Telegram Web Link
🔥RMC Various Exams date

✔️Exam Date 28/07/2024

◾️Join :
@ONLYSMARTGK
🔥AMC Sahayak Technical Supervisior (Light & engineering)

✔️Exam Date 18/08/2024


◾️Join : @ONLYSMARTGK
🔘 તત્વ અને સંજ્ઞા 

🔻Join :
@ONLYSMARTGK
🌸વર્તમાન ઘટનાઓ 🌸

👉વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
17મી જુલાઈ

👉 ભારતે કયા દેશના શરણાર્થીઓ માટે $2.5 મિલિયનનો પ્રથમ હપ્તો જાહેર કર્યો?
પેલેસ્ટાઈન

👉ઉત્તરાખંડે તેની પ્રથમ બર્ડ ગેલેરી કયા શહેરમાં ખોલી?
દેહરાદૂન

👉 માત્ર 24 કલાકમાં 11 લાખ રોપા વાવીને વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવ્યો?
ઈન્દોર

👉 વડાપ્રધાન મોદીએ કયા રાજ્યમાં સૌથી લાંબી અર્બન ટનલ પ્રોજેક્ટનો પાયો નાખ્યો છે?
મહારાષ્ટ્ર

👉બીજી એશિયા પેસિફિક મંત્રી સ્તરીય પરિષદ કયા દેશમાં યોજાશે?
ભારત

👉પ્રેઝેન્ટર અપર્ણા વસ્તારેનું નિધન થયું છે, તેઓ કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા?
અભિનેત્રી

👉 અવકાશ સંશોધન અંગેની વૈશ્વિક પરિષદ ક્યાંથી શરૂ થઈ છે?
દક્ષિણ કોરિયા

👉કયા રાજ્યના સામુદાયિક પ્રતિબંધિત કુદરતી ખેતી (APCNF) કાર્યક્રમને 2024નું પ્રતિષ્ઠિત 'માનવતા માટે ગુલબેનકિયન પ્રાઈઝ' મળ્યું છે?
આંધ્ર પ્રદેશ

👉ભારતના કયા શહેરમાં, અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA) એ સુશ્રુત જયંતિ-2024 નિમિત્તે તેનો બીજો રાષ્ટ્રીય પરિસંવાદ 'સૌશ્રુતમ શલ્ય સંગોષ્ઠિ' સફળતાપૂર્વક યોજ્યો?
નવી દિલ્હી

👉ભારતને વૈશ્વિક ચેસ સુપરપાવર બનાવવાની યોજના કઈ IITએ જાહેર કરી?
IIT મદ્રાસ

👉 'વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ સ્કીમ' કોણે શરૂ કરી છે?
શિવરાજ સિંહ ચૌહાણ

👉 સુદર્શન પટનાયકે ઈન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પચર ચેમ્પિયનશીપમાં કયો મેડલ જીત્યો છે?
સ્વર્ણ
JC.pdf
548.4 KB
📌 કામધેનુ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક

📌 પરીક્ષા તારીખ :- ૧૬/૦૮/૨૦૨૪
👩પ્રથમ ભારતીય મહિલા

1⃣ વડાપ્રધાન - ઇન્દિરા ગાંધી

1⃣ મુખ્યમંત્રી - સુચેતા કૃપલાણી

1⃣ કોંગ્રેસ પ્રમુખ - ડો. એની બેસન્ટ

1⃣ રાષ્ટ્પતિ - પ્રતિભા પાટીલ

1⃣ લોકસભા અધ્યક્ષા - મીરાં કુમાર

1⃣ યુનો ના પ્રમુખ - વિજયાલક્ષ્મી પંડિત

1⃣ એવરેસ્ટ સર કરનાર - બચેન્દ્રી પાલ

1⃣ ભારતરત્ન - ઇન્દિરા ગાંધી

1⃣ જ્ઞાનપીઠ એવોર્ડ - આશાપૂર્ણા દેવી

1⃣ નોબેલ - મધર ટેરેસા

1⃣ દાદા સાહેબ ફાળકે - દેવિકારની

1⃣ મિસ વર્લ્ડ - રીટા ફરિયા
1⃣ મિસ યુનિવર્સ - સુસ્મિતા સેન

1⃣ અંતરિક્ષ મા જનાર - કલ્પના ચાવલા

1⃣ બુકર પ્રાઈઝ - અરૂંધતિ રોય

1⃣ રાજ્યપાલ - સરોજની નાયડુ

1⃣ સર્વોચ્ચ અદાલત માં ન્યાયમૂર્તિ - મીરાં સાહિબ ફાતિમા બીબી

1⃣હાઈકોર્ટમા મુખ્ય ન્યાય મૂર્તિ - લીલા શેઠ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
👉 રૂઢિપ્રયોગ અને તેનો અર્થ :

1. વાતનું વતેસર કરવું - સામાન્ય વાતને છેક મોટી કરવી

2. વાઘની બોડમાં હાથ ઘાલવો - જોખમભર્યું કાર્ય કરવાનો પ્રયત્ન કરવો

3. વા જોઇને વહાણ મૂકવું - મોકો જોઈને કાર્ય સાધવું

👉 કહેવત અને તેનો અર્થ :

1. કમોસમનાં કંકોડાં સ્વાદ ન આપે - સમય પારખી કામ કરવું

2. કરડે માંકડ ને માર ખાય ખાટલો - ગુનો કોઈ કરે ને સજા ભોગવે બીજો

3. કર્યું તે કામ ને વીંધ્યું તે મોતી - કામ કરવામાં વિલંબ ન કરવો

👉 શબ્દસમૂહ માટે એક શબ્દ

1. ઉંમરલાયક થયેલ વ્યક્તિ - વયસ્ક

2. શરીર ઉપરનાં રૂવાં ઊભાં થવાં તે - રોમાંચ

3. અમૃત સમાન વચનો - વચનામૃત

👉 સમાસઃ

1. ગ્રામાંતર - અન્ય ગામ - કર્મધારય

2. ગગનવિહારી - ગગનમાં વિહાર કરનારું - ઉપપદ

3. એકકર્તૃક - જેનો કર્તા એક જ વ્યક્તિ છે તેવું - બહુવ્રીહિ

👉 One word substitution

1. Effective from a particular date in the past - Retrospective

2. Enjoy (something) for a long time - Savour

3. Entering (someone) as a member of or being a participant in something - Enroll

👉 Idioms and phrases

1. Take with a grain of salt – To listen to something with considerable doubt

2. To give the devil his due – to give encouragement even to the enemy

3. Reading between the lines – looking for meanings that are not actually expressed

👉 Administrative Glossary

1. Cryptography - સંકેતલિપિ

2. Culpable homicide - ગુનાહિત મનુષ્યવધ

3. Culprit - ગુનેગાર

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 23/07/2024
📋 વાર : મંગળવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1856 :-
બાળ ગંગાધર તિલકનો મહારાષ્ટ્રનાં રત્નાગીરીમાં જન્મ થયો. તેમને લોકો "લોકમાન્ય તિલક" નામથી બોલાવતા. લોકમાન્ય ટીલકે જ શિવાજી અને ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરાવી હતી.

🔳1903 :- વિશ્વની પ્રખ્યાત મોટર કાર કંપની ફોર્ડએ પોતાની પ્રથમ કાર વેચી.

🔳1906 :- સ્વતંત્ર સેનાની અને ક્રાંતિકારી ચંદ્રશેખર અઝાદનો મધ્યપ્રદેશમાં જન્મ થયો.

🔳1923 :- શિક્ષણવિદ્દ નવીનચંદ્ર ચિમનલાલ પંડ્યાનો અમદાવાદમાં જન્મ થયો.

🔳1927 :- નિયમિત રેડિયો પ્રચારણ મુંબઇ રેડિયો સ્ટેશનથી શરૂ થયું. જે ભારતનું પ્રથમ વ્યાપારિક રેડિયો સ્ટેશન હતુ.

🔳1993 :- INSAT-2D સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
💵 બજેટ 2024 ટીમ✔️

👫નાણા મંત્રાલયના મુખ્ય અધિકારીઓ

🌐 નિર્મલા સીતારમણ: નાણા મંત્રી
🌐 પંકજ ચૌધરી: નાણા રાજ્ય મંત્રી
🌐 ટીવી સોમનાથન: નાણા સચિવ
🌐 સંજય મલ્હોત્રા: મહેસૂલ સચિવ
🌐 વિવેક જોશી: નાણાકીય સેવાઓ સચિવ
🌐 અજય શેઠ: આર્થિક બાબતોના સચિવ
🌐 તુહિન કે પાંડે: DIPAM સેક્રેટરી
🌐 વી અનંત નાગેશ્વરન: મુખ્ય આર્થિક સલાહકાર

🌐અન્ય મહત્વના અધિકારીઓ

🔵 સંજય અગ્રવાલ: CBIC અધ્યક્ષ
🔵 રવિ અગ્રવાલ: CBDT અધ્યક્ષ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Budget 2024 July.pdf
2.7 MB
💵Budget in English

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💵નવી કર વ્યવસ્થા
➡️સંશોધિત કર દર માળખું

🌐₹0 - ₹3 L 0%
🌐₹3 L - ₹7 L 5%
🌐₹7 L - ₹10 L 10%
🌐₹10 L - ₹12 15%
🌐₹12 L - ₹15 L20%
🌐₹15 L 🔄30% થી વધુ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Media is too big
VIEW IN TELEGRAM
વર્ષ 2024-25ના બજેટ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રતિક્રિયા...
🔘 સૌથી વધુ ઠંડી

🔻Join :
@ONLYSMARTGK
💵2024-25 બજેટની મુખ્ય બાબતો

🌐પ્રથમ નોકરી શોધનારાઓ માટે સહાય
➡️પ્રથમ વખત EPFO સાથે નોંધણી કરાવનારા અને રૂ. 1 લાખથી ઓછો પગાર મેળવતા કર્મચારીઓને રૂ. 15,000 ની નાણાકીય સહાય 3 હપ્તામાં ચૂકવવામાં આવશે.

🌐શિક્ષણ લોન યોજના
➡️સરકારી યોજનાઓનો લાભ ન મેળવતા વિદ્યાર્થીઓને દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે શિક્ષણ લોન મળશે. સરકાર દ્વારા 3% સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ ઈ-વાઉચર દ્વારા 1 લાખ વિદ્યાર્થીઓને દર વર્ષે મળશે.

🌐બિહાર અને આંધ્ર પ્રદેશ માટે
➡️આંધ્ર પ્રદેશને રૂ. 15,000 કરોડ અને બિહારને રૂ. 41,000 કરોડની વિકાસ સહાય ફાળવવામાં આવી છે. બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્ર પ્રદેશ માટે માળખાકીય વિકાસ માટે ખાસ યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે.

🌐ખેડૂત કલ્યાણ
➡️6 કરોડ ખેડૂતોની જમીન નોંધણી ડિજિટલ પ્લેટફોર્મ પર લાવવામાં આવશે. 5 રાજ્યોમાં નવા કિસાન ક્રેડિટ કાર્ડ પણ જારી કરવામાં આવશે.

🌐યુવા શક્તિને સશક્ત બનાવવું
➡️મુદ્રા લોન યોજના હેઠળ મળતી મહત્તમ લોન રકમ રૂ. 10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરવામાં આવી છે. ટોચની 500 કંપનીઓમાં 5 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ મળશે.

🌐મહિલા સશક્તિકરણ અને બાળ સુરક્ષા
➡️મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી વિવિધ યોજનાઓ માટે રૂ. 3 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.

🌐સૂર્ય ઘર મફત વીજળી યોજના
➡️આ યોજના હેઠળ 1 કરોડ ગરીબ પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે.

🌐મોબાઈલ ફોન સસ્તા થશે
➡️મોબાઈલ ફોન અને તેના ભાગો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે, જેનાથી મોબાઈલ ફોન વધુ સસ્તું બનશે.

🔽કઈ કઈ વસ્તુ સસ્તી થશે

➡️સોનું, ચાંદી અને પ્લેટિનમ
➡️કેન્સરની દવાઓ
➡️મોબાઈલ ફોન અને ચાર્જર
➡️ઇલેક્ટ્રિકલ વાયર
➡️એક્સ-રે મશીન
➡️સોલાર સેટ
➡️ચામડાના ઉત્પાદનો
➡️સીફૂડ


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥ઇનકમ ટેક્સ :- UNION BUDGET 2024

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું?
Anonymous Quiz
14%
(a) જવાહરલાલ નહેરુ
17%
(b) રજેન્દ્ર પ્રસાદ
52%
(c) આર. કે. શણમુખમ ચેટ્ટી
17%
(d) મોરારજી દેસાઈ
ભારતના બંધારણમાં ક્યાં કાયદા દ્વારા બજેટની જોગવાઈ કરવામાં આવી છે?
Anonymous Quiz
6%
(a) અનુચ્છેદ 99
65%
(b) અનુચ્છેદ 112
26%
(c) અનુચ્છેદ 282
3%
(d) અનુચ્છેદ 300
🔽NEET UG પરીક્ષા ફરીથી નહીં યોજાવાનો મહત્વપૂર્ણ ચુકાદો

➡️સુપ્રીમ કોર્ટે આજે NEET UG 2024 પરીક્ષા ફરીથી લેવા અંગેની અરજીઓનો ઇનકાર કરીને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

➡️ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની વડપણ હેઠળની બેંચે આ ચુકાદો આપ્યો હતો, જેમાં કહેવાયુ કે પેપર લીકના આરોપોને ટેકો આપવા માટે પૂરતા પુરાવા નથી અને 24 લાખથી વધુ ઉમેદવારોની મહેનત બગાડવી ન્યાયી નથી.

➡️આ ચુકાદા બાદ, NEET UG 2024ના પરિણામો યથાવત રહેશે અને જે ઉમેદવારોએ લાયકતા મેળવી છે તેઓ તેમની કાઉન્સેલિંગ પ્રક્રિયા સાથે આગળ વધી શકશે.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💵ભારતીય બજેટ: ઐતિહાસિક ઝલક

🌐 પ્રથમ ભારતીય બજેટ
➡️  બ્રિટિશ ભારતમાં, ગવર્નર જનરલ લોર્ડ કેનિંગ ના નાણાકીય સભ્ય જેમ્સ વિલ્સન દ્વારા 18 ફેબ્રુઆરી, 1860 ના રોજ પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

🌐 બંધારણ અને બજેટ
➡️ ભારતના બંધારણના અનુચ્છેદ 112 મુજબ, એક વર્ષના કેન્દ્રીય બજેટને "વાર્ષિક નાણાકીય નિવેદન" કહેવામાં આવે છે.
"બજેટ" શબ્દનો ઉલ્લેખ બંધારણમાં ક્યાંય નથી.

🌐 સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ:
➡️ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર, 1947 ના રોજ નાણામંત્રી આર. કે. શણમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/09/30 10:42:41
Back to Top
HTML Embed Code: