Telegram Web Link
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 05/06/2024
📋 વાર :
બુધવાર

🌺વિશ્વ પર્યાવરણ દિવસ

🌺સરીનામ : ભારતીય આગમન દિવસ

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️૧૯૭૭ – એ
પલ ૨ પ્રથમ વ્યવહારૂ વ્યક્ત્તિગત કોમ્પ્યુટર વેચાણમાં મુકાયું.

♦️૧૯૮૪ – ભારતના વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી એ સુવર્ણ મંદિર પર ચઢાઇનો આદેશ આપ્યો.

♦️૨૦૦૩ ભારત અને પાકિસ્તાનમાં ભયંકર ગરમીનું મોજું ફરી વળ્યું, જેને કારણે આ વિસ્તારમાં અમુક જગ્યાએ તાપમાન ૫૦°સે. (૧૨૨°ફે.) સુધી પહોંચી ગયું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
વિશ્વ પર્યાવરણ દિવસ

◾️ Join : @ONLYSMARTGK
FAK-40-2023-24.pdf
248.2 KB
📌Final Answer Key of Advt. No.40/2023-24, Tribal Development Officer, Class-2, in the General State Service under the Commissionerate of Tribal Development

#GPSC #FAK
📌ગુજરાત યુનિવર્સીટી ફી રીફન્ડ ઉપડૅટ
DOC-20240606-WA0014..pdf
486.4 KB
હવામાન વિભાગની સિમ્બોલિક માહિતી સમજવા માટે ઉપયોગી સંદર્ભ.
હવામાન વિભાગની સિમ્બોલિક માહિતી સમજવા માટે ઉપયોગી સંદર્ભ.
અગ્નિવીર યોજના વિશે ફેરવિચારણાની માગ
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 07/06/2024
📋 વાર : શુક્રવાર

🍕આજે છે વિશ્વ અન્ન સુરક્ષા દિવસ

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️૧૮૬૨
– યુ.એસ. અને બ્રિટન, ગુલામ વ્યાપાર પર પ્રતિબંધ મુકવા માટે સહમત થયા.

♦️૧૮૯૩ – મહાત્મા ગાંધીએ પ્રથમ સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરી.

♦️૧૯૭૫ – 'સોની'એ 'બિટામેક્ષ' વિડિયો કેસેટ રેકોર્ડર (વીસીઆર) જાહેર વેંચાણમાં મુક્યું.

| જન્મ |

🍫૧૯૭૪ – મ
હેશ ભૂપતિ,
➡️ભારતીય ટેનિસ ખેલાડી.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
*ઊર્જા વિભાગ કૌંભાંડ, સિસ્ટેમેટિક સ્કીમ*

🏮🏮#MGVCL મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ફરજ બજાવતા ૨૦ કર્મચારીઓ સસ્પેન્ડ🏮🏮

📢ગુજરાત સરકારની વીજ કંપનીઓમાં ગત વર્ષે લેવાયેલી જૂનિયર આસિસટન્ટની પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડ થયું હતું.
*(જેની પ્રેસ કોન્ફરન્સ 4 જાન્યુઆરી 2022 મહિનામાં કરવામાં આવી હતી)*

👉કૌભાંડની તપાસ કરી રહેલી સુરત પોલીસે આપેલા નામોની યાદીના આધારે ૨૦ જેટલા જૂનિયર આસિસ્ટન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમને પાછળથી ચાર્જશીટ આપવામાં આવશે.
📌4 મહિના પહેલા UGVCL ની 5 મહિલા સહિત 11 કર્મચારીઓની ધરપકડ કરાઇ હતી.

📢૨૦૨૦ થી ૨૦૨૧ની વચ્ચે રાજ્યની તમામ સરકારી વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકોની ૨૧૫૬ પોસ્ટ માટે આ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી અને તેમાં દરેક ઉમેદવાર પાસેથી 17 લાખથી 21 લાખ રુપિયા લઈને તેમને પાસ કરાવવામાં આવ્યા હતા.

📢કૌભાંડ કરનારાઓએ ઉમેદવારોનો સંપર્ક કર્યો હતો અને કેન્દ્ર સંચાલકો અથવા તો કોમ્પ્યુટર લેબ ઈન્ચાર્જ સાથે મળીને ઉમેદવારોને ટેકનોલોજીની મદદથી ઓનલાઈન પ્રશ્નોના જવાબો લખીને પાસ કરાવ્યા હોવાનુ..
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 08/06/2024
📋 વાર : શનિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️8
જૂન, 1936માં ભારત સરકાર દ્વારા રેડિયો નેટવર્કનું નામ બદલી ઓલ ઈન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું.

♦️8 જૂન, 1948માં ભારતની પ્રથમ વિમાન સેવા એર ઈન્ડિયાએ ભારત અને બ્રિટન વચ્ચે હવાઇ સેવા શરૂ

♦️8 જૂન, 1955માં ટીમ બર્નર્સ નો જન્મ થયો હતો.

♦️8 જૂન, 1968માં કર્ણાટક સંગીત ગાયક મદુરાઈ મણી અય્યર નું અવસાન થયું હતું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
જ્ઞાન સહાયક
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 6390 જગ્યા માટે જ્ઞાન સહાયક ની ભરતી થશે.
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 09/06/2024
📋 વાર : રવિવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️9
જૂન 1964માં લાલ બહાદુર શાસ્ત્રી ભારતના બીજા વડાપ્રધાન બન્યા .

♦️9 જૂન 2011માં વિશ્વનો પ્રથમ કૃત્રિમ અંગ સૌથી ઓછા સમયમાં પ્રત્યાર્પિત કર્યા હતા જેમાં શ્વાસ નળી બદલવામાં આવી હતી.

♦️9 જૂન 1931 માં પ્રથમ વખત ડોનાલ્ડ ડક નું કાર્ટુન પ્રદર્શિત édકરવામાં આવ્યું

♦️9 જૂન 1898માં ચીની હોંગકોંગના બ્રિટનને 98 વર્ષ માટે ભાડે આપ્યું .

♦️જન 2011માં પેઇન્ટર અને ફિલ્મ ડાયરેક્ટર એમ.એફ.હુસેન નિધન થયું

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 10/06/2024
📋 વાર : સોમવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1786 :-
ચીનના સિયુઆન પ્રાંતમાં દાદુ નદીપરનો બંધ તૂટતાં 1 લાખ લોકોના મોટ થયા.

♦️1832 :- અંગ્રેજી લેખક એડવીન આર્નોલ્ડનો જન્મ થયો.

♦️1833 :- ઉર્દુ કવિ અને શિક્ષણવિદ્દ આઝાદ મોહમ્મદ જુસ્સૈઈનનો જન્મ થયો.

♦️1886 :- ન્યુઝીલેન્ડનો તારાવેરા જ્વાળામુખી ફાટતા 153ના મોત થયા.

♦️1900 :- ભારતીય આર્મીના પૂર્વ જનરલ જયંતનાથ ચૌધરીનો જન્મ થયો.

♦️1955 :- વિશ્વ વિખ્યાત બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણનો જન્મ થયો. દીપિકા પાદુકોણના પિતા.

♦️1987 :- પ્રખ્યાત ફિલ્મ અભિનેતા જીવનનું અવસાન થયું.

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 11/06/2024
📋 વાર : મંગળવાર

| ઇતિહાસમાં આજનો દિવસ |

♦️1907 :-
પ્રખ્યાત હિન્દી કવિ શાંતિલાલ જીવનલાલ ગાંધીનો મેહમદાબાદમાં જન્મ થયો.

♦️1921 :- સામાજિક કાર્યકર અને રાજકીય આગેવાન સ્નેહલતાનો મથુરામાં જન્મ થયો.

♦️1932 :- ઉદ્યોગપતિ મીનુ મોદીનો જન્મ થયો.

♦️1983 :- ઉદ્યોગપતિ, સામાજિક કાર્યકર અને સ્વાતંત્રસેનાની ઘનશ્યામદાસ બિરલાનું લંડનમાં 89 વર્ષની ઉંમરે અવસાન થયું.

♦️2000 :- કૉંગ્રેસ ના લીડર રાજેશ પાયલોટનું રોડ અકસ્માતમાં અવસાન થયું.

📍📍આજના દિવસે જન્મ👇👇

🚦 રામપ્રસાદ બિસ્મિલ ◆ ભારતીય ક્રાંતિકારી

🚦 લાલુ પ્રસાદ યાદવ ◆ ભારતીય રાજકારણી

📝MER GHANSHYAM

🔴તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી જીકે અપડેટ્સ મેળવવા નીચે આપેલ ચેનલ જોઈન કરો.

https://www.tg-me.com/ONLYSMARTGK
2024/07/01 09:40:44
Back to Top
HTML Embed Code: