Telegram Web Link
📌 સિંધુ સંસ્કૃતિના મુખ્ય શહેરો અને સંબંધિત નદીઓ.

  ◆ મોહેંજોદરોઃ સિંધુ નદી
  ◆ હડપ્પા: રાવી નદી
  ◆ રોપર: સતલજ નદી
  ◆ માંડા: ચિનાબ નદી
  ◆ કાલીબંગા: ઘગ્ગર નદી
  ◆ લોથલ: ભોગવા નદી
  ◆ સુતકાંગેદોર: દશ્ક નદી
  ◆ બાલાકોટ: વિંદર નદી
  ◆ સોટકાકોહ: શાદીકૌર.
  ◆ આલમગીરપુર - હિંડન નદી
  ◆ રંગપુર - મદાર નદી
  ◆ કોટડીજી - સિંધુ નદી
  ◆ બનવાલી - પ્રાચીન સરસ્વતી નદી
  ◆ ચંહુદરો - સિંધુ નદી.


વધુ મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો @Dwarkesh_Education ટેલિગ્રામ ચેનલ સાથે. 🔝
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-12-09-2023 થી 24-09-2023🗞️*

ભારત અને ઇજિપ્ત વચ્ચે હવાઈદળની ચાલી રહેલી સંયુક્ત કવાયતનું નામ
*☑️બ્રાઇટ સ્ટાર*

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરપદે કોણ ચૂંટાયા
*☑️પ્રતિભા જૈન*
*☑️48મા મેયર બન્યા*
*☑️જતીન પટેલ ડેપ્યુટી મેયર*

તાજેતરમાં વન-ડે ક્રિકેટ ઈન્ટરનેશનલ મેચમાં સૌથી ઝડપી 13 હજાર રન કોણે પુરા કર્યા
*☑️વિરાટ કોહલી*
*☑️276 ઇનિંગમાં*

બાસ્કેટબોલ વર્લ્ડકપમાં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની
*☑️જર્મની*
*☑️સર્બિયાને હરાવ્યું*

યુએસ ઓપન મેન્સ (ટેનિસ) ચેમ્પિયન કોણ બન્યા
*☑️સર્બિયાનો નોવાક જોકોવિચ*
*☑️24મો ગ્રાન્ડસ્લેમ જીત્યો*
*☑️ડેનિયલ મેદવેદેવને હરાવ્યો*

વર્લ્ડ ઇન્ડયુઅરન્સ ચેમ્પિયનશિપ (ઘોડેસવારી)માં સફળતા મેળવનાર પહેલી ભારતીય મહિલા કોણ બની
*☑️નિદા અંજુમ ચેલ*
*☑️120 કિમી.નું અંતર 7.29 કલાકમાં કાપ્યું*

ભારતે પહેલું C-295 ટ્રાન્સપોર્ટ પ્લેન ક્યાંથી મેળવ્યું
*☑️સ્પેન*

15 સપ્ટેમ્બરધનસંચય દિવસ

માસ્ટરકાર્ડ ઇન્ડિયાના અધ્યક્ષપદે કોની વરણી કરવામાં આવી
*☑️રજનીશ કુમાર*

ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું ટ્રાફિક સિગ્નલ ફ્રી શહેર કયું બન્યું
*☑️કોટા શહેર*

15 સપ્ટેમ્બરઆંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ

11 સપ્ટેમ્બરરાષ્ટ્રીય વન શહીદ દિવસ

નોબેલ પુરસ્કારની રકમ 7.5 કરોડથી વધારીને કેટલી કરવામાં આવી
*☑️8 કરોડ રૂપિયા*

ગુજરાત સરકારે ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલના ચેરમેન તરીકે કોની નિમણૂક કરી
*☑️આર.એમ.છાયા*

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)ના વચગાળાના ડાયરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️રાહુલ નવીન*

પીએમ વિશ્વકર્મા યોજના👇🏻
☑️વિશ્વકર્મા ભાઈ-બહેનોને ૱ 3 લાખ સુધી વિના ગેરંટી લોન
☑️૱ 15 હજાર સુધીની ટૂલકિટ
☑️તાલીમ અને ૱ 500 પ્રતિ દિવસ સ્ટાઈપેન્ડ
☑️18 પ્રકારના પારંપરિક કારીગરો શિલ્પકારોને મળશે લાભ

પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લામાં આવેલું રવીન્દ્રનાથ ટાગોરનું ઘર શાંતિ નિકેતનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ કરવામાં આવ્યું. આ સાથે ભારતના કુલ કેટલા સ્થળને વૈશ્વિક ઓળખ મળી
*☑️41 સ્થળ*

18 સપ્ટેમ્બરવિશ્વ વાંસ દિવસ

એશિયા કપ ક્રિકેટમાં ભારત કેટલામી વાર ચેમ્પિયન બન્યું
*☑️8મી વખત*
*☑️શ્રીલંકાને હરાવ્યું*
*☑️ફાઈનલ મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ*

આંતરરાષ્ટ્રીય મેચમાં એક ઓવરમાં ચાર વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર કોણ બન્યા
*☑️મોહમ્મદ સિરાજ*
*☑️શ્રીલંકા સામે*

સંસદ વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતના બિલને કેબિનેટની મંજૂરી અપાઈ.આ અધિનિયમનું નામ શું છે
*☑️નારી શક્તિ વંદન અધિનિયમ*
*☑️19 સપ્ટેમ્બર, 2023ના રોજ*
*☑️કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે રજૂ કર્યું*
*☑️તરફેણમાં 454 અને વિરોધમાં બે મત*

એશિયન ગેમ્સ 2023👇🏻
☑️19મી એશિયન ગેમ્સ
☑️ચીનના હાંગઝોઉમાં
☑️ભારતના 655 ખેલાડીઓએ ભાગ લીધો
☑️ભારતના ખેલાડીઓનો 33 રમતમાં ભાગ

બ્લુમબર્ગના રિપોર્ટ અનુસાર વિશ્વની ટોચની 50 હોટલોની યાદીમાં ટોચના ક્રમે કઈ હોટલ છે
*☑️ઇટલીની પાસાલાકવા*
*☑️આગ્રાની ઓબેરોય અમરવિલાસ 45મા ક્રમે*

10 થી 12 જાન્યુઆરી 2024માં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટની થીમ શું છે
*☑️ગેટ વે ટુ ધ ફ્યુચર*
*☑️ગાંધીનગરના મહાત્મા મંદિરમાં*

21 સપ્ટેમ્બરવર્લ્ડ અલ્ઝાઈમર ડે

મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ખાતે આદિગુરુ શંકરાચાર્યની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
*☑️108 ફૂટ*
*☑️મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે*

સપ્ટેમ્બર મહિનાનો ચોથો રવિવારવર્લ્ડ રીવર (નદી) ડે

આર્થિક સ્વતંત્રતા સુચકાંકમાં 165 દેશોની યાદીમાં ભારતનો ક્રમ
*☑️87*

વર્લ્ડ ફૂડ પ્રાઇઝના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માન નોર્મન ઈ.બોર્લોગ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી
*☑️ઈન્ટરનેશનલ રાઈસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વિજ્ઞાની ડૉ.સ્વાતિ નાયક*
*☑️ડાંગરની જાતને વિકસાવવા બદલ*
*☑️40 વર્ષથી ઓછી વયના અપવાદરૂપ વિજ્ઞાનીઓને આ એવોર્ડ આપવામાં આવે છે*

ભારત સરકારે વર્ષ 2023ના સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે કયા ગામની પસંદગી કરી
*☑️આસામના વિશ્વનાથ ઘાટની*

💥💥
Forwarded from Kiswa Career Academy
👮 CONSTABLE OFFLINE BATCH #4 👮

🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...

🔸માત્ર જૂજ સીટો બાકી
20/09/2023, બુધવાર થી બેચ શરૂ

👉ADMISSIONS OPEN

➥ વહેલા તે પહેલા ના ધોરણે...

🔸 બેચ નો સમય : સવારે 10:30 વાગે (સેક્ટર-6)
-----------------------------------------------
🔸 વધુ માહિતી માટે કૉલ કરો
🤳 Mo. 7226850500 | 7228937500
[ઓફીસ સમય : 10 થી 6]

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
🎓 FOLLOW YouTube Channel
https://youtube.com/@KISWACAREERACADEMY
◼️"નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો ક્યાં નામેં ઓળખાય છે?
- મોરધારના ડુંગર

◼️"રોઝીબેટ" ક્યાં જિલ્લા માં આવેલ છે?
- જામનગર

◼️માંડવ ની ટેકરીઓનું ઉંચામાં ઉંચુ શિખર............. છે?
- ચોટીલા

◼️ATIRA(અટિરા) નું પૂરું નામ?
- અમદાવાદ ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રિ રિચર્ચ એસોસિયેશન

◼️FTZ શું છે?
- ફ્રી ટ્રેડ ઝોન

◼️ક્રિકેટ બોલ ક્યાં ફળ ની જાત છે?
- ચીકુ

◼️ગુજરાત માં પતંગ મ્યુઝીયમ ક્યાં આવેલુ છે?
- અમદાવાદ

ગિરનાર પર્વતમાં ક્યાં પ્રકારનો ખડક છે?
- અગ્નિકૃત ખડક

સાગના લાકડા માટે ગુજરાત નું ક્યુ શહેર પ્રખ્યાત છે?
- વલસાડ

નર્મદા બચાવો આનંદોલન ના પ્રણેતા કોણ છે?
- મેઘા પાટકર
🎁 કમિશન અને વર્ષ

🎏 પબ્લિક સર્વન્ટ ઈન્ક્વાયરી એક્ટ 1850

🎏 ભારતીય દંડ સંહિતા 1860

🎏 સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ 1941

🎏 દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946

🎏 આયોજન પંચ 1950

🎏 ચૂંટણી પંચ 1950

🎏 નાણાપંચ 1951

🎏 સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) 1963

🎏 સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) 1964

🎏 કેન્દ્રીય નાગરિક સેવા નિયમો - 1964

🎏 રેલ સેવા નિયમો 1966

🎏 અખિલ ભારતીય સેવા નિયમો 1968

🎏 ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988

🎏 આંતરરાજ્ય પરિષદ 1990

🎏 રાષ્ટ્રીય મહિલા આયોગ 1992

🎏 રાષ્ટ્રીય લઘુમતી આયોગ 1993

🎏 રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ 1993

🎏 માનવ અધિકાર પંચ 1993

🎏 નેશનલ એકેડમી ઓફ જસ્ટિસ 1995

🎏 નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA) 1995

🎏 રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ 2004

🎏 રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ 2004

🎏 કેન્દ્રીય માહિતી આયોગ 2005

🎏 રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ 2007

🎏 ગ્રીન જસ્ટિસ ટ્રિબ્યુનલ 2010


વધુ મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો @Dwarkesh_Education ટેલિગ્રામ ચેનલ સાથે. 🔝
✪ ભારતની મોક્ષદાયિની સાત નગરીઓ ✪

➥ અયોધ્યા - ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના તટ પર

➥ મથુરા - ઉત્તર પ્રદેશમાં સરયુ નદીના તટ પર

➥ હરિદ્વાર - ઉત્તરાખંડમાં ગંગા નદીના તટ પર

➥ કાશી - ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના તટ પર

➥ કાંચીપુરમ - તામિલનાડુમાં

➥ અવંતિકા - મધ્યપ્રદેશમાં(ઉજ્જયિની) શિપ્રા નદીના તટ પર

➥ દ્વારકાપૂરી - ગુજરાતમાં સૌરાષ્ટ્રના સમુદ્ર કિનાર
NCERT આધારિત ફોરેસ્ટ સ્પેશિયલ અતિ મહત્વપૂર્ણ પ્રશ્નોની ફોરેસ્ટ ગાર્ડની 100 પ્રશ્નોની ટેસ્ટ ચાલુ થઈ ગઈ છે.  આવી ઓછામાં ઓછી 10 ટેસ્ટ આપવાનું આયોજન છે. 👍☺️

ટેસ્ટ સીરીઝમાં અત્યાર સુધી 35 થી વધુ ફૂલ મોક ટેસ્ટ મુકાઈ ચુકી છે સિલેબસ મુજબ અને હવે ફોરેસ્ટ સ્પેશિયલ 100 પ્રશ્નોની ટેસ્ટ ચાલુ થશે 🥳

https://uejlz.on-app.in/app/oc/337894/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

તૈયારી કરતાં મિત્રો જોડાઈ શકે અને પ્રેક્ટિસ કરી શકે અને ઠીક લાગે તો શેર કરજો 👍☝️
Forwarded from Kiswa Career Academy
👮 CONSTABLE OFFLINE BATCH #4 👮

🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...

🔸માત્ર જૂજ સીટો બાકી
20/09/2023, બુધવાર થી બેચ શરૂ

👉ADMISSIONS OPEN

➥ વહેલા તે પહેલાના ધોરણે...

🔸 બેચ નો સમય : સવારે 10:30 વાગે (સેક્ટર-6)
-----------------------------------------------
🔸 વધુ માહિતી માટે કૉલ કરો
🤳 Mo. 7226850500 | 7228937500
[ઓફીસ સમય : 10 થી 6]

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
🎓 FOLLOW YouTube Channel
https://youtube.com/@KISWACAREERACADEMY
◼️"નાના ગીર" તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરો ક્યાં નામેં ઓળખાય છે?
- મોરધારના ડુંગર

◼️"રોઝીબેટ" ક્યાં જિલ્લા માં આવેલ છે?
- જામનગર

◼️માંડવ ની ટેકરીઓનું ઉંચામાં ઉંચુ શિખર............. છે?
- ચોટીલા

◼️ATIRA(અટિરા) નું પૂરું નામ?
- અમદાવાદ ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રિ રિચર્ચ એસોસિયેશન

◼️FTZ શું છે?
- ફ્રી ટ્રેડ ઝોન

◼️ક્રિકેટ બોલ ક્યાં ફળ ની જાત છે?
- ચીકુ

◼️ગુજરાત માં પતંગ મ્યુઝીયમ ક્યાં આવેલુ છે?
- અમદાવાદ

ગિરનાર પર્વતમાં ક્યાં પ્રકારનો ખડક છે?
- અગ્નિકૃત ખડક

સાગના લાકડા માટે ગુજરાત નું ક્યુ શહેર પ્રખ્યાત છે?
- વલસાડ

નર્મદા બચાવો આનંદોલન ના પ્રણેતા કોણ છે?
- મેઘા પાટકર
Forwarded from બિન સચિવાલય 2023 (Real One (Vcan))
◾️વરાણાનો મેળો

📍સ્થળઃ જિલ્લો - પાટણ, તાલુકો - સમી, ગામ - વરાણા

📍સમય:- મહાસુદ આઠમ

📍વરાણા ખાતે આવેલ ખોડીયાર માતાજીના મંદિરના પ્રાંગણમાં વરાણાનો મેળો ભરાય છે.

📍સમગ્ર વઢિયાર પંથકના લોકજીવનની ગાથા જોવા મળે છે.

📍“મીની તરણેતર" તરીકે પણ ઓળખાય છે.
Forwarded from Kiswa Career Academy
👮 CONSTABLE OFFLINE BATCH #4 👮

🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...

🔸માત્ર જૂજ સીટો બાકી
20/09/2023, બુધવાર થી બેચ શરૂ

👉ADMISSIONS OPEN

➥ વહેલા તે પહેલાના ધોરણે...

🔸 બેચ નો સમય : સવારે 10:30 વાગે (સેક્ટર-6)
-----------------------------------------------
🔸 વધુ માહિતી માટે કૉલ કરો
🤳 Mo. 7226850500 | 7228937500
[ઓફીસ સમય : 10 થી 6]

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
🎓 FOLLOW YouTube Channel
https://youtube.com/@KISWACAREERACADEMY
My Gk diary:
6.5 થી ઓછા pH વાળી જમીન
અમલીય (એસિડિક)

7.5 થી વધારે pH વાળી જમીન
ભ્રામિક (બેઝિક)

ગુજરાતની જમીનોને મુખ્ય કેટલા પ્રકારોમાં વહેંચી શકાય
સાત

ગુજરાતમાં 50% કરતાં વધુ વિસ્તારમાં કઈ જમીન આવેલી છે
કાંપની જમીન

ઘઉં અને ડાંગર માટે કઈ જમીન વધુ અનુકૂળ હોય છે
ગોરાડુ જમીન

ડાંગ જિલ્લામાં કઈ જમીન જોવા મળે છે
પડખાઉ જમીન

કઈ જમીનનું ધોવાણ વધુ થાય છે
પડખાઉ જમીન

1. દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે ?
- નનામો

2. કરછના સંત મેકરણદાદાની સમાધિ કયા ડુંગર પર આવેલી છે ?
- હબા ડુંગર

3. પાન્ધ્રો ખાતે કયા કોલસાની ખાણો આવેલ છે ?
- લિગ્નાઈટ

4. વાગડના મેદાનમાં કયો ડુંગર આવેલો છે ?
- કંઠકોટ

5. સૌરાષ્ટ્રની ઉત્તરની ટેકરીઓને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ?
- માંડવીની ટેકરીઓ

6. માંડવીની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
- ચોટીલા
Forwarded from Kiswa Career Academy
📝 બારણે આવીને ઉભેલી VMC પરીક્ષા માટે
કિશ્વા તમારી માટે લાવ્યું છે...

👉 ખુબજ અગત્યના 5 TEST
એ પણ માત્ર 2️⃣1️⃣ રૂપિયામાં,
તો હમણા જ ખરીદો ને તમારી
તૈયારીનું મૂલ્યાંકન કરો..

❑ FOR MORE INQUIRY:
Mo. 9875171941 | 9510235172
[🕰 ઓફિસ સમય: 10 થી 6]
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

📱DOWNLOAD OUR APPLICATION
https://oxpbh.on-app.in/app/oc/403865/oxpbh
💥અગત્યની રસી અને તેના શોધક

◼️ઈન્ફલુએન્જા વાઈરસ - થોમસ ફ્રાન્સિસ જુનિયર

◼️શીતળા - એડવર્ડ જેનર

◼️રોટા વાઈરસ માટેની - પૌલ ઓફિટ

◼️હડકવા - લૂઈ પાશ્વર

◼️રૂબેલા વાઈરસ (જેના કારણે ચામડી પર લાલ ફોલ્લાઓ પડી જાય) - સ્ટેનલી પ્લોટકીન

◼️ઓરલ પોલિયો (મોઢેથી અપાતી) - એલ્બર્ટ સેબીન

◼️સૌપ્રથમ પોલિયો રસી - જોનાસ સોક

◼️કમળો - મેક્સ થૈલર
🎯🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા શું કરવું અને શું ન કરવું 🔥

           Road To Success

🙋‍♂ શ્રી વિશાલ ડાભી સાહેબ વર્ષ 2021 માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હાલ સરકારી મેડિકલ કોલેજ - ભાવનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે કાર્યરત છે 🙋‍♂

🙌💫5 વર્ષના અનુભવોના નિચોડના ભાગ રૂપે થોડી ચર્ચા નીચે મુજબ પ્રશ્નો ધ્યાને લઇને ઇન્ટરવ્યૂ રાખેલ છે.


🟢 શૈક્ષણિક લાયકાત ( પ્રાથમિક, માધ્યમિક, 11,12, કૉલેજ)
🟢 તૈયારી શરૂ ક્યારે કરી, કેટલા સમય સુધી કરી
🟢 કેવા કેવા પ્રોબ્લેમસ ફેસ કર્યા ( સામાજિક, આર્થિક વગેરે)
🟢 કેટલી પરિક્ષામાં ફેલ થયા
🟢 પરિક્ષામાં ફેલ થયા પછી ફરી તૈયારી કેવી રીતે શરૂ કરવી
🟢 ક્લાસિક કરવા જોઈએ કે નહીં?, કેટલી બુકો વાંચવી જોઈએ?
🟢 નવા વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી શરૂ કરવી જોઈએ
🟢 સતત નિષ્ફળતાઓ સાથે કેવી રીતે આગળ વધુ જોઈએ
?

☺️🥳ઉપરના પ્રશ્નોથી આપના ઘણાં 🤗પ્રશ્નોના જવાબ મળી જશે અહી જે પણ વાત થઈ અનુભવોના આધારે કહેલ છે.
⌚️ મળીએ સાંજે 6:30 કલાકે અને ડાભી સાહેબનાં અનુભવોમાંથી કઈક શીખી સફળ થઈએ ⌚️

Youtube Link  : https://tau.id/9ih1n
2024/09/23 14:32:57
Back to Top
HTML Embed Code: