Telegram Web Link
નીચેનામાંથી ક્યાં રાજનેતાને ભરત રત્ન થી સન્માનિત કરવામાં આવશે?
Anonymous Quiz
7%
(A) કલ્યાણ સિંહ
22%
(B) મુરલી મનોહર જોષી
64%
(C) લાલ કૃષ્ણ અડવાણી
8%
(D) નરેન્દ્ર મોદી
#Current_Affairs #OnlySmartGk
♦️16 એપ્રિલ થી 26 જુલાઇ 2024 સુધી પેરિસ ઓલમ્પિક મશાલ રિલેના મશાલવાહક તરીકે અભિનવ બિંદ્રાની પસંદગી કરાઈ.

👉🏿 પેરિસ ઓલમ્પિક 26 જુલાઇથી 11 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાશે.
👉🏿 વ્યક્તિગત રીતે ઓલંપિકમાં(બીજિંગ- 2008) ગોલ્ડ મેડલ જીતનાર અભિનવ બિંદ્રા પ્રથમ ભારતીય ખેલાડી છે.

◾️Join : @ONLYSMARTGK
કથક

તાજેતરમાં જ પ્રખ્યાત કથક ડાન્સર પંડિત મુન્ના શુક્લાનું અવસાન થયું.
ઉત્તર પ્રદેશનું નૃત્ય સ્વરૂપ.
કથક હિન્દુસ્તાની સંગીત પર આધારિત છે.
તેમાં લખનૌ, જયપુર, રાયગઢ અને બનારસ જેવા વિવિધ ઘરાનાઓનો સમાવેશ થાય છે
કથક ધ્રુપદ સંગીત સાથે છે.
લચ્છ મહારાજ, શંભુ મહારાજ અને બિરજુ મહારાજ વગેરે કથકના મુખ્ય સમર્થક છે.
ગાંધીનગર શહેરમાં આજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રથમ તબક્કાના સફળ આયોજન બાદ આજથી 18 ફેબ્રુઆરી સુધી આ યાત્રાનો બીજા તબક્કો યોજાશે. જે અંતર્ગત આજે ગાંધીનગર શહેરના તમામ વોર્ડમાં કેમ્પ તેમજ યાત્રાનું આયોજન કરાયું છે. જેના આયુષ્યમાન ભારત કાર્ડ, ઉજ્જવલા યોજના, ઇ-શ્રમ કાર્ડ, તબીબી પરીક્ષણ, પી.એમ. સ્વનિધી, મુદ્રા લોન, પી.એમ. વિશ્વકર્મા યોજના તથા રાશન કાર્ડ જેવી યોજનાના લાભો નાગરીકો અપાશે
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 07/02/2024
📋 વાર : બુધવાર

📜7 ફેબ્રુઆરી, 1962માં
જર્મનીમાં કોલસાની ખાણમાં થયેલ બ્લાસ્ટથી લગભગ 300 મજૂરોના મોત થયા હતા.

📜7 ફેબ્રુઆરી, 1983માં કોલકાતામાં ઇસ્ટર્ન ન્યૂઝ એજન્સીની સ્થાપના કરાઇ હતી.

📜7 ફેબ્રુઆરી, 2009માં મહારાષ્ટ્રના રાજ્યપાલ એસસી જમીર સ્વતંત્ર ભારતની 12મ તથા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને ડી. લિઠ્ઠી ઉપાધિથી સન્માનિત કર્યા હતા.

📜7 ફેબ્રુઆરી, 2016માં ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સંધિઓનું ઉલંઘન કરી બાહ્ય અંતરિક્ષમાં સેટેલાઇટ લોન્ચ કર્યું હતું.

📜7 ફેબ્રુઆરી, 1993માં ભારતના પ્રસિદ્ધ બેટમિંટન ખેલાડી કિદમ્બી શ્રીકાન્તનો જન્મ થયો હતો.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
નીચેનામાંથી કઈ તારીખે વિશ્વ કેન્સર દિવસ 2024 ની ઉજવણી કરવામાં આવી છે?
Anonymous Quiz
58%
(A) 04 ફેબ્રુઆરી
16%
(B) 03 ફેબ્રુઆરી
18%
(C) 02 ફેબ્રુઆરી
7%
(D) 01 ફેબ્રુઆરી
હાલમાં બાળકોને સ્વદેશ પાછા લાવવા માટે NCPCR એ ક્યાં પોર્ટલણી શરૂઆત કરી છે?
Anonymous Quiz
14%
(A) ટ્રેક ચિલ્ડ્રન
29%
(B) GHAR
55%
(C) A અને B બંને
2%
(D) એક પણ નહીં
♦️66 મા ગ્રેમી એવોર્ડમાં ભારતીય સિંગર શંકર મહાદેવ અને તબલાવાદક ઝાકિર હુસેને ગ્રેમી એવોર્ડ જીત્યો.

◾️Join :
@ONLYSMARTGK
♦️ફ્રાંસ ડિજિટલ શેંગેઈન વિઝા શરૂ કરનાર યુરોપીય સંધનો પ્રથમ દેશ બન્યો

◾️Join :
@ONLYSMARTGK
♦️ઉત્તરાખંડના સુપ્રસિદ્ધ બદરીધામ મંદિરના મુખ્ય પૂજારી ઈશ્વરીપ્રસાદ નંબૂદરીને કેરલમાં શંકર સ્મૃતિ પુરસ્કાર અપાયો.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કયા દેશ દ્વારા ભારતને 31 પ્રિડેટર ડ્રોન વેચવાની મંજૂરી આપી છે?
Anonymous Quiz
16%
(A) જાપાન
23%
(B) ચીન
38%
(C) ફ્રાન્સ
23%
(D) અમેરિકા
નીચેનામાંથી કયા રાજ્યના પ્રથમ મુખ્ય ન્યાયાધીશના રૂપમાં રીતુ બાહરી ની નિમણુંક કરવામાં આવી છે?
Anonymous Quiz
28%
(A) ઉત્તરાખંડ
46%
(B) ઉત્તરપ્રદેશ
19%
(C) ગુજરાત
7%
(D) રાજસ્થાન
♦️2 થી 4 ફેબ્રુઆરી 2024 દરમિયાન મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એલારા - અંજતા મહોત્સવ-2024 યોજાઈ ગયો.

◾️Join :
@ONLYSMARTGK
♦️રશિયન અંતરિક્ષ યાત્રી ઓલેગ કોનોનેંકો એ સૌથી વધુ 878 દિવસ અંતરિક્ષમાં રહેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કોના હસ્તે 9 ઈનક્રેડીબલ હરિયાણા ગવર્નમેન્ટ પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ છે?
Anonymous Quiz
21%
(A) પિયુષ ગોયલ
32%
(B) અમિત શાહ
22%
(C) નરેન્દ્ર મોદી
26%
(D) જગદીપ ધનખડ
♦️ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 9 ઇનક્રેડિબલ યર્સ હરિયાણા ગવર્નમેન્ટ પુસ્તકનું વિમોચન કર્યું.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી કોને કેરલમાં શંકર સ્મૃતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે?
Anonymous Quiz
33%
(A) ઈશ્વરી પ્રસાદ નમ્બુદરી
30%
(B) મહાદેવ શર્મા
30%
(C) પંડિત રાય બહાદુર
7%
(D) નરેન્દ્ર તોમર
નીચેનામાંથી સાઉથના કયા અભિનેતા દ્વારા રાજનૈતિક પાર્ટી તમિઝાગા વેત્રી કજગમ લોન્ચ કરી છે?
Anonymous Quiz
13%
(A) કમલ હસન
54%
(B) થલાપતિ વિજય
19%
(C) મહેશ બાબુ
15%
(D) આપેલ તમામ
♦️બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા CEO ના મૂલ્યાંકન અંગેના બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સ-2024 માં મુકેશ અંબાણી બીજા સ્થાને.

👉ટેસેંટના સીઈઓ હુઆતેંગ પ્રથમ સ્થાને.

◾️Join :
@ONLYSMARTGK
2024/10/05 01:29:21
Back to Top
HTML Embed Code: