Telegram Web Link
Forwarded from IMP For Class 3
છેલ્લા બે દિવસથી આવા મેસેજ મળે છે.!
કૃપા કરી કોમન કેન્ડીડેટ મિત્રો તમારા જ મિત્રોની વેદના અને લાગણી સમજીને યોગ્ય પગલાં લેજો.
એટલું જ કહી શકું હું કે વતન માટે કોઈની જિંદગી શા માટે બગાડવી યાર? આખરે આપણાં જેવા જ ઉમેદવાર મિત્રો હશે, પરિસ્થિતિ હશે એટલું સમજીને યોગ્ય કરશો એવી અપેક્ષા.!

https://twitter.com/iBharat_58/status/1708339766226477444?t=j1DLCqfy1-fZJDiAbcDUxQ&s=19
Forwarded from The Gsssb/Gpssb Masters
👉ગુજરાત ગૌણ સેવા પસાદગી મંડળ દ્વારા આયોજીત વડોદરા મ્યુનિસિપાલિટી ક્લાર્કનવી પરીક્ષા પધ્ધતિ મુજબ ના કુલ ૭ મોક ટેસ્ટ કુલ 1400 પ્રશ્નો
--------------------
👉તમામ ટેસ્ટ pdf સ્વરૂપમાં મેઈલ માં મળશે
--------------------------
👉ટેસ્ટ સાથે બીજી 6 pdf ફ્રી માં મળશે
ખાસ કોમ્પ્યુટર ના 700 થી વધુ પ્રશ્નોની mcq ફાઈલ
--------------------
👉Demo copy link
https://drive.google.com/file/d/1X9hzu-bYXPNtkCs5x0qPmNzex6g7cLqk/view?usp=sharing
----------------------
👉ORIGINAL MRP RS:200
👉કુલ ૭ મોક ટેસ્ટ ૧૪૦૦ પ્રશ્નો
👉OFFER PRICE: 115 RS (40% OFF)
👉ઓફર માત્ર 2/10/2023 સુધી ઉપલબ્ધ
-----------------------------
👉Link to buy
https://rzp.io/l/VMC115
વધુ માહિતી ઉપરની પોર્ટલ લિંક પર આપેલ છે.
-----------------------------
👉Contact I'd https://www.tg-me.com/the_Master175
-----------------------------
Forwarded from Confusion_point
🎯🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા શું કરવું અને શું ન કરવું 🔥

           Road To Success

🙋‍♂ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે.

વિશાલભાઈ ડાભી ( સિનિયર ક્લાર્ક)

Youtube Link  : https://shorturl.at/CMO17
🔺જિલ્લાઓમાં દિવાની અને ફોજદારી કોર્ટોની સ્થાપના કરાવનાર

–વોરન હેસ્ટિંગ્સ

🔺લોર્ડ કોર્નવોલિસે કાયદાનું કયું પુસ્તક લખ્યું?

– કોર્ન વોલિસ કોડ

🔺સહાયકારી યોજના દાલખ કરાવનાર ગવર્નર જનરલ

- લોર્ડ વેલેસ્લી

🔺ભારતમાં મરાઠાશાસનનો અંત લાવનાર

- લોર્ડ હેસ્ટિંગ્સ

🔺ગુલામી પ્રથા અને માનવ બલિ પર પ્રતિબંધ મૂકનાર

- લોર્ડ વિલિયમ બેન્ટિક

🔺ભારત રેલવે અને તાર-ટપાલની શરૂઆત કરાવનાર

- લોર્ડ ડેલહાઉસી

🔺ભારતમાં ખાસલા નીતિ દાખલ કરાવનાર

- લોર્ડ ડેલહાઉસી
બધાં મિત્રો *+91 9319693344* ઉપર *OPS* લખીને અચૂકપણે વોટ્સએપ કરે અને બીજા સરકારી કર્મચારીઓને પણ આ બાબતથી માહિતગાર/વાકેફ કરવા....દિલ્હી નાં જઈ શકીએ તો કંઈ નહીં પરંતુ વોટિંગ તો કરી તથા કરાવી તો શકીએ... આપણે સૌ ABP News પર જંગી/વિશાળ પ્રમાણમાં મતદાન કરીએ તેવી સૌને આગ્રહ ભરી વિનંતી/અપીલ છે...🙏🏻
ભવિષ્યમાં બનનાર નવા કર્મચારી માટે પણ જરૂરી છે so pls 🙏
🎯 Free But Priceless 😎

◆ દરરોજ ફ્રી ટેસ્ટ પબ્લિશ કરવામાં આવશે.
◆ કોઈ જ ટાર્ગેટ વગર ટેસ્ટ પબ્લિશ થશે.
◆ કોઈ જ ફિક્સ ટોપીક નહિ, જનરલ ટેસ્ટ હશે.
◆ પરીક્ષા જેવી જ અનુભૂતિ કરાવવાનો હેતુ.
◆ જે ટોપીક ખોટો પડે તે રિવાઇઝ કરી લ્યો એટલે ઘણું!

https://uejlz.on-app.in/app/oc/404726/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

☝️ Only on Dwarkesh Education Application. Download it from Play store. 📲
📌 બંધારણીય સંસ્થાનું નામ અને કલમ:

1. ચૂંટણી પંચ - કલમ 324

2. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન - કલમ-315 થી 323

3. રાજ્ય જાહેર સેવા આયોગ- કલમ-315 થી 323

4. નાણા પંચ - કલમ-280

5. એસી માટે રાષ્ટ્રીય આયોગ -  કલમ-338

6. જનજાતિ માટેનું રાષ્ટ્રીય આયોગ -  આર્ટિકલ-338 A

7. ભારતના નિયંત્રક અને ઓડિટર જનરલ- કલમ-148

8. ભારતના એટર્ની જનરલ- કલમ-76

9. રાજ્યના એડવોકેટ જનરલ- કલમ-165

10. ભાષાકીય લઘુમતીઓ માટે વિશેષ અધિકાર- કલમ-350 B

11. પછાત વર્ગો માટે રાષ્ટ્રીય આયોગ - કલમ - 338 B

વધુ મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો @Dwarkesh_Education ટેલિગ્રામ ચેનલ સાથે. 🔝
Forwarded from Kiswa Career Academy
🚨👮 CONSTABLE 👮🚨
••••• LIVE ONLINE BATCH •••••

🎟 ADMISSIONS OPEN 🎟
🕥 સવારે :- 10:30 થી 12:30

❑ કાઝી સરની નિષ્ણાત ફેકલ્ટી ટીમ સાથે
Examની તૈયારી..

CONSTABLE LIVE WITH MATERIALS
👇
💵 COURSE MRP: ₹11,999/-
CONSTABLE LIVE WITHOUT MATERIALS
👇
💵 COURSE MRP: ₹7,999/-

🤳 COURSE VALIDITY: 1 YEAR
📱DOWNLOAD AN APPLICATION
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

❑ FOR MORE INQUIRY:
Mo. 9875171941 | 9510235172
[🕰 ઓફિસ સમય: 10 થી 6]
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
➡️શરીરમાં ઈન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે?

- ડાયાબિટીસ

➡️ડાયાબિટીસના દર્દીને શેના ઈજેક્શન આપવામાં આવે છે ?

- ઈન્સ્યુલિનના

➡️ગોઈટર નામનો રોગ શેની ઉણપથી થાય છે?

- આયોડિનની

➡️નરજાતીય અંતઃસ્ત્રાવ કયો છે?

- ટેસ્ટેસ્ટેરોન

➡️માદા જાતીય અંતઃસ્ત્રાવો કયા છે?

- ઈસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન
● અમદાવાદમાં જ્યોતિસંઘના સ્થાપક -મૃદુલાબેન સારાભાઈ

● અવાજ સંસ્થા ચલાવનાર - ઈલાબેન પાઠક

● SEWA (સેલ્ફ એમ્પ્લોયડ વૂમન્સ એસોસિએશન)ના સ્થાપક - ઈલાબેન ભટ્ટ

● ભારતમાં માઈક્રો ફાયનાન્સ પ્રોગ્રામના જનની - ઈલાબેન ભટ્ટ

● ડાંગ જિલ્લામાં ઋતુંભરા વિદ્યાપીઠના સ્થાપક - પૂર્ણિમાબેન પકવાસા

● કસ્તુરબાને જેલમાં અક્ષરજ્ઞાન આપનાર - પૂર્ણિમાબેન પકવાસા

● ગાંધીજીએ હથિયાર રાખવાની છૂટ આપી - પૂર્ણિમાબેન પકવાસા

● શ્રેયસ બાલગ્રામના સ્થાપક - લીનાબેન મંગળદાસ

● હળવદમાં પંચોલી પ્રગતિ ગૃહના સ્થાપક - પુષ્પાબેન મહેતા

● રાજકોટમાં કાન્તા વિકાસ ગૃહના સ્થાપક - પુષ્પાબેન મહેતા
23% off On FOREST GUARD Special Test Series! 🥳

Link https://uejlz.on-app.in/app/oc/337894/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

● 36+ Full Mock Test
● Syllabus Topic wise
● NCERT + GCERT based MCQs

Check your Preparation through enrolling in this course and Test Your Knowledge!
.
Forwarded from Kiswa Career Academy
🚨👮 CONSTABLE 👮🚨
••••• LIVE ONLINE BATCH •••••

🎟 ADMISSIONS OPEN 🎟
🕥 સવારે :- 10:30 થી 12:30

❑ કાઝી સરની નિષ્ણાત ફેકલ્ટી ટીમ સાથે
Examની તૈયારી..

CONSTABLE LIVE WITH MATERIALS
👇
💵 COURSE MRP: ₹11,999/-
CONSTABLE LIVE WITHOUT MATERIALS
👇
💵 COURSE MRP: ₹7,999/-

🤳 COURSE VALIDITY: 1 YEAR
📱DOWNLOAD AN APPLICATION
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

❑ FOR MORE INQUIRY:
Mo. 9875171941 | 9510235172
[🕰 ઓફિસ સમય: 10 થી 6]
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
My Gk diary:
🔹ક્યા મહાનુભાવને ‘દરજી ભગત' તરીકે પણ ઓળખવામાં આવે છે ?
- મોતીભાઈ દરજી

🔹ભારતભરમાં સૌપ્રથમ ક્યા રાજયમાં પ્રજા મંડળની સ્થાપના થઈ હતી ?
- વડોદરા(1916)

🔹વર્ષ 1921માં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યા શહેરમાં થઈ હતી ?
- રાજકોટ

🔹કઈ સંસ્થાને ‘કાઠિયાવાડની કોંગ્રેસ' તરીકે પણ ઓળખવામાં આવતી હતી ?
- કાઠિયાવાડ રાજકીય પરિષદ

🔹રાજકોટમાં ક્યા વર્ષે કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના થઈ હતી ?
- 1919



🔺ગુજરાતમાં મૈત્રકવંશની સ્થાપના કોણે કરી હતી ? - ભટ્ટાર્કે

🔺મૈત્રકકાળની રાજમુદ્રામાં શું હતું? - નંદી

🔺મૈત્રકવંશની રાજધાનીનું નામ જણાવો. - વલભી

🔺અંગ્રેજોના શાસનકાળમાં વલભી કયા નામથી ઓળખાતું હતું? - “વળા”

🔺મૈત્રક કાળનો છેલ્લો રાજા કોણ હતો? - શિલાદિત્ય સાતમો.

🔺મૈત્રક કાળમાં ઈ.સ. 640 માં ચીનથી કયો યાત્રી આવ્યો હતો? - હ્યુ-એન-ત્સાંગ
🔹ક્યા મહાનુભાવને ‘દરજી ભગત' તરીકે પણ ઓળખવામાં આવે છે ?
- મોતીભાઈ દરજી

🔹ભારતભરમાં સૌપ્રથમ ક્યા રાજયમાં પ્રજા મંડળની સ્થાપના થઈ હતી ?
- વડોદરા(1916)

🔹વર્ષ 1921માં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના ક્યા શહેરમાં થઈ હતી ?
- રાજકોટ

🔹કઈ સંસ્થાને ‘કાઠિયાવાડની કોંગ્રેસ' તરીકે પણ ઓળખવામાં આવતી હતી ?
- કાઠિયાવાડ રાજકીય પરિષદ

🔹રાજકોટમાં ક્યા વર્ષે કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના થઈ હતી ?
- 1919
Forwarded from Kiswa Career Academy
👮 CONSTABLE OFFLINE BATCH #4 👮

🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...

👉ADMISSIONS OPEN

➥ વહેલા તે પહેલાના ધોરણે...

🔸 બેચ નો સમય : સવારે 10:30 વાગે (સેક્ટર-6)
-----------------------------------------------
🔸 વધુ માહિતી માટે કૉલ કરો
🤳 Mo. 7226850500 | 7228937500
[ઓફીસ સમય : 10 થી 6]

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
🎓 FOLLOW YouTube Channel
https://youtube.com/@KISWACAREERACADEMY
🔹ધનના દેવતા : કુબેર
🔹ભીષ્મની માતા : ગંગા
🔹નળરાજાની પત્ની : દમયંતી
🔹દેવોના વૈદ્ય : અશ્વિનીકુમાર, ધન્વંતરી
🔹દેવોના ગુરુ : બૃહસ્પતિ
🔹દેવોના આર્કિટેક્ટ : વિશ્વકર્મા
🔹વિષ્ણુ ભગવાનના પત્ની : લક્ષ્મી
🔹ગંગાના પતિ : શાંતનુ
🔹મૃત્યુના દેવતા યમના અધિકારી : ચિત્રગુપ્ત
🔹બ્રહ્માનો પુત્ર : નારદ
🔹નારાયણ ઋષિના સાથળમાંથી ઉત્પન્ન થયેલી મહિલા : ઉર્વશી
🔹ભગવાન વિષ્ણુના પાંચમા અવતાર તરીકે જાણીતા : વામન
🔹રામના ભાઈ ભરતનો પુત્ર : તક્ષ
🔹હિરણ્યકશ્યપનો પુત્ર : પ્રહલાદ
🔹ધરતી ઉપર પ્રથમ પુરુષ : મનુ
🔹દાનવોના ગુરુ : શુક્રાચાર્ય
🔹કિન્નરોના રાજા : કુબેર
🔹આયુર્વેદના સ્થાપક : ધન્વંતરી
🔹ગંગા ધરતી પર લાવવાનું શ્રેય : ભગીરથ
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-10-10-2023 થી 12-10-2023🗞️*

અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક - 2023👇🏻
*☑️હાર્વર્ડ યુનિવર્સિટીના અમેરિકાના પ્રો.કલાઉડિયા ગોલ્ડિનને*
*☑️અમેરિકાના 200 વર્ષના આર્થિક ઈતિહાસમાં મહિલાઓની ભાગીદારીનો અભ્યાસ કર્યો*

10 ઓક્ટોબરમાનસિક આરોગ્ય દિવસ

નેપાળ અને ભારત સરહદે મહાકાલી નદી પર પ્રસ્તાવિત 6480 મેગાવોટની પરિયોજના
*☑️પંચેશ્વર વીજળી પરિયોજના*

નડિયાદ સ્થિત બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સ્થાપક અને પદ્મશ્રી વિજેતા તથા સંસ્કૃતના પ્રખર વિદ્વાન જેમનું હાલમાં નિધન થયું
*☑️ડાહ્યાલાલ શાસ્ત્રી*

11 ઓક્ટોબરવર્લ્ડ ગર્લ ચાઈલ્ડ ડે

તાજેતરમાં થયેલ હરાજીમાં પ્રો-કબડ્ડી ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો
*☑️પવન સહરાવત*
*☑️તેલુગુ ટાઈટન્સે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો*

તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ટોલ્સટોય ફાર્મમાં મહાત્મા ગાંધીજીની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
*☑️8 ફૂટ*

11 ઓક્ટોબરજયપ્રકાશ નારાયણની જન્મજયંતિરેંટિયા બારસ

તાજેતરમાં બહાર પાડવામાં આવેલ રિપોર્ટ હુરુન ઇન્ડિયા રિચલિસ્ટ 2023 અનુસાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ કોણ
*☑️રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી*
*☑️8.08 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ*
*☑️બીજા ક્રમે અદાણી અને સીરમ ઇન્સ્ટિટ્યૂટના સાઈરસ પૂનાવાલા ત્રીજા ક્રમે*
*☑️20 વર્ષનો કૈવલ્ય વોહરા સૌથી નાની વયનો અમીર*

સરકારની PhD ના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ આર્થિક સહાય માટેની 'શોધ' યોજનાનું પૂરું નામ
*☑️સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રીસર્ચ*
*☑️આ યોજનામાં માસિક 15 હજાર રૂપિયા સને 20 હજાર રૂપિયા કન્ટિજન્સી સહાય*
*☑️બે વર્ષમાં કુલ 4 લાખ રૂપિયાની સહાય*

ગુજરાત રાજ્ય બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના કાયમી મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️પી.જે.ભગદેવ*

ભારત સરકારે ઈઝરાયલમાં ફસાયેલ ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવવા શરૂ કરેલ ઓપરેશનનું નામ
*☑️ઓપરેશન અજય*

12 ઓક્ટોબરવિશ્વ રીંછ દિવસ
*☑️2022માં રાજ્યમાં રીંછની સંખ્યા 358*

12 ઓક્ટોબરવર્લ્ડ આર્થરાઈટિસ ડે

ઓક્ટોબર મહિનાનો બીજો ગુરુવારવિશ્વ દૃષ્ટી દિવસ

💥💥
🔶બક્સરના યુદ્ધ સમયે દિલ્હીનો બાદશાહ કોણ હતો?
*– શાહઆલમ*

🔶‘ડાકપ્રથા કોણે શરૂ કરાવી હતી?
- શેરશાહે

🔶ભારતમાં “સનદી સેવાનો સ્થાપક કોણ ગણાય છે ?
-- કોર્નવોલિસ

🔶“અમરકોષ નામના વિખ્યાત ગ્રંથની રચના કોણે કરી હતી?
– અમરસિંહે

🔶ભારતમાં સૌપ્રથમ વકીલો માટે કાયદાની પરિક્ષા કોણે દાખલ કરી હતી?
– વિલિયમ બેન્ટિકે

🔶કઈ કલમ દ્વારા બંધારણમાં સુધારો લાવી શકાય છે ?
- કલમ ૩૬૮

🔶શીખ ધર્મમાં “ગુર કા લંગર (વિનામૂલ્ય ભોજન)ની પ્રથા કયાં ગુરૂએ શરૂ કરી હતી?
– ગુરૂ નાનક
📌ગુજરાતના લોકપ્રિય માસિક “કુમાર”ના સ્થાપક કોણ હતા ?
- બચુભાઈ રાવત અને રવિશંકર રાવળ.

📌અમદાવાદ ખાતે સૌપ્રથમ ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી?
– રણજિતરામ મહેતા

📌ગુજરાતના કયા મુખ્યમંત્રી ત્રિ-સ્તરીય પંચાયતી રાજના પ્રણેતા કોણ હતા?
- બળવંતરાય મહેતા.

📌નાગપુર ઝંડા સત્યાગ્રહના સુકાની?
- સરદાર વલ્લભભાઈ પટેલ.

📌“રાનીપરજ સેવા સંઘની સ્થાપના કોણે કરી હતી ?
- જુગતરામ દવેએ.

📌કયા સમાજ સુધારક “વેડછીના વડલા' તરીકે ઓળખાય છે?
- જુગતરામ દવે.
2024/09/23 12:20:31
Back to Top
HTML Embed Code: