Telegram Web Link
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21-12-2023 થી 25-12-2023🗞️*

150 વર્ષ જુના કાયદાના સ્થાને નવા ત્રણ ક્રિમિનલ બિલને લોકસભાની મંજૂરી👇🏻
*✔️1)1860માં બનેલા ઇન્ડિયન પીનલ કોડના સ્થાને હવે ભારતીય ન્યાય સંહિતા 2023*
*✔️2) 1898માં બનેલા CRPCના સ્થાને હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023*
*✔️3) 1872ના ઇન્ડિયન એવીડન્સ એક્ટના સ્થાને ભારતીય સાક્ષ્ય સંહિતા 2023*

વાઇબ્રન્ટ સમિટ ગુજરાત-2024ની થીમ શું છે
*✔️ગેટ ટુ ધ ફ્યુચર*

સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી
*✔️કવિ વિનોદ જોશી*
*✔️તેમના પ્રબંધ કાવ્ય 'સૈરન્ધ્રી' માટે*

DRDOએ એક સ્થળેથી એક સાથે ચાર મિસાઇલ્સ રવાના કરી અને હવામાં આવી રહેલા ચાર ટાર્ગેટને તોડી પાડ્યા. આવું કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો.આ મિસાઈલનું નામ શું છે
*✔️આકાશ મિસાઈલ*

મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કોણે મળશે
*✔️બેડમિન્ટન ખેલાડી સાત્વિક સાઈરાજ રેન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને*
*✔️ક્રિકેટર મોહમ્મદ શામીની સાથે કુલ 26 રમતવીરોને અર્જુન એવોર્ડ મળશે*

દુરસંચાર સેવા, નેટવર્કના વિકાસ, વિસ્તાર અને સંચાલન સાથે સંબંધિત કાયદામાં સુધારા કરવામાં આવેલ કયું બિલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું
*✔️દુરસંચાર બિલ 2023*

22 ડિસેમ્બરરાષ્ટ્રીય ગણિત દિવસ

23 ડિસેમ્બરખેડૂત દિવસ , 2001થી ઉજવણી કરવામાં આવે છે

પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ કોણ આવશે
*✔️ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો*

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર પાંચ વર્ષમાં દેશમાં 140 ખાનગી યુનિવર્સિટી ખુલી.સૌથી વધુ કયા રાજ્યમાં યુનિવર્સિટી ખુલી
*✔️ગુજરાતમાં (28 યુનિવર્સિટી)*

દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી દ્વારકાના દર્શન થશે.આ માટે ગુજરાત સરકારે ભારત સરકારની કઈ કંપની સાથે સમજૂતી કરી
*✔️મઝગાંવ ડોક*

25 ડિસેમ્બરગુડ ગવર્નન્સ ડે (સુશાસન દિવસ)
*✔️ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ.શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2.0નો શુભારંભ ક્યાંથી કરાવ્યો
*✔️રાજકોટ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-26-12-2023 થી 31-12-2023🗞️*

કેન્સરથી પીડાતી મહિલાઓ માટે લાઈફ સપોર્ટ વાન (મેમોગ્રાફી વાન)નો રાજ્યમાં પ્રથમવાર ક્યાંથી પ્રારંભ કરવામાં આવ્યો
*☑️પાલનપુર*

નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ (NCCR)ના રિપોર્ટ અનુસાર 1990 થી 2018 વચ્ચે કરવામાં આવેલ તારણ મુજબ ભારતનો કેટલા કિમી. દરિયાકિનારો ધોવાણ માટે સંવેદનશીલ છે
*☑️2318 કિમી.*

તાજેતરમાં ભારતીય નૌસેનામાં સ્વદેશી જહાજનો સમાવેશ કરવામાં આવ્યો તેનું નામ શું છે
*☑️પ્રોજેક્ટ-15Bનું INS ઈમ્ફાલ*

DMDK પક્ષના સ્થાપક અને તમિલ અભિનેતા જેમનું તાજેતરમાં નિધન થયું
*☑️વિજયકાંત*

તાજેતરમાં ભારત સરકાર, ઉલ્ફા અને અસમ સરકાર વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યા.ઉલ્ફાનું પૂરું નામ શું છે
*☑️યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ*

બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સ મુજબ 100 અબજ ડોલરના માલિમ બનનારા વિશ્વના પ્રથમ મહિલા કોણ બન્યા
*☑️લોરિયલ બ્યુટી પ્રોડક્ટના ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ*

CISFના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️IPS નીના સિંહ*

કયા રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે કે આદિવાસી, દલિતને વૃદ્ધાવસ્થા પેન્શનની વયમર્યાદા 60થી ઘટાડી 50 વર્ષની કરવામાં આવશે
*☑️ઝારખંડ*

અમદાવાદમાં સાબરમતી રીવર ફ્રન્ટ પર કેટલામાં ફ્લાવર શોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખુલ્લો મુક્યો
*☑️11મા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું.આ એરપોર્ટનું નામ
*☑️મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ*
*☑️અયોધ્યા ધામ જંકશન રેલવે સ્ટેશનનું પણ ઉદ્દઘાટન કર્યું*

પ્રો કબડ્ડીમાં સૌથી ઝડપી 1 હજાર રેઇડ પોઇન્ટ પૂર્ણ કરનાર ખેલાડી કોણ બન્યો
*☑️દબંગ દિલ્હીનો ખેલાડી નવીન*

ક્રાકચમાં વિશ્વ વિક્રમી સિંહણ 'રાજમાતા'ની પ્રતિમા સ્થપાઈ, આ સિંહણે 19 વર્ષનું આયુષ્ય ભોગવ્યુ હતું જે સૌથી લાંબું જીવનાર સિંહણ હતી.

💥💥
Forwarded from Real One (Vcan)
સાહિત્યકાર અને તેમના સાહિત્ય સ્વરૂપ

🌪નરસિંહ મહેતા = પ્રભાતિયા, ભજન

🌪મીરાબાઈ = પદ, વિરહગીતો

🌪 બાપુ સાહેબ ગાયકવાડ  =  મરશિયા / રાજીયા

🌪વલ્લભ ભટ્ટ = ગરબા

🌪દયારામ = ગરબી

🌪રણછોડભાઈ દવે = નાટક

🌪નરસિંહરાવ દિવેટીયા = ઉર્મિકાવ્ય

🌪મહાદેવભાઈ દેસાઈ = ડાયરી સાહિત્ય

🌪કનૈયાલાલ મુનશી = ઐતિહાસિક નવલકથા

🌪ગુણવંત આચાર્ય = દરીયાઇ સાહસકથા

🌪ઝવેરચંદ મેઘાણી = લોકસાહિત્યનું સંપાદન

🌪 ઉમાશંકર જોશી = પદ્યનાટક

🌪પન્નાલાલ પટેલ = જનપદીનવલકથા / પ્રણયપ્રધાન નવલકથા

🌪બ. ક. ઠાકોર  = સોનેટ ( 14 પંક્તિ)

🌪 જ્યોતીન્દ્ર દવે = હાસ્ય સાહિત્ય

🌪મહાવીરસિંહ ગોહિલ = સંસ્કાર ગીતો

🌪 લાભશંકર  ઠાકર = એબ્સર્ડ એકાંકી

🌪જયંત કોઠારી = ભાષાવિજ્ઞાન

🌪 રતનભાઈ = પંચપદી

🌪 બટુભાઈ ઉમરવાડીયા = એકાંકી

🌪ધીરુભાઈ ઠાકર = ગુજરાતી  વિશ્વકોશ

🌪દેવાયત પંડિત = આગમ

🌪તુલસીદાસ = ચોપાઈ

🌪લખમીરામ = પ્યાલા

🌪 કબીર = દોહા

🌪 મુળદાસ = ચુંદડી

🌪સ્નેહરશ્મિ = હાઈકુ

      
ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.


-"Group A અથવા Group B કે both"
એમ વિકલ્પ આપી શકાશે.

ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો

Both આપવું જોઈએ.

આપણે બંને ગ્રુપની અંદર પરીક્ષા આપવાની જેમાં મેળ પડે એમાં.
- Mr. SP
🎯🎯 ફ્રી.... ફ્રી.... ફ્રી.... 🎯🎯

🎙 પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ,CCE માટે ખાસ 🎙


🔬 જોવાનું ચૂકશો નહિ 🔬

👨‍🏫 રીઝનીંગનાં મહત્ત્વનાં 13 પ્રકરણ એક જ લેક્ચરમાં 📚

⌚️ ગુજરાતી ભાષામાં રિઝનીંગનો સૌથી લાંબો video ( 22.39 ક્લાક )⌚️

🙋‍♂ આ માહિતી આપનાં મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહિ 🙋‍♂

Youtube Link  :
https://youtu.be/j1t8dFEwPqw


Telegram : https://www.tg-me.com/SRMsInstituteBhavnagar

Regards,
SRM'S Institute - Bhavnagar
Forwarded from Real One (Vcan)
🌳🌳 ફોરેસ્ટ ગાડૅ સ્પેશિયલ 🌳🌳

🐎🐆 પ્રાણીજગત 🐎🐆

🐯પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
➡️ ત્રણ

🐯પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
➡️ ત્રણ

🐯વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
➡️આંચળવાળા (સસ્તન)

🐯કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
➡️ચામાચીંડીયું

🐯કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
➡️ સુગરી

🐯કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
➡️ દરજીડો

🐯કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
➡️ દરવાસી

🐯માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
➡️ ઝાલર

🐯રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
➡️ નિશાચર

🐯આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
➡️ ખેચર

🐯પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
➡️ ગરોળી

🐯વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
➡️ ખિસકોલી

🐯કયું પક્ષી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
➡️ સમડી

🐯લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
➡️ જિરાફ

🐯 નિશાચર પ્રાણી કયું છે ?
➡️ ચામાચીડિયું

🐯પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
➡️ સરીસૃપ

🐯આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
➡️ સસ્તન

🐯 છ પગવાળું પ્રાણી કયું છે ?
➡️ વંદો

✍️ Forest Guard (વન રક્ષક)  ✍️
🦋 કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની સાચી રીત ટૂંકમાં..
"સિલેબસ મુજબ તૈયારી, તમારી તૈયારીનું ટેસ્ટ થકી મૂલ્યાંકન અને ટેસ્ટના એનાલિસિસ મુજબ સમયાંતરે રિવિઝન"
સિલેબસ તો બધાને ખબર છે અને તૈયારી પણ તમે કરશો જ પણ એનું ટેસ્ટિંગ અમારા પર છોડી દો.! 😊

મોક ટેસ્ટનું મહત્વ શું છે એ તો આપ સારી રીતે જાણો જ છો,
કારણ કે... "Mocks Made Smarter!" 😎

📲 એક સરળ રસ્તો લઈને આવ્યા છીએ, One Click, One Link પર ક્લિક કરીને ફ્રી મોક ટેસ્ટ આપીને તુરંત પરિણામ જોઈ શકશો. 🎯

500+ સરકારી કર્મચારી મિત્રોએ પણ પોતાની તૈયારી દરમિયાન આપણી ટેસ્ટ સિરીઝનો લાભ લીધેલ અને ટેસ્ટ સિરીઝને ઉપયોગી માને છે.

ફ્રી ટેસ્ટ અપડેટ માટે જોડાયેલા રહો @Dwarkesh_education ટેલિગ્રામ ચેનલમાં. 👍
Forwarded from Real One (Vcan)
*📙ધોરણ-12 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક મહત્વના શબ્દો📙*

*શબ્દાર્થ*
●સાંઠીકપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી
●કૂબોઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું
●ટોયામણછોડને પાણી સીંચવું તે
●ગજચોવીસ તસુનું માપ
●પસાયતોગામનો ચોકિયાત, રક્ષક
●કોશલોખંડનું જમીન ખોદવાનું ઓજાર
●હાટદુકાન, બજાર
●ઇસ્કોતરોજૂની લાકડાની પેટી
●ખાંપણમૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર
●લીરોવસ્ત્રનો ટુકડો
●નિમિષઆંખનો પલકારો
●હુતાશનઅગ્નિ, વહ્ નિ
●ગાભરીભયભીત
●વિરજસ્વચ્છ
●મહિષપાડો
●સેજવાપથારી
●ધ્રુવસ્થિર
●ખડગતલવાર
●ખેપસફર
●પરિગ્રહીભેગું કરનાર
●યાચકમાગણ
●ઉલાળધરાળ ન હોવુંઆગળ-પાછળની ચિંતા ન હોવી
●કંચુકીકાંચળી, કમખો
●વંત્યાકવેંગણ, રીંગણાં
●અભિરામઆનંદરામ
●સમદરદરિયો, સમુદ્ર
●ઓબાળઉબાળો, બળતણ
●સૈયરસખી
●તાગવુંમાપવું
●શોણિતલોહી
●મહાત કરવુંહરાવવું
●કલેવરશરીર, ખોળિયું
●વડવાનલસમુદ્રમાં લાગતો અગ્નિ
●વપુશરીર
●અનુજનાનો ભાઈ
●દયિતપ્રિય,
●ધ્રુતિધીરજ
●રિપુદુશ્મન
●અનિરુદ્ધરોકેલું
●ડાંફમોટું પગલું
●દંડૂકાટૂંકી લાકડી
●કેફનશો
●તાસીરપ્રકૃતિ, સ્વભાવ
●મજૂસપેટી, પટારો
●ચાટકૂતરાને ખાવા નાખવાનું સાધન
●અછો વાનાં કરવાંઅતિશય લાડ કરવા
●કુટિરઝૂંપડી
●અહૂરસમય સંજોગ પ્રમાણે
●ફડશટુકડો
●દાખડોતકલીફ
●ઉપાલંભઠપકો
●યોજનચારગાઉ
●બિરંજગળ્યો ભાત
●ઉઘરણુંઉપર ઓઢવાનું વસ્ત્ર, ખેસ
●ઉપકૃતઆભારવશ
●ભોરસવાર
●પ્રવર્તનપ્રચાર, પ્રસાર
●ઓઘપૂર


*રૂઢિપ્રયોગ*

★દેન દેવીહિમ્મત હોવી
★ખરખરો કરવોશોક વ્યક્ત કરવો
★ગળચવાં ગળવાંબોલતા અચકાવું
★કળી જવુંજાણી જવું
★મહેર ચડવુંસામસામે સ્પર્ધામાં ઉતરવું
★ભાંજગડ ચાલવીમનોમંથન અનુભવવું
★થોથવાઈ જવુંભાવાવેશમાં બોલી ન શકતું
★ગળગળા થઈ જવુંરડમસ થઈ જવું
★હાથ-વાટકો થવુંનાના મોટા કામમાં ઉપયોગી થવું
★વંઠી જવુંહાથથી જવું, બગડી જવું
★લાંઠી કરવીમજાક કરવી
★માથું ફોડીને લોહી કાઢવુંસખત મહેનત કરવી
★ઘોડા ગંઠ્યા કરવુંમનોમંથન કરવું, કલ્પના કરવી
★ચણચણાટી થવીતાલાવેલી થવી
★હાથફેરો કરવોચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી
★સોપો પડી જવોશાંતિ છવાઈ જવી
★છોભીલું પડવુંશરમ, સંકોચ થવો
★હવાઈ કિલ્લા બાંધવામોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી
★ગઈ ગુજરી ભૂલી જવીભૂતકાળ ભૂલી જવો
★લોહી ઉકળી ઊઠવુંગુસ્સે થવું
★પગ મણમણના થઇ જવામન ખિન્ન થઈ જવું

💥💥
હજુ બધાં જાગી રહ્યાં છે ત્યારે આપણે 9 ટેસ્ટ ઓલરેડી મૂકી દીધી છે CCE સ્પેશિયલ અને હજુ આજે જાહેર થયેલ નવા સિલેબસ મુજબ તૈયાર થઈ રહી છે અને દર રવિવારે ફૂલ મોક મળશે જ... ઉપરાંત ટોપિકવાઇઝ ટેસ્ટ પણ આવશે જરૂર મુજબ. 🔜 એટલે હવે ફરજિયાત ટેસ્ટ આપતા રહેજો બાકી તમે પૂરું નહિ કરી શકો એટલું આપવાનું છે કોર્સમાં... હજુ જે મિત્રોને જોડાવવું હોય એમને વહેલી તકે જોડાઈ જવા સૂચન છે. 31 જાન્યુઆરી બાદ ટેસ્ટ સીરીઝની પ્રાઈઝ ખૂબ વધશે જ... ✍️☝️✔️

https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

જોડાવવા માટે લિંક ક્લિક કરો.
Forwarded from Confusion_point
╭───────────────────────╮
    🔥 CCE - MATHS & REASONING🔥
      ┈───────────────────┈     
╰───────────────────────╯

📌 ગૌણ સેવાની નવી પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ મુજબ ક્લાસ -3 (CCE) માટે સંપુર્ણ ગણિત અને રીઝનીંગ વિડીયો કોર્સ

🚀 APP NAME : SRM INSTITUTE
🔸 App Link : https://play.google.com/store/apps/details?id=co.diy.keizd

📂 કોર્સની ખાસિયતો 📂

1.ગણિતનાં 😉કુલ 30+ પ્રકરણનો સમાવેશ...
2.રીઝનીંગનાં કુલ 20+ 🤩પ્રકરણનો સમાવેશ...
3.દરેક 🥳પ્રકરણની પાયાથી શરૂઆત અને
સમજૂતી ( ખાસ નબળા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને 🥰)
4.Short - Cut methods😎 નો સમાવેશ
5. નબળામાં☺️ નબળો વિદ્યાર્થી ગણિત શીખી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત...


👨‍🏫 કોર્સ ખરીદ્યા પછી કોઈને નિરાશ નહિ થવા દવ... ( તમે YouTube માં વિડિયો જોઈ શકો છો)

🎓 ગણિતમાં નબળા તથા આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગણિત શીખવા માટેનો એકમાત્ર વિકલ્પ આપણી App બનશે...🎓

🎙 આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને ખરેખર ગણિત અને રીઝનીંગ શીખવાની ધગશ વાળા વિદ્યાર્થીઓ 9727524809 ( WhatsApp) પર સંપર્ક કરી શકે 🎙

🎙 માનસિક ગરીબોએ દુર રહેવું 🎙

📌 ડેમો લેક્ચર

1 ગણિત : https://www.tg-me.com/SRMsInstituteBhavnagar/3746

2 રીઝનીંગ : https://www.tg-me.com/SRMsInstituteBhavnagar/3695

🚀 Join Channel : @SRMsInstituteBhavnagar

હવેથી GSSSB (CCE) પરીક્ષાની  તૈયારી કરો SRM's Institute - Bhavnagar સાથે

Regards,
SRM'S Institute - Bhavnagar
હજુ બધાં જાગી રહ્યાં છે ત્યારે આપણે 9 ટેસ્ટ ઓલરેડી મૂકી દીધી છે CCE સ્પેશિયલ અને હજુ આજે જાહેર થયેલ નવા સિલેબસ મુજબ તૈયાર થઈ રહી છે અને દર રવિવારે ફૂલ મોક મળશે જ... ઉપરાંત ટોપિકવાઇઝ ટેસ્ટ પણ આવશે જરૂર મુજબ. 🔜 એટલે હવે ફરજિયાત ટેસ્ટ આપતા રહેજો બાકી તમે પૂરું નહિ કરી શકો એટલું આપવાનું છે કોર્સમાં... હજુ જે મિત્રોને જોડાવવું હોય એમને વહેલી તકે જોડાઈ જવા સૂચન છે. 31 જાન્યુઆરી બાદ ટેસ્ટ સીરીઝની પ્રાઈઝ ખૂબ વધશે જ... ✍️☝️✔️

https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

જોડાવવા માટે લિંક ક્લિક કરો.
🌹 Join "GSSSB - CCE" Special Test Series by "Dwarkesh Education" and get access to 190+ online Test and many coming soon as per New Syllabus declared by official.

📲 Download Now: https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Join before 31st January to avoid price hike! ✔️🔜
Test Topic - Blood Relationship 😎

Time - Tomorrow at 09:00 PM
on Dwarkesh Education Application

📌 https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
☝️ click the link for more info.
🌳🌳 ફોરેસ્ટ ગાડૅ સ્પેશિયલ 🌳🌳

🐎🐆 પ્રાણીજગત 🐎🐆

🐯પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
➡️ ત્રણ

🐯પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
➡️ ત્રણ

🐯વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
➡️આંચળવાળા (સસ્તન)

🐯કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
➡️ચામાચીંડીયું

🐯કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
➡️ સુગરી

🐯કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
➡️ દરજીડો

🐯કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
➡️ દરવાસી

🐯માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
➡️ ઝાલર

🐯રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
➡️ નિશાચર

🐯આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
➡️ ખેચર

🐯પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
➡️ ગરોળી

🐯વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
➡️ ખિસકોલી

🐯કયું પક્ષી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
➡️ સમડી

🐯લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
➡️ જિરાફ

🐯 નિશાચર પ્રાણી કયું છે ?
➡️ ચામાચીડિયું

🐯પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
➡️ સરીસૃપ

🐯આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
➡️ સસ્તન

🐯 છ પગવાળું પ્રાણી કયું છે ?
➡️ વંદો

✍️ Forest Guard (વન રક્ષક)  ✍️
21 થી 22 જાન્યુઆરી સુધી 22% off તમામ ટેસ્ટ સિરીઝમાં 🤩 જય શ્રી રામ 🙏

Coupon code "SHREERAM22" will be available from 21 January 12:01 AM to 22 January 11:59 PM 👍
Only on DWARKESH EDUCATION 📲
🕹 Check out "Dwarkesh Education"
https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz 💡

🙏 Jay Shree Ram 🚩
2024/09/23 06:37:12
Back to Top
HTML Embed Code: