Telegram Web Link
👉 રૂઢિપ્રયોગોનો અર્થ :

1. ડાંડાઈ કરવી - કામચોરી કરવી, આળસ કરવી

2. ભોં ખોતરવા માંડવું- નીચું જોઇને ઊભા રહી જવું

3. ઠાવકાઇથી કહેવું - ગંભીરતાથી કહેવું

👉 કહેવત અને તેનો અર્થ :

1. નેવાનાં પાણીએ હાથ ધોવા - કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો.

2. આપણે વેંત નમીએ તો કોઈ હાથ નમે - થોડુંય માન આપીએ તો સામેથી વધુ માન મળે.

3. વાઢ કાન ને આવ્ય સાન- અનુભવે બધું સમજાય

👉 શબ્દ સમૂહ માટે એક શબ્દ:

1. કદરરૂપે લોકોએ આપેલું નામ કે ઉપનામ - બિરુદ

2. નદીકિનારાની બખોલો - કોતર

3. આદર્શ વાક્ય - મુદ્રાલેખ

👉 One word substitution:

1. The first model of a new device - prototype

2. Constant efforts to achieve something - Perseverance (દઢતા)

3. Concluding part of a literary work - Epilogue (ઉપસંહાર)

👉 Administrative Glossary:

1. Embezzlement - ઉચાપત

2. Emoluments - મળતર

3. Ex parte - એક તરફી

👉 Idioms and phrases:

1. In high spirits - full of hope and enthusiasm

2. Fits and starts - not regularly

3. To eat a humble pie - to apologize

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 29/05/2024
📋 વાર : બુધવાર

🌺સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના
🌺નેપાળ: ગણતંત્ર દિવસ

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️
૧૯૬૪ – ઇઝરાયેલ માં પેલેસ્ટાઇન ની પરીસ્થીતિની ચર્ચા કરવા માટે,પૂર્વ જેરૂસલેમમાં,આરબ સંઘની બેઠક મળી.જેમાં પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન ની રચનાની પહેલ કરવામાં આવી.

♦️૧૯૯૯ – અવકાશ યાન 'ડિસ્કવરી'એ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક સાથે પ્રથમ વખત જોડાણ (ડોકીંગ) કર્યું.

| જન્મ |

🍫
૧૯૧૭ – જોહન એફ.કેનેડી
અમેરિકાનાં ૩૫ માં પ્રમુખ.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
ફોરેસ્ટ ફાઇનલ આન્સર કી 7 જૂન
ના રોજ આવશે
🔘 નદી અને વૃત  

🔻Join :
@ONLYSMARTGK
🔘 શબ્દસમૂહ કન્ફયુઝ પોઇન્ટ 🔘

👁‍🗨 પતિ સપ્તની ને ત્યાં જતાં મન માં બળતી સ્ત્રી
➡️ ખંડિતા

👁‍🗨 પ્રીતમ સંકેત ન સાચવ્યા થી નિરાશ થયેલી સ્ત્રી ➡️ વિપ્રલબ્ધા

👁‍🗨 પતિ ને મળવા આતુર સ્ત્રી
➡️ઉત્કંથીતા

👁‍🗨 પતિ ને સ્વાધીન રાખનારી સ્ત્રી
➡️ સ્વધીનપતિકા

👁‍🗨 પ્રેમ ના આગમન ની રાહ જોઈ તૈયાર થયેલી સ્ત્રી
➡️ વસર્શૈયા

👁‍🗨 એક જ વાર ફળનારી સ્ત્રી
➡️ કાક વંધ્યા

👁‍🗨સંકેત પ્રમાણે પ્રેમી ને મળવા જતી સ્ત્રી
➡️ અભિસારિકા

👁‍🗨જેનો પતિ પરદેશમાં ગયો હોય તેવી સ્ત્રી
➡️ પ્રોશિતભરતુકા

👁‍🗨પતિ સામે કલહ કરી રુસનું લઈ બેઠેલી સ્ત્રી
➡️ કલહાંતિકા

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 30/05/2024
📋 વાર : ગુરુવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♻️૧૮
૬૧ - "અમદાવાદ સ્પિનિંગ એન્ડ વિવિંગ કંપની"એ અમદાવાદ ખાતે સૌપ્રથમ કાપડની મીલ ચાલુ કરી.

💠🔺જન્મ🔺💠

૧૯૨૧ - સુરેશ જોષી, ગુજરાતી સાહિત્યકાર.

૧૯૫૦ – પરેશ રાવલ (Paresh Rawal), અભિનેતા અને નાટ્યકલાકાર.

૧૯૭૦ – નેશ વાડિયા (Ness Wadia), ભારતીય ઉદ્યોગપતી.

💠🔺અવસાન🔺💠

૧૯૮૧ – ઝીયા ઉર રહેમાન બાંગ્લાદેશનાં પ્રમુખ

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔘 શરીરના અવયવો નું વજન

🔻Join :
@ONLYSMARTGK
Forwarded from Tapasya Academy
Day 20 model essay.pdf
1.1 MB
Day 20 model answers for Gujarati ,English and 2 GS questions.

For more details, join us @tapasyaacademy! 💡📝
📕 શબ્દ સમૂહ 📕

◆ તત્વને જાણનાર વ્યક્તિ - - તત્વજ્ઞાન

◆ પ્રયત્ન કરી મેળવી શકાય તેવું - - સુલભ

◆ પૂર્વ દિશા તરફ મુખવાળું - - પૂર્વાભીમુખ

◆ જેનું મૂલ્ય આંકી શકાય તેવો - - અણમોલ

◆ વસંત વિનાની સુંદર સ્ત્રી - - ફાલ્ગુની

◆ ભરતીનું ઉતરી જવું તે - - ઓટ

◆ ઈન્દ્રનો હાથી - - ઐરાવત

◆ અનેક ને એક કરવા તે - - એકીકરણ

◆ ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ - - પરંપરા

◆ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જવું તે - - મોક્ષ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 31/05/2024
📋 વાર : શુક્રવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️18
18 :- પ્રથમ વર્ણાકુલર વર્તમાનપત્ર 'સમાચાર દર્પણ' બંગાળી ભાષામાં પ્રકાશિત થયું.

♦️1921 :- આધુનિક ગુજરાતી કવિ અને વાર્તાકાર સુરેશ હરિપ્રશાદ જોષીનો જન્મ થયો.

♦️1977 :- ભારતના સૌથી ઊંચા શિખર કંચનજંગા પર પ્રથમવાર મેજર પ્રેમચંદ અને નીમા નાયક શેરપાની ઇન્ડિયન આર્મી ટ્રેકર્ષ ટિમ પોંહચી.

♦️1987 :- ભારતનું 25 રાજ્ય ગોવા બન્યા બાદ દિવસ અને દમણ કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા.

♦️1994 :- પ્રખ્યાત તબલા વાદક પંડિત સમતાપ્રશાદનું અવસાન થયું.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
🔘 સ્થાપના 

🔻Join :
@ONLYSMARTGK
🔶શબ્દ સમૂહ માટે એક શબ્દ -2

1)લડાયક વહાણનો સમુહ - કાફલો
2)કાળાં વાદળાંનો સમુહ - કાલિકા
3)છાપરા ઉપરની નળિયાની ઓળ - કાવું
4)જૂઠો-ઢોંગી પંડિત બની બેઠેલો તે - જ્ઞાનખળ
5)નદી કે દરિયાને કિનારે તણાઈ આવેલો કચરો - ઓવાળ
6)ભયંકર સ્વપ્ન -ઓથાર
7)આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન - ઓશિયાળું
8)એક પછી એક હારમાં - ઓળાઓળ
9)કોટની કોરણ ઉપરનું ચણતર - કાંગરો
10)મોટું કે નિર્જન જંગલ - કાંતાર
11)કર્તવ્ય શું છે તેવો પ્રશ્ન ઊઠે તેવી દશા - કિંકર્તવ્યતા
12)ભગવાન શિવનું એક તાંત્રિક સ્વરૂપ - દક્ષિણામૂર્તિ
13)કારભાર દરમ્યાનનો સમય - કારકિર્દી
14)હુમલો કરીને હરાવવું તે - પારિપત્ય
15)અધ્યયનમાં પાર ઊતરેલું -પારંગત
16)પથારીનો સામાન - પાગરણ
17)નીચે પાથરવા માટેનું જાડું મોટું કપડું - પાથરણ
18)વીરનું પ્રશસ્તિકાવ્ય - પવાડો
19)ચિત્રની પાછળની ભૂમિકા - પશ્વાદભુ
20)ઘાસ ઉગાડવા રાખેલી જમીન - બીડ
21)છજા ઉપરની નાની અગાસી - છાજલી
22)બારીક રેશમી વસ્ત્ર - દુકૂલ
23)બે ભાષા જાણનારો - દુભાષિયો
24)દીન-ધર્મ પર આસ્થાવાળુ - દીનપરસ્ત
25)કોઈ વસ્તુનું મૂળ અસલ કે વાસ્તવિક રૂપ - તત્વ
26)તત્ત્વને જાણવાની શોધવાની વૃત્તિવાળુ - તત્વાન્વેષી
27)આગળ ધપાવનાર કે રજૂ કરનાર - પુરસ્કર્તા
28)શરીરમાં રહેતો જીવાત્મા - પુરંજન
29)પ્રકાશ પાડનાર - ધોતક
30)આકાશ અને ધરતી - ઘાવાપૃથિવી

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 02/06/2024
📋 વાર : રવિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1929: અભિ
નેતા, રાજકારણી અને સમાજસેવક સુનિલ દત્તનો જન્મ પશ્ચિમ પંજાબના જેલમાં (હાલના પાકિસ્તાન) માં થયો હતો.

♦️1674: આ દિવસે ક્ષત્રપતિ શિવાજી મહારાજ નો રાજ્યાભિષેક થયો.

♦️1752: મોસ્કોમાં ભીષણ આગને કારણે લગભગ 18,000 લોકો બળીને રાખ થઈ ગયા.

♦️1808: આ દિવસે નેપોલિયન ના ભાઈ જોસેફને સ્પેનના રાજા બનાવવામાં આવ્યા.

♦️1981: બિહાર બાગમતી નદી માં એક ટ્રેન પડી, તેમાં સવાર 1000 લોકોમાંથી 800 લોકો મોત થયા હતા.

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 03/06/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️૧૮૮૯ – ય
ુનાઇટેડ સ્ટેટમાં પ્રથમ લાંબા અંતરની વિજવહન રેષા નાખવાનું કાર્ય પુર્ણ થયું.આ વિજરેષાની લંબાઇ ૧૪ માઇલ હતી.

♦️૧૯૭૩ – સોવિયેત સુપરસોનિક વિમાન ટુપોલેવ ટીયુ ૧૪૪, ફ્રાન્સનાં 'ગૌસાઇનવિલે' નજીક ટુટી પડ્યું, આ સુપરસોનિક યાત્રી વિમાનનો પ્રથમ અકસ્માત હતો.

♦️૧૯૮૪ – અમૃતસર નજીક,શીખ ધર્મનાં પવિત્ર સ્થાન, સુવર્ણ મંદિર (હરમંદિર સાહેબ)માં, ભારતીય સેનાએ પ્રવેશ કર્યો.

| જન્મ |

🌷૧૯૧૨ - નાથાલાલ દવે
👉ગજ
રાતી સાહિત્યકાર

📝MER GHANSHYAM

https://www.tg-me.com/ONLYSMARTGK
03 જૂન: વિશ્વ સાયકલ દિવસ
     વિશ્વ‍ સાયકલ દિવસ


થીમ 2024 : "સાયકલિંગ તમને ટ્રેઇલને ચમકાવવામાં મદદ કરે છે"

🚴‍♀ સાયકલની શોધ કાર્લ વોન ડ્રાઈસ દ્વારા કરવામાં આવી હતી

         🚵‍♀ સમાચારમાં સાયકલ🚵‍♀

🚴‍♂ ટુર ડી ફ્રાન્સ, વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને સૌથી મુશ્કેલ સાયકલ રેસ

🚴‍♂ લદ્દાખમાં લેહ પ્રથમવાર માઉન્ટેન સાયકલ વર્લ્ડ કપની યજમાની માટે તૈયાર છે

🚴‍♂ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાષ્ટ્રવ્યાપી ફિટ ઈન્ડિયા ફ્રીડમ રાઈડર સાયકલ રેલીનો પ્રારંભ કર્યો

🚴‍♂ મનાલી હિમાચલ પ્રદેશમાં બનેલ ભારતનો સૌથી ઊંચો સ્કાય સાયકલિંગ ટ્રેક

🚴‍♂ નવી દિલ્હીમાં 6ઠ્ઠા ટ્રેક એશિયા કપ સાયકલિંગમાં ભારત મેડલ ટેલીમાં ટોચ પર છે

🚴‍♂ રાજસ્થાન દર મહિનાના પ્રથમ દિવસે "નો વ્હીકલ ડે" ની ઉજવણી કરે છે.

🚴‍♂ ઇન્ટરનેશનલ સાયકલિંગ યુનિયન (ICU) નું મુખ્ય મથક - Aigle સ્વિટ્ઝર્લૅન્ડ

🚵 યુનાઈટેડ નેશન્સ (UN)
▪️સ્થાપના - 24 ઓક્ટોબર 1945
▪️HQ - ન્યુયોર્ક, યુએસએ
▪️S.G - એન્ટોનિયો ગુટેરેસ (પોર્ટુગલ)
▪️MC - 193


🏷દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ⤵️
❤️ https://www.tg-me.com/ONLYSMARTGK

😔Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 04/06/2024
📋 વાર : મંગળવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️૭૮૧ ઇ.પ
ૂ.– ચીનમાં પ્રથમ ઔતિહાસીક સૂર્ય ગ્રહણ નોંધાયું.

♦️1૭૬૯ – ખગ્રાસ સૂર્ય ગ્રહણ પછી પાંચ કલાક પછી,જે ઇતિહાસમાં નોંધાયેલ ટુંકામાં ટુંકો સમય અંતરાલ છે, શુક્રનું પારગમન થયું.

♦️૧૭૮૩ – 'મોન્ટગોલ્ફૈર ભાઈઓ' એ તેમના ગરમ હવાના ગુબ્બારા જેને તેઓએ 'મોન્ટગોલ્ફૈર' નામ આપેલ,નું જાહેર નિદર્શન કર્યું.

♦️૧૯૭૩ – એટીએમ (ATM) (બેન્કોનું સ્વચાલિત નાણા આપનાર યંત્ર)ના પેટન્ટ હક્કો,'ડોન વેત્ઝલ' ટોમ બાર્નસ' અને 'જ્યોર્જ ચેસ્ટન' ને આપવામાં આવ્યા.

♦️૨૦૦૧ – રાજા જ્ઞાનેન્દ્ર, નેપાળનાં છેલ્લા રાજા નો રાજમહેલના હત્યાકાંડ પછી, રાજ્યાભિષેક કરાયો.

| અવસાન |

🌹૧૯૯૮ - ડ
ો. અશ્વિન દાસગુપ્તા,
👉ભારતીય ઇતિહાસવિદ, શિક્ષણવિદ.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
2024/06/29 06:23:03
Back to Top
HTML Embed Code: