Telegram Web Link
◆ સૌથી વધુ ક્રિયાશીલ અધાતુ - ફ્લોરીન

◆સૌથી વધુ ક્રિયાશીલ ધાતુ - સિઝિયમ

◆ સૌથી હલકું તત્ત્વ - હાઈડ્રોજન.

◆ સૌથી ભારે તત્ત્વ - કાર્બન ડાયોક્સાઈડ

◆ સૌથી ભારે ધાતુ તત્ત્વ - ઓસ્મિયમ

◆ સૌથી હલકુ ધાતુ તત્ત્વ - લિથીયમ

◆ પ્રવાહી ધાતુ તત્વ - પારો અને ગેલિયમ

◆ પ્રવાહી અધાતુ તત્ત્વ - બ્રોમીન

◆ મોરથુથુનું રાસાયણિક નામ કોપર સલ્ફટ છે.

◆ લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ પોટેશિયમ છે

◆ ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઈડ અને કોપર સલ્ફટનો ઉપયોગ થાય છે.

◆ કાચા ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે ઉપયોગ કરાતી વાયુ-એસીટિલિન

◆ બુલેટપ્રુફ પદાર્થો બનાવવા પોલી કાર્બોનેટસનો ઉપયોગ થાય છે.

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
નાણામંત્રીની બજેટમાં મોટી જાહેરાત
શું થયું સસ્તું? શું થયું મોઘું?
ચાંદીપુરા વાયરસ વિશે.pdf
1.9 MB
✔️ચાંદીપુરા વાયરસ વિશે

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥ફોરેસ્ટ રિઝલ્ટ તારીખ

◾️Join :
@ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 24/07/2024
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

🔳1911 :-
પન્નાલાલ ઘોષનો જન્મ થયો.

🔳1932 :- રામક્રિષ્ના સેવા મંડળ પ્રસ્થાનની સ્થાપના થઈ.

🔳1985 :- ભારતના વડાપ્રધાન અને અકાલી દળનાં નેતા હરચંદ સિંહ લોન્ગોવાલ વચ્ચે શાંતિ કરાર થયાં.

🔳1992 :- Universal Poetry Foundationની પુણેમાં સ્થાપના થઈ.

🔳1993 :- અટલ બિહારી વાજપાઇને લોકસભાનાં વિરોધ પક્ષના નેતા ચુંટવામાં આવ્યાં.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
📱Daily Newspaper Cutting📱


📨Join ~@ONLYSMARTGK

⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
બજેટ - એક અભ્યાસ
ઓલિમ્પિક અને ગુજરાત
🀄ગુજરાતી સાહિત્ય 🤔 મોસ્ટ કન્ફ્યુઝ પોઈન્ટ

👉અશ્રુઘર- રાવજી પટેલ
👉અશ્રુ:શ્રવા- ચંદ્રકાન્ત બક્ષી

👉સોય દોરો- જ્યોતીન્દ્ર દવે
👉સોયનું નાકુ- જયંતિ દલાલ

👉સ્વર્ગ અને પૃથ્વી- ઝીણાભાઈ દેસાઇ
👉પૃથ્વી અને સ્વર્ગ- ગૌરીશંકર જોશી

👉કસુંબીનો રંગ(ગીત)- ઝવેરચંદ મેઘાણી
👉કસુંબીનો રંગ(વાર્તાસંગ્ર)- ભુપત વડોદરિયા

👉યુગે યુગે- હરીન્દ્ર દવે
👉સંભવાનિ યુગે યુગે- રતિલાલ બોરીસાગર

👉પૂર્વોત્તર- ભોળાભાઈ પટેલ
👉 પૂર્વરાગ- રઘુવીર ચૌધરી
👉પૂર્વલાપ- કાન્ત
🖊કયા રાજ્યની કેબિનેટ દ્વારા 1935ના મુસ્લિમ મેરેજ એક્ટને રદ કરવા માટેની જાહેરાત કરવામાં આવી ?

➡️ આસામ

🌐Join : @ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 મહત્વના પેલેસ 

🔻Join :
@ONLYSMARTGK
2024/09/30 12:24:15
Back to Top
HTML Embed Code: