બરોડામાં માવઠાંની આગાહી થઈ અને કરિયાણાની દુકાન પર પાટિયા ટિંગાવા મંડ્યા..
_મગર ને ખાવાના બિસ્કિટ_
અહિં મળે છે...!
😃😃😃😃
_મગર ને ખાવાના બિસ્કિટ_
અહિં મળે છે...!
😃😃😃😃
મે કચ્છ માં રહેતા મારા એક મિત્ર ને પૂછ્યું કે...
ટાઢ કેવીક પડે છે?
મિત્રએ કહ્યું:- ટાઢ તો બહુ છે... પણ...
સ્વેટર વહેંચવા આવેલા તિબેટિયનો અમારી કચ્છી શાલ ઓઢી ને ફરે છે.....
😂😂😂😂😂😂😂😂😂
ટાઢ કેવીક પડે છે?
મિત્રએ કહ્યું:- ટાઢ તો બહુ છે... પણ...
સ્વેટર વહેંચવા આવેલા તિબેટિયનો અમારી કચ્છી શાલ ઓઢી ને ફરે છે.....
😂😂😂😂😂😂😂😂😂
લો હવે ગધેડી નાં દૂધ નો સાબુ પણ બજારમાં આવી ગયો...
ન્હાય ને ધોળાં થાય..
ત્યાં લગી તો ઠીક....
પણ....
લાતો ના મારે તો સારું...
હવે આપણે બિન્ધાસ્ત દુકાનદાર ને કહેવાનું...
""" એ ગધેડી નાં બે સાબુ આપ""""
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
ન્હાય ને ધોળાં થાય..
ત્યાં લગી તો ઠીક....
પણ....
લાતો ના મારે તો સારું...
હવે આપણે બિન્ધાસ્ત દુકાનદાર ને કહેવાનું...
""" એ ગધેડી નાં બે સાબુ આપ""""
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Promise yourself on this day of initiation that you'll work to wring great value out of your opportunities in the time ahead.
The commitment you make, and maintain, and refuse to let go of, is what gets you there.
As each day goes by, find new ways to love your life, and fill the world with your own special richness.
Let go of your fear of missing out, and let yourself make the most of whatever you're involved in.