાસાગર પ્રોજેક્ટ- ચંબલ નદી- મધ્યપ્રદેશ

જવાહર સાગર પ્રોજેક્ટ- ચંબલ નદી- રાજસ્થાન

જાયકવાડી પ્રોજેક્ટ- ગોદાવરી નદી- મહારાષ્ટ્ર

તેહરી ડેમ પ્રોજેક્ટ- ભાગીરથી નદી- ઉત્તરાખંડ

તિલૈયા પ્રોજેક્ટ- બરાકર નદી- ઝારખંડ

તુલબુલ પ્રોજેક્ટ- જેલમ નદી- જમ્મુ અને કાશ્મીર

દુર્ગાપુર બેરેજ પ્રોજેક્ટ- દામોદર નદી- પશ્ચિમ બંગાળ

દુલ્હસ્તી પ્રોજેક્ટ- ચેનાબ નદી- જમ્મુ અને કાશ્મીર

નાગપુર શક્તિ ગૃહ પ્રોજેક્ટ- કોરાડી નદી- મહારાષ્ટ્ર

નાગાર્જુનસાગર પ્રોજેક્ટ- કૃષ્ણા નદી- આંધ્રપ્રદેશ

નાથપા ઝાકરી પ્રોજેક્ટ- સતલજ નદી- હિમાચલ પ્રદેશ

પંચેટ ડેમ- દામોદર નદી- ઝારખંડ

પોચમપદ પ્રોજેક્ટ- મહાનદી- કર્ણાટક

ફરક્કા પ્રોજેક્ટ- ગંગા નદી- પશ્ચિમ બંગાળ

બાણસાગર પ્રોજેક્ટ- સોન રિવર- મધ્યપ્રદેશ

ભાખરા નાંગલ પ્રોજેક્ટ- સતલજ નદી- હિમાચલ પ્રદેશ

મતાટીલા પ્રોજેક્ટ - બેતવા નદી - ઉત્તર પ્રદેશ

રણજીત સાગર ડેમ પ્રોજેક્ટ - રાવી નદી - જમ્મુ અને કાશ્મીર

રાણા પ્રતાપ સાગર પ્રોજેક્ટ - ચંબલ નદી - રાજસ્થાન

સતલજ પ્રોજેક્ટ - ચેનાબ નદી - જમ્મુ અને કાશ્મીર

સરદાર સરોવર પ્રોજેક્ટ - નર્મદા નદી - ગુજરાત

હિડકલ પ્રોજેક્ટ - ઘાટપ્રભા પ્રોજેક્ટ- કર્ણાટક


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/03 23:28:48
Back to Top
HTML Embed Code: