Telegram Web Link
Gujarati Official pinned «જાહેરાત...... પાસપોર્ટ અને પાન કાર્ડ કઢાવવા માટે સંપર્ક કરો ➻ @MojMaRevu»
❝Güjârātí😋😜😎
❛❛બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શબ્દને બોલ, નખરાળા કોણે કર્યા ?
અર્થને આમ અણિયાળા કોણે કર્યા ?
જોખમાશે આ સત્તા બધી ચંદ્રની,
ભર અમાસે આ અજવાળા કોણે કર્યા ?❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ગઝલ ના શબ્દો દીલના તારને છંછેડી ગયા...
ઘા પર રુઝ આવવાની જ હતી,
ત્યા પાછો ઘા કરી ગયા...❜❜

@Gujarati
Gujarati Official pinned «Donation Link Here https://bit.ly/47HzD8t»
❝Güjârātí😋😜😎
❛❛સ્વીકારવા જ પડે કુદરતના ફેસલા,
પંખામાં લટકી જવાથી સમાધાન નથી મળતા.❜❜

@Gujarati
સાવ મફત સેવા કરી રહ્યો છું ટેલિગ્રામ માધ્યમથી તમે જેટલું આપવું એટલું આપી શકો છોવ થોડું તો થોડું મારી મહેનત પણ થોડીક લાગે છે ગુજરાતી માહિતીમાં... જે કોઈને થોડું ઘણું ડોનેશન આપવું એ લિંક ઓપન કરી આપી શકે છે... ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા બધા વ્યક્તિનો સહકાર બદલ આભાર....

Contact ➻ @VeeRa_Bot

https://bit.ly/47HzD8t
❝Güjârātí😋😜😎
❛❛કયા પાલવને છેડે એ નાદાન એના આંસુ લુછસે,
અજાણ કોઈ એની પાસે આવી જ્યારે મારી ખબર પુછસે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રોજ હું પહોંચી જાઉં છું સમયસર ઊંઘની પાસે,
ને નડી જાય છે વચ્ચે એની યાદોનો ઢગલો.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛રહી ગયા છે ઘણા કોરા પાના હજી પણ મારી ગઝલની ડાયરીમાં,
કહેવુ હોય એ બધુ જ કહેવાઈ જાય એવું પણ કયાં થાય છે શાયરીમાં.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જો તમારો સમય સારો હોય ને,
તો તમારા લીમડે પણ કેરી આવે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તાંબુ પિતળ અને મુરખ નર,
ઇ તો વિણ બજાવ્યા બાજે.
કદી પણ હેમ ના બાજે,
ઇ તો બાજે તોયે લાજે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભાગ્યમાં લખ્યું હોય એ સહેવુ જ પડે છે.
સૂરજને તો હંમેશા ઊગવું જ હોય છે,
પણ રાત માટે એને આથમવું પડે છે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛મનપસંદ મળે તે નસીબદાર,
પણ મનને પસંદ બનાવે તે સમજદાર.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એટલા પણ સારા નો બનો કે
લોકો તમને ગંગા હમજીને મેંલા કરી નાખે.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તરસી આ ભોમની ઝંખના તમને નહીં સમજાય,
પડખા ઘસતી રાતની વેદના તમને નહીં સમજાય,
હજી પણ આવવાની એક આશ લઈને બેઠો છું,
પ્યાસ દરિયાની તમે ઝરણાં તમને નહીં સમજાય.❜❜

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛તું બન રચના અને હું તારા અલ્ફાઝ થઇ જાઉ,
શોધે મને જગમાં ને તારા દીલનો રાઝ થઇ જાઉ.❜❜
- વ્યાસ દિનેશ-દિનકર

@Gujarati
❝Güjârātí😋😜😎
❛❛પ્રથમ હું પ્રીતમાં મારી હારેલો માણસ છું,
પછી વેદનાઓ થકી હું પાળેલો માણસ છું,

તરસતી આંખો અને તડપતી રાતો મહીં,
અશ્રુ સાથે ઓશીકે હું સારેલો માણસ છું,

ઉઝરડાં દિલ પર એમજ કયાં આવ્યા છે,
દર્દના અચૂક નિશાને ધારેલો માણસ છું,

જુદાઈ નો ડર દોસ્ત મને ન દેખાડ તું,
તકદિરની સામે હું પડકારેલો માણસ છું,

સરિતા તો ડૂબાડવાના દાવમાં લાગી હતી,
એક પાંદડા થકી હું તારેલો માણસ છું,

ને ખૌફ આ ‘તૂફાન'ને છે જ કયાં મોતનો,
મારા જ હાથે મને હું મારેલો માણસ છું.❜❜
- તૂફાન પટેલ

@Gujarati
2024/10/01 16:34:39
Back to Top
HTML Embed Code: