Telegram Web Link
નીચેનામાંથી કયા રાજ્યમાં માઁ કામાખ્યા મંદિર કોરીડોરનો શિલાન્યાસ કરવામાં આવેલ છે?
Anonymous Quiz
11%
(A) બિહાર
48%
(B) આસામ
37%
(C) પશ્ચિમ બંગાળ
4%
(D) નાગાલેન્ડ
હાલમાં નાણાકીય વર્ષ 2024 -25 માટે સૌવરેન ગોલ્ડ બોન્ડ બહાર પાડવા માટેની રાશિ કેટલા ટકા વધારવામાં આવે છે?
Anonymous Quiz
14%
(A) 3000 કરોડ
53%
(B) 3500 કરોડ
30%
(C) 2500 કરોડ
4%
(D) 2000 કરોડ
♦️દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં જંગલમાં લાગેલ આગ રહેણાંક વિસ્તારમાં ફેલાતાં 112 નાં મોત.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કયા રાજ્યમાં પૂર્વીક્ષેત્ર કૃષિ મેળા 2024 નું આયોજન કરવામાં આવેલ છે?
Anonymous Quiz
18%
(A) ઝારખંડ
43%
(B) આસામ
31%
(C) નાગાલેન્ડ
8%
(D) મિઝોરમ
♦️રિતુ બાહરીએ ઉત્તરાખંડ હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ તરીકે શપથગ્રહણ કર્યા.

◾️Join :
@ONLYSMARTGK
♦️મહારત્ન કંપની REC Limited ને ધ એસેટ ટ્રિપલ અ એવોર્ડ્સ ફોર સસ્ટેનેબલ ફાઇનાન્સ-2024 માં બેસ્ટ ગ્રીન બ્રાન્ડ કોર્પોરેટ એવોર્ડ અપાયો.

◾️Join :
@ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/02/2024
📋 વાર : ગુરુવાર

♦️♦️8 ફેબ્રુઆરી, 1872માં
અંદમાન એટલે કે સેલ્યુલર જેલમાં શેર અલીએ ગવર્નર પર હુમલો કરી શહીદી પ્રાપ્ત કરી.

♦️♦️8 ફેબ્રુઆરી, 1943માં સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ જર્મનીના કેલથી એક હોડી દ્વારા જાપાન માટે રવાના થયા હતા.

♦️♦️8 ફેબ્રુઆરી, 1952માં મહારાણી એલિઝાબેથ બ્રિટેનની મહારાણી અને રાષ્ટ્રમંળ દેશોની અધ્યક્ષ બની હતી.

♦️♦️8 ફેબ્રુઆરી, 1971માં વિશ્વના પહેલા ઇલેક્ટ્રિક શેરબજાર નેસ્લેડની શરૂઆત થઇ હતી.

♦️♦️8 ફેબ્રુઆરી, 1994માં ક્રિકેટર કપિલ દેવે ટેસ્ટ મેચોમાં 432 વિકેટ લઇને રિચર્ડ હેડલીનો સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ તોડ્યો હતો.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારો બિલ, 2024

🔆 રાજ્યસભાએ જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) સુધારા વિધેયક, 2024 રજૂ કર્યું, જેનો હેતુ હાલના જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1974માં સુધારો કરવાનો છે.

🔆 પર્યાવરણ રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેએ દેશના જળ સંસાધનોમાં પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણ માટેના નિયમોને મજબૂત કરવા માટે સક્રિય અભિગમનો સંકેત આપતું બિલ રજૂ કર્યું હતું.

◾️Join : @ONLYSMARTGK
ગિડી નેશનલ પાર્ક કયા રાજયમાં આવેલ છે ?
Anonymous Quiz
15%
કેરળ
59%
તામિલનાડુ
21%
કર્ણાટક
6%
આંધ્ર પ્રદેશ
મધ્યકાલીન ભારતમાં ' મુહમદાબાદ ' તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું
Anonymous Quiz
30%
અમદાવાદ
8%
કરછ
10%
પાટણ
51%
ચાંપાનેર
જલિયાંવાલા બાગ ' ક્યાં સ્થિત છે
Anonymous Quiz
6%
ચંદીગઢમાં
86%
અમૃતસરમાં
7%
જાલધરમાં
1%
પઠાણકોથમાં
Forwarded from Bhains ki Pathshala
આવી જાઓ બધા લાઇવમાં.. આજે ફોરેસ્ટમાં પુછાયેલ પ્રશ્નો જાણવા..

આજે લેવાયેલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની પેપર કેવું હતું..?? કયા પ્રશ્નો પૂછાયા..??

ગણિત રીઝનીંગના બધા 13 પ્રશ્નો.. પર્યાવરણ થોડું અઘરું હતું..


https://youtube.com/live/x3Kv3NFgYSQ

આવનારી શિફ્ટ વાળા આ લેકચર જરૂર જુવે..

લાઇક અને શેર જરૂર કરજો..

બકુલ પટેલ,
ભૈંસ કી પાઠશાલા
વિશ્વ મગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે ( Forest Exam- 2024)
Anonymous Quiz
12%
16 જૂન
69%
17 જૂન
15%
18 જૂન
4%
19 જૂન
ખાનપુર તાલુકો ક્યાં જિલ્લા માં આવેલ છે (ફોરેસ્ટ પરીક્ષા - 2024)
Anonymous Quiz
8%
વડોદરા
78%
મહીસાગર
9%
ડાંગ
5%
અમદાવાદ
18 જાન્યુઆરી 1969 ના દિવસ ક્યો વાર હતો ( Forest Exam - 2024 )
Anonymous Quiz
10%
રવિ
30%
સોમ
24%
મંગલ
37%
શનિ
ત્રણ સંખ્યાની સરેરાશ 20 છે. પ્રથમ સંખ્યા 11 બીજી 21 છે તો ત્રીજી શોધો. ( Forest Exam - 2024 )
Anonymous Quiz
7%
25
25%
26
32%
27
35%
28
10 ,21 ,33 ,46 ,60.......? ( Forest Exam - 2024 )
Anonymous Quiz
6%
78
20%
76
70%
75
5%
80
2024/10/04 23:26:36
Back to Top
HTML Embed Code: