Telegram Web Link
વ્યમોહ એ .................. મનોવિકૃતિનો પ્રકાર છે.
Anonymous Quiz
11%
વિઘટિત
37%
છિન્ન
47%
અવિભિન્નકૃત
6%
દયાનશુન્યતા
🐎 ગુજરાતની પશુસંપતિ 🐄


ગુજરાતમાં સૌથી વધુ દુધળા પશુ ખેડા જિલ્લામાં છે

ગુજરાતમાં સૌથી ઓછું પશુધન ગાંધીનગર જિલ્લામાં છે

ગુજરાતીમાં સૌથી વધારે ઘાસચારો બનાસકાંઠા જિલ્લામાં થાય છે


◆ સોથી વધુ ગાય :-  રાજકોટ જિલ્લો

◆ સૌથી વધુ ભેંસ :-  મહેસાણા જિલ્લો

◆ સૌથી વધુ ઘેટા :-  કચ્છ જિલ્લો 

◆ સૌથી વધુ બકરા :- કચ્છ જિલ્લો

◆ મરઘા :- ગુજરાતમાં વ્હાઇટ લેગ હોર્ન પ્રકારના મરઘા ઉછેર કરવામાં આવે છે

◆ ઘોડા :- ગુજરાતમાં કાઠી જાતિના ધીડા સંવર્ધન કેન્દ્ર જૂનાગઢમાં આવેલું છે

◆ ઊંટ :- કચ્છમાં  ઘારી ખાતે ઊંટ સંવર્ધન કેન્દ્ર આવેલું છે.

◆ બતક :- નવસારી, સુરતમાં. બતકપાલન થાય છે
ચીનની મહાન દીવાલ બાંધનાર રાજાનું નામ શું છે ?
Anonymous Quiz
11%
સમ્રાટ ચેન
63%
સમ્રાટ શી-હવાગતી
16%
સમ્રાટ વુટી
10%
સમ્રાટ યુ
નાકોર્ટિકસ કન્ટ્રોલ બ્યુરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ?
Anonymous Quiz
15%
1992
50%
1986
30%
1976
6%
1978
ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ?
Anonymous Quiz
4%
વડોદરા
15%
ગોંડલ
13%
ભાવનગર
68%
જૂનાગઢ
ભારતમાં રાષ્ટ્રીય પ્રેસ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે ?
Anonymous Quiz
17%
26મી નવેમ્બર
29%
1લી મે
40%
14મી નવેમ્બર
14%
16મી નવેમ્બર
ખેલાડી માટે ટીમ શબ્દ વાપરીએ તો સૈનિક માટે કયો શબ્દ વપરાય ?
Anonymous Quiz
44%
લશ્કર
17%
બ્રિગેડિયર
34%
બટાલિયન
4%
મેજર જનરલ
કયો દિવસ ' વિશ્વ પર્યાવરણ દિવસ ' તરીકે ઉજવાય છે ?
Anonymous Quiz
76%
પાંચમી જૂન
11%
ચૌદમી સપ્ટેમ્બર
6%
પહેલી મે
8%
પાંચમી સપ્ટેમ્બર
જો કોઈ બાળક ગુનો કરે, તો ભારતીય દંડસંહિતા મુજબ કઈ ઉંમર સુધી તેને ગુનો નહીં માનવામાં આવે ?
Anonymous Quiz
15%
5 વર્ષ
22%
6 વર્ષ
44%
7 વર્ષ
18%
8 વર્ષ
એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?
Anonymous Quiz
52%
હાઇપર લિંક
22%
માસ્ટર લિંક
21%
જોઈન્ટ લિંક
4%
કેસ્કેડીગ લિંક
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/03/2024
📋 વાર : ગુરુવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️14 માર્ચ 2010
અફઘાનિસ્તાનના કંદહાર શહેરમાં શનિવારે પાંચ સિરિયલ બોમ્બ વિસ્ફોટો અને ગોળીબારમાં 13 પોલીસકર્મીઓ સહિત 35 લોકો માર્યા ગયા અને 57 ઘાયલ થયા.

♦️♦️14 માર્ચ 1988 માં ગણિત પ્રેમીઓ માટે ખાસ દિવસ પાઇ ડે પહેલીવાર મનાવવામાં આવ્યો.

♦️♦️14 માર્ચ 1998માં સોનિયા ગાંધી પહેલી વાર કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં

♦️♦️14 માર્ચ 1833 માં પહેલી મહિલા ડેન્ટિસ્ટ હોબ્સ ટેલર નો જન્મ થયો

| જન્મ |

♦️♦️14 માર્ચ 1965
- આમિર ખાન
ભારતીય અભિનેતા

♦️♦️14 માર્ચ 1932 - મ.કુ. શ્રી વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ

| અવસાન |

♦️♦️14 માર્ચ 2010 -
વૃંદા કરીન્ડકર
જઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મરાઠી કવિ

♦️♦️14 માર્ચ 2018 - સ્ટિફન હોકિંગ્સ
વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 15/03/2024
📋 વાર : શુક્રવાર

||| ઇતિહાસમાં આજનો દિવસ |||

♦️♦️1564 -
મુઘલ સમ્રાટ અકબરે “જિઝિયા વેરો” નાબૂદ કર્યો

♦️♦️1877 - ઓસ્ટ્રેલિયા વિ. ઇંગ્લેન્ડનો પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ યોજાય

♦️♦️1906 - રોલ્સ – રોયસ લિમિટેડની સ્થાપના

♦️♦️1927 - ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિ. વચ્ચેની પ્રથમ મહિલા બોટ રેસ યોજાય

♦️♦️1951 - ઈરાનમાં તેલ ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ થયું

♦️♦️1985 - પ્રથમ ઈન્ટરનેટ ડોમેઇન નામ symbolics. comની નોંધાણી થઇ

♦️♦️1990 - મિખાઇલ ગોર્બાચેવ સોવિયત યુનિયનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયા

||| જન્મ |||

♦️♦️1930 – ગુરુ હનુમાન
મહાન કુસ્તીબાજ

♦️♦️1959 – ઉદય કોટક
કોટક મહિન્દ્રા બેન્કના સ્થાપક

♦️♦️1984 – હની સિંગ
સગીતકાર અને ગાયક

||| અવસાન |||

♦️♦️1985 –
પ્રો. રાધા કૃષ્ણ ચૌધરી
ઇતિહાસકાર, વિચારક અને લેખક

♦️♦️2010 – કોનેરુ રંગા રાઓ
આધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી

📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો 👇👇

https://www.tg-me.com/ONLYSMARTGK
ગુજરાતમાં એક ચોરસ કિલોમીટર દીઠ વસ્તીની ગીચતા કેટલી છે ?
Anonymous Quiz
12%
325
26%
320
59%
308
3%
300
ગિરની ' ચારણ કન્યા ' જેણે લાકડી લઈને સાવજને ભગાળ્યો હતો તેનું મૂળ નામ શું હતું ?
Anonymous Quiz
16%
પાનબાઈ
60%
હીરાબાઈ
15%
મોજીબાઈ
9%
કુંવરબાઈ
ભારતના લોકોને ' સ્વરાજ ' શબ્દની ભેટ કોણે આપી ?
Anonymous Quiz
16%
વિનોબા ભાવે
38%
દાદાભાઈ નવરોજી
16%
ગાંધીજી
29%
લોકમાન્ય તિલક
ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
10%
સુરત
18%
નવસારી
65%
તાપી
7%
જૂનાગઢ
2024/10/03 09:17:16
Back to Top
HTML Embed Code: