Telegram Web Link
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં OBCને 27% અનામત કયા પંચની ભલામણથી આપવામાં આવી
*☑️જસ્ટિસ ઝવેરી પંચ*

જમ્મુ કાશ્મીરના કયા બે પ્રકારના મધને GI (જીઆઈ) ટેગ આપવામાં આવ્યો
*☑️ડોડા જિલ્લાના ભદ્રવાહ રાજમા અને રામબન જિલ્લાના સુલાઈ મધને*

કયા રાજયમાં નવા હિન્દુ લગ્ન અધિનિયમ અનુસાર વકીલ આત્મસન્માન લગ્ન કરાવી શકશે
*☑️તમિલનાડુ*

💥💥
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સુધી "Dwarkesh Education" એપ્લિકેશન ઉપર જન્માષ્ટમી સ્પેશિયલ ઓફર 14% off રહેશે તમામ ટેસ્ટ સીરિઝ ઉપર 🥳🙏 જેના નામ ઉપર આપણી આ એપ્લિકેશનનું નામ છે અને તેના માધ્યમથી આપ સૌને શ્રેષ્ઠ સાહિત્ય પૂરું પાડવામાં આવે છે તેવા જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ હોય ત્યારે ચોક્કસ આ દિવસોમાં જોડાઈને લાભ લઈને તૈયારી મજબૂત કરો એવી અભ્યર્થના અને શુભેચ્છાઓ. ❤️😊

📲 એપ્લિકેશન લિંક :  https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz

આભાર.
Forwarded from Kiswa Career Academy
👮GCERT - વિજય 👮
સામાજિક વિજ્ઞાન ધો- 11, 12

🔥પ્રથમ આવૃત્તિ 2023 🔥

✴️Special Discount

વિદ્યાર્થી મિત્રો 7 દિવસ માટે 45% OFF

💵 MRP : ₹ 499/-
⭕️ DISCOUNTED PRICE: ₹ 275/-
➻ ODER NOW
👇
➥ મો. 9875171941 | 9510235172
༺━━━━━━━━━━━━━━༻
👉BUY ONLINE FROM WEBSITE
✜ OUR WEBSITE
https://kiswaedu.com/

#gcert #psi #constable #gpsc #cce #asi #tat #Tet #kiswa #gandhinagar #gpssb #HighCourt #governmentexams #kazisir #talati #mcqseries #currentaffairs #maruguajarat
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સુધી "Dwarkesh Education" એપ્લિકેશન ઉપર જન્માષ્ટમી સ્પેશિયલ ઓફર 14% off રહેશે તમામ ટેસ્ટ સીરિઝ ઉપર 🥳🙏 જેના નામ ઉપર આપણી આ એપ્લિકેશનનું નામ છે અને તેના માધ્યમથી આપ સૌને શ્રેષ્ઠ સાહિત્ય પૂરું પાડવામાં આવે છે તેવા જગત ગુરુ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ હોય ત્યારે ચોક્કસ આ દિવસોમાં જોડાઈને લાભ લઈને તૈયારી મજબૂત કરો એવી અભ્યર્થના અને શુભેચ્છાઓ. ❤️😊

📲 એપ્લિકેશન લિંક :  https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz

આભાર.
Forwarded from Real One (Vcan)
*🔥 Newspaper Current🔥*

*🗞️Date:-21-07-2023 થી 31-07-2023🗞️*

કયા રાજ્યમાં 'રાજ્ય મેળા પ્રાધિકારણ ખરડો' પસાર કરવામાં આવ્યો જ્યાં મેળો યોજવો હશે તો વહીવટીતંત્રની મંજૂરી લેવી પડશે
*☑️રાજસ્થાન*

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કોણે શપથ લીધા
*☑️સુનિતા અગ્રવાલ*
*☑️ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા*
*☑️આ પહેલા સોનિયા ગોકાણી ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બન્યા હતા*

તાજેતરમાં બેડમિન્ટનમાં કઈ ભારતીય જોડીએ કોરિયા ઓપનનું ટાઇટલ જીત્યું
*☑️સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી*

આંધ્રપ્રદેશના કુર્નૂલમાં ભગવાન શ્રી રામની કેટલા ફૂટ ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો
*☑️108 ફૂટ*

ટ્વિટરના લોગોમાં ચકલીને બદલે હવે કયો લોગો લોન્ચ કરવામાં આવ્યો
*☑️X (એક્સ)*

ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરી
*☑️અનિતા કરવાલ*

ચીનના વિદેશમંત્રી જેઓ રહસ્યમય રીતે લાપતા છે
*☑️કિન ગૈગ*

કેન્દ્રીય રિપોર્ટ અનુસાર ગુજરાતમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો કેટલા ટકા છે
*☑️17.9%*

અમદાવાદના 36માં પોલીસ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️જ્ઞાનેન્દ્રસિંહ મલિક*

10 જાન્યુઆરીએ 10મી વાઈબ્રન્ટ સમિટ યોજવામાં આવશે જેની થીમ શું છે
*☑️આ જ સમય છે - યોગ્ય સમય છે*

29 જુલાઈઆંતરરાષ્ટ્રીય વાઘ દિવસ

અમેરિકાની સ્વીમર જેમને હાલમાં 16મો ગોલ્ડ મેડલ જીતી માઈકલ ફેલ્પ્સને પાછળ રાખ્યો
*☑️કેટી લેડેકી*

તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાની ઇમારતનું ઉદઘાટન કરવામાં આવ્યું
*☑️આસામ*

તાજેતરમાં ઈસરો દ્વારા કયા રોકેટની મદદથી સિંગાપોરના સાત સેટેલાઇટ શ્રીહરિકોટાના સતીષ ધવન અવકાશ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યા
*☑️PSLV-C56*
*☑️PSLV રોકેટની 58મી ઉડાન*

દેશભરમાં સ્વતંત્રતા દિવસથી શહીદોના સન્માનમાં કયું અભિયાન શરૂ કરવામાં આવશે
*☑️મેરી માટી મેરા દેશ*

500મી આંતરરાષ્ટ્રીય મેચમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા
*☑️વિરાટ કોહલી*

ફિફા વિમેન્સ વર્લ્ડકપ ક્યાં ચાલી રહ્યો છે
*☑️ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં*

💥💥
Forwarded from Confusion_point
ફ્રી. ફ્રી. ફ્રી.ફ્રી.ફ્રી.ફ્રી. ફ્રી. ફ્રી.ફ્રી.ફ્રી

╭────────────────────╮
   ⚡️6:30 કલાકનો મેગા લેક્ચર⚡️

              🟢 Maths  મહા સંગ્રામ 🟢
╰────────────────────╯



🔥💥 આવતીકાલે આપની Youtube Channel (Click here) ર આપને મળશે.....

🔹◆────────────────🔹
          1. ક્ષેત્રફળ અને પરિમિતિ

2. ઘનફળ અને પૃષ્ઠફળ
 🔹◆────────────────
🔹 


👉 અહિયાં ભણ્યા પછી અઘરા લાગતા સૂત્રો ગોખવા નહિ પડે.... સરળતાથી સમજાય જશે....


💫♦️ અત્યાર સુધી આપણે આ બન્ને પ્રકરણથી દૂર ભાગ્યા, પણ હવે સમય છે બન્ને પ્રકરણની નજીક આવવાનો.....


🏆 બન્ને પ્રકરણ પુરે પૂરા મુકવામાં આવશે concept સાથે......


😐⚡️ બન્ને પ્રકરણનાં થઈને કુલ 100 દાખલાઓ detail solution સાથે.....બન્નેનાં 50-50

📍💥 તો રાહ જોયા વગર જોડાઈ જાવ અમારી સાથે અને તમારાં ગણિતને બનાવો મજબૂત...

💫Join us
👉 https://www.tg-me.com/SRMsInstituteBhavnagar
G.S.R.T.C. કંડક્ટર ટેસ્ટ 03 પબ્લિશ થઈ ગઈ છે.

જોડાયેલા મિત્રો સમયસર આપી શકે અને જોડાવવા માંગતા મિત્રો જન્માષ્ટમી સુધીમા જોડાઈ જજો ત્યા સુધી 14% ડિસ્‍કાઉન્‍ટ છે.

ટેસ્ટ સીરીઝ લિંક - https://uejlz.on-app.in/app/oc/389022/uejlz

"Start your journey to success with Dwarkesh Education's Online Test Series. Enjoy 14% off on all courses until Janmashtami!"
VMC Test 09 is coming...
Tonight at 09:00 PM 😎

Be ready

Link https://uejlz.on-app.in/app/oc/369155/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

"Seize the moment this Janmashtami! Score big and save 14% on all Online Test Series courses at Dwarkesh Education."
Forwarded from Real One (Vcan)
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવનારી એશિયાની પહેલી લોકો પાઈલટ કોણ બની
*✔️મહારાષ્ટ્રના સતારાની રહેવાસી સુરેખા યાદવ*
*✔️તેમને સોલાપુર સ્ટેશનથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુધી ટ્રેન ચલાવી*
*✔️1988માં ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઇવર બની હતી*

તાજેતરમાંદક્ષિણ આફ્રિકા અને મલાવીમાં આવેલ વાવાઝોડું
*✔️ફ્રેડી*

અમેરિકામાં મેનહટન ડિસ્ટ્રીકટ જજ તરીકે કયા ભારતીય મૂળના વ્યક્તિ ચૂંટાયા
*✔️અરુણ સુબ્રહ્મણયમ*

માનવી અને હાથી વચ્ચે વધતા સંઘર્ષને નિવારવા કયા રાજયમાં એલિફન્ટ કન્ઝર્વેશન નેટવર્ક (ECN)ની રચના કરાઈ
*✔️આસામ*

ટેસ્ટ ક્રિકેટની સીકે નાયડુ ટ્રોફી કઈ ટીમે જીતી
*✔️ગુજરાત*
*✔️મુંબઈને હરાવ્યું*

વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ : દુનિયાનું સૌથી સારું એરપોર્ટ કયું બન્યું
*✔️સિંગાપોરનું ચાંગી*
*✔️રેકોર્ડ 12મી વખત બેસ્ટ એરપોર્ટનો એવોર્ડ*

ફિફાના પ્રમુખ તરીકે બીજીવાર બિનહરીફ કોણ ચૂંટાઈ આવ્યા
*✔️સ્વિત્ઝર્લેન્ડના જીઆની ઇન્ફાન્ટીનો*
*✔️તેઓ 2016થી ફિફાન પ્રમુખ છે*

ભારતના ઈન્ફ્લુએન્ઝા વાઇરસના H3N2 કેસ ઝડપથી વધી રહ્યા છે.

ફાગણ વદ સાતમને 'મારવાડી સાતમ' પણ કહે છે. આ દિવસે રાજસ્થાની પરિવારો હળીમળીને 'ઘેર' નૃત્ય કરે છે.

💥💥
Forwarded from Kiswa Career Academy
👮CONSTABLE OFFLINE BATCH👮
༺༻༺༻༺༻༺༻༺༻༺༻༺༻༺༻༺༻

➻ 5 ડેમો લેક્ચર:
13સપ્ટેમ્બર 2023,
બુધવારથી શરુ

➻ કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
CONSTABLE ની તૈયારી...

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
┈────────────────┈

❑ ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન ફરજિયાત:
Mo. 72268 50500 | 72289 37500

[🕰 ઓફિસ સમય: 10 થી 6]
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar


#psi #asi #constable #lrd #law #kayado #police #kiswa #kazisir #marugandhinagar
Forwarded from Real One (Vcan)
ઇન્ટરનેટ

1).દુનિયાની કોઈ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઇન્ટરનેટના માધ્યમથી વાંતચિત્ત કરી શકે તે પ્રક્રિયા ને શું કહે છે ?

👉 કોન્ફરન્સિંગ

2) કોઈપણ વેબસાઈટ નિહાળવા અંગત કોમ્પ્યુટર પર કેવા પ્રકારના સોફ્ટવેરની જરૂર પડે છે ?

👉 બ્રાઉઝર

3) સામાન્ય રીતે નેટવર્કમાં મધ્યસ્થ નિયંત્રકને..........તરિકે ઓળખવામાં આવે છે  ?

👉 HUB

4) વેબસાઇટના નામ ને કઈ રીતે ઓળખવામાં આવે છે ?

👉 URL

5) ડેટાને ચોરી થતો રોકવા શું બનાવવામાં આવે છે ?

👉 ફાયરવોલ

6) વેબ પેજ તૈયાર કરતી વખતે શેની જરૂર પડે ?

👉 વેબલેઆઉટ
Forwarded from Real One (Vcan)
◆ શિક્ષણ સંસ્થાઓ માટે કયા ડોમેઈનનો ઉપયોગ થાય છે? -> .edu

◆ FTPનું પુરૂ નામ શુ છે?
-> ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ

◆ કોબોલ શું છે?
-> કમ્યુટર ભાષા

◆ કૂકી (Cookie) શું છે?
-> ઉપયોગકર્તાના કમ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતો ચલ.

◆ doc એકટેન્શન શાના માટે પ્રયોજાય છે?
-> MS Word

◆ ભારતની સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે?
-> બેંગલોર

◆ 'બગ' એ શું છે?
-> એક પ્રકારનો કમ્યુટર વાઈરસ

◆ ધંધાકીય હેતુ માટે કયા ડોમેઈન નો ઉપયોગ થાય છે?
-> .com

◆ IP Address કેટલા બીટ્સ(Bits)નું હોય છે?
-> ૩૨

◆ ભારત દેશની વેબસાઈટમાં છેલ્લે કયા નામની ડોમેઈન વપરાય છે?
-> in

◆ નિયમોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે?
-> પ્રોટોકોલ
😍 Janmashtami Special offer 🥳

🛍 14% off on all Test Series of "Dwarkesh Education" 🎁

Here are Top 5 Test Series :

1. GSSSB Clerk Special
2. The GCERT Test
3. VMC Clerk
4. Police Constable
5. Forest Guard

App Link - https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz

Download and Enroll Now! ☺️
Forwarded from Kiswa Career Academy
👮CONSTABLE OFFLINE BATCH👮
༺༻༺༻༺༻༺༻༺༻༺༻༺༻༺༻༺༻

➻ 5 ડેમો લેક્ચર:
13સપ્ટેમ્બર 2023,
બુધવારથી શરુ

➻ કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
CONSTABLE ની તૈયારી...

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
┈────────────────┈

❑ ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન ફરજિયાત:
Mo. 72268 50500 | 72289 37500

[🕰 ઓફિસ સમય: 10 થી 6]
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

#psi #asi #constable #lrd #law #kayado #police #kiswa #kazisir #marugandhinagar
🙇ગુજરાતી સાહિત્યકાર 🙇

🌳રમણલાલ દેસાઇ🌳

👉 મહત્વની કૃતિઓ

સંયુક્તા’, ‘શંકિત હૃદય’ (૧૯૨૫), ‘અંજની’ (૧૯૩૮) તથા ‘ગ્રામસેવા’ (૧૯૪૧) એ લેખકનાં દીર્ઘનાટકો અને ‘પરી અને રાજકુમાર’ (૧૯૩૮), ‘તપ અને રૂપ’ (૧૯૫૦), ‘પુષ્પોની સૃષ્ટિમાં’ (૧૯૫૨), ‘ઉશ્કેરાયેલો આત્મા’ (૧૯૫૪), ‘કવિદર્શન’ (૧૯૫૭), ‘બૈજુ બાવરા’ (૧૯૫૯) તથા ‘વિદેહી’ (૧૯૬૦)માં સંગૃહીત એકાંકીઓ લેખકનો છેક સુધી જળવાયેલો નાટ્યશોખ સૂચવે છે. તત્કાલીન વ્યવસાયી રંગભૂમિમાં નાટકોનો પ્રભાવ દાખવતી ઐતિહાસિક, પૌરાણિક અને સામાજિક વસ્તુવાળી આ નાટ્યરચનાઓમાં કળાતત્વ પાખું છે, પણ તખ્તાલાયકી છે.

એમના કાવ્યસંગ્રહો ‘નિહારીકા’ (૧૯૩૫) અને ‘શમણાં’ (૧૯૫૯)ની કવિતા મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિતાના સંસ્કારવાળી છે.

‘ગઈકાલ’ (૧૯૫૦) અને ‘મધ્યાહ્નનાં મૃગજળ’ (૧૯૫૬) એ એમના ૧૯૩૧ સુધીના જીવનપટને આલેખતી આત્મકથાત્મક કૃતિઓ છે. ‘રશિયા અને માનવશાંતિ’ (૧૯૫૩) પ્રવાસવર્ણનનો ગ્રંથ છે, તોપણ કેટલાક આત્મકથાત્મક અંશો એમાં દાખલ થયા છે. ‘તેજચિત્રો’ (૧૯૪૨), ‘માનવસૌરભ’ (૧૯૬૦) અને ‘સ્વામી વિદ્યાનંદજી’ (૧૯૫૦) એમની ચરિત્રાત્મક કૃતિઓ છે.

‘જીવન અને સાહિત્ય’- ભા. ૧, ૨ (૧૯૩૬, ૧૯૩૮), ‘સાહિત્ય અને ચિંતન’ (૧૯૫૨), ‘કલાભાવના’ (૧૯૬૨), ‘તાવડિયા ગામનું આર્થિક અવલોકન’ (૧૯૩૩), ‘ગ્રામોન્નતિ’ (૧૯૪૦), ‘રાજબંધારણ’ (૧૯૪૨), ગણિકાઓના જીવનનો સર્વાંગી અભ્યાસ કરતા ગ્રંથ ‘અપ્સરા’ના પાંચ ભાગ (૧૯૪૩, ૧૯૪૬, ૧૯૪૮, ૧૯૪૮, ૧૯૪૯), ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળાને ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો ‘ગુજરાતનું ઘડતર’ (૧૯૪૫), ‘ઊર્મિ અને વિચાર’ (૧૯૪૬), ‘ગુલાબ અને કંટક’ (૧૯૪૮), ‘ભારતીય સંસ્કૃતિ’ (૧૯૫૪) એ એમના સાહિત્યવિવેચન, અભ્યાસચિંતન તથા ઇતિહાસના ગ્રંથો છે. ‘સંસ્કૃતિની ઉત્પત્તિ’ તથા ‘મારું જીવન અને કાર્યક્ષેત્ર’ (૧૯૪૦) એ એમના અનુવાદગ્રંથો છે.


👉દિવ્યચક્ષુ
👉ગ્રામલક્ષ્મી
ખુશ ખબર 🥳

VMC Clerk ની સીરીઝમાં કમ્પ્યુટરની અંગ્રેજીમાં ટોપિકવાઈઝ 14 ટેસ્ટ આવશે.. ☝️

લગભગ 1000+ પ્રશ્નો આવશે.. આગામી 10 દિવસમાં તમામ 14 ટોપીક ટેસ્ટ પબ્લિશ કરી દેવા પ્રયત્નશીલ છીએ. 😎

તમામ ટોપિકનું લિસ્ટ ફોટામાં દર્શાવ્યા મુજબ રહેશે. ☝️

ઉપરાંત 10 ફૂલ મોક ટેસ્ટ અને અર્થતંત્રની ટેસ્ટ તો ખરી જ 😎

ટેસ્ટ સીરીઝ લિંક https://uejlz.on-app.in/app/oc/369155/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

તમામ ટેસ્ટ Dwarkesh Education એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ થશે. 😊 વધુ અપડેટ માટે જોડાયેલા રહો @Dwarkesh_Education ટેલિગ્રામ ચેનલમાં.
Forwarded from Kiswa Career Academy
👮CONSTABLE OFFLINE BATCH👮
     ┈────────────────┈

➻ ડેમો લેક્ચર: 13 સપ્ટેમ્બર 2023,
                            બુધવારથી શરુ

➻ 5 ડેમો લેક્ચર FREE

➻ કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
     CONSTABLE ની તૈયારી...

❑ ડેમો લેક્ચર માટે
    રજિસ્ટ્રેશન ફરજિયાત:
    Mo. 72268 50500 | 72289 37500
     [🕰 ઓફિસ સમય: 10 થી 6]

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

♻️ સૌથી વધુ RESULT આપતી એકમાત્ર સંસ્થા...

      KISWA CAREER ACADEMY
     ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
🙇પ્રેમાનંદ અથવા પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ🙇

👉 (૧૬૪૯-૧૭૧૪) મધ્યકાલીન ગુજરાતી કવિ અને માણભટ્ટ આખ્યાનકાર હતા, જેઓ તેમની અખૈયા રચનાઓ માટે જાણીતા છે. લોકોએ તેમને "કવિ શિરોમણી" ની ઉપાધિથી નવાજ્યા છે.


સુદામાચરીત' , 'મામેરું' અને 'નળાખ્યાન' આ ત્રણેય આખ્યાનો એમની કવિતાનાં ઉત્તમ આખ્યાનો છે. આ ઉપરાંત 'ઓખાહરણ', 'ચંદ્રહાસ આખ્યાન', 'રણયગ્ન', 'અભિમન્યુ આખ્યાન', 'દશમસ્કંધ' , 'હૂંડી', 'સુધન્વાખ્યાન', 'મદાલસા આખ્યાન' વગેરે આખ્યાનો નોંધપાત્ર છે.

👉પ્રેમાનંદના નામે ચડાવવામાં આવેલી બીજી કૃતિઓમાં 'સુભદ્રાહરણ', 'પાંડવાસ્વમેઘ', 'ભીષ્મપર્વ', 'સભાપર્વ', 'હારમાળા' એમની શૈલી દર્શાવે છે તેમ એમાં પ્રેમાનંદના કતૃત્વનો ઉલ્લેખ કરેલો હોવાં છતાં મધ્યકાલીન કવિઓની રચના છે.

👉તેમની લઘુકૃતિઓમાં 'સ્વર્ગની નિસરણિ', 'ફૂવડાનો ફજેતો', 'વિવેક વણજારો', 'શામળશાનો વિવાહ', 'દાણલીલાં, 'બાળલીલા વ્રજવેલ', 'ભ્રમર પચ્ચીસી', પાંડવોની ભાંજગડ', 'વિષ્ણુ સહસ્ત્રનામ' અને 'રાધિકાનાં દ્રાદશમાસ' વગેરે છે.

👉પ્રેમાનંદ આખ્યાનોની શરુઆત ગણપતિ તથા સરસ્વતિમાંનાં સ્મરણથી કરતા હતાં.
2024/09/23 20:16:37
Back to Top
HTML Embed Code: