Telegram Web Link
👉🏻 વિશ્વની ટોચની 100 બિઝનેસ સ્કૂલમાં ભારતની 4 સંસ્થાઓનો સમાવેશ

👉🏻 1200 વર્ષ જૂના વહીવંચાના ઈતિહાસનું ડિજિટલાઈઝેશન થશે.

👉🏻 ગીર રક્ષિત વિસ્તારની આસપાસ આવેલા 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન તરીકે ઘોષિત કરવામાં આવ્યો.

👉🏻 છેલ્લાં 10 વર્ષમાં દેશમાં અંગદાનમાં આશરે ચાર ગણો વધારો થયો.

👉🏻 કૃષિ પાકોને બચાવા સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને દસ કલાક વીજળી અપાશે

👉🏻 વર્લ્ડ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતી ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ જીત્યા

👉🏻 ગુજરાતમાં કાળા જાદુ નિયંત્રણ બિલ અને નશાબંધી સુધારા વિધેયકને રાજ્યપાલશ્રીએ આપી મંજૂરી



🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 27/09/2024
📋 વાર : શુક્રવાર

🌸જન્મ🌸

🍫1848 -
રાધાનાથરોય
પરખ્યાત ઉડીસા ભાષાના કવિ અને સાહિત્યકાર

🍫1871 - વિઠલભાઈ પટેલ
સરદાર પટેલના મોટા ભાઈ અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની

🍫1932 - યશ ચોપરા
ભારતીય ફિલ્મ ડિરેક્ટર

🍫1953 - માતા અમૃતાનંદા
ભારતીય, ધાર્મિક નેતા છે.

1981 - લક્ષ્મીપતિ બાલાજી
ભારતીય ક્રિકેટર

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
CCE Group – B – Test Series.pdf
1.9 MB
⭐️ CCE ગ્રુપ B - શિખર ટેસ્ટ સિરીઝ 👆
       (4500+ અતિ મહત્વનાં MCQs)
══════════════════════
😎દરેક વિષયની 100 માર્ક્સની ડેમો ટેસ્ટ
      આપ્યા બાદ કોર્સમાં જોડાવો.
🧠
      ───────────────
      01. ઈતિહાસ: Click Here
      02. સાંસ્કૃતિક વારસો: Click Here
      03. ભૂગોળ: Click Here
      04. ગુજરાતી વ્યાકરણ: Click Here
      05. બંધારણ: Click Here
      06. અંગ્રેજી વ્યાકરણ: Click Here
      07. અર્થશાસ્ત્ર: Click Here
      08. વિજ્ઞાન- ટેક્નોલોજી: Click Here
      09. પર્યાવરણ: Click Here
      10. કરંટ અફેર્સ (6 મહિના): Click Here     
          🔵699 ₹499 ONLY 🔵
જો ટેસ્ટની Quality ના ગમે તો 100% રિફંડ

📱CCE ગ્રુપ B - શિખર ટેસ્ટ સિરીઝમાં
      જોડાવા ડાઉનલોડ કરો આલાપ એપ ⤵️https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🚦World Tourism Day 2024, વિશ્વ પ્રવાસન દિવસ 2024 : દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ 27 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે.

🚦વર્ષ 1980માં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠન (UNWTO)ની શરૂઆત થઈ અને અહીંથી આ દિવસની ઉજવણી શરૂ થઈ હતી. આની પાછળનો ઉદ્દેશ લોકોમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો હતો.

🚦 વિશ્વ પર્યટન દિવસ 2024 થીમ
આ વર્ષે વર્લ્ડ ટૂરિઝમ ડે ની થીમ ‘પ્રવાસન અને શાંતિ’ છે. સંયુક્ત રાષ્ટ્રએ આ વર્ષે વિશ્વ પર્યટન દિવસ 2024 રાખ્યો છે. જે રાષ્ટ્રો અને સંસ્કૃતિઓ વચ્ચે શાંતિ અને સમજણને પ્રોત્સાહન આપવામાં અને સુલેહ પ્રક્રિયાઓને ટેકો આપવા માટે આ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે.
😔વિશ્વ પર્યટન દિવસ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔બ્રહ્મોસમાજના સંસ્થાપક રાજા રામમોહન રાયની આજૅ પુણ્યતિથિ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔ભારત એશિયા પાવર ઈન્ડેક્સમાં જાપાનને પાછળ છોડીને એશિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બન્યો

➡️વર્ષ 2024ના અહેવાલ મુજબ, કોવિડ પછીના ભારતે તેની આર્થિક વૃદ્ધિની સંભાવનામાં 4.2 પોઈન્ટનો વધારો કર્યો

➡️રિપોર્ટ અનુસાર, ભારતે ભવિષ્યના સંસાધનોના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કર્યું

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
CCE Mains Schedule (75 Days for Success).pdf
1.7 MB
⭐️ CCE Group-A Answer Writing ⭐️
           Improvement Program

──────────────────────
      🟡 આવતીકાલથી પ્રોગ્રામ શરૂ 🟡
75 Days for Success
──────────────────────
✓ દર રોજ Writing Practice માટે 7 પ્રશ્નો
     અને તેનાં સચોટ આદર્શ જવાબો
✓ 7 પ્રશ્નોમાં 5 સામાન્ય અભ્યાસના તેમજ
    2 ભાષાનાં પ્રશ્ન (ગુજરાતી & અંગ્રેજી)
✓ પ્રશ્નોના મારફતે વિસ્તૃત પ્લાન થકી સંપૂર્ણ
     અભ્યાસક્રમને આવરી લેવામાં આવશે.
✓ Daily Answer Writing બાદ 2 Full
     Mock Test Seriesનું આયોજન
✓ ભાષાનાં પ્રશ્નો થકી ગુજરાત પાક્ષિક, ન્યૂ
     ઇન્ડિયા સમાચાર અને PIBના વર્તમાન
     મુદ્દાઓને આવરી લેવામાં આવશે.

          ⭐️1499 ₹999 Only ⭐️
          Coupon Code: FIRST100

📱 CCE Answer Writing પ્રોગ્રામમાં
       જોડાવા ડાઉનલોડ આલાપ એપ 👇
https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ભારત અને રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાને તાશ્કંદમાં દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર હસ્તાક્ષર કર્યા

BIT ભારતમાં ઉઝબેકિસ્તાનના રોકાણકારોને અને રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનમાં ભારતીય રોકાણકારોને સંબંધિત આંતરરાષ્ટ્રીય દાખલાઓ અને પ્રથાઓના પ્રકાશમાં યોગ્ય સુરક્ષાની ખાતરી આપે છે

#Uzbekistan2024
સંસદની કુલ 24 સ્થાયી સમિતિઓની (Standing Committees) રચના કરાઈ

▪️ વિવિધ પક્ષોના સંસદસભ્યોને મહત્વની સમિતિઓની જવાબદારી સોંપવામાં આવી

▪️ વિદેશી બાબતોની સમિતિનું અધ્યક્ષપદ કોંગ્રેસ નેતા શશિ થરૂરને સોંપવામાં આવ્યું

▪️ ભાજપના બી. મહતાબને નાણાં સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા
🔥બીટ ગાર્ડની શારીરિક કસોટી નો કાર્યક્રમ જાહેર..

🌐Join :
@ONLYSMARTGK
🔷 બજેટ કોણ રજૂ કરે છે?
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 28/09/2024
📋 વાર : શનિવાર

શહીદ ભગતસિંહ જન્મ જયંતી

🌸જન્મ🌸

🍫૧૯૦૭ -
શહીદ ભગતસિંહ
ભારત નાં સ્વતંત્રતા આંદોલન નાં ક્રાન્તિવીર.

🍂અવસાન🍂

🌷૧૮૯૫ -
લૂઈ પાશ્ચર
એક પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને પ્રતિરક્ષણ જીવવિજ્ઞાની.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
😔ભારતમાં કયું રાજ્ય એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ 3. 530 કરોડનો પાણી પુરવઠા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યું છે ?

➡️ત્રિપુરા

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔ગીનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ભારતીય ફિલ્મ ઉધોગમાં સૌથી વધુ પ્રભાવશાળી અભિનેતા/નૃત્યાંગના તરીકે સત્તાવાર રીતે કોને માન્યતા આપવામાં આવી છે ?

➡️મેગાસ્ટાર ચિરંજીવીને

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/04 11:31:25
Back to Top
HTML Embed Code: