Telegram Web Link
ફોરેસ્ટ ગાર્ડ ના પેપરમાં પ્રશ્નો આ રીતે હતા

Join Group : https://chat.whatsapp.com/LbNqalVazUGCVAlbd0exxC
🔥ફોરેસ્ટ ગાર્ડ ના પેપરમાં પૂછયેલા પ્રશ્નો : ગણિત

Join Group : https://chat.whatsapp.com/LbNqalVazUGCVAlbd0exxC
🔥ફોરેસ્ટ ગાર્ડ ના પેપરમાં પૂછાયેલા પ્રશ્નો

🎓 FOLLOW Our TELEGRAM  ⤵️
╰┈➤
CLICK HERE
10km/h ની ઝડપે ચાલે તો 2 કલાક માં પોચી જાય છે...હવે 2km/h કલાક ની ઝડપ વધારે તો કેટલો વેહલો પોચી જવાય?
Anonymous Quiz
13%
15 મિનિટ
57%
20 મિનિટ
21%
25 મિનિટ
8%
30 મિનિટ
G20 September માં ક્યાં શહેરમાં યોજાયેલ ? ( Forest Exam - 2024 )
Anonymous Quiz
53%
નવી દિલ્હી
36%
ગુજરાત
9%
ઉત્તરપ્રદેશ
2%
મધ્યપ્રદેશ
🦁ગુજરાત ફોરેસ્ટ 🦁

ગાંધીજીનું જન્મ સ્થળ કયું છે? ( Forest Exam - 2024 )
Anonymous Quiz
3%
ગાંધીનગર
94%
પોરબંદર
2%
અમદાવાદ
0%
સુરત
NGT(National Green Tribunal) સ્થાપના ક્યારે થઈ હતી? ( Forest Exam - 2024 )
Anonymous Quiz
15%
2009
69%
2010
14%
2014
3%
2022
ગુજરાત વિદ્યાપીઠ ક્યાં ચળવળ સાથે જોડાયેલ છે?
Anonymous Quiz
74%
અસહકાર નું આંદોલન 1920
18%
મિલ મંજૂર સત્યાગ્રહ
8%
બોરસદ સત્યાગ્રહ
#Current_Affairs #OnlySmartGk
♦️અમરેલીના દુધાળામાં રાજ્યનો પ્રથમ 'જળ ઉત્સવ' યોજાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામમાં રાજ્યના પ્રથમ 10 દિવસીય 'જળ ઉત્સવ 2023' નું ઉદ્ધાટન કર્યું હતું.

➼ રાજ્ય સરકાર અને ધોળકીયા ફાઉન્ડેશનના સંયુકત પ્રયાસોથી ગગડિયો નદીના કિનારે ઘણા જળ સંરક્ષણ પ્રોજેકટો પૂર્ણ કરવામાં આવ્યા છે.

➼ આ સિદ્ધિઓની ઉજવણી અને પ્રવાસનને વેગ આપવા અમરેલીમાં 'જળ- ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું.

➼ ધોળકિયા ફાઉન્ડેશનના પ્રમુખ પદ્મશ્રી સવજી ધોળકિયાએ જળ ઉત્સવનું આયોજન કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

https://www.tg-me.com/ONLYSMARTGK
તાજેતરનાં પુસ્તકો - 2024

🔸એક સમંદર, મેરે અંદર - સંજીવ જોશી

🔸પ્રણવ મારા પિતા - શર્મિષ્ઠા મુખર્જી

🔸ધ કુકિંગ બુક્સ - રામચંદ્ર ગુહા

🔸ઔરંગઝેબ સાથે વાતચીત - ચારુ નિવેદિતા (નંદિની કૃષ્ણન દ્વારા અનુવાદિત)

🔸આસામના બ્રેવહાર્ટ લચિત બરફૂકન - અરૂપ કુમાર દત્તા (અમિત શાહ દ્વારા શરૂ કરાયેલ)

🔸ફર્ટિલાઇઝિંગ ધ ફ્યુચર - ડૉ. મનસુખ માંડવિયા (વીપી જગદીપ ધનખર દ્વારા શરૂ)

https://www.tg-me.com/ONLYSMARTGK
🔥કર્ણાટકના રાયચૂર જિલ્લામાં થયો ચમત્કાર! અયોધ્યાના રામલલા જેવી આબેહૂબ મૂર્તિ મળી
🔥ફોરેસ્ટ ગાર્ડ ના પેપરમાં પૂછાયેલા પ્રશ્નો

🎓 FOLLOW Our TELEGRAM  ⤵️
╰┈➤
CLICK HERE
🔥ફોરેસ્ટ શિફ્ટ -2

🎓 FOLLOW Our TELEGRAM  ⤵️
╰┈➤
CLICK HERE
જે વ્યક્તિની ધડપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણો ની જાણ કરવી ?
Anonymous Quiz
4%
જરૂરી નથી.
13%
તેના વકીલ માંગણી કરે તો જ
15%
પોલીસ અધિકારી ઈચ્છે તો જ
67%
ફરજીયાત છે.
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ?
Anonymous Quiz
21%
બાલ ગંગાધર તિલક
65%
મદન મોહન માલવીય
13%
એની બીસેટ
2%
સરદાર પટેલ
🔥પોલીસ ભરતી અપડેટ

◾️Join : @ONLYSMARTGK
🎓🎋ચરબીનું પાચન થઈ શેમાં રૂપાંતર પામે છે ?

🌻 ફેટિ એસિડ અને ગ્લિસરોલ

🎓🎋 પાચન થયેલા ખોરાકનું મિશ્રણ ક્યાં થાય છે ?

🌻 નાના આંતરડામાં

🎓🎋 પાચન થયેલ ખોરાકનું વહન શરીરનાં બધા ભાગોમાં કોણ કરે છે ?

🌻 રૂધિર

🎓🎋 ઓકિસજનની હાજરીમાં થતાં શ્વસનને શું કહે છે ?

🌻 જારક શ્વસન

🎓🎋 ઓકિસજનની ગેરહાજરીમાં થતાં શ્વસનને શું કહે છે ?

🌻 અજારક શ્વસન

https://www.tg-me.com/ONLYSMARTGK
ભારતમાં ' થિયોસોફીકલ સોસાયટી' ની સ્થપના કોને કરેલ હતી ?
Anonymous Quiz
12%
સ્વામી વિવેકાનંદ
26%
બાલ ગંગાધર તિલક
55%
એની બેસટ
8%
મહર્ષિ અરવિંદ
ઇન્ડિકા 'પુસ્તકના રચિયતા છે -
Anonymous Quiz
8%
કોટિલ્ય
20%
હુએન ત્યાંગ
8%
ફાહ્વાન
63%
મેગેસ્થનીજ
2024/10/04 21:22:12
Back to Top
HTML Embed Code: