Telegram Web Link
▪️કઈ નદી પર વિજય સાગર બંધ બાંધવામાં આવ્યો છે?
✔️રૂકમાવતી

▪️કરછના નાના રણમાં સમાતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી કઈ છે?
✔️મરછુ

▪️ભાવસાગર ડેમ કઈ નદી પર આવેલ છે?
✔️રંઘોળી

▪️સાબરમતી માં સમાઈ જતી સૌરાષ્ટ્ર ની એકમાત્ર નદી કઈ છે?
✔️લિમડી ભોગાવો

▪️ગુજરાત ની કઈ નદી ને ઉન્મતગંગા તરીકે ઓળખવામાં આવે છે?
✔️ઘેલો
કન્ફયુજ પોઈન્ટ:


Imp topic and confusion

1.🎉 આત્માનંદ ફાર્મસી ક્યાં આવેલી છે?
👉 સુરત

2.🎉 સરદાર સંગ્રાહલય ક્યાં આવેલું છે
જૂનું નામ શું છે?
👉સુરત , વિન્ચેસ્ટર મ્યુઝીયમ

3.🎉સોનાનીમૂરત એટલે..કોણ અને કોણે કીધું હતું??
👉 સુરત , નર્મદ કીધું..
Confusion,,....,

🔥 આખ્યાન નો પ્રારંભ: નરસિંહ મહેતા

🔥આખ્યાન ના પિતા:ભાલણ

🔥ગુજરાત ના શ્રેષ્ઠ આખ્યાનકાર: પ્રેમાનંદ

🔥મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધારે લોકપ્રિય સાહિત્યસ્વરૂપ: આખ્યાન

🔥 *નરસિંહ મહેતા ની મહત્વની કૃતિઓ:*
📍 શામળશાનો વિવાહ
📍હૂંડી
📍ઝારીના પદ
📍દાણલીલા
📍જીવન ઝરમર


🔥 *પ્રેમાનંદ ની મહત્વ ની કૃતિઓ*

📍 નળાખ્યાન
📍ઓખાહરણ
📍સુદામાચરિત્ર
📍દશમસ્કન્ધ
📍રણયજ્ઞ
📍મદાલસા આખ્યાન


1.🎉 આત્માનંદ ફાર્મસી ક્યાં આવેલી છે?


2.🎉 સરદાર સંગ્રાહલય ક્યાં આવેલું છે
જૂનું નામ શું છે?

3.🎉સોનાનીમૂરત એટલે..કોણ અને કોણે કીધું હતું??

4.🎉 ડાંગ ની સૌથી લાંબી નદી?
*🔰 સિંહ પરિયોજના ક્યારર શરૂ કરાઇ?*

👉🏿1972

*🔰 વાઘ પરિયોજના ક્યારર શરૂ કરાઇ?*

👉🏿1973

*🔰 ગીધ પરિયોજના ક્યારર શરૂ કરાઇ?*

👉🏿2004

*🔰 હાથી પરિયોજના ક્યારર શરૂ કરાઇ?*

👉🏿1992

*🔰 હિમ દીપડા પરિયોજના ક્યારે શરૂ કરાઇ?*

👉🏿2000

*🔰 ગેંડા પરિયોજના IRV -2020 (Indian Rhino Vision ) અંતર્ગત ગેંડા ની સંખ્યા વધારી કેટલી કરવાનો લક્ષ્યાંક છે?*

👉🏿 3000
Forwarded from Kiswa Career Academy
📌 ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તા.15-10-2023 ના રોજ આયોજિત નાયબ મામલતદાર (Dy.So વર્ગ-૩, - જા.ક્ર. GPSC/202324/42) પરીક્ષામાં પુછાયેલ GCERT વિષયના પ્રશ્નોમાંથી કિશ્વા પબ્લિકેશન નું પુસ્તક ‘’GCERT અર્જુન" પુસ્તકમાંથી પુછાયેલ 32 પ્રશ્નોનો સંદર્ભ.

✔️PDF જોવા માટે અહીં ક્લિક કરો.
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar/12242

🎓 FOLLOW OUR WHATS APP CHANNEL
https://whatsapp.com/channel/0029Va9TpT74yltH8WfB9b07

🎓FOLLOW OUR Telegram Group
https://www.tg-me.com/KiswaCareerAcademy
Forwarded from Kiswa Career Academy
🥢નવરાત્રી & દશેરા ઓફર🥢

➥ નવરાત્રીના આ પવિત્ર ઉત્સવ પર કિશ્વા લઈને આવ્યું છે
સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...

🚨👮 CONSTABLE 👮🚨
••••• LIVE ONLINE BATCH •••••

🎁 આ કોર્સ ખરીદો અને મેળવો
"GK નો મહાસાગર" કોર્સ
90% off સાથે

OFFER VALIDITY
13-10-2023 થી 27-10-2023 સુધી

CONSTABLE LIVE WITH MATERIALS
👇
💵 COURSE MRP: ₹11,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹9,999/- ⭕️

CONSTABLE LIVE WITHOUT MATERIALS
👇
💵 COURSE MRP: ₹7,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹5,999/- ⭕️

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
👉પ્રેમાનંદ ની કૃતિ👈

👇 કૃતિ. - 👇ક્યારે ગવાય

👉"ઓખાહરણ" -. દર ચૈત્ર મહિનામાં

👉 "સુદામાચરિત્ર" - દર શનિવારે

👉"હૂંડી" - દર રવિવારે

🖊 સ્વર્ગ અને પૃથ્વી- ઝીણાભાઈ દેસાઇ
🖊 પૃથ્વી અને સ્વર્ગ- ગૌરીશંકર જોશી

🖊 અશ્રુ:શ્રવા- ચંદ્રકાન્ત બક્ષી
🖊 અશ્રુઘર- રાવજી પટેલ

🖊 સોયનું નાકુ- જયંતિ દલાલ
🖊 સોય દોરો- જ્યોતીન્દ્ર દવે

🖊 પૂર્વરાગ- રઘુવીર ચૌધરી
🖊 પૂર્વોત્તર- ભોળાભાઈ પટેલ
🖊 પૂર્વલાપ- કાન્ત

🖊 કસુંબીનો રંગ(વાર્તાસંગ્રહ)- ભુપત વડોદરિયા
🖊 કસુંબીનો રંગ(ગીત)- ઝવેરચંદ મેઘાણી

🖊 યુગે યુગે- હરીન્દ્ર દવે
🖊 સંભવાનિ યુગે યુગે- રતિલાલ બોરીસાગર
કન્ફયુજ પોઈન્ટ


નિર્ભય પત્રકાર -
નર્મદ

ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ -
ફર્દૂનજી મર્ઝબાન



દૂધીયું તળાવ
પાવાગઢ

દુધિયા તળાવ
નવસારી



ગંગાજળિયા તળાવ
ભાવનગર

ગંગા સરોવર
બાલારામ



ગાંધી સ્મારક સંગ્રહાલય
અમદાવાદ

ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ
ભાવનગર



નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ
મડાણાગઢ (બનાસકાંઠા)

મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ
બહાદુરપુર (વડોદરા)

બનાસ ગ્રામ વિદ્યાપીઠ
અમીરગઢ (બનાસકાંઠા)

સાબરગ્રામ વિદ્યાપીઠ
સનોસણ (બનાસકાંઠા)
-by રણધીર ખાંટ
📚રાષ્ટીય ઉદ્યાન અને રાજય📚

●કાઝિરંગા - અસમ
●થરનુ રણ - રાજસ્થાન
●કાન્હા - મધ્યપદેશ
●ગીર રાષ્ટીય અભ્યારણ્ય- ગુજરાત
●વેળાવદર રાષ્ટીય અભ્યારણ્ય- ગુજરાત
●કેવલાદેવ - રાજસ્થાન
●બાંદીપુર - કર્ણાટક
●દચિગામ - જમ્મુ-કાશ્મીર
●કોર્બેટ - ઉતરાંખંડ

📚નદી,રાજય અને યોજનાઓ📚

●નર્મદા નદી - ગુજરાત - નર્મદા યોજના
●કૃષ્ણા નદી - આંધ પદેશ - નાગાર્જુન યોજના
●તુંગભદ્મા નદી -આંધ પદેશ - તુંગભદ્મા યોજના
●કોસી નદી - બિહાર - કોસી યોજના
●મહા નદી - ઓરિસ્સા - હીરાકુંડ યોજના
●સતલુજ નદી - પંજાબ - ભાખરાનાંગલ યોજના

📚📖📚📖🙏🙏📖📚📖📚
👉 આંતરરાજ્ય વિકાસ પરિષદની સ્થાપના - 1990

👉 રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના -1952

મેસોપોટેમીયા - ઈરાક
મેસે ડોનીયા - ગ્રીક યુરોપ
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-13-10-2023 થી 23-10-2023🗞️*

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2023 અનુસાર 125 દેશોમાં સૌથી વધુ ભૂખમરો ધરાવતા દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️111*

લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો
*☑️6 રમતો*
*☑️ક્રિકેટ, બેઝબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ, સ્ક્વોશ અને સોફ્ટબોલ*
*☑️છેલ્લે 1990ના ઓલિમ્પિકમાં ક્રિકેટ રમાઈ હતી*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પાર્લિયામેન્ટ 20' સમિટ (પી-20)નું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*☑️દિલ્હી (યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં)*

ભારતનો સૌથી લાંબો કેન્ટીલીવર ગ્લાસ બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો
*☑️કેરળના ઈડુક્કી જિલ્લાના વાગામોન ગામમાં*

કેન્દ્ર સરકારે 23 ઓગસ્ટને કયો દિવસ જાહેર કર્યો
*☑️રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ*

સાહિત્યનો નોબેલ વિજેતા અમેરિકન સાહિત્યકાર જેમનું હાલમાં નિધન થયું
*☑️લુઈ ગલુક*

ન્યૂઝીલેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા
*☑️ક્રિસ્ટોફર લુકસોન*

તાજેતરમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના કેટલામાં સેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્દઘાટન કર્યું
*☑️141મા*

16 ઓક્ટોબરવર્લ્ડ સ્પાઇન ડે

17 ઓક્ટોબરગરીબી નિવારણ દિવસ

કયા દેશમાંથી શિવાજીના વાઘનખ બાદ જગદંબા તલવાર પાછી લવાશે
*☑️બ્રિટન*

ચીનના હાંગઝોઉ ખાતે પેરા એશિયન ગેમ્સ 2023માં ભારતના કેટલા ખેલાડીઓ ભાગ લેશે
*☑️313 ખેલાડીઓ 17 રમતોમાં ભાગ લેશે*
*☑️એશિયન પેરા ગેમ્સમાં ગુજરાતની પારૂલ પરમારે તિરંગા સાથે ટીમનું નેતૃત્વ કર્યું*
*☑️કુલ 22 રમતો*

વન નેશન, વન આઈડીની જેમ સ્કૂલના બાળકોના 'અપાર' આઈડી બનશે. અપારનું ફૂલ ફોર્મ શુ
*☑️ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી*
*☑️એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી આઈડી*

અરબી સમુદ્રમાં લૉ પ્રેશરના કારણે ચક્રવાત આકાર લઈ રહ્યું છે.આ ચક્રવાતનું નામ શું
*☑️તેજ*

કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 4% વધાર્યું. રાજ્યના ફિક્સ કર્મચારીઓને 30% પગાર વધારો આપવામાં આવ્યો. ડીએ કેટલા ટકા થયું
*☑️46%*

તાજેતરમાં વિરાટ કોહલીએ કેટલી ઇનિંગમાં સૌથી ઝડપી 26000 આંતરરાષ્ટ્રીય રન પુરા કર્યા
*☑️577 ઇનિંગ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ રિજનલ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ RAPIDXનું સાહીબાબાદથી દિલ્હી-મેરઠ વચ્ચેની ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું.આ ટ્રેનને શુ નામ આપવામાં આવ્યું
*☑️નમો ભારત*

20 ઓક્ટોબરવિશ્વ આંકડા દિવસ

UN વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા 'વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ'નો એવોર્ડ ગુજરાતના કયા સ્થળને મળ્યો
*☑️કચ્છના ધોરડોને*

ગટરમાં સફાઈકર્મીનું મોત થાય તો કેન્દ્ર સરકાર કેટલા રૂપિયા આપશે
*☑️30 લાખ*

વાઘબકરી ચાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જેમનું હાલમાં નિધન થયું
*☑️પરાગ દેસાઈ*

કેનેડાના સમુદ્રમાં 130 વર્ષ પહેલાં 1895માં ડૂબી ગયેલા કયુ જહાજ મળી આવ્યું
*☑️આફ્રિકા*

ઈસરો દ્વારા ગગનયાન મિશનના ક્રૂ એસ્કેપ મોડ્યુલનું શ્રીહરિકોટાથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

વાઘા બોર્ડર પર દેશનો સૌથી ઊંચો 418 ફૂટનો ત્રિરંગો લહેરાવાયો.

તમિલનાડુ-શ્રીલંકા વચ્ચે ફેરી સર્વિસ શરૂ.

💥💥
BMC Clerk Special 10 Mock Test

Click here to Attempt it https://uejlz.courses.store/415280?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

🎁 Double offer 🎉
20% offer price + 26% dashera special discount till 31st October! 🥳
Forwarded from Kiswa Career Academy
🥢નવરાત્રી & દશેરા ઓફર🥢

➥ નવરાત્રીના આ પવિત્ર ઉત્સવ પર કિશ્વા લઈને આવ્યું છે
સર્વે વિદ્યાર્થીઓ માટે ધમાકેદાર ઓફર...

છેલ્લો દિવસ બાકી

🚨👮 CONSTABLE 👮🚨
••••• LIVE ONLINE BATCH •••••

🎁 આ કોર્સ ખરીદો અને મેળવો
"GK નો મહાસાગર" કોર્સ
90% off સાથે

OFFER VALIDITY
13-10-2023 થી 27-10-2023 સુધી

CONSTABLE LIVE WITH MATERIALS
👇
💵 COURSE MRP: ₹11,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹9,999/- ⭕️

CONSTABLE LIVE WITHOUT MATERIALS
👇
💵 COURSE MRP: ₹7,999/-
⭕️ DISCOUNTED PRICE: ₹5,999/- ⭕️

🤳 DOWNLOAD AN APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
🌏 5 questions તમારી life ના🌏


Imp points👇👇


આપણા નાખ શાના બનેલા છે?
 
- કેરોટિન



👉ચામાં કયું ઝેરી તત્વ રહેલું છે?

 - ટેનિન



👉શરીરરચના શાસ્ત્રને શું કહે છે? 

- એનેટોમી 



👉ખરતો તારો કયા નામે ઓળખાય છે? 

- ઉલ્કા 



👉 આજે પણ ડોક્ટર કોના નામે શપથ લે છે? 

- હિપ્પોક્રેટસ

Gk World crowd:


🌏Confusion poin 🌏


પ્રથમ બોલતી ફિલ્મ :- આલમઆરા


પ્રથમ મૂંગી ફિલ્મ :- રાજા હરીશચંદ્ર


,પ્રથમ 3d ફિલ્મ :- માય ડિયર કુટ્ટી ચાતન


પ્રથમ ટેકનિકલર ફિલ્મ :- ઝાંસી કિ રાની
🌏 ગુજરાતમાં આયોજીત થતા મહોત્સવો:

👉🏼ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ - મોઢેરા, મહેસાણા(Jan)

👉🏼તાના રીરી સંગીત મહોત્સવ- વડનગર, મહેસાણા ( શિયાળામાં)

👉🏼રણોત્સવ - ધોરડો રણ, કચ્છ (Dec-Jan)

👉🏼વસંતોત્સવ - ગાંધીનગર (Feb)

👉🏼મેઘાણી મહોત્સવ - બોટાદ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં __________ ખાતે મારી માટી – મારો દેશનો રાજયકક્ષાનો અમૃતકળશ મહોત્સવ યોજાઇ ગયો.
Anonymous Quiz
15%
સુરેન્દ્રનગરના ચૂડા
25%
સુરતના અડાજણ
42%
ગાંધીનગરના મહાત્મા મંદિર
17%
અમદાવાદના રિવરફ્રન્ટ
My Gk diary:
*🗯🌹ગુજરાત માં રાષ્ટ્રપતિ શાસન સમય ના મુખ્યમંત્રી ઓ🌹🗯*

Short trick
*હીં* *ચ* લો *બા બા* *સુર* માં

હી..👉🏾 👨🏻‍💼હિતેન્દ્રભાઈ દેસાઈ (1971)

ચ.. 👉🏾 🤵🏼ચીમન ભાઈ પટેલ (1974)

બા..👉🏾 👨🏻‍🔧બાબુભાઇ પટેલ (1976)
બા.. 👉🏾 👨🏻‍🔧બાબુભાઇ પટેલ (1980)

સુર.. 👉🏾 👷🏻સુરેશ મહેતા (1996)

*💁🏼‍♂Create by 🅰lpesh Raval*


*🇮🇳જયહિન્દ🇮🇳*

🌏 ગુજરાતમાં આયોજીત થતા મહોત્સવો:

👉🏼ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ - મોઢેરા, મહેસાણા(Jan)

👉🏼તાના રીરી સંગીત મહોત્સવ- વડનગર, મહેસાણા ( શિયાળામાં)

👉🏼રણોત્સવ - ધોરડો રણ, કચ્છ (Dec-Jan)

👉🏼વસંતોત્સવ - ગાંધીનગર (Feb)

👉🏼મેઘાણી મહોત્સવ - બોટાદ
2024/09/23 10:28:29
Back to Top
HTML Embed Code: