Telegram Web Link
😔તાજેતરમાં, ભારતીય તબીબી સંશોધન પરિષદને કયા ક્ષેત્રમાં તેના યોગદાન માટે 2024 @UN COUCAT ઈન્ટર-એજન્સી ટાસ્ક ફોર્સ એવોર્ડ મળ્યો હતો?

➡️બિન ચેપી રોગો

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔કયા દેશ દ્વારા ક્વાડ લીડર્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું?

➡️યુનાઈટેડ સ્ટેટ્સ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔સૌ પ્રથમ ખેલો ઈન્ડિયા વિમેન્સ તાઈકવૉન્ડો લીગમાં તાઈકવાન્ડોમાં સુવર્ણ ચંદ્રક કોણે જીત્યો?

➡️નઝીરા બાનો

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔તાજેતરમાં મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો?

➡️મનોજ સૌનિક

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ પલ્લીકરનાઈ માર્શલૅન્ડ કયા રાજ્યમાં આવેલું છે ?

➡️તમિલનાડુ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔તાજેતરમાં શ્રીલંકાના નવા પ્રેસિડેન્ટ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે ?

➡️અનુરા કુમારા દિસનાયકે

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔PaisaSave કેશબેક ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવા માટે કઈ બેંકે Paisabazaar સાથે ભાગીદારી કરી છે? "

➡️યસ બેંક

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 29/09/2024
📋 વાર : રવિવાર

🌸 જન્મ 🌸

🍫૧૮૭૩ -
મોતીભાઈ નરસિંહભાઈ અમીન
અલીન્દ્રા મુકામે

🍫૧૯૬૬ - કાજલ ઓઝા-વૈદ્ય
ગુજરાતી સાહિત્યકાર અને કટારલેખીકા.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🥬 ભારતનું સૌથી મોટું તટિય સરોવર ?

↪️ ચિલકા ( ઓરિસ્સા )

🥬 ભાતતનું સૌથી ઉંચાઇ પર આવેલ સરોવર ?

↪️ ચોલામું ( સિક્કિમ )

🥬 ભારતનું એકમાત્ર તરતુ સરોવર ?

↪️ લોકટક ( મણિપુર )


🌹 Join : @ONLYSMARTGK 🌹
💓🫁 માનવ હૃદય વિશે 🫁💓

Join 📚@ONLYSMARTGK
Join 📚@ONLYSMARTGK

🧩➜માનવ હૃદય શંકુ આકારનું અને તેનું કદ લગભગ એક મુઠ્ઠી જેટલું છે.

🧩➜તે બંને ફેફસાની વચ્ચે મધ્યગુહામાં સ્થિત છે જે બેવડું આવરણ પરાકાર્ડિયમથી ઘેરાયેલું છે.

🧩➜જન્મ સમયે હૃદયના ધબકારા 140 પ્રતિ મિનિટ હોય છે. પુખ્ત વ્યકિતમાં તેની સંખ્યા 72 થી 75 હોય છે.

🧩➜જન્મ સમયે હૃદયનું વજન 20 ગ્રામ હોય છે. પુરુષમાં હૃદયનું વજન 300 ગ્રામ હોય છે. સ્ત્રીઓમાં હૃદયનું વજન 250 ગ્રામ હોય છે. તે બે ફેફસાં વચ્ચેની જગ્યા અને સહેજ ડાબી બાજુ તરફ હોય છે.

🧩➜હૃદયના ધબકારા પર નિયંત્રણ માટે પોટેશિયમ (K) જરૂરી છે. તેને ધબકારા સાંભળવાના સાધનને સ્ટેથોસ્કોપ કહે છે. જેની શોધ રે ને લિનકે કરી હતી.

🧩➜હૃદયના ધબકારાનું નિયંત્રણ લંબમજ્જા દ્વારા થાય છે તેમજ તે માટે એડ્રીનાલીન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર છે.

🧩➜હૃદય આજીવન ધબકવાનું કારણ તેની સપાટી પર આવેલ એક કુદરતી ગાંઠ છે. જેને પેસમેકર તરીકે ઓળખવામાં આવે છે.

🧩➜હૃદયને ધબકવા માટેની ઊર્જા પેસમેકર દ્વારા મળે છે. જો પેસમેકરમાં ખામી સર્જાય તો કૃત્રિમ પેસમેકર મૂકવામાં આવે છે. સૌ પ્રથમ કૃત્રિમ પેસમેકરનો પ્રયોગ અમેરિકાના ઉદ્યોગપતિ અર્લ બેકને કર્યો.

...MER GHANSHYAM

🔴દરરોજ આવી જ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/joinchat-AAAAAEhg3Jnh5vTzTS5XPQ
DOC-20240929-WA0016..pdf
395.4 KB
😔વનરક્ષક સીધી ભરતી અન્વયે શારીરિક કસોટી માટે રીજયન કમિટીની રચના તથા શારીરિક કસોટી હાથ ધરવા અંગે વિસ્તૃત સૂચનાઓ બાબત.

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😔MCQથી Merit - આજની દેવર્ષિ રાવલ સરની કોલમ

#AMC @mcqwale

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 30/09/2024
📋 વાર : સોમવાર

🌸 જન્મ 🌸

🍫૧૯૩૬ -
દીપકભાઈ પ્ર. મેહતા
ગજરાતના કેળવણીકાર અને પ્રકૃતિવિદ્દ્

🍫1922 - ઋષિકેશ મુખર્જી
ભારતીય ફિલ્મોના પ્રખ્યાત નિર્માતા અને દિગ્દર્શક

🍫1970 - દીપા મલિક
ધ શોટપટ અને જિવેલિન થ્રો પ્લેયર ઓફ ઇન્ડિયા.

🍫1893 - વી. પી. મેનન
ભારતીય રજવાડી રાજ્યોના એકીકરણમાં સરદાર પટેલના સહયોગીઓ હતા

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://www.tg-me.com/ONLYSMARTGK
🔸ભારતીય અભિનેતા મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે દાદાસાહેબ ફાળકે એવોર્ડ થી કરાશે સન્માનિત

🔸8 ઓક્ટોબરે, 70મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ સમારોહમાં અપાશે એવોર્ડ
CCE Group – B – Test Series.pdf
1.9 MB
⭐️ CCE ગ્રુપ B - શિખર ટેસ્ટ સિરીઝ ⭐️
       (4500+ અતિ મહત્વનાં MCQs)
══════════════════════
✓ દરેક વિષયની 50 માર્ક્સની ટેસ્ટ (3 સેટ)
    (425 × 3 સેટ = 1275 MCQs)
✓ કરંટ અફેર્સની 8+ ટેસ્ટ (400+ MCQs)
✓ 15 લેટેસ્ટ મોક ટેસ્ટ પેપર્સ (3000 MCQs)
✓ 1 to 1 Mentorship Sessions
✓ CBRT પદ્ધતિ અનુસાર ટેસ્ટ સિરીઝ
✓ સમયાંતરે માર્ગદર્શન લેક્ચર્સ
✓ અન્ય વિશેષતાઓ અને વિગતમાં
     માહિતી માટે PDF જોશો.

        🔵699 ₹499 ONLY 🔵

📱CCE ગ્રુપ B - શિખર ટેસ્ટ સિરીઝમાં
      જોડાવા ડાઉનલોડ કરો આલાપ એપ ⤵️https://play.google.com/store/apps/details?id=co.thor.ofeup

💬  9099492022 ⤵️
        આવો, વિગતમાં વાત કરીએ. 🙂
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/10/04 09:30:00
Back to Top
HTML Embed Code: