Telegram Web Link
સામાન્ય જ્ઞાન

• પૃથ્વી ની સપાટી કુલ સાત ખંડ માં વહેંચાયેલી છે.

➻ એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા.

Join ➻ @Gujarati
સામાન્ય જ્ઞાન

વિશ્વમા મુખ્ય ભાષા બોલનાર લોકોની સંખ્યા.

૧) અંગ્રેજી ૧.૨૬ અબજ
૨) ચાઇનીઝ ૧.૧૨ અબજ
૩) હિન્દી ૬૩.૭ કરોડ
૪) સ્પેનિશ ૫૩.૮ કરોડ
૫) ફ્રેન્ચ ૨૭.૭ કરોડ છે
તથા ગુજરાતી ભાષા બોલનર ની સંખ્યા ૬ કરોડ છે. જેમાં ૫ કરોડ ૬૦ લાખ લોકોની માતૃ ભાષા, જ્યારે ૪૦ લાખ લોકોની દ્વિતીય ભાષા છે.

Join ➻ @Gujarati
સામાન્ય જ્ઞાન

ગુજરાતમાં કુલ ૪ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન : ગીર સોમનાથ એશિયાટિક સિંહ માટે.

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન : જામનગર દરિયાઈ જીસૃષ્ટિ માટે.

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન : નવસારી વાંસ ના જંગલો માટે.

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન : ભાવનગર કાળિયાર વરુ અને ઘોરાડ ના સંવર્ધન માટે.

Join ➻ @Gujarati
સામાન્ય જ્ઞાન

૨૦ મસાલાઓના નામ કે જે તમને ખબર હોવા જોઈએ :

૧) Cumin seeds : જીરું

૨) Turmeric : હળદર

૩) Cinnamon : તજ

૪) Coriander leaves : કોથમીર

૫) Clove : લવિંગ

૬) Black Mustard seeds : રાઈ

૭) Black pepper : મરી

૮) Bay leaves : તજ પત્તા

૯) Cardamom : એલચી

૧૦) Fenugreek : મેથી

૧૧) Asafoetida : હિંગ

૧૨) Fennel seeds : વરીયાળી

૧૩) Curry leaves : મીઠો લીમડો

૧૪) Poppy seeds : ખસખસ

૧૫) Sesame seeds : તલ

૧૬) Watermelon seeds : તરબૂચ ના બીજ

૧૭) Dry mango powder : આમચૂર

૧૮) Carom seeds : અજમો

૧૯) Garlic : લસણ

૨૦) Nutmeg : જાયફળ

Join ➻ @Gujarati
સામાન્ય જ્ઞાન

ગુજરાતના રાજ્યચિન્હો

ભાષા : ગુજરાતી
ગીત : જય જય ગરવી ગુજરાત
નૃત્ય : ગરબા
પ્રાણી : સિંહ
પક્ષી : સુરખાબ(ફ્લેમિંગો)
ફૂલ : ગલગોટો
ફળ : કેરી
વૃક્ષ : વડ

Join ➻ @Gujarati
હું ક્રિષ્ના પંચાલ હાલમાં એમ.ફિલ ઇન ક્લિનિકલ સાયકોલોજીમાં અભ્યાસ કરું છું. આ અભ્યાસના ભાગરૂપે આ સંશોધન કરું છું. જેનો વિષય છે ઇન્ટરનેટ વ્યસનનો વ્યાપ.

આ પ્રક્રિયામાં તમને 15 મિનિટનો સમય થશે. એકત્રિત કરેલી માહિતીનો ઉપયોગ ફક્ત સંશોધન હેતુ માટે કરવામાં આવશે અને તે સંપૂર્ણપણે ગુપ્ત અને અનામી રહેશે.

આ ફોર્મ માટે તમે આપેલા થોડાક સમયના લીધે મને સંશોધન કાર્યમાં મદદ થશે. જે માટે હું તમારી આભારી રહીશ.

ફોર્મ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો.
https://bit.ly/327RLtC

મેસેજ ફોરવર્ડ કરવા વિનંતી.

Thanks and Regards,
Krishna Panchal

contact : [email protected]
❝Güjârātí😋😜😎
❛❛શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું,
ખૂબ અંદર બહાર જીવ્યો છું, ઘૂંટે ઘૂંટે ચિકાર જીવ્યો છું.❜❜
- અમૃત ઘાયલ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શબ્દ અને વિચાર અંતર વધારી દે છે,
કારણ કે કયારેક આપણે સમજી નથી શકતા તો ક્યારેક આપણે સમજાવી નથી શકતા.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛લોકો બદલાતા નથી બસ આપણાથી Interest ઓછો થઈ જાય છે,
કા તો આપણાથી વધુ Interesting મળી જાય છે.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛જેના માટે કોઈએ કદી ચિંતા કરવી ના જોઈએ એવા બે દિવસો છે. ગઈ કાલ અને આવતી કાલ.❜❜
- ચાણક્ય નીતિ

આજ નો સુવિચાર

Join ➻ @Gujarati
❛❛Güjârātí😋😜😎❜❜
❛❛જુદા જુદા સંજોગોમાં, જુદા જુદા સ્થાને, જુદા જુદા મનુષ્યોના સંપર્કમાં આવવાથી જે જે નિર્માણ થાય અને એના ફળસ્વરૂપ જે જે નિષ્પન્ન થાય તેને અનુભવ કહેવાય.❜❜
- કુસુમાંજલિ

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛ભલે આપડે કોઈને ખુશ ના કરી શકીએ પણ,
આપણા કારણે કોઈ દુઃખી ન થાય એનું ખાસ ધ્યાન રાખવું.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛એવા તે રંગમાં શું રંગાવું ? સખી લાગે નહીં જે કદી ઘેરા,
રંગાવું હોય તો રુદિયાના રંગમાં, નહીંતર રે'જો તમે કોરા.❜❜

Join ➻ @Gujarati
❝Güjârātí😋😜😎
❛❛શ્વાસ જરા જાણી જોઈને લેજો તમે,
મેં હવા માં શબ્દો ને તરતા મોકલ્યા છે.❜❜

Join ➻ @Gujarati
2024/10/03 21:29:49
Back to Top
HTML Embed Code: