Telegram Web Link
😁 Enjoy! 👍
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-09-2023 થી 11-09-2023🗞️*

રેલવે બોર્ડના પ્રથમ મહિલા CEO અને ચેરપર્સન કોણ બન્યા
*☑️જયા વર્મા સિંહા*

રેમન મેગ્સેસે એવોર્ડ માટે કયા ભારતીય વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે
*☑️આસામના કેન્સર નિષ્ણાત ડૉ. રવિ કન્નન*

GST ચોરી રોકવા 'મેરા બિલ, મેરા અધિકાર' યોજના ક્યાંથી ચાલુ કરવામાં આવી
*☑️વાપી*

અમેરિકાના કયા રાજ્યમાં ઓકટોબરને હિન્દુ હેરિટેજ મહિનો ઉજવવામાં આવશે
*☑️જ્યોર્જિયા*

કયા સ્થળે સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી પર બનેલા દેશના પ્રથમ 700 મેગાવોટ પરમાણુ રીએક્ટરે સંપૂર્ણ ક્ષમતાથી વીજ ઉત્પાદન કર્યું
*☑️ગુજરાતના કાકરાપાર ખાતે*

તાજેતરમાં ભારતીય નૌસેનાનું અત્યાધુનિક યુદ્ધજહાજ મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું તેનું નામ શું
*☑️મહેન્દ્રગિરી*

અમેરિકા સ્થિત 2023ના ગ્લોબલ ફાયનાન્સ સેન્ટ્રલ બેંકરના રિપોર્ટ કાર્ડ અનુસાર વિશ્વના શ્રેષ્ઠ બેન્ક વડા કોણે જાહેર કરવામાં આવ્યા
*☑️RBIના ગવર્નર શક્તિકાંત દાસ*

પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો
*☑️મનીષ દેસાઈ*

ભારતનું પહેલું સૌરમિશન જે તાજેતરમાં શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી PSLV- C 51 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું
*☑️આદિત્ય એલ-1*

દેશભરમાં સપ્ટેમ્બર માસને કયા માસ તરીકે ઉજવવામાં આવે છે
*☑️રાષ્ટ્રીય પોષણ માસ*

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા કયા પ્રોગ્રામ હેઠળ કચ્છની પાંચ સહિત ગુજરાતની 205 કેન્દ્રીય રક્ષિત પુરાતત્વીય સાઈટનો સમાવેશ કરાયો
*☑️એડોપ્ટ એ હેરિટેજ 2.0*

તાજેતરમાં પૂર્વ ક્રિકેટર હિથ સ્ટ્રીકનું નિધન થયું. તેઓ કયા દેશના હતા
*☑️ઝિમ્બાબ્વે*

850 ગોલ કરનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર કોણ બન્યો
*☑️પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો*

8 સપ્ટેમ્બરવિશ્વ સાક્ષરતા દિવસ

ગુજરાત સાક્ષરતામાં દેશમાં કેટલામાં ક્રમે છે
*☑️નવમા*

10 સપ્ટેમ્બરગ્રાન્ડ પેરેન્ટ્સ ડે

આફ્રિકન દેશ જ્યાં તાજેતરમાં 6.8 તીવ્રતાના ભૂકંપથી ઘણી જાન માલની હાનિ પહોંચી
*☑️મોરક્કો*

તાજેતરમાં ઓપનર તરીકે સૌથી વધુ સદીનો રેકોર્ડ કોણે બનાવ્યો
*☑️ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે (46 સદી)*

જી-20માં તાજેતરમાં કયા યુનિયનનો સમાવેશ કરવામાં આવ્યો
*☑️આફ્રિકન યુનિયન (55 દેશો)*

10 સપ્ટેમ્બરવિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

યુએસ ઓપન (ટેનિસ) મહિલા સિંગલ્સ ટ્રોફી કોણે જીતી
*☑️અમેરિકાની કોકો ગોફ*
*☑️બેલારુસની એરીના સબાલેન્કાને હરાવી*

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષની જી-20ની અધ્યક્ષતા કયા દેશને સોંપી
*☑️બ્રાઝિલ*
*☑️બ્રાઝિલ રાષ્ટ્રપ્રમુખ લુઈસ ઇનાસિયો લુલા દા સિલ્વાને*

ગ્રીસમાં ડેનિયલ વાવાઝોડું

તાઇવાનમાં હાઈકુઈ વાવાઝોડું

💥💥
Forwarded from Kiswa Career Academy
👮CONSTABLE OFFLINE BATCH👮
┈────────────────┈

➻ ડેમો લેક્ચર: 13 સપ્ટેમ્બર 2023,
બુધવારથી શરુ

➻ 5 ડેમો લેક્ચર FREE

➻ કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
CONSTABLE ની તૈયારી...

❑ ડેમો લેક્ચર માટે
રજિસ્ટ્રેશન ફરજિયાત:
Mo. 72268 50500 | 72289 37500
[🕰 ઓફિસ સમય: 10 થી 6]

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

♻️ સૌથી વધુ RESULT આપતી એકમાત્ર સંસ્થા...

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
Forwarded from Kiswa Career Academy
👮CONSTABLE OFFLINE BATCH👮
┈────────────────┈
➻ ડેમો લેક્ચર: 13 સપ્ટેમ્બર 2023,
બુધવારથી શરુ
સમય: બપોરે 01:30 વાગે
➻ 5 ડેમો લેક્ચર FREE

➻ કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
CONSTABLE ની તૈયારી...

❑ ડેમો લેક્ચર માટે
રજિસ્ટ્રેશન ફરજિયાત:
Mo. 72268 50500 | 72289 37500
[🕰 ઓફિસ સમય: 10 થી 6]

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

♻️ સૌથી વધુ RESULT આપતી એકમાત્ર સંસ્થા...

      KISWA CAREER ACADEMY
     ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
🙇સાહિયકાર🙇

🌳 બકુલ ત્રીપાઠી 🌳

👉 જન્મ : નડિયાદ
👉 ઉપનામ : ઠોઠ નિશાળીયો

કૃતિઓ

હાસ્યનિબંધ
👉 સચરાચર
👉 સોમવારની સવારે
👉 દ્રોણાચાર્યનુ સિંહાસન
👉 હૈયુ ખોલીને હસીએ
👉 ગોવિંદે માંડી ગોઠડી

લલિત નિબંધ
👉 વૈકુંઠ નથી જાવું
👉 હિંડોળો ઝકમઝોળ
👉 મન સાથે મૈત્રી
👉 અષાઢની સાંજ
👉 પ્રિય સખી
Forwarded from Kiswa Career Academy
👮 PSI NEW BATCH - OFFLINE #4 👮
[ PRELIMS + MAINS ]
🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...

🆓 1 YEAR APPLICATION RECORDED COURSE FREE

▪️ADMISSION OPEN

➥ વહેલા તે પહેલાના ધોરણે...

🔸 બેચ નો સમય : બપોરે 1:30
-----------------------------------------------
🔸 વધુ માહિતી માટે કૉલ કરો
🤳 Mo. 7226850500 | 7228937500
[ઓફીસ સમય : 10 થી 6]

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
🎓 FOLLOW YouTube Channel
https://youtube.com/@KISWACAREERACADEMY
🙇સાહિત્યકાર🙇

🌳ઉમાશંકર જોશી🌳

👉પુરુનામ : ઉમાશંકર જેઠાલાલ જોશી
👉ઉપનામ : વાસુકી
👉જન્મ : બામણા (અરવલ્લી)

કૃતિઓ

કાવ્યસંગહ 🌳
👉વિશ્વાશાંતિ , ગંગોત્રી
👉નિશીથ , પ્રાચીના
👉આતિથ્ય , વસંતવર્ષા
👉 મહાપ્રસ્થાન , અભિજ્ઞા
👉ધારાવસ્ત્ર , સપ્તદી

👉પુરાણોમાં ગુજરાત – સંશોધન ગ્રંથ

વિવેચન ગ્રંથો🌳
👉અખો એક અધ્યન , શૈલી અને સ્વરૂપ
👉સમસંવેદના , કવિની સાધના
👉શ્રી અને સૌરભ , કવિની શ્રદ્ધા

👉શ્રાવણી મેળો , વિસામો – નવલિકો
👉ગોષ્ઠિ , ઉઘાડી બારી – નિબંધ

પ્રવાસ પુસ્તકો 🌳
👉આંદામાનમાં ટહુક્યા મોર યુરોપયાત્રા
👉ચીનમાં ૫૪ દિવસ , યાત્રી

👉સાપના ભારા , હવેલી – એકાંકી
👉હ્રદયમાં પડેલી છબીઓ – બે ભાગ
👉ઇસામુ શિદા અને અન્ય – ચરિત્રાત્મક લેખો


👉નિશિથ – કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ
👉ગુજરાતી યુનિવર્સિટી અને વિશ્વભારતી સંસ્થામાં – કુલપતિપદે સેવા આપી
Forwarded from Kiswa Career Academy
🚌સવારી 🚌

🎓 કન્ડકટર અને ડ્રાઇવર કોર્સ 🎓

ટૂંક જ સમયમાં આવનારી
કન્ડકટર અને ડ્રાઇવર ની પરીક્ષા માટે...

Dr. Shahezad Kazi Sir દ્વારા
રેકોર્ડ કરેલ ‘મોટર વ્હીકલ એક્ટ’ના
ઉપયોગી Videos નો સમાવેશ.
👉Special Discount Up to 60% off… Purchase Now

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
════════════════════
✴️ Conductor and Driver Special
💵 MRP: ₹1199/-
⭕️ DISCOUNTED PRICE: ₹479/- ⭕️

🤳 DOWNLOAD APPLICATION NOW
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🔸 FOR MORE INQUIRY:
🤳 Mo. 9875171941 | 9510235172
📚📚 IMP ગુજરાતી સાહિત્ય 📚📚
🎙 *ગઝલ* 💥
🏅 *વિદેશી સાહિત્ય પ્રકાર.*
🏅અરબી અને ફારસી ભાષા પરથી ગુજરાતીમાં.
🏅પ્રેમ, વિરહ, પ્રેમભક્તિ મુખ્ય વિષય.
🏅બે પ્રકાર:
*ઇશ્કેહકીકી* = ઈશ્વર તરફનો પ્રેમ
*ઇશ્કેમિજાજી* = પ્રિયતમ તરફનો પ્રેમ
🏅પ્રત્યેક પંક્તિ શેર કહેવાય.
🏅ગઝલનો પહેલો શેર *"મત્લા"* કહેવાય.
🏅ગઝલનો છેલ્લો શેર *"મક્તા"* કહેવાય.
🎙 *સોનેટ* 💥
🏅 *"ઈટાલિયન"* સાહિત્ય પ્રકાર.
🏅 *14 પંક્તિ.*
🏅વિભાજન
*શેક્સપિયરશાહી સોનેટ* (4+4+4+2)
*મિલ્ટનશાહી સોનેટ* (અનિયમિત)
*પેટ્રોકશાહી સોનેટ (8+6)*
🏅ગુજરાતીમાં પ્રથમ સોનેટ *"ભણકારા"* (ઇ. સ. 1887) બ.ક.ઠાકોર
🎙 *ખંડકાવ્ય* 💥
🏅સંસ્કૃત સંજ્ઞા.
🏅પ્રકૃતિનું આલેખન.
🏅ગુજરાતીમાં પ્રથમ ખંડકાવ્ય *"પૂર્વાલાપ"* મણિશંકર રત્નજીભટ્ટ.
🎙 *ગરબી* 💥
🏅ગરબીના પિતા *"દયારામ"*
🏅પદ માંથી જન્મ. *સ્ત્રીપ્રધાન* સાહિત્ય પ્રકાર.
🏅 *શામળે* પણ રચના કરી છે.
🎙 *ગરબો* 💥
🏅વલ્લભ મેવાડો (ભટ્ટ)
🏅ધોળા મેવાડા (ભટ્ટ)
🎙 *ભવાઈ* 💥
🏅ગદ્ય સાહિત્ય પ્રકાર.
🏅ભવાઇના મેવાડીને *"નાયક"* કહેવાય.
🏅સ્ત્રી પાત્રો પુરૂષ ભજવે.
🏅ભવાઇની રચના *"અસાઈત ઠાકરે"* (ત્રાગાળા) કરેલી.
🏅360 ભવાઈ વેશ આપ્યા. *"રામદેવપીરનો વેશ"* સૌથી જૂનો.
🎙 *પદ્ય વાર્તા* 💥
🏅પદ્યવાર્તાના પિતા *"શામળ ભટ્ટ".*
🏅ગુજરાતીમાં પ્રથમ પદ્યવાર્તા *"પદ્માવતી"* (1718).
🏅શામળે છપ્પામાં પદ્યવાર્તા લખી છે.
🎙 *આખ્યાન* 💥
🏅મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર.
🏅આખ્યાન કહેનાર *"માણભટ્ટ".*
🏅આખ્યાનને *કડવામાં વિભાજિત ભાલણે* કર્યું. કડવાને ત્રણ ભાગમાં પ્રેમાનંદે વિભાજિત કર્યું.
🏅 *આખ્યાનનો પિતા "ભાલણ"*.
*આખ્યાન શિરોમણી "પ્રેમાનંદ"*
🏅આધુનિક માણભટ્ટ *"ધાર્મિકલાલ પંડ્યા"* (વડોદરા)
🎙 *રાજિયા/મરશિયા*💥
🏅 *શોકપ્રધાન* સાહિત્ય પ્રકાર
🏅રાજિયાના પિતા *"બાપુસાહેબ ગાયકવાડ"*
🏅સંસ્કાર ગીતો જન્મથી લઈને મૃત્યુ સુધી પર *"મહાવીર સિંહ ગોહિલે"* સંશોધન કર્યું છે.
🎙 *કાફી* 💥
🏅ધર્મ પ્રધાન /ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર.
🏅રચયિતા *"ધીરા ભગત".*
🏅કાફી *14 લીટીનું કાવ્ય* છે પણ સોનેટ નથી.
🎙 *ચાબખા* 💥
🏅કટાક્ષમય શૈલી.
🏅રચના *"ભોજલરામ* (ભોજાભગત)".
🎙 *છપ્પા*💥
🏅છ પંક્તિનું પદ પ્રધાન સાહિત્ય પ્રકાર.
🏅રચના *"અખા ભગત"*.
🎙 *પદ* 💥
🏅મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો *સૌથી નાનો સાહિત્ય પ્રકાર.*
🏅પદની રચના *"નરસિંહ મહેતા"* એ કરી.
🏅પદના પ્રકાર. *1. પ્રભાતીયા 2. ભજન*
🎙 *સ્તવન* 💥
🏅 *24 તીર્થકરોની સ્તુતિ કરતો સાહિત્ય પ્રકાર* એટલે "સ્તવન".
🎙 *પ્રબંધ* 💥
🏅મુખ્ય રસ *"વીર"* છે.
🏅પ્રથમ પ્રબંધ કાવ્ય *"કાન્હડદે પ્રબંધ"* (1456) *પહ્મનાભ* રચિત.
🎙 *બારમાસી* 💥
🏅મુખ્ય રસ *"વિરહ"* છે.
🏅 *"નેમિનાથ ચતુષ્પદીકા"* (1353) વિનયચંદ્રસૂરી રચિત.
🏅બાવીસમા તીર્થકર નેમિનાથ અને તેની પ્રેમિકા *"રાજુલ"*ના વિરહનું વર્ણન.
🎙 *ફાગુ* 💥
🏅મુખ્ય રસ *"શૃંગાર".*
🏅ફાગુને *"ભાસ/ઉલ્લાસ/ખંડ"*માં વિભાજિત કરવામાં આવે છે.
🏅પ્રથમ ફાગુકાવ્ય *"વસંતવિલાસ"*(1400) અજ્ઞાત.
*"સ્થૂલિભદ્ર ફાગુ"* (1330) જિન પહ્મસૂરી રચિત.
🎙 *રાસ* 💥
🏅મુખ્ય રસ *"ભક્તિ "* . મુખ્ય ભાગ *"ઠવણી"* માં પડે છે.
🏅પ્રથમ સાહિત્યમાં *"ભરતેશ્વર બાહુબલિરાસ"* શાલિભદ્રશૂરિ રચિત.
અબ્દુલ રહેમાન રચિત *"સંદેશરાસ"* જાણીતો છે.
🥳 35% off રહેશે VMC ની ટેસ્ટ સીરીઝમાં ઓગસ્ટ માસના અંત સુધી! ☺️💐

ટેસ્ટ સીરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/369155/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

કૂપન ઉપર ક્લિક કરવાથી એપ્લાય થશે ડિસ્કાઉન્ટ 👍
🙇ગુજરાતી સાહિત્ય 🙇

👉 ‘ઇસપની વાતો ’,’સિંહાસનબત્રીસ’ કોની કૃતિ છે – રમણલાલ સોની

👉‘ખોટી બે આની’ હાસ્ય નિબંધ કોનો છે – જ્યોતિંદ્ર દવે

👉ધૂળીયો મારગ કોની કૃતિ છે – મકરંદ દવે

👉કાનુડાને બાંધ્યો હિરને દોરે શ્રી કૃષ્ણ ભક્તિગીત કોનુ છે – હરિંદ્ર દવે 💡

👉‘કુંજમા કોયલ બોલતી અને શેરીએ આવે સાદ ’ કોનુ બાળગીત છે – રાજેંદ્ર શાહ

👉આંધળી માનો કાગળ કોની કૃતિ છે – ઇંદુલાલ ગાંધી

👉‘વીરની વિદાય ’ કાવ્ય કોની છે – ન્હાલાલ 💡

👉‘શોભા અને સુશીમા’ કોની રચના છે – સ્વામી આનંદ

👉 માતાનું સ્મારક – મોહમદ માંકડ

👉ઝવેરબાપા નુ ચરિત્રપાત્રની રચના કોણે કરી – મનુભાઇ પંચોળી (દર્શક)

👉છકડો કોની વાર્તા છે – જ્યંતિલાલ ગોહેલ

👉વૃક્ષ એકાંકી કોની કૃતિ છે – લાભશંકર ઠાકર

👉‘દીપ નિર્માણ ’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો – નવલકથા

👉‘કસુંબીનો રંગ’ કાવ્ય કઈ કૃતિ માંથી લેવામાં આવ્યો – યુગવંદના
🤔 Confusion Point 🤔

રાષ્ટ્રીય શિક્ષક દિવસ ~ 05 સપ્ટેમ્બર

આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ ~ 05 ઓક્ટોમ્બર

રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ~ 11 નવેમ્બર

આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ~ 24જાન્યુઆરી
VMC કલાર્ક ની પરીક્ષામાં માં નેગેટિવ માર્કિંગ હશે કે કેમ? આવા ઘણાં મિત્રોના પ્રશ્ન મળ્યા.!

જવાબ - સત્તાવાર જાહેરાતમાં ઉલ્લેખ જોવા મળતો નથી પણ વિશ્વસનીય સૂત્રોના માધ્યમથી મળેલ માહિતીને અનુલક્ષીને આપણે VMC ની 10 મોક ટેસ્ટમાં નેગેટિવ માર્ક ની સીસ્ટમ રાખેલ છે. 😉 આમ પણ નેગેટિવ માર્ક્સ ઉપર ફોકસ કરવા કરતાં તૈયારીમાં રહેલી કચાસ શોધવા કયા પ્રશ્ન ખોટા પડે છે ઈ જોવું અને સુધારતા રહેવું હિતાવહ છે. 👍😊

કોઈપણ મોક ટેસ્ટ આપતી વખતે મૂળ હેતુ આપણી તૈયારી ધારદાર કરવાનો હોવો જોઈએ, મોક ટેસ્ટમાં ભલે 0 આવે તો પણ હિંમત હાર્યા વગર વધુ માર્ક કેમ ખેંચી શકાય એવું વિશ્લેષણ કરી સાચી દિશામાં મહેનત કરતાં રહેવું મહત્વપૂર્ણ છે.

VMC ટેસ્ટ સીરીઝમાં 10 ફૂલ મોક મુકાઈ ગઈ છે ઉપરાંત 1500 થી વધુ અંગ્રેજીમાં કમ્પ્યુટરના પ્રશ્નો તથા અર્થતંત્રના પ્રશ્નોની ટેસ્ટ મૂકેલ છે. અને હાલમાં સપ્ટેમ્બરના અંત સુધી 35% off નું કૂપન પણ અવેલેબલ ઓફરમાં છે! 🥳 હજુ એકાદ બે ફૂલ મોક ટેસ્ટ આપવાનો વિચાર છે પરીક્ષા પહેલા 😎

Link - https://uejlz.on-app.in/app/oc/369155/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

કૂપન ઉપર ક્લિક કરવાથી એપ્લાય થશે ડિસ્કાઉન્ટ!💐
Forwarded from Kiswa Career Academy
👮CONSTABLE OFFLINE BATCH👮


🔸 ADMISSIONS OPEN...
વહેલા તે પહેલાના ધોરણે

👉 તારીખ. 18 સપ્ટેમ્બર, 2023 ને
સોમવારના રોજ પાંચમો ડેમો લેક્ચર...

🔸 વિષય : બંધારણ

🕰 સમય : બપોરે 1:30 વાગે 🕰

➻ સ્થળ :
https://maps.app.goo.gl/6jPjrqj8HTqqmywCA

✔️ ગાંધીનગરની શ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા એટલે કિશ્વા કેરિયર એકેડેમી

🔸 તો અચૂક પણે ડેમોમાં આવવાનું ભૂલતા નહીં.....🏃

🤳 Mo. 7226850500 |
7228937500
[ઓફીસ સમય : 10 થી 6]
નિશ્ચય પોષણ યોજના અંતર્ગત દરેક ટી.બી.ના દર્દીને મહીને ૫૦૦ રૂપિયા મળવાપાત્ર છે. 😎☝️

જ્યારે તમે સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા હોવ ત્યારે દરેક સરકારી યોજનાઓની જાહેરાતો ઉપર નજર પડવી જરૂરી છે, અને મહત્વપૂર્ણ તથ્યો નાના મગજમાં અદ્યતન સંગ્રહ હોવો પણ જરૂરી છે! 😉 આને સુધરેલી ભાષામાં ટિપ્સ કહેવામાં આવે છે.! 😝😁


વધુ મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો @Dwarkesh_Education ટેલિગ્રામ ચેનલ સાથે. 🔝
🙇ગુજરાતી ભાષાની મહત્વની આત્મકથાઓ 🙇

👉નર્મદ : મારી હકિકત

👉બ.ક.ઠાકોર : પંચેતરમે

👉પંડિત સુખલાલ : મારુ જીવનવૃત

👉કાકાસાહેબ કાલેલકર :સ્મરણયાત્રા, ધર્મોદય

👉ક.મા. મુનશી : અડધે રસ્તે ,સીધાં ચઢાણ,સ્વપનસિદ્ધિની શોધમાં

👉ર.વ.દેસાઇ :ગઈકાલ , મહ્યધ્યાનનાં મૃગજળ

👉સ્નેહરશ્મિ : મારી દુનિયા, સાફલ્ય ટાણું ઊઘડે નવી ક્ષિતિજો ,વળી નવાં શૃંગ

👉કિશનસિંહ ચાવડા :અમાસથી પૂનમ ભણી

👉પન્નાલાલ પટેલ : અલપઝલપ

👉નટવરલાલ પંડ્યા (ઉશનશ) :સદ્‍માતાનો ખાંચો

👉ભગવતિકુમાર શર્મા :સુરત મુજ ઘાયલ ભૂમિ

👉ગુણવંત શાહ : બિલ્લો ટિલ્લો ટચ
Forwarded from Kiswa Career Academy
👮CONSTABLE OFFLINE BATCH👮


🔸 ADMISSIONS OPEN...
વહેલા તે પહેલા ના ધોરણે

👉 તારીખ. 18 સપ્ટેમ્બર, 2023 ને
સોમવારના રોજ પાંચમો ડેમો લેક્ચર...

🔸 વિષય : બંધારણ

🕰 સમય : આજે બપોરે 1:30 વાગે 🕰

➻ સ્થળ :
https://maps.app.goo.gl/6jPjrqj8HTqqmywCA

✔️ ગાંધીનગરની શ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા એટલે કિશ્વા કેરિયર એકેડેમી

🔸 તો આજે અચૂક પણે ડેમોમાં આવવાનું ભુલતા નહીં.....🏃

🤳 Mo. 7226850500 |
7228937500
[ઓફીસ સમય : 10 થી 6]
🙇સહિત્યકાર🙇

🌳 શ્યામ સાધુ 🌳

👉વતન : જુનાગઢ

▫️કૃતિઓ

👉યાયાવરી

👉થોડા બીજા ઇંદ્રધનુષ્ય

👉આત્માકથાનાં પાના

👉ગુજરાત સાહિત્ય અકાદમી ,ગાંધીનગર દ્વારા સંજુવાળા સંપાદિત સમગ્ર કાવ્યસર્જન : “ઘર સામે સરોવર ”💡
2024/09/23 18:29:24
Back to Top
HTML Embed Code: