Telegram Web Link
નીચેનામાંથી કયુ રાજ્ય સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે?
Anonymous Quiz
46%
(A) ઉત્તરાખંડ
29%
(B) ગુજરાત
20%
(C) મહારાષ્ટ્ર
5%
(D) પંજાબ
નીચેનામાંથી કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગોગામુખમાં નિર્માણ કૌશલ પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે?
Anonymous Quiz
21%
(A) રાજસ્થાન
31%
(B) ગુજરાત
38%
(C) આસામ
9%
(D) નાગાલેન્ડ
DocScanner 11 Feb 2024 1-07 pm-1.pdf
3.1 MB
🔥આજે યોજાયેલ VMC SSIની પરીક્ષાનું પ્રશ્નપત્ર

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
9%
(A) રક્ષક
20%
(B) સર્જન
32%
(C) સારથી
38%
(D) આપેલ તમામ
#Current_Affairs #OnlySmartGk
♦️રતન ટાટાએ ભારતની પ્રથમ અત્યાધુનિક લઘુ પશુ ચિકિત્સાલય મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં શરૂ કર્યું.

👉🏿98000 ચો.ફૂટમાં ફેલાયેલ ઈમારતમાં 5 માળ છે.

◾️Join :
@ONLYSMARTGK
તાજેતરમાં ડિજિટલ હેલ્થ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત અને ક્યા રાજ્ય કિલકારી કાર્યક્રમ શરૂ કર્યો છે?
Anonymous Quiz
25%
(A) મહારાષ્ટ્ર
37%
(B) રાજસ્થાન
31%
(C) મધ્યપ્રદેશ
7%
(D) ઉત્તરપ્રદેશ
પવનના પ્રકારો
નીચેનામાંથી કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનો હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું છે?
Anonymous Quiz
18%
(A) મ્યાનમાર
37%
(B) ચીલી
36%
(C) મોરક્કો
9%
(D) જોર્ડન
#Current_Affairs #OnlySmartGk
♦️IRS અધિકારી નરેન્દ્રકુમાર યાદવની ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કઈ આંતરિક એજન્સી દ્વારા નવા ગ્રહ સુપર અર્થની શોધ કરવામાં આવેલ છે?
Anonymous Quiz
37%
(A) NASA
40%
(B) ISRO
18%
(C) CNSA
4%
(D) EUSA
⭐️ કોષીય અંગિકાઓ અને તેના ઉપનામ

💎 લાયસોઝોમ  👉આત્મઘાતી કોથળી

💎  કણાભસૂત્ર.  👉  કોષનું શકિતઘર

💎  રિબોઝોમ્સ   👉 પ્રોટીનની ફેકટરી

💎  ગોલ્ગીકાય.  👉 કોષના ગેટ કિપર.

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નીચેનામાંથી કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સરકાર ગાંવ કે દ્વારા પહેલ શરૂ કરી છે?
Anonymous Quiz
22%
(A) તેલંગાણા
33%
(B) ગોવા
40%
(C) હિમાચલ પ્રદેશ
6%
(D) પંજાબ
#Current_Affairs #OnlySmartGk
💥10 થી 18 ફેબ્રુઆરી 2024 સુધી ચાલનારા વાર્ષિક જનજાતીય મહોત્સવ - આદિ મહોત્સવનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે નવી દિલ્હી ખાતેના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમાં ઉદઘાટન કરવામાં આવ્યું.

✔️Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
તાજેતરમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2023 નો એવોર્ડ કોને આપવામાં આવેલ છે?
Anonymous Quiz
17%
(A) મહેશ બ્રહ્મભટ્ટ
37%
(B) સુધા ત્રિવેદી
31%
(C) દિલીપ જોષી
15%
(D) નીમા સરીખાની
#Current_Affairs #OnlySmartGk
♦️વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની તમામ 182 વિધાનસભા ખાતે તૈયાર થયેલ 1.34 લાખ આવાસોનું ઈ- લોકાપર્ણ કર્યુ.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કયા દેશના નવા વડાપ્રધાનના રૂપમાં ઓલજાસ બેસ્ટેનોવ એ શપથ લીધા છે?
Anonymous Quiz
10%
(A) સુદાન
39%
(B) કજાકિસ્તાન
42%
(C) અલ સલ્વાડોર
10%
(D) જોર્ડન
#Current_Affairs #OnlySmartGk
♦️બિહાર રાજ્ય આપદા પ્રબંધન પ્રાધિકરણે નીતિશ - NITISH પહેલ લોન્ચ કરી.

👉🏿NITISH નું પૂરું નામ : નોવેલ ઈનિશિયેટિવ ટેકનોલોજિકલ ઈંટરવેંશન ફોર સેફ્ટી ઓફ હ્યુમન લાઇફ છે.

◾️Join : @ONLYSMARTGK
નીચેનામાંથી કયા દેશમાં સાતમાં હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન કરવામાં આવશે?
Anonymous Quiz
20%
(A) ભારત
35%
(B) શ્રીલંકા
35%
(C) માલદીવ
10%
(D) ઓસ્ટ્રેલિયા
#Current_Affairs #OnlySmartGk
♦️કર્મચારીઓની જૂની પેંશન યોજના લાગુ કરનાર સિક્કિમ પૂર્વોત્તર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું.

◾️Join :
@ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 12/02/2024
📋 વાર : સોમવાર

♦️♦️12 ફેબ્રુઆરી, 1922માં
મહાત્મા ગાંધીએ અસહયોગ આંદોલન પાછું લેવાની જાહેરાત કરી હતી.

♦️♦️12 ફેબ્રુઆરી, 1928માં ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની જાહેરાત કરી હતી.

♦️♦️12 ફેબ્રુઆરી, 1975માં ભારતે પોતાને એક શીતળા મુક્ત દેશ તરીકે જાહેર કર્યો હતો.

♦️♦️12 ફેબ્રુઆરી, 2009માં ભારતના 1 પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનને કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયે ડીલિઠ્ઠી ઉપાધિથી સન્માનિત કરવાની ઘોષણા કરી હતી.

♦️♦️12 ફેબ્રુઆરી, 1824માં આર્ય સમાજના પ્રવર્તક અને પ્રખર સુધારવાદી સંન્યાસી દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
2024/10/04 13:20:38
Back to Top
HTML Embed Code: