Telegram Web Link
✍️ સમાનાર્થી શબ્દો ✍️

અજંપો : ઉંચાટ, ઉદ્વેગ, વિષાદ, સંતાપ, રંજ, બેચેની

અપકીર્તિ : ફજેતી, બદનામી, નામોશી, વગોવણી, નિંદા

બહાદુર : પરાક્રમી, જવાંમર્દ, શૂરવીર, શૂરો, ભડવીર

રામ : ગુની, ચોક, દીપ, નાસીર

અવસાન : મૃત્યુ, નિધન, મરણ, મોત, અંતકાળ, દેહાંત, કાળધર્મ

અસીમ : અમાપ, પુષ્કળ, અઢળક

અધીન : વશ, તાબેદાર, આધીન

અચરજ : નવાઈ, હેરત, વિસ્મય,
અચંબો, આશ્ચર્ય

ઉપકાર : પાડ, એહસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, આભાર

ઈષ્ટ : ઈચ્છિત, મનગમતું, પ્રિય

અર્જુન : કિરીટ, પાર્થ, સવ્યસાચી

અજાત્રુડ : અડાબીડ, ગીચ, ગાઢ

અનુગ્રહ : કૃપા, મહેરબાની, પ્રસાદ

ઓસડ : દવા, ઔષધ

આસવ : અર્ક, રસ, સત્વ, અરક

ઈનકાર : નામંજૂરી, અસ્વીકાર, નિષેધ, મના,
અશરફી : સોનામહોર, ગીની

ઓશિયાળું: લાચાર, પરવશ, દીન

અહોનિશ : દિનરાત, અહર્નિશ

અંબાર : ભંડાર, કોપ, કોઠાર, ઢગલો

આરોપ : તહોમત, આળ, આક્ષેપ

ઉન્નતિ : વિકાસ, ઉત્કર્ષ, અભ્યુદય, ચડતી, ઉત્થાન, પ્રગતિ

અટકળ : અનુમાન, ધારણા

અજપાળ ઃ ભરવાડ, અપતિ,

અશ્વ ઃ ઘોડો, હય, તુરંગ, વા, સૈંધવ, તોખાર, ઘોટક

અજ્ઞ : અજાણ, અનભિજ્ઞ

અંજલિ : ખોબો, ખોબલો, પોશ, પસ,

આત્મશ્લાધા : સ્વપ્રશંસા, આપવખાણ
આવક : ઉપજ, મળતર, નીપજ, પેદાશ

અધમ : નીચ, હલકું, હલકટ, હીણ, નરાધમ, નપાવટ

અધિકાર : અમલ, સત્તા, હક્ક, હકૂમત

અનન્ય : અજોડ, બેનમૂન, અનેરું, અસાધારણ

ઈન્દ્ર : પુરંદર, સુરપતિ, દેવરાજ, શચિપતિ, શીશ

ક્રમળ : સરોજ, પંકજ, ઉત્પલ, અંબુજ, અરવિંદ, રાજીવ, શતદલ, નલિન,સરસિજ, વારિજ,

મોર : મધૂર, કલાપી, કલાપર, શ્રીખંડ, નીલકંઠ

ગણપતિ : ગજાનન, વિનાયક, લંબોદર, ગણેશ

ગરીબ : દીન, નિર્ધન, રંક, દરિદ્ર, કંગાલ, પામર, અકિંચન

ગૃહ : મકાન, ધર, નિકેતન, સદન, આવાસ, ભવન, નિલય, ધામ, આલય, આગાર, નિવાસ સ્થાન

ગુલામી : પરાધીનતા, પરતંત્રતા

મીન : ખિન્ન, ઉત્તમ, ઉદ્વિગ્ન, શાન, માઈ


ગમાર : મૂઢ, બેવકૂફ, બોધું

ગ્રંથ : પુસ્તક, ચોપડી, કિતાબ, પોથી,

ગારુડી : મદારી, વાદીગર

ગહનઃ અકળ, ગૂઢ, રહસ્યમય

https://www.tg-me.com/ONLYSMARTGK
સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ?
Anonymous Quiz
5%
હિલિયમ
87%
ઓઝોન
6%
ક્રિપ્ટન
3%
ઓર્ગન
અર્થતંત્રની આરસી તરીકે કોણ ઓળખાય છે ?
Anonymous Quiz
12%
શેરબજાર આંક
66%
અંદાજપત્ર
18%
વસ્તી ગણતરી
3%
વિદેશ ભંડોળ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 02/02/2024
📋 વાર : શુક્રવાર

📯📜2 ફેબ્રુઆરી, 1862
માં શંભુનાથ પંડિત
કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના પહેલા ભારતીય ન્યાયાધીશ બન્યા હતા.

📯📜2 ફેબ્રુઆરી, 1952માં ભારતે મદ્રાસમાં
પહેલો ટેસ્ટ ક્રિકેટ જીત્યો હતો.

📯📜2 ફેબ્રુઆરી, 1953 માં અખિલ ભારતીય
'ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ નું ગઠન કરાયું હતું.

📯📜2 ફેબ્રુઆરી, 2012માં સુપ્રીમ કોર્ટે 122
કંપનીઓને 2જી સ્પેક્ટ્રમ ની ફાળવણી
ગેરકાયદેસર જાહેર કરી હતી.

📯📜2 ફેબ્રુઆરી, 2007માં ભારતીય ફિલ્મ અને ટીવી અભિનેતા વિજય અરોડા નું નિધન થયું.

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
CCE FREE MOCK TEST.pdf
3.1 MB
📕 CCE Free Mock Test 📕

🔥TCS ના પૂછાય ગયેલ પ્રશ્નોને આધારે તૈયાર કરેલ પેપર

🌟 મોક ટેસ્ટ આપ્યા બાદ Whats App
માં 7016421989 નંબર પર કેવું લાગ્યું તેનો અભિપ્રાય જણાવજો 🥰

Join Telegram : 📌📌
http://www.tg-me.com/krunalsirmaths

🎯 તૈયાર થઇ જાવ ગણિત રીઝનીંગ ના પાટીયા બેસાડવા
#Current_Affairs #OnlySmartGk
♦️દૈનિક ભાસ્કર દ્વારા જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં લેખક અમીશ ત્રિપાઠીને શ્રી દ્વારકાપ્રસાદ અગ્રવાલ એવોર્ડ અપાશે.

◾️Join :
@ONLYSMARTGK
નીચેનામાંથી ક્યાં શહેરમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા પ્રથમ જલ મેટ્રો સેવા શરૂ કરવામાં આવી છે?
Anonymous Quiz
33%
(A) અયોધ્યા
24%
(B) નોયડા
33%
(C) પ્રયાગરાજ
10%
(D) વારાણસી
નીચેનામાંથી કોને પૂડુંચેરીના નવા મુખ્ય સચિવના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે?
Anonymous Quiz
15%
(A) રાહુલ ગહલોત
51%
(B) તન્મય અગ્રવાલ
24%
(C) શરત ચૌહાણ
10%
(D) મનોજ ગુપ્તા
World Wetlands Day

🔅 આપણા ગ્રહ પૃથ્વી પર વેટલેન્ડ્સનું મહત્વ ઘણું વધારે છે. તેનું મહત્વ સમજાવવા અને તે અંગે જાગૃતિ લાવવા સમગ્ર વિશ્વમાં 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે (World Wetlands Day)ની ઉજવણી કરવામાં આવે છે.

🔅 2જી ફેબ્રુઆરી 1971માં ઇરાનના રામસરમાં વેટલેન્ડ્સના વૈશ્વિક મહત્વ વિશે આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. તેથી આજના દિવસની ઉજવણી વર્લ્ડ વેટલેન્ડ્સ ડે તરીકે કરવામાં આવે છે.


◾️Join : @ONLYSMARTGK
2024/10/05 11:13:32
Back to Top
HTML Embed Code: