Telegram Web Link
આયોડીનની ઉણપથી કયો રોગ થાય છે ?
Anonymous Quiz
18%
પાંડુરોગ
14%
સ્કવી
65%
ગોઈટર
3%
વ્યંધત્વ
પદાર્શનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ?
Anonymous Quiz
22%
બ્યુરેટ
31%
ત્રાજવા
20%
વજનિયા
26%
સ્પ્રીંગકાંતો
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 12/03/2024
📋 વાર : મંગળવાર

♦️♦️આજે છે વિશ્વ કિડની દિન

♦️♦️૧૯૩૦ -
દાંડી સત્યાગ્રહ (દાંડીકુચ)નો અમદાવાદથી પ્રારંભ

||| જન્મ |||

♦️♦️૧૯૦૭ -
કનુભાઈ દેસાઈ, ગુજરાતી સાહિત્યકાર.

♦️♦️૧૯૩૭ - ગુણવંત શાહ, ગુજરાતી સાહિત્યકાર અને ચિંતક.

♦️♦️૧૯૬૦ - ગુજરાત ગૌરવ શ્રી મુકેશ આચાર્ય

||| અવસાન |||

♦️♦️૨૦૧૦ -
પી. સી. વૈદ્ય, જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ગુજરાતમાં કેટલી જિલ્લાપંચયતો છે ?
Anonymous Quiz
7%
27
70%
33
19%
28
5%
26
રાજ્યસભામાં દર બે વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે ?
Anonymous Quiz
12%
1/2
41%
2/3
44%
1/3
3%
3/4
😱😱 હે!

ગણિત રીઝનિંગ આટલા બધા માર્કસ નું આવશે?
-----------------------------------------------
🛑 કોન્સ્ટેબલ : 60 માર્કસ
🛑 CCE GSSSB : 70 માર્કસ
🛑 PSI ASI : 100 માર્કસ
-----------------------------------------------
જો તમારે પૂરેપૂરા માર્કસ મેળવવા હોય તો અત્યારે જ SMJ એપ્લીકેશન ડાઉનલોડ કરો.
-----------------------------------------------
👉🏻 SMJ એપ્લિકેશનના કોઈપણ કોર્સ પર મેળવો discount.
----------------------------------------
  🔥  50% discount... 🔥
----------------------------------------
Rs. 699/- = 3 Months
Rs. 799/- = 6 Months
Rs. 999/- = 12 Months
----------------------------------------

📲એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે📲
👇🏻👇🏻👇🏻
https://play.google.com/store/apps/details?id=co.diaz.rsmot

🛑 Telegram ચેનલમાં જોડાવવા માટે 🛑
👇🏻👇🏻👇🏻
https://www.tg-me.com/SMJ_Academy_Official

☎️  વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો :

📞 9173275078       9173375078
Forwarded from WebSankul Surat
તૈયાર થઈ જાવ સુરતવાસીઓ

હવે આપણા સુરતમાં સુરતની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા પી.પી.સવાણી સિવિલ સર્વિસ એકેડેમી અને ગાંધીનગર ની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા WEBSANKUL સાથે મળીને આપણાં વરાછા વિસ્તાર હીરાબાગ ખાતે નવા સેન્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે...

ગાંધીનગર WEBSANKULની EXPERT FACULTY TEAM આવી રહીછે આપના શહેરી સુરત મુકામે...

CCE , CONSTABLE, PSI, GPSC CLASS 1-2 ના નવા બેજ ટૂંક સમયમાં શરૂ થવાના છે

તમારા સરકારી નોકરીના સપના સાકાર કરવા માટે આજે સંપર્ક કરો
વરાછા - 9724024284
કતારગામ - 8141774356

Demo Ragistation Link
http://api.whatsapp.com/send?phone=+8141774356&text=HELLO!+*WEBSANKULNEWCCEBATCHDEMO*+I+AM+INTRESTED.+ADVT+BY+GD+Ads+*(26/02/2024)*
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિયુક્તિ કોણ કરે છે ?
Anonymous Quiz
4%
વડા પ્રધાન
77%
રાષ્ટ્રપતિ
13%
ઉપ રાષ્ટ્રપતિ
6%
રાજ્યપાલ
છેલ્લા સુધારા મુજબ પંચાયતના ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ?
Anonymous Quiz
5%
જિલ્લા પંચાયત
14%
તાલુકા પંચાયત
70%
નગર પંચાયત
10%
ગ્રામ પંચાયત
કયા બંધારણીય સુધારા દ્વારા મતદાન કરવાની ઉંમર 21 થી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી ?
Anonymous Quiz
20%
42 મો સુધારો 1976
21%
41 મો સુધારો 1976
19%
62 મો સુધારો 1989
41%
61 મો સુધારો 1989
કયા બંધારણીય સુધારા દ્વારા મતદાન કરવાની ઉંમર 21 થી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી ?
Anonymous Quiz
10%
42 મો સુધારો 1976
14%
41 મો સુધારો 1976
15%
62 મો સુધારો 1989
61%
61 મો સુધારો 1989
તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
9%
મોનિટર
50%
સ્કેનર
30%
પ્રિન્ટર
11%
હાર્ડ ડિસ્ક
વિદ્યાલક્ષ્મી બોન્ડનો હેતુ શું છે ?
Anonymous Quiz
64%
કન્યા કેળવણી
18%
કુપોષણને નાથવું
14%
સ્ત્રી સુરક્ષા
4%
ગૃહ ઉધોગ
કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મેલેરિયા કંટ્રોલ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવ્યો ?
Anonymous Quiz
22%
1953
32%
1950
39%
1952
7%
1951
ગરમી ઘટીને કેટલી થાય તો પાણીનો બરફ થાય ?
Anonymous Quiz
7%
5
17%
10
14%
1
61%
0
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 13/03/2024
📋 વાર : બુધવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️13 માર્ચ 1940માં
ભારતીય ક્રાંતિકારી ઉધમસિંહે જલીયાવાલા બાગનો બ્રિટિશરો સામે બદલો લેવા જનરલ ડાયર પર ગોળીબાર કર્યો હતો

♦️♦️13 માર્ચ 1993માં ઇન્ડિયન ઓફ ચેરીટી મધર ટેરેસા દ્વારા બહેન નિર્મલા ને નેતા તરીકે પસંદ કરવામાં આવી હતી

♦️♦️13 માર્ચ 2012માં બાંગ્લાદેશની રાજધાની ઢાકા નજીક એક તેલ ટેન્કર અને એક હોળી વચ્ચે ટક્કર થતા 100 લોકોના જીવ ગયા હતા

♦️♦️13 માર્ચ 2004 માં ભારતના પ્રસિદ્ધ સિતારવાદક વિલાયત ખાન નું નિધન થયું હતું

||| જન્મ |||

♦️♦️13 માર્ચ 1980 -
વરુણ ગાંધી

||| અવસાન |||

♦️♦️13 માર્ચ 1996 -
શફી ઈમાનદાર

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ?
Anonymous Quiz
27%
રાજકીય
41%
વહીવટી
22%
સામાજિક
11%
કાયદાકીય
2024/10/03 11:24:49
Back to Top
HTML Embed Code: