Telegram Web Link
❝Güjârātí😋😜😎
❛❛જ્યાર થી એમણે કીધું કે મળીશું પ્રસંગે,
ખિસ્સામાં અવસર લઈ ને ફરું છું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તું મહેફિલ સજાવી રાખજે,
હું સમય ચોરીને આવીશ.
વર્ષોથી તરસતી આંખોના,
આજે અમી બનીને આવીશ.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે,
આનંદ ત્યાં છે જ્યં મન મળે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛બધી જ વસ્તુઓ જીંદગીમાં નથી મળતી વાલા,
અમૂક વસ્તુ દાત કાઢીને છોડી દેવાની હોય છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જિંદગી મારી ઉપર ફીદા હતી,
મેં જ ઉડાવેલી આ અફવા હતી.
એ મળ્યાં વર્ષો પછી તો મેં કીધું,
આપની ઉપર મને શ્રધ્ધા હતી.
વાત દિલની કય દવ આદત હતી,
પણ હતી પેલા બવ પેલા હતી.❜❜
- કવિ ભાવેશ ભટ્ટ

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સર્વસ્વ ગુમાવીને કોઈના શમણાં પર વારી ગયા,
કોઇકને જીતાડવાની જીદમાં અંતે અમે હારી ગયા.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એકાદ આછુંપાતળુ સંભારણું આપો મને,
ભીંતો ચણી લ્યો ચાલશે, બસ બારણું આપો મને.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કોઈને આપવા માટેની સૌથી સારી ગિફ્ટ,
એની લાગણીઓને સમજીને એની રીસ્પેક્ટ કરવી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મેં મારા મન ને ફોસલાવી ને રાખ્યું છે,
તમે પાછા વળશો એવું સમજવી રાખ્યું છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રાહ જોજે યાદ થઈને આવશું,
સ્વપ્નમાં સંવાદ થઈને આવશું.
તું શાયરી થઈને રજુ તો થા,
મહેફીલોમાં દાદ થઈને આવશું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તારી યાદ એટલે...
વગર શબ્દે બનતી મારી
શાયરીના એક એક શબ્દમાં
અનુભવાતો તારો આભાસ.

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તારું એક સપનું શું જોવાઈ ગયું,
એ'તો મારી આંખમાં જ રોકાઈ ગયું.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એતો એમ કહેતા તા હું તમને ખુબજ વહાલ કરું છુ,
એને કોન સમજાવે કે ઝાકળના પાણીથી દરીયો નો છલકાય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛કહી દેજો જઇ કોઈ એની યાદોના પાનખરને,
સપનાની એક કુંપળ પાછી ફુટી છે દિલના બાવળને.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛છલકાયેલા આંસુઓનો એમાં ભાર છે,
ને ફીદા છે લોકો કે આંખો કેટલી પાણીદાર છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛આમ ઉગતાં વેત ખરવું વાત એ જાણી નહોતી
પાનખરની બીકમાં વસંત અમે માણી નહોતી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛સત્ય કડવું નથી હોતું પણ સ્વાદ
અનુસાર ન મળે એટલે ગળે નથી ઉતરતું.❜❜

@Gujarati
2024/10/01 08:22:58
Back to Top
HTML Embed Code: