Telegram Web Link
Forwarded from Real One (Vcan)
Confusion

🎚️ 1 ઘનફૂટ =6.24 ગેલન,
🎚️ 1 લિટર =2.205 પાઉન્ડ
🎚️ 1 ઘનમીટર =1000 કિગ્રા
🎚️ 1 ઘનફૂટ =62.4 પાઉન્ડ
🎚️ 1 ગેલન =10 પાઉન્ડ ગાયકવાડી
🎚️ 1 વસા =1280 ચો.ફૂટ
🎚️ 1 વસા =118.91 ચો.મી.
🎚️ 1 એકર =34.03 વસા,
🎚️ 1 વીઘા =20 વસા
🎚️ 1 વીઘા =23.51 ગુંઠા,
🎚️ 1 એકર =1.7015 વીઘા
🎚️ 1 વસા =142.22 ચો.વાર
Forwarded from Real One (Vcan)
Confusion

1⃣જૈન ધર્મ ના ક્યાં બે ફાંટા પડ્યા હતા??
શ્વેતાંબર અને દિગમ્બર

2⃣બોદ્ધ ધર્મ ના ક્યાં બે ફાંટા પડ્યા હતા??
હીનયાન અને મહાયાન

3⃣કોંગ્રેસ ના ક્યાં બે ભાગ પાડ્યા હતા??
જહાળવાદી અને મવાળવાદી

4⃣ગુજરાત માં કોંગ્રેસ ના બે ભાગ
✌️ઇન્ડીકેટ અને સિન્ડીકેટ      
Forwarded from Real One (Vcan)
વિવિધ વસ્તુઓનાં લીધે લાગતા ભય


🧣હાયડ્રો ફોબિયા પાણી

🧣હિપનો ફોબિયા ઉંઘ

🧣ગાઈનો ફોબિયા મહિલા

🧣ગેનો ફોબિયા સેક્સ

🧣માઈનો ફોબિયા કુતરા

🧣ક્રોમો ફોબિયા રંગ

🧣બેથો ફોબિયા ઊંડાઈ

🧣અલ્ટો ફોબિયા ઊંચાઈ

🧣નેક્રો ફોબિયા મૃત્યુ

🧣કાઈનેટિકો ફોબિયા ગતિ
ફોરેસ્ટ ફૂલ મોક ટેસ્ટ કુલ 25 પબ્લિશ થઈ ચૂકી છે, અને નવા ન્યુઝ મળતાં સ્થગિત કરેલ ટેસ્ટ ફરી ચાલુ કરી હજુ 5 નવી ફૂલ મોક ટેસ્ટ આપવાનું આયોજન છે.

હાલમાં ફી ₹293/- છે, જે 31 જુલાઈ બાદ ₹410/- થઈ જશે. ☝️ માટે વહેલી તકે જોઈન કરી લેજો અને પ્રેક્ટિસ કરજો સારી. 😎

લિંક : https://uejlz.on-app.in/app/oc/337894/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Only on DWARKESH EDUCATION application. 📲 Download Now!
ફોરેસ્ટ ફૂલ મોક ટેસ્ટ કુલ 25 પબ્લિશ થઈ ચૂકી છે, અને નવા ન્યુઝ મળતાં સ્થગિત કરેલ ટેસ્ટ ફરી ચાલુ કરી હજુ 5 નવી ફૂલ મોક ટેસ્ટ આપવાનું આયોજન છે.

હાલમાં ફી ₹293/- છે, જે 31 જુલાઈ બાદ ₹410/- થઈ જશે. ☝️ માટે વહેલી તકે જોઈન કરી લેજો અને પ્રેક્ટિસ કરજો સારી. 😎

લિંક : https://uejlz.on-app.in/app/oc/337894/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Only on DWARKESH EDUCATION application. 📲 Download Now!
ટેસ્ટ સિરિઝનું શું મહત્વ છે એ સફળ લોકો સારી રીતે જાણે છે અને જણાવે પણ છે. ☝️💯

હું તો કહું છું તમે કોઈપણ ટેસ્ટ સીરીઝમાં જોડાઓ પણ પ્રેક્ટિસ અને એનાલિસિસ કરીને તૈયારીમાં સુધારો કરો તો જ તમારી ટેસ્ટ સિરીઝની પ્રેક્ટિસ ફાયદાકારક સાબિત થશે... ફક્ત જોડાઈ જવાથી કોઈ ફાયદો નથી મિત્રો. 💯 આ હું દર વખતે કહું છું. 😊

Download Dwarkesh Education App and Join Test Series
Link : https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz

યોગ્ય લાગે તો જોડાઓ ને પ્રેક્ટિસ કરો.. ચોક્કસ સફળ થશો.. અત્યાર સુધીમાં આપણી સાથે જોડાયેલા 260+ મિત્રો સરકારી જમાઈ બની ચૂક્યા છે એમાંથી મોટા ભાગના મિત્રો ટેસ્ટ સિરિઝનું મહત્વ માને છે. 😎 અને હજુ 220+ બનવા જઈ રહ્યા છે, ફાઈનલ રિઝલ્ટ બાકી છે તલાટી અને ક્લાર્કનું 🥳😍
Forwarded from Real One (Vcan)
💠 ગુજરાતમાં લાગેલ રાષ્ટ્રપતિ શાસન 💠

🔥પહેલીવાર1971
👉🏻મુખ્યમંત્રીહિતેન્દ્રભાઈ દેસાઈ
👉🏻રાજ્યપાલશ્રી મન્નારાયન
👉🏻રાષ્ટ્રપતિવી.વી.ગીરી

🔥બીજીવાર1974
👉🏻સૌથી લાંબા સમય ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન
👉🏻1 વર્ષ અને 129 દિવસ સુધી
👉🏻મુખ્યમંત્રીચીમનભાઈ પટેલ
👉🏻રાજ્યપાલકે.કે.વિશ્વનાથ
👉🏻રાષ્ટ્રપતિફકૃદિનઅલી અહેમદ

🔥ત્રીજીવાર1976
👉🏻મુખ્યમંત્રીબાબુભાઈ પટેલ
👉🏻રાજ્યપાલકે.કે.વિશ્વનાથ
👉🏻રાષ્ટ્રપતિફકૃદિનઅલી અહેમદ

🔥ચોથીવાર1980
👉🏻મુખ્યમંત્રીબાબુભાઈ પટેલ
👉🏻રાજ્યપાલશારદા મુખર્જી
👉🏻રાષ્ટ્રપતિનિલમ સંજીવ રેડ્ડી

🔥પાંચમીવાર1996
👉🏻સૌથી ઓછા સમય ગાળા માટે રાષ્ટ્રપતિ શાસન
👉🏻34 દિવસ માટે
👉🏻મુખ્યમંત્રીસુરેશચંદ્ર મહેતા
👉🏻રાજયપાલકૃષ્ણપાલસિંહ
👉🏻રાષ્ટ્રપતિશંકરદયાલ શર્મા
ફોરેસ્ટ ગાર્ડ ફૂલ મોક 26 પબ્લિશ થવા જઈ રહી છે... ટૂંક સમયમાં.. 🥳

Only on https://uejlz.courses.store/337894

Download app Now ☝️

તૈયાર રહો.... 25 મોક ટેસ્ટ ઓલરેડી પબ્લિશ થઈ ચૂકી છે.. 31 જુલાઈ પહેલા જોડાઈ જવું.. ત્યારબાદ ફી માં વધારો થઈ જશે. 💯
Forwarded from Kiswa Career Academy
🚨  ✦👮 CONSTABLE 👮✦  🚨
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
••••• LIVE ONLINE BATCH •••••

🎟 ADMISSION OPEN 🎟
------------------------
🔘 બેચ શરૂ :-2 ઓગસ્ટ, 2023
🕥 બુધવાર સવારે :- 10:30 થી 12:30

❑ કાઝી સરની નિષ્ણાત ફેકલ્ટી ટીમ સાથે
    Examની તૈયારી...

💵 COURSE MRP : 11,999/-
⭕️ DISCOUNT PRICE : 9,999/-

ઑફર માત્ર 10 દિવસ...

🤳 COURSE VALIDITY : 1 YERS

📱DOWNLOAD OUR APPLICATION
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

❑ FOR MORE INQUIRY :
Mo. 9875171941 | 9510235172
[🕰 ઓફિસ સમય: 10 થી 6]
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

#constable #police #online #livebatch #kayado #low #kiswa #kazisir #live
Forwarded from Real One (Vcan)
🏁 દેશ અને રાષ્ટ્રીય રમત ⛳️

• બ્રાઝીલ: ફૂટબોલ

• ભૂટાન: તીરંદાજી

• બાંગ્લાદેશ: કબડ્ડી

• સ્પેન: બુલ ફાઈટ

• મલેશિયા: બેડમિન્ટન

• કેનેડા: આઈસ હોકી

• ફ્રાંસ: ફૂટબોલ

• શ્રીલંકા: વોલીબોલ

• ઇન્ડોનેશિયા: બેડમિન્ટન

• ચીન: ટેબલ ટેનીસ

• ઇટાલી: ફૂટબોલ

• દક્ષીણ આફ્રિકા: ક્રિકેટ

• ભારત: હોકી

• પાકિસ્તાન: હોકી

• જાપાન: જૂડો

• અમેરિકા: પોલો

• ઓસ્ટ્રેલિયા: ક્રિકેટ

• ઈંગ્લેંડ: ક્રિકેટ
Forwarded from Real One (Vcan)
🧩 શરીરના અંગો અને વિવિધ રોગો🧩

👉આર્થરાઈટીસ : પગના સાંધા

👉અસ્થમા : ફેફસા

👉ન્યુમોનિયા : ફેફસા

👉ટીબી : ફેફસા

👉પ્લેગ : ફેફસા

👉કેટરેટ : આંખ

👉કન્જેક્ટિવાઈટીસ : આંખ

👉ગ્લુકોમા : આંખ

👉ટ્રેકોમાં : આંખ

👉ડીપથેરીયા: ગળું

👉ગોઇટર : ગળું

👉ટીટનેસ(ધનુર) : માંસપેસીઓ

👉કમળો : યકૃત

👉મેનેન્જાઈટીસ : મગજ

👉પોલીયો : નસ

👉પાયોરિયા : દાંત

👉ટાઈફોડ : આંતરડા

👉મેલેરિયા : કરોડ રજ્જુ

👉લ્યુકેમિયા : લોહી

👉થેલેસેમિયા : લોહીના રક્તકણો

👉હરપીસ : ચામડી

👉ફલુ : શ્વાસનતંત્ર
GSSSB ની પરીક્ષા ટૂંક સમયમાં યોજવવાના સમાચારો વચ્ચે આપણે પણ આગામી ટેસ્ટનું શેડ્યુલ 17 સપ્ટેમ્બર સુધીનું જાહેર કરી દીધું છે. 😉 ટેસ્ટ સીરીઝ માં જોજો pdf મુકાઈ ગઈ છે upcoming test ની.. 👍 એ મુજબ જ હવે ટેસ્ટ આવશે.. અને આયોજન એ રીતે કરેલ છે કે તમને થાક પણ નહીં લાગે અને રિવાઇઝ પણ થશે વિષય 😎

જોડાયેલા મિત્રો મંડી પડજો શેડ્યુલ મુજબ ટેસ્ટની તૈયારીમાં 💯 ફૂલ ફાયદો થાય એમ જ કરવાનું છે આપણે..

https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

હજુ સમય છે, જેને જોડાવવું હોય એ 31 જુલાઈ સુધીમાં જોડાઈ જાઓ.. ત્યાર બાદ Discount નહિ મળે અને ફી વધશે. 💯
Forwarded from Neel Patel
🔥"અર્થતંત્ર"ની સર્વાંગી તૈયારી એક જ પુસ્તકથી કરો🔥
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

⚡️ગૂગલ અનુવાદ નહિ પરંતુ સરળ અને મૌલિક ગુજરાતી ભાષામાં રજૂઆત
⚡️

Highlights of the book:
💥 NCERTs અને GCERTsના તમામ અગત્યના મુદ્દાઓનો સર્વાંગી સમાવેશ.
💥 મુખ્ય પરીક્ષામાં જવાબ લેખનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અર્થતંત્રના વિવિધ મુદ્દાઓની તાર્કિક પોઈન્ટ-હેડીંગ સાથે રજૂઆત. આ પુસ્તક મુખ્ય પરીક્ષાનો આધાર સ્તંભ બની શકે છે.
💥 પ્રિલિમિનરી પરીક્ષા માટે જરુરી મુદ્દાઓની સાથોસાથ વિધાનાત્મ્ક પ્રશ્નોના સાચા જવાબ આપવાની ક્ષમતાનો વિકાસ આ પુસ્તકથી સંભવિત બને છે.
💥 જેને અર્થશાસ્ત્રનો બિલકુલ પણ અભ્યાસ નથી, તેવા વિદ્યાર્થી આ પુસ્તકનો અભ્યાસ કરે તો કદાચ તેને ક્યાંય કોઈ અન્ય કોઈ અભ્યાસ સામગ્રીની આવશ્યકતા રહેશે નહી. આ એક માત્ર એવી પુસ્તક છે જે અર્થતંત્રના અભ્યાસમાં આપની સમસ્યાઓનું સરળ અને સચોટ સમાધાન કરે છે.

Watch Launching Video: https://youtu.be/oI8QaqSCxGM

📍માનસ એકેડેમી
219, બીજો માળ, સનરાઈઝ મોલ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, અમદાવાદ
📞 FOR ORDER: 07228937808
Forwarded from Mitul
Forwarded from Mitul
ગેસનું દબાણ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે?
Anonymous Quiz
15%
અલ્ટીમીટર
41%
હાઈગ્રોમીટર
22%
મેનોમીટર
22%
બેરોમીટર
Forwarded from Mitul
‘યુનાઈટેડ નેશન્સ પબ્લિક સર્વિસ ડે’ ક્યારે મનાવવામાં આવે છે?
Anonymous Quiz
17%
18 જૂન
41%
21 જૂન
34%
23 જૂન
8%
25 જૂન
Forwarded from Kiswa Career Academy
👮 PSI NEW BATCH - OFFLINE #4 👮
      ┈────────────────┈    
➻  ડેમો લેક્ચર : તા. 02/08/2023
                          બુધવારના રોજ...
               
➻ 7 ડેમો લેક્ચર FREE

➻ કાઝી સરની નિષ્ણાંત ટીમ સાથે
     PSI ની તૈયારી...

📞 ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત
      ➥ મો. 7226850500 | 7228937500
      [🕰 ઓફિસ સમય: 10 થી 6]
༺━━━━━━━━━━━━━━━━━━━༻
✜ FOLLOW OUR TELEGRAM
https://telegram.dog/Kiswa_Official_Gandhinagar
    
♻️ સૌથી વધુ RESULT આપતી એકમાત્ર સંસ્થા...

      KISWA CAREER ACADEMY
     ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

 
#psi #police #kiswaacademy #kazisir
2024/09/24 08:38:18
Back to Top
HTML Embed Code: