Telegram Web Link
Forwarded from Kiswa Career Academy
👮કોન્સ્ટેબલ : ઓફલાઈન બેચ 👮


🔜 COMING SOON 🔜

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી સર ♲
┈─────────────────┈

🔸 FOR MORE INQUIRY:
➥ મો. 7226850500 - 7228937500
[🕰 ઓફિસ સમય: 10 થી 6]
༺━━━━━━━━━━━━━━━━━━━༻
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
🎓FOLLOW OUR TELEGRAM GROUP
https://www.tg-me.com/KiswaCareerAcademy
🎓 FOLLOW OUR WHATS APP CHANNEL
https://whatsapp.com/channel/0029Va9TpT74yltH8WfB9b07
🌲 કન્ફયુજ પોઈન્ટ 🌲

🏪 મુખ્ય સંસ્થા અને તેના સુત્ર 🏪*

💬 ગુજરાત યુનિવર્સિટી *યોગ કર્મેશુ કૌશલમ*

💬 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી *પાવકા નઃ સરસ્વતી*

💬 ગુજરાત વિદ્યાપીઠ *સા વિધાયા વિમૂકતયે*

💬 વીર નર્મદ યુનિવર્સિટી *સત્યમ જ્ઞાનમ અનન્તમ્*

💬 એમ. એસ. યુનિવર્સિટી *સત્યમ શીવમ સુન્દરમ્*

💬 કામધેનું યુનિવર્સિટી *સર્વભૂતહિતે રતાઃ*

💬 બાળ વિશ્વવિદ્યાલય (ચિલ્ડ્રન યુનિવર્સિટી) *સત્યમ રૂતમ બ્રહત*

💬 શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી *પૂર્ળતા ગૌરવાય*

💬 ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) *સમૂચિત જ્ઞાન સમન્વય*

💬 બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી *સ્વાધ્યાય પરંમ તપઃ*

💬 ભાવનગર યુનિવર્સિટી *તમસો મા જ્યોતિર્ગમયા*

💬 કચ્છ યુનિવર્સિટી *તેજસ્વી નાવધીતમસ્તુ*

💬 સરદાર પટેલ યુનિવર્સિટી (વલ્લભવિદ્યાનગર) *શીલવૃતફલં શ્રુતમ*

💬 ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ *તમસો મા જ્યોતિર્ગમય*

💬 GCERT *તેજસ્વી નાવધીતમસ્તુ*

💬 NCERT *વિધયા ડ મૃતમહ્યુતે*

💬 NCTE *ગુરુગુરુતમો ધામઃ*

💬 IITE *ન હિ જ્ઞાનેન સદર્શ પવિત્રમિહ વિધતે*

💬 LIC *યોગક્ષેમ વહામ્યહમ*
_🎯ભારતનાં લેજન્ડરી ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદ:_


🏆 વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ ગોલ્ડ મેડલ🥇

🏆 વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપ બ્રોન્ઝ

💥 *Confusion Points* 💥


💎 *ડાઈનેમો* ની શોધ માઇકલ ફેરાડે

💎 *ઙાઈનેમાઈટ* ની શોધ આલફ્રેડ નોબેલ
Forwarded from Kiswa Career Academy
👮 PSI OFFLINE BATCH #4 👮

🔜 COMING SOON 🔜

🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...

📲APPLICATION RECORDED
COURSE 1 YEAR FREE

🤳 Mo. 7226850500 | 7228937500
[ઓફીસ સમય : 10 થી 6]

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
☞ FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

☞ DOWNLOAD OUR APPLICATION
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

☞ FOLLOW OUR YOUTUBE
https://youtube.com/@KISWACAREERACADEMY
Forwarded from Confusion_point
Forwarded from Confusion_point
Forwarded from Kiswa Career Academy
💥DIWALI SPECIAL OFFER💥

🎆 દિવાળીના શુભ અવસર પર કિશ્વા લઈને આવ્યું છે
સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...

🚨👮 CONSTABLE 👮🚨
••••• LIVE ONLINE BATCH •••••

🎁 આ કોર્સ ખરીદો અને મેળવો
"GK નો મહાસાગર" કોર્સ
90% off સાથે

CONSTABLE LIVE WITH MATERIALS
👇
💵 COURSE MRP: ₹11,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹9,999/- ⭕️

CONSTABLE LIVE WITHOUT MATERIALS
👇
💵 COURSE MRP: ₹7,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹5,999/- ⭕️

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-11-2023 થી 05-11-2023🗞️*

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડ ક્યાં યોજાઈ
*☑️કેવડિયા*

વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર પેસ બોલર કોણ બન્યો
*☑️પાકિસ્તાનનો શાહીન આફ્રિદી (51 મેચમાં)*

ફૂટબોલ જગતનો સૌથી મોટો બેલેન ડિ ઓર એવોર્ડ કોણે મળ્યો
*☑️આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી અને સ્પેનની એતાના બોનમતીને*
*☑️મેસ્સી રેકોર્ડ 8મી વખત વિજેતા*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારી માટી મારો દેશ અભિયાનના સમાપન કાર્યક્રમમાં ક્યાં હાજરી આપી
*☑️કર્તવ્ય પથ*
*☑️અમૃત વાટિકા અને અમૃત મહોત્સવ સ્મારકનો શિલાન્યાસ કર્યો*
*☑️દેશના યુવાનો માટે 'મેરા યુવા ભારત' (MY Bharat) પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો*
*☑️આઝાદી કા અમૃત મહોત્સવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો જેમાં જમ્મુ કાશ્મીર પ્રથમ, બીજા ક્રમે ગુજરાત અને હરિયાણા-રાજસ્થાન સંયુક્ત રીતે ત્રીજા સ્થાને*

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું
*☑️મુંબઇ વાનખેડે સ્ટેડિયમમાં*

2034નો ફિફા ફૂટબોલ વર્લ્ડકપ ક્યાં યોજાશે
*☑️સાઉદી અરેબિયા*

તાજેતરમાં ભારતે કયા દેશમાં સૈન્ય મથક બનાવ્યું
*☑️મોરેશિયસ*

3 નવેમ્બરગૃહિણી દિવસ

પશ્ચિમ યુરોપિય દેશોમાં આવેલ વાવાઝોડું
*☑️સિયારન*

ભારતીય વાયુસેનાએ મિગ-21 વિમાનો નિવૃત્ત કર્યા.તેના બદલે કયા વિમાનો વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા
*☑️તેજસ એમકે 1*
*☑️1964માં મિગ-21 વિમાનો સામેલ કરવામાં આવ્યા હતા*

ભૂટાનના રાજા જેઓ તાજેતરમાં આઠ દિવસ ભારતની મુલાકાતે આવેલા છે
*☑️જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક*

સૈન્યની ત્રણેય પાંખ વચ્ચે આંદામાન નિકોબાર ટાપુ ખાતે કવાયત ચાલે છે તેનું નામ શું છે
*☑️દ્વિપશક્તિ-23*

તાજેતરમાં કયા દેશમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવવાથી ઘણી જાનહાનિ થઈ
*☑️નેપાળ*

'ડેનિમ કાવ્યો'થી જાણીતા કવિ જેમનું હાલમાં નિધન થયું
*☑️ચંદ્રકાન્ત શાહ*
*☑️તારક મહેતાના જમાઈ*
*☑️કાવ્યસંગ્રહ 'અને થોડાં સપનાં'ને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું હતું*
*☑️'બ્લુ જીન્સ' કાવ્યસંગ્રહનો અંગ્રેજીમાં અનુવાદ થયો હતો*

દેશના પ્રથમ GST સુવિધા કેન્દ્રનો પ્રારંભ ક્યાં કરવામાં આવશે
*☑️વાપી*

ભારતીય નૌકાદળ દ્વારા કયા મહાસાગરમાં 'ડે એટ સી' રેસ્ક્યુ ઓપરેશન કવાયત કરવામાં આવી
*☑️અરબ મહાસાગર*

ઈસરોના વડા ડૉ. એસ.સોમનાથના જીવન પર આધારિત પુસ્તક
*☑️નિલાવું કુડીચા સિમ્હંલ*

💥💥
ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે કવિ હર્ષદ ત્રિવેદી ચૂંટાયા.

Imp
Dipotsavi-2023-(2079).pdf
10.9 MB
📚  ગુજરાત દીપોત્સવી - 2023  📕

અભ્યાસલેખ ખાસ વાંચવા 👍😊


વધુ મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો @Dwarkesh_Education ટેલિગ્રામ ચેનલ સાથે. 🔝
GSSSB મેગા ટેસ્ટ આજ રોજ લાભપાંચમ ના શુભ અવસરથી શરૂ કરી રહ્યાં છીએ.. 🥳

ટેસ્ટ પબ્લિશ થઈ ચૂકી છે GSSSB Clerk Special Test સિરીઝમાં 👍

https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz

☝️ એપ્લિકેશન ડાઉનલોડ કરી જોડાઈ શકો. 💯
*🔥Newspaper Current🔥*
🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰
*🗞️💫Date :-Date:-15-11-2023 થી 30-11-2023💫🗞️*
🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰🟰
તાજેતરમાં બંગાળની ખાડીમાં કયું ચક્રવાત સર્જાયું હતું
*☑️મિધિલી*

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SGP)ના ડિરેકટર પદે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️આલોક શર્મા*

રાજ્યના પ્રથમ અબોલ જીવોના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ક્યાં કરવામાં આવી
*☑️રૂપાલ ગામમાં*

સહારા ગ્રુપના સંસ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*☑️સુબ્રતો રોય*

લોકોના આયુષ્યમાં 195 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️126મા*

ઉત્તરાખંડમાં કઈ ટનલમાં 41 મજૂરો ફસાયા હતા
*☑️સિલ્ક્યારા (ઉત્તર કાશી જિલ્લો)*

વન-ડે ક્રિકેટ વર્લ્ડકપ-2023માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ઓસ્ટ્રેલિયા*
*☑️ભારતને હરાવ્યું*
*☑️ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન*
*☑️ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ હતી*

મિસ યુનિવર્સ 2023નો ખિતાબ કઈ યુવતીએ જીત્યો
*☑️નકારાગુઆની શેનિસ પલાશિયોએ*
*☑️નકારાગુઆ દેશની મિસ યુનિવર્સ બનનાર પ્રથમ યુવતી બની*
*☑️ભારતની શ્વેતા શારદાએ ભાગ લીધો હતો*

'ધૂમ' , 'ધૂમ 2' ફિલ્મોના નિર્દેશક જેમનું હાલમાં નિધન થયું
*☑️સંજય ગઢવી*

ભારતની GDP કેટલા ટ્રીલિયન ડોલરને પાર કરી
*☑️4 ટ્રીલિયન ડોલર*
*☑️વિશ્વમાં ચોથા ક્રમે મજબૂત ઇકોનોમી*

ATP ફાઇનલ્સ (ટેનિસ) ચેમ્પિયન કોણ બન્યા
*☑️સર્બિયાનો નોવાક જોકોવિચ*
*☑️રેકોર્ડ 7મી વખત ચેમ્પિયન*
*☑️ઈટાલીના જેનિક સીનરને હરાવ્યો*

21 નવેમ્બરવિશ્વ ટેલિવિઝન દિવસ

પંકજ અડવાણીએ કેટલામી વખત વર્લ્ડ બિલિયર્ડસ ટાઇટલ જીત્યું
*☑️26મી વખત*

51મા ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા
*☑️વીરદાસ*
*☑️એકતા કપૂરને પણ આ એવોર્ડ મળ્યો*

વૃક્ષો માટે પેન્શન આપનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું
*☑️હરિયાણા*
*☑️પસંદગી પામેલા એક વૃક્ષ દીઠ વાર્ષિક ૱2750 પેન્શન*

તાજેતરમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતની 'સ્ટેટ ફિશ' તરીકે કઈ માછલીને જાહેર કરવામાં આવી
*☑️'ઘોલ' માછલી*

અંડર-19 જુનિયર ક્રિકેટ વર્લ્ડકપ 2024 ક્યાં રમાશે
*☑️દક્ષિણ આફ્રિકા*
*☑️શ્રીલંકા પાસેથી ICCએ યજમાની છીનવી*

નેત્રરોગ નિષ્ણાત અને પદ્મભૂષણથી સન્માનિત જેમનું હાલમાં નિધન થયું
*☑️ડૉ.એસ.એસ.બદ્રીનાથ*

માઉન્ટ એવરેસ્ટની સામે 21,500 ફૂટની ઊંચાઈએથી હેલિકોપ્ટરમાંથી કૂદકો મારનારી વિશ્વની પ્રથમ મહિલા કોણ બની
*☑️શીતલ મહાજન*

સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ જેમનું હાલમાં નિધન થયું
*☑️ફાતિમા બીબી*
*☑️1989માં ન્યાયમૂર્તિ બન્યા હતા*
*☑️તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ હતા*

પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન એવોર્ડથી કયા ભારતીય વ્યક્તિને નવાજવામાં આવશે
*☑️દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ ડો.સૈયદના મુફદલ સૈફુદ્દીન સાહેબને*
*☑️આ એવોર્ડ મેળવનાર ચોથા ભારતીય બનશે*
*☑️આ અગાઉ મોરારજી દેસાઈ, દિલીપકુમાર અને અલી ગીલાનીને આ એવોર્ડ મળી ચુક્યો છે*

સંઘ કાયા ફાઉન્ડેશન દ્વારા 5મી આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ ક્યાં યોજાઈ
*☑️વડનગર*

25 નવેમ્બરઈન્ટરનેશનલ ડે ફોર એલિમિનેશન ઓફ વાયોલેન્સ અગેઇન્સ વુમન (મહિલા સામે હિંસા નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ)

26 નવેમ્બરરાષ્ટ્રીય દૂધ દિવસ

દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો હિસ્સો કેટલા ટકા છે
*☑️24%*
*☑️ભારતમાં ગુજરાતનો હિસ્સો 8%*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા યુદ્ધ વિમાનમાં ઉડાન ભરી હતી
*☑️તેજસ*

આયર્લેન્ડના સાહિત્યકાર પૉલ લિન્ચને કઈ નવલકથા માટે 2023નું બુકર પારિતોષિક મળ્યું
*☑️પ્રોફેટ સોન્ગ*

તાજેતરમાં ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું નિધન થયું.તેમને કયા વર્ષે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો
*☑️2018માં*

ડેવિસ કપ (ટેનિસ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ઈટાલી*
*☑️ઓસ્ટ્રેલિયાને હરાવ્યું*

કયા રાજ્યની સરકાર કેન્સરના દર્દીઓને દર મહિને 3 હજાર રૂપિયા આપશે
*☑️હરિયાણા*

ગ્લોબલ ઇનોવેટિવ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️40મા*
*☑️સતત 13મા વર્ષે સ્વિત્ઝર્લેન્ડ મોખરે*

ગુજરાતની સૌપ્રથમ પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ક્યાં બની રહી છે
*☑️ભાવનગર હવાઈમથક પર*

મેરિયમ વેબસ્ટર ડિક્શનરીએ કયા શબ્દને 2023ના વર્ષનો 'વર્ડ ઓફ ધ યર' જાહેર કર્યો
*☑️Authentic*

કોન્ફરન્સ ઓફ પાર્ટી (COP)ની 28મી મિટિંગ ક્યાં યોજાઈ
*☑️દુબઇ*

બંગાળના અખાતમાં કયું ચક્રવાત ત્રાટકવાની શકયતા છે
*☑️માઈચોંગ*

💥💥
*🗒️ડિસેમ્બર માસના કેટલાક મહત્વપૂર્ણ દિવસ🗒️*

1 ડિસેમ્બરવિશ્વ એઇડ્સ દિવસ

3 ડિસેમ્બરવિશ્વ દિવ્યાંગ દિવસ, ભોપાલ ગેસ દુર્ઘટના દિવસ

4 ડિસેમ્બરનૌસેના દિવસ

7 ડિસેમ્બરસશસ્ત્ર સેના ઝંડા દિવસ

9 ડિસેમ્બરભ્રષ્ટાચાર વિરોધી દિવસ

16 ડિસેમ્બરવિજય દિવસ

18 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ


*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-12-2023 થી 06-12-2023🗞️*

અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી જેમનું હાલમાં નિધન થયું
*☑️હેનરી કિસિન્જર*

ધ બીએમજેમાં પ્રકાશિત અહેવાલ અનુસાર હવા પ્રદુષણને કારણે ભારતમાં દર વર્ષે કેટલા મોત થાય છે
*☑️20 લાખથી વધુ*
*☑️ચીન પછી ભારત બીજા ક્રમે*

પ્રો કબડ્ડી લીગ (PKL)ની કેટલામી સિઝનનો પ્રારંભ થયો
*☑️દસમી*

ભાઈ બહેન ચેસમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા તેવી વિશ્વમાં પ્રથમ ઘટના બની. તે ભારતીય ભાઈ બહેનના નામ શું છે
*☑️પ્રાજ્ઞાનાનંધા અને વૈશાલી*

ઓક્સફર્ડ 'વર્ડ ઓફ ધ યર-2023' કયા શબ્દને જાહેર કરવામાં આવ્યો
*☑️રીઝ (RIZZ)*
*☑️રીઝનો અર્થ થાય સ્ટાઈલ, આકર્ષક, રોમેન્ટિક*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસ નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું
*☑️મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે*

NCRBના રિપોર્ટ અનુસાર મહિલાઓ સામેના ગુનામાં કયું રાજ્ય મોખરે છે
*☑️રાજસ્થાન*
*☑️ત્યારપછી ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ*

તાજેતરમાં મારાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો.તે કયા દેશમાં આવેલો છે
*☑️ઇન્ડોનેશિયા*

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ જેમની ગોળી મારી હત્યા કરવામાં આવી
*☑️સુખદેવસિંહ ગોગામેડી*

તેલંગણામાં નવા મુખ્યમંત્રી કોણ બનશે
*☑️રેવંત રેડ્ડી*

દેશનું સૌથી સુરક્ષિત શહેર કયું જાહેર કરવામાં આવ્યું
*☑️પશ્ચિમ બંગાળનું પાટનગર કોલકાતા*

સરકારી યુનિવર્સિટીઓ તથા સરકારી કોલેજોને માળખાકીય સુવિધા વધારવાના હેતુથી ગુજરાત સરકાર તરફથી લોકભાગીદારી સામે નવા બાંધકામ અને રીનોવેશન માટે ૱1 કરોડ રૂપિયા સુધીની સહાય તથા નવા સાધનો માટે ૱10 લાખ સહાય કઈ યોજના અંતર્ગત આપવામાં આવે છે
*☑️સરસ્વતી સન્માન યોજના (SSY)*
*☑️50% રકમ લોકભાગીદારી તથા 50% રકમ રાજ્ય સરકાર દ્વારા સહાય*

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપાની જીત, તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ZPM (ઝોરમ પીપલ મુવમેન્ટ)ની જીત.

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-07-12-2023 થી 10-12-2023🗞️*

યુનેસ્કો દ્વારા ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ-ICH) જાહેર કરવામાં આવ્યો.ગરબા એ ભારતનો કેટલામો અમૂર્ત સાંસ્કૃતિક વારસો બન્યો
*✔️15મો*
*✔️યુનેસ્કો અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું આંતરરાષ્ટ્રીય સંમેલન બોત્સવાનામાં યોજાયું હતું.*

અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ભારતની અન્ય પરંપરાઓ👇🏻
*✔️1.વૈદિક મંત્રોચ્ચાર*
*✔️2.રામલીલા*
*✔️3.કુટીયટ્ટમ સંસ્કૃત નાટય પરંપરા*
*✔️4.રમન્ન, ગઢવાલની પરંપરાગત નાટય પરંપરા*
*✔️5.મૂડીયેટ્ટુ, કેરળનું નૃત્ય*
*✔️6.કાલબેલિયા, રાજસ્થાન*
*✔️7.છાઉ નૃત્ય, ઓડિશા*
*✔️8.લદાખના બૌદ્ધ સાધુઓનો મંત્રોચ્ચાર*
*✔️9.સંકીર્તન, મણિપુરનું ગાન*
*✔️10.પંજાબની પિત્તળના વાસણ બનાવવાની પદ્ધતિ*
*✔️11.યોગ પરંપરા*
*✔️12.નવરોઝનો તહેવાર*
*✔️13.કુંભ મેળો*
*✔️14.દુર્ગા પૂજા, પશ્ચિમ બંગાળ*

ટાઈમ મેગેઝિને 'પર્સન ઓફ ધ યર 2023' તરીકે કોણે પસંદ કર્યા
*✔️પોપસ્ટાર ટેલર સ્વિફ્ટ*
*✔️આર્જેન્ટિનાનો ફૂટબોલર લિયોનેલ મેસ્સીને 'ટાઈમ મેગેઝિન દ્વારા 'એથલીટ ઓફ ધ યર' પસંદ કર્યો*

રાજ્યસભામાં પર્યાવરણ રાજયમંત્રીની માહિતી મુજબ ગુજરાતમાં 2 વર્ષમાં કેટલા સિંહના મૃત્યુ થયા
*✔️397*
*✔️5 વર્ષમાં 10.53% અકુદરતી મૃત્યુ*

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વર્લ્ડ વાઈડ લોસ્ટ ઓફ લિવિંગના 173 મોટા શહેરોના સર્વેક્ષણના અહેવાલના સર્વે મુજબ દુનિયાના ટોપ-10 ખર્ચાળ શહેરોમાં કયા શહેર પહેલા ક્રમે છે
*✔️સિંગાપોર અને ઝ્યુરિક*

9 ડિસેમ્બરઆંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ

દેશના પ્રથમ પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ ક્યાં થઈ રહ્યું છે
*✔️ગુજરાતના પાનવા ગામે*

તાજેતરમાં ગૂગલે AI ટેક્નોલોજીનું નવું મોડેલ રજૂ કર્યું. તેનું નામ શું છે
*✔️જેમિનાઈ*

જમ્મુ કાશ્મીર અનામત (સુધારા) બિલ, 2023 અને જમ્મુ કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ 2023 લોકસભામાં પસાર.
✔️જમ્મુમાં 37 બેઠકો વધારીને 43 કરાઈ અને કાશ્મીરની 46 બેઠકો વધારા બાદ 47 થઈ.

💥💥
આજ ની પ્રથમ online gsssb ma લેવાયેલ additional Assistant engineer exam ના થોડાક મુદ્દા...
TCS ion plaza ma લેવાય ખૂબ જ security tight હતી જેવી બેન્કિંગ, ssc ma રાખે એવી જ, બેલ્ટ, વોચ, પાકીટ, બુટ બધુંય કઢાવે, એન્ટ્રી pchhi નો exit, biji પ્રાઇવેટ University ma ભી TCS ION સોફ્ટવેર દ્વારા જ લેવાની હતી, તેમનો સ્ટાફ રાખેલો હતો, મોસ્ટ ઓફ university na સ્ટાફ ને ખબર ભિ ન હતી કે આવી પરીક્ષા યોજાઈ રહી છે, એટલે PGVCL જેવું કૌભાંડ થવાની શક્યતા નહિવત્ લાગી રહી છે, overall first time computer exam દેવા વાળા માટે થોડીક પ્રેક્ટિસ માંગી લે એવું છે....
Maths reasoning SSC તરફ જઈ રહ્યું છે, ભાષા select કરવામાં ખૂબ ધ્યાન રાખવું કેમકે એક વાર select કર્યા pchhi ફેરવું હશે તો દર વખતે દર પ્રશ્ને ઉપર ટિક કરવું પડશે....
Maths reasoning માં ટાઈમ ઘટે એવુ લાગ્યું નહિ ખાસ કરીને કુંડાળા કરવા ને E option નીકળી ગયો એટલે થોડીક ભી પ્રેક્ટિસ હોય તો 60 marks na maths ma 60 lavi શકાય એવુ છે.... વેન ડાયાગ્રામ, આકૃતિ ખૂબ easy હતું..
કરંટ અફેર થોડીક અઘરું હતું...
History syllabus માં ન હતું છતાં પૂછાયેલા,210 marks na paper ma 212 માર્કસ ના પ્રશ્નો પૂછયા (કદાચ cancel થાય તો વાંધો નો આવે😂)
Comprehension gujarati english સાવ લલું પપુ હતું RIP english, ગુજરાતી વ્યાકરણ પર કરેલો ખર્ચો....
🪄Credit,- Er.jai 🪄
🔥ગૌણસેવા દ્વારા લેવાયેલ પહેલી ઑનલાઇન પરીક્ષાનો અનુભવ.
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-11-12-2023 થી 17-12-2023🗞️*

છત્તીસગઢમાં મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️વિષ્ણુદેવ સાય*

મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️મોહન યાદવ*

પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું ઉદ્દઘાટન કોણે કર્યું
*✔️કેન્દ્રીય રમતમંત્રી અનુરાગ ઠાકુર*

રાજસ્થાનમાં નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*✔️ભજનલાલ શર્મા*

રાજ્યોના બજેટ પર રિઝર્વ બેન્કના અહેવાલ મુજબ શિક્ષણ પાછળ ખર્ચમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*✔️બીજા*

વર્લ્ડ એથ્લીટ ઓફ ધ યર કોણે જાહેર કરવામાં આવ્યા
*✔️અમેરિકાના નોહ લાયલ્સ અને કેન્યાની ફેથ કિપ્યેગોન*

14 ડિસેમ્બરરાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ

કોપ-28 જળવાયું સંમેલનમાં કયા વર્ષ સુધીમાં કાર્બન ઉત્સર્જનને 43% સુધી ઘટાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે
*✔️2030 સુધીમાં*
*✔️વર્ષ 2035 સુધી 60% સુધી ઘટાડી દેવાની યોજના*

તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં આવેલ વાવાઝોડું
*✔️જાસ્પર*

વર્ષ 2023માં વૈશ્વિક દેવું કેટલા ટ્રીલિયન ડોલરને પાર કરી ગયું
*✔️97 ટ્રીલિયન ડોલર*
*✔️33 ટ્રીલિયન ડોલર સાથે યુએસ વિશ્વનો સૌથી મોટો દેવાદાર*
*✔️ભારત 3056 અબજ ડોલરના દેવા સાથે સાતમા ક્રમે*

ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર આ વર્ષે કોણે આપવામાં આવશે
*✔️આર્જેન્ટિનામાં જન્મેલા પિયાનોવાદક અને કંડકટર ડેનિયલ બરેનબોઇમ અને પેલેસ્ટીયન શાંતિ કાર્યકર અલી અવ્વાદને*

ભારતે બનાવેલી વિશ્વની પહેલી પોર્ટેબલ હોસ્પિટલનું નામ શું
*✔️આરોગ્ય મૈત્રી ક્યુબ*

વિજ્ઞાનીઓની આંતરરાષ્ટ્રીય ટીમે હીરા જેવી સખ્તાઈ ધરાવતા સંયોજનની શોધ કરી તેને શું નામ આપવામાં આવ્યું
*✔️કાર્બન નાઈટ્રાઈડ*

ભારતીય નેવીમાં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે નવી શિપનું જલાવરણ કરવામાં આવ્યું તેનું નામ શું છે
*✔️INS તારમુગલી*

મજૂરોને મળતા દૈનિક વેતનમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*✔️18મા*

ગુજરાત 1 વર્ષમાં 827 અંગદાન સાથે દેશમાં કેટલામાં સ્થાને છે
*✔️છઠ્ઠા*
*✔️દિલ્હી મોખરે*

ગુજરાત રાજ્યના 49 બંદરોથી 2022-23માં 55 કરોડ ટનથી વધુ માલ સામાનની આયાત-નિકાસ થઈ.તે સાથે દેશમાં કેટલામાં ક્રમે છે
*✔️પ્રથમ*

ભારતમાં વ્યક્તિદીઠ 60.62 લાખ રૂપિયા જીડીપી છે. વિશ્વના 200 દેશમાં ભારત કેટલામાં ક્રમે છે
*✔️129મા*
*✔️લક્ઝમબર્ગ 1.19 કરોડ સાથે સૌથી ધનિક*

ભારતની મહિલા ક્રિકેટ ટીમે કયા દેશની ટીમને હરાવી ટેસ્ટ ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી
*✔️ઈંગ્લેન્ડ*
*✔️347 રનથી હરાવ્યું*

તાજેતરમાં કયા દેશે વિશ્વમાં પહેલીવાર ગાયના ગોબરના ઇંધણથી રોકેટ લોન્ચ કર્યું
*✔️જાપાન*

વિજય હઝારે ટ્રોફી (50 ઓવરની ક્રિકેટ મેચ)માં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની
*✔️હરિયાણા*
*✔️રાજસ્થાનને હરાવ્યું*

ઓમાનના સુલતાન જેઓ ભારતની મુલાકાતે આવેલા છે
*✔️હૈથમ બિન તારીક*

💥💥
Current Affairs:
💫 ઓક્ટોમ્બર 2023

કરન્ટ અફેર્સ 💫

💫 TO THE POINT:


- એશીયાઇ ગેમ્સ 2023
- હોંગઝાઉ - ચીન
- સ્પોનસર - અમૂલ

- જ્યોતિ સુરેખા વેન્નમ - તીરંદાજી
- ઓઝસ પ્રવીણ દવતાલ - તીરંદાજી

- પલક ગુલિયા - શૂટિંગ
- અવિનાશ સાબલ - સ્ટીપલચેજ

- રોહન બોપન્ના, ઋતુજા ભોંસલે - ટેનિસ

- દેશનું પ્રથમ cartography સંગ્રહાલય - ( મસૂરી - ઉત્તરાખંડ) - નકશા બનાવનાર.


- વિજ્ઞાનિકો દ્વારા 8 મા મહાદ્વીપ નકશો જારી કરવામાં આવ્યો - જીલેન્ડિયા

- ન્યુઝીલેન્ડ આ દ્વીપ સમૂહ નો ભાગ છે.


- ભારતમાં ભૂકંપ ચેતવણી પ્રણાલી શરૂ કરી - ગૂગલ

- તાઇવાનની પ્રથમ ડોમેસ્ટિક સબમરીન - હાઈકુન

- " મુખ્યમંત્રી અલ્પસંખ્યક ઉદ્યમી યોજના - બિહાર.

- " નેશનલ કોલિંગ " - બુક બાય - સોનલ ગોયલ.
- લોન્ચ કરનાર - કિરણ રિજ્જુ


- 2023નો શસ્ત્ર રામાનુજન એવોર્ડ - રાઇક્સીન્યાંગ ઝાંગ.


- નારી શક્તિ વંદન અધિનિયમ - 106 મો બંધારણીય સુધારો.
- 33% મહિલા અનામત - લોકસભા અને રાજ્ય વિધાનસભામાં.
- 15 વર્ષ માટે લાગુ.


- 13મું હિંદ પ્રશાંત સેના પ્રમુખ સંમેલન - દિલ્લી


- હાલમાં ચર્ચિત " PET 46 " - એન્ઝાઈમ.

- સૈન્ય સેટેલાઇટ " નૂર 3 " - ઈરાન.


- ભારત, ઈન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ત્રીપક્ષિય સમુદ્રી અભ્યાસમાં ભારત તરફથી INS સહાદ્રીએ ભાગ લીધો .


- સંકલ્પ સપ્તાહ કાર્યક્રમ - આકાંક્ષી બ્લોકો માટે.


- પિયરે એગોસ્ટીની.
- ફ્રેન્ક ક્રોન્સ.
- હુઈલિયર.
- ત્રણેયને ફિઝિક્સ માં નોબેલ પ્રાઈઝ એનાયત]


- કૈટલીન કારિકો.
- ડુ વીસમૈન
- ચિકિત્સા માં નોબેલ પ્રાઈઝ એનાયત]


- નોબેલ પ્રાઈઝની શરૂઆત - 1901.


- 1oct થી સરકારે આપેલ વસ્તુઓ પર 28% GST લાગુ કર્યું.

- સટ્ટાબાજી
- ઘોડેસવારી
- લોટરી
- ઓનલાઈન ગેમિંગ]


- " નાઇપર" જે રાષ્ટ્રીય ઔષધીય શિક્ષા અને અનુસંધાન સંસ્થા છે જેનું " અમિત શાહ " દ્વારા ઉદઘાટન - ગાંધીનગર ખાતે.



- " અનુ રાની" - ભાલફેંક
- " પારુલ ચૌધરી - 5000 મીટર રેસ - ગોલ્ડ

- 60મી ઈરાની ટ્રોફી 2023-24 : શેષ ભારત વિજેતા.


- " સંપ્રતિ અભ્યાસ " જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાય છે જેનું આ વખતે આયોજન બાંગ્લાદેશમાં કરવામાં આવ્યું.


- બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ના નવા ચીફ - રઘુ શ્રીનિવાસ.

- BRO ની સ્થાપના - 1960.

- નૌસેના ઉપપ્રમુખ - તરૂણ સોબતી
- નૌસેના પ્રમુખ - આર. હરિકુમાર


- ગ્લોબલ ઇન્ડિયન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા - સુધા મૂર્તિ.

- બી.આર.આંબેડકરની સૌથી મોટી પ્રતિમા - અમેરિકા ( મેરીલેન્ડ)
- 19 ફૂટ
- statue of equality.


- ICC દ્વારા પુરુષ ક્રિકેટ વિશ્વ કપ 2023:
ગ્લોબલ એમ્બેસેડર બનાવ્યા - સચિન તેંડુલકર.



- ભારતનું પ્રથમ " સોલાર સાઇકલ ટ્રેક" - હૈદરાબાદ ( તેલંગાણા )


- નીવ લિટરેચર ફેસ્ટિવલ - બેંગલુરુ.

- ભારતીયોને ઇઝરાયલમાંથી પાછા લાવવા માટેનું ઓપરેશન --- " ઓપરેશન અજય ".


- Nokia દ્વારા " 6G પ્રયોગશાળા " : બેંગલુરુ.

- Nokia ફિનલેન્ડની કંપની છે.


- ookla સ્પીડટેસ્ટ ઇન્ડેક્ષ: ભારત - 47 મા ક્રમે.
- 1st - U.A.E.
- ookla એટલે ઈન્ટરનેટ ઝડપ માપતો એકમ.


- 2023 નો શાંતિ માટેનો નોબેલ પ્રાઈઝ - નરગીસ મોહમ્મદી.


- પીએમ મોદી દ્વારા ગ્વાલિયરના દિવ્યાંગજનો માટે " હાઇટેક સપોર્ટ સેન્ટર" :
- સેન્ટર નામ - અટલ બિહારી વાજપેયીના નામ પરથી રખાયું.


- અરુણાચલ પ્રદેશના " યાક ચૂરપી " ને GI TAG અપાયો છે.
- " યાક ચુરપી" એટલે યાકના દૂધમાંથી બનાવવામાં આવતું પનીર.



- શિક્ષા મંત્રાલય દ્વારા " ummeed દિશાનિર્દેશ" જાહેર કરાયું.

- ummeed - understand, motivate, manage, empathies, empower, develop.


- બાજરીના લોટ પર GST પરિષદે 18% થી ઘટાડી GST દર 5% કરી નાખ્યો.


- રાજસ્થાનના 03 નવા જિલ્લા બનાવવામાં આવશે.
- માલાપુર
- સુજાનગઢ
- કુંચામન સિટી

- આ સાથે રાજસ્થાનમાં કુલ 53 જિલ્લા થઈ જશે.


- મધ્ય પ્રદેશ સરકારે સરકારી નોકરીઓમાં 35% મહિલા અનામતની ઘોષણા કરી છે.

- આ આરક્ષણ " વન વિભાગ " માં લાગુ નહી પડે.


- અભ્યાસ ચક્રવાત 2023 નું આયોજન - ગોવા.

- દીપિકા પલ્લિકલ - સ્કવૈશ
- હરીન્દર પાલસંધુ - સ્કવૈશ


- તમિલનાડુનું " તટ મંદિર " ભારતનું પ્રથમ હરિત ઊર્જા પુરાતત્વ સ્થળ બન્યું છે.


- " સ્પીનોજા એવોર્ડ 2023 - ડૉ. જોઈતા ગુપ્તા.

- " પ્રોજેક્ટ ઉદ્વવ - ભારતીય સેના.

- " રાષ્ટ્રીય લત્તા મંગેશકર સન્માન " : ઉત્તમસિંહ


- ગ્લોબલ હંગર ઇન્ડેક્ષ 2023 : ભારત - 111
- 1st - બેલારુસ.


- આ રિપોર્ટ અનુસાર ભારતમાં સૌથી વધારે કુપોષિત બાળકો છે.

- " નીર મહેલ જળ મહોત્સવ " - ત્રિપુરા.
- " રુદ્રસાગર સરોવર" - ત્રિપુરા.

- જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા " સામિયા સુલુહ હસન" ને માનદ ડોક્ટરેટ ઉપાધિથી સન્માનિત કરાયા.

- તેઓ તાંઝાનિયાના રાષ્ટ્રપતી છે.

- ઉત્તરપ્રદેશનું પ્રથમ સૌર શહેર - અયોધ્યા.


- દુનિયાનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ બનશે..- ખંડવા ( મધ્ય પ્રદેશ )
- યું.પી માં " પ્રતાપગઢ રેલવે સ્ટેશનનું નવું નામ.
- " મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ જંક્શન ".


- એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2023 માં 100 મીટર શ્રેણીમાં એક નવો રેકોર્ડ બનાવી ભારતના સૌથી તેજ રનર બન્યા - " મનિકાંત હોબલીઘર.


- દ્રોપદી મૂર્મુ દ્વારા " from reasearch to impact " આંતર રાષ્ટ્રીય સંમેલનું ઉદઘાટન .



_ સમક્કા સરક્કા જનજાતીય યુનિવર્સિટી : તેલંગાણા.


- 16 મું કૃષિ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન - કોચી ( કેરળ. )

- ભારતનું પ્રથમ નંબરલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ - AXIS Bank.
- CVV : card verification value.
- AXix HQ : મુંબઈ.



- બધી જ સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સુવિધા આપનાર up નો પ્રથમ જિલ્લો : બરેલી.


- " અભ્યાસ - ભારત NCX 2023 " નો સંબંધ - સાઇબર સિક્યુરિટી.


- ઉત્તરપ્રદેશ સરકારે " ગંગા ડોલ્ફિન" ને રાજ્ય જલીય જીવ ઘોષિત કર્યું.


- સરસ્વતી સન્માન 2022 : શિવશંકરી ( તમિલ લેખક - સૂર્યવંશમ કૃતિ બદલ )


- shreshtha યોજના - સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા



- હાલમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધારે સદી મારનાર ખેલાડી: રોહિત શર્મા.


- BHEL ના ડાયરેકટર: બાની વર્મા.
- BHEL - 1964 માં સ્થાપના



- 2023 બ્રિક્સ આંતર રાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા સંમેલન: નવી દિલ્હી.

- IMF દ્વારા FY 2023-24 માં ભારતનો GDP growth rate -- 6.3% રહેવાનો અનુમાનિત.



- oct 2023 માં 141 મા આંતર રાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિ સત્રનું આયોજન: મુંબઈ


- મહિલા એશિયાઇ ચેમ્પિયન ટ્રોફી 2023નું શુભંકર: જૂહી ( હાથી)

- મહિલા શ્રમ બળ સર્વેક્ષણ રિપોર્ટ 2022-23 અનુસાર ભારતમાં મહિલા શ્રમ બળ ભાગીદારી દર - 37%.



- ભારતનું પ્રથમ વેટલેન્ડ ( આદ્રભૂમિ શહેર) - ઉદયપુર ( રાજસ્થાન ).


- વર્લ્ડ બેંકની 108 મી વિકાસ સમિતિ બેઠકનું આયોજન - મોરક્કો .


- FIDE વિશ્વ જુનિયર રેપિડ શતરંજ ચેમ્પિયનશિપ 2023 : રોનક સાધવાની.


- હમાસ દ્વારા ઇઝરાયલ પર કરવામાં આવેલ હુમલાનું નામ - AI - Aqusa flood.


- " શ્રી અન્ન મહોત્સવ" - ઉત્તરપ્રદેશ.

- " પ્રોજેક્ટ કુઇપર" - અમેઝોન.


- વિશ્વ સ્વાસ્થ્ય શિખર સંમેલન - બર્લિન.


- તાજેતરમાં નિધન થયેલ: મનોહરસિંહ ગિલ - ભારતના પૂર્વ મુખ્ય ચુંટણી કમિશનર .


- ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર દ્વારા "વિયતનામ" માં રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમાનું અનાવરણ.


- ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023- મુંબઈ.


- વિશ્વ બેડમિન્ટન રેન્કિંગમાં પ્રથમ રેન્ક હાસિલ કરનાર પ્રથમ ભારતીય યુગલ : સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી.


- IOC દ્વારા વર્ષ 2028 માં આયોજિત લોસ એન્જલસ સમર ઓલમ્પિકમાં 05 નવી રમતો સામેલ કરાશે..

- ક્રિકેટ ( T20 ફોર્મેટ).
- બેઝબોલ.
- ફ્લેગ ફૂટબોલ.
- સ્કવૈશ.
- લેક્રોસ.



- વિદ્યાર્થીઓ માટે " one nation, one student ID" - શિક્ષા મંત્રાલય દ્વારા.



- APAAR : ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમીકે એકાઉન્ટ રજિસ્ટ્રી.



- pm મોદી દ્વારા દેશની પ્રથમ સેમી હાઈસ્પીડ ક્ષેત્રીય રેલ સેવાનું ઉદઘાટન - નમો ભારત.


- " આપના ચંદ્રયાન " - વેબ પોર્ટલ ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા લોન્ચ.


- ઓડિશાના નવા રાજ્યપાલ - રઘુબર દાસ
- ત્રિપુરાના નવા રાજ્યપાલ - ઇન્દ્ર સેના રેડ્ડી નલ્લુ

- વિશ્વ પશુ સ્વાસ્થ્ય દ્વારા ભારતને " બર્ડ ફ્લુ" થી મુક્ત ઘોષિત કરવામાં આવેલ.


- 2023 માં ભારતે પ્રથમ વખત 2+2 વાર્તા કરી - બ્રિટન સાથે.
- 2 એટલે - વિદેશમંત્રી
- રક્ષામંત્રી
- આયોજન - નવી દિલ્હી.



- કાર્તિકેય મુરલી: ચેસ.


- વૈશ્વિક પેન્શન સૂચકાંક - ભારત : 45 મા ક્રમે.
- પ્રથમ ક્રમે: નેધરલેન્ડ


- pm મોદી દ્વારા isro ને 2035 સુધી એક સ્વદેશી અંતરિક્ષ સ્ટેશન સ્થાપવાનું લક્ષ્ય અપાયું છે.

- મનુષ્યને 2040 સુધી ચંદ્ર પર મોકલવાનું લક્ષ્ય.


- નાસા દ્વારા એસ્ટ્રોઇડ ( લઘુગ્રહ. ) - સાઈકી " ના અભ્યાસ માટે અંતરીક્ષયાન લોન્ચ.


- પેરા એશિયન ખેલમાં ભારતના ધ્વજવાહક : અમિત સરોહા અને પારુલ પરમાર.


- ભારતીય નૌસેના દ્વારા " MILAN 24 " અભ્યાસનું આયોજન : વિશાખાપટનમ ખાતે .


- ગ્લોબલ રિમોટ વર્ક ઇન્ડેક્સ 2023 ભારત: 64 મા ક્રમે..
- 1st: ડેનમાર્ક.


- પ્રોજેક્ટ 15B નું ત્રીજું જહાજ ભારતીય નૌસેના માં સામેલ - INS ઇમ્ફાલ.


- ગૂગલ દ્વારા ભારતમાં DIGIKAVACH પ્રોગ્રામ લોન્ચ : ઑનલાઇન ફ્રોડ રોકવા માટે



- દેશનો સૌથી ઊંચો ભારતીય ધ્વજ : અમૃતસર- પંજાબ.


- ઉત્તરપ્રદેશમાં યોગીજી દ્વારા પ્રથમ " મિશન શક્તિ કેફે" : ગોંડા.


- " ભારત TAX 2024 " નું આયોજન: નવી દિલ્હી.

- CBI દ્વારા " ચક્ર 2 " અભિયાન શરૂ કરાયું છે.

- " હરીમાઉ શક્તિ 2023 " યુદ્ધ અભ્યાસ: ભારત અને મલેશિયા વચ્ચે.


- ઈસરો દ્વારા મિશન ગગનયાન " ક્રૂ એસ્કેપ મોડેલ " નું સફળ પરીક્ષણ - TV - D1.

- 37 મા રાષ્ટ્રીય રમતમાં પ્રથમ ગોલ્ડ મેડલ - આસામ બેડમિન્ટન ટીમ.
- આયોજન - ગોવા.
- શુભંકર - મોગા.



- અબુધાબી માસ્ટર 2023માં મહિલા એકલનો ખિતાબ જીત્યો: ઉન્નતિ હુડ્ડા ( બેડમિન્ટન)
- આધિકારિક જિલ્લા સ્તરમાં ઝાડ, ફૂલ અને ફળ અને પક્ષી ઘોષિત કરનાર ભારતનો પ્રથમ જિલ્લો - કાસરકોડ - કેરળ.


- અવની લેખારા - શૂટિંગ.


- " એવોર્ડ ફોર ગ્લોબલ લીડરશીપ " થી સન્માનિત: ડી.વાય. ચંદ્રચૂડ




- જહાજની વિધુત ચુંબકીય રેલગન લોન્ચ કરનાર દુનિયાનો પહેલો દેશ : જાપાન.

- અરબ સાગરમાં આવેલ ચક્રવાતનું નામ : ભારત દ્વારા " તેજ " રાખવામાં આવ્યું.


- બંગાળની ખાડીમાં આવેલ " હામૂન " ચક્રવાનું નામ " ઈરાન" દ્વારા રાખવામાં આવ્યું.


- પ્રથમ ભારતીય સૈન્ય ધરોહર ઉત્સવ: નવી દિલ્હી.



- દેશનું પ્રથમ નૈનો તરલ DAP મશીનનું અમિત શાહ દ્વારા - ગાંધીનગર ખાતે ઉદઘાટન.



- લદાખ દ્વારા " જુનિપર વૃક્ષ" ને રાજ્ય વૃક્ષ ઘોષિત.



- શ્રીલંકા દ્વારા ભારતને મફત પર્યટન વિઝા આપવનાઈ ઘોષણા.



- દેશનું પ્રથમ નૌસેના " શોર્ય સંગ્રહાલય" - લખનૌ.



- BCCI દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ: અમોલ મજુમદાર.



- ભારતીય મહિલા ટીમ કેપ્ટન: હરમનપ્રીત કૌર.



- સુમિત અંતલ - ભાલાફેક

- bimstec મહાસચિવ: ઇન્દ્રમણી પાંડેય
- આ પદ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ છે.


- " નીલાવું કુદિચા સિમહાલ" : એસ. સોમનાથ દ્વારા લખાયેલ આત્મકથા છે. ( મલયાલમ )


- " ગીનીની ખાડી" ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સંયુક્ત યુદ્ધ અભ્યાસ.
- ભારત તરફથી - INS સુમેધા.


- who એ પોતાના TB સલાહકાર સમૂહમાં નિયુક્ત - સારંગદેવ




- pm મોદી દ્વારા 7મી ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ - નવી દિલ્હી

- કપાસનું બ્રાન્ડ - કસ્તુરી કોટન ભારત.


- પેરા એશિયન ેમ્સ 2023 ભારતે કુલ 111 મેડલ જીત્યા.
- ભારતનો ક્રમ - 5મો
- પ્રથમ - ચીન.



- ભારતીય સેનાની પ્રથમ વર્ટિકલ વિન્ડ ટનલનું ઉદઘાટન: હિમાચલ પ્રદેશ.


💫 Day special 💫


- વિશ્વ હૃદય દિવસ - 29 સપ્ટેમ્બર

- વિશ્વ આવાસ દિવસ - 2 oct

- વિશ્વ પશુ કલ્યાણ દિવસ - 4 oct

- વિશ્વ અંતરિક્ષ સપ્તાહ - 4 થી 10 oct

- વિશ્વ કપાસ દિવસ - 7 oct

- વિશ્વ દ્રષ્ટિ દિવસ - 12 oct

- આયુર્વેદ દિવસ - 10 nov

- આંતર રાષ્ટ્રીય બાલિકા દિવસ - 11 oct

- રાષ્ટ્રીય બાલિકા દિવસ - 24 jan

- વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ - મે અને ઓક્ટોમ્બર માસનો બીજો શનિવાર.


- વિશ્વ ખાદ્ય દિવસ - 16 oct

- આંતર રાષ્ટ્રીય ગરીબી અન્મુલન દિવસ- 17 oct


- વિશ્વ આંકડાકીય દિવસ- 20 oct

- રાષ્ટ્રીય આંકડાકીય દિવસ- 29 જૂન

- રાષ્ટ્રીય પોલીસ સ્મૃતિ દિવસ- 21 oct

- આંતર રાષ્ટ્રીય હકલાના જાગરૂકતા દિવસ- 22 oct

- વિશ્વ પોલિયો દિવસ- 24 oct

- આંતર રાષ્ટ્રીય દેખભાળ અને સહાયતા દિવસ- 29 oct.



💫✍️..MR.FIZZ .💫
2024/09/23 08:28:34
Back to Top
HTML Embed Code: