Telegram Web Link
બસ થોડા જ દિવસ બાકી છે, પછી તમામ ઑફર બંધ થશે.. જોડાવવું હોય VMC ની ટેસ્ટમાં વહેલા જોડાઈ જજો. ⬇️

VMC CLERK SPECIAL MOCK TEST SERIES LAUNCHED 🥳

10 જુલાઈ સુધી તમામ મિત્રોને 30% off મળશે.. 🤩

બાકીના જે મિત્રો ઓલરેડી GSSSB ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ વગેરેમાં જોડાયેલા છે એમને આ ઉપરાંત ક્રમશઃ 41%, 32% અને 23% off નું કૂપન મોકલી આપ્યું છે એ ક્લિક કરીને વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકે.

યાદ રહે 10 જુલાઈ સુધી જ આ ડિસ્કાઉન્ટ મળશે, ત્યારબાદ કોઈપણ સંજોગોમાં નહિ.

પ્રથમ ટેસ્ટ તમામ મિત્રો માટે ફ્રી છે, ઠીક લાગે તો આપી આવજો અને ગમે તો જોડાઈ શકો.

કોર્સ લિંક ⬇️ એપ ડાઉનલોડ કરવી.
https://uejlz.courses.store/369155?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

વધુ અપડેટ માટે @dwarkesh_education ટેલિગ્રામ ચેનલમાંજોડાયેલા રહો.
HIGH COURT PEON CALL LATTER ચાલુ થઈ ગયા છે


https://hcgujrat.digivarsity.online/WebApp/HCGujrat/Forms/Login.aspx
Forwarded from Kiswa Career Academy
👨‍🎓 GPSC 1/2 + CCE વર્ગ-3 👨‍🎓
    FOUNDATION BATCH #2 

   KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
───────────────────
➻ આવતીકાલે ડેમો લેક્ચર:
07 જુલાઈ, 2023, શુક્રવારના રોજ

🕰️ સમય : સવારે 10.30 વાગે 🕰️

➻ તો આવતીકાલે Demoમાં
અચૂકપણે આવવાનું ભૂલતા નહીં

7 ડેમો લેક્ચર FREE

➻ કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
     GPSCની તૈયારી

➻ CCE વર્ગ-3
    ➥ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ

➻ ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત
   ➥ મો. 7226850500
༺━━━━━━━━━━━━━━━━━━༻
✜ FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

✜ FOLLOW OUR GPSC TELEGRAM
https://www.tg-me.com/GPSCKISWA

#gpsc #cce #class1_2 #claas3 #foundationbatch #gandhinagar #marugujarat #demolecture #free
Forwarded from Real One (Vcan)
*📙ધોરણ-12 : ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલાક મહત્વના શબ્દો📙*

*શબ્દાર્થ*
●સાંઠીકપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી
●કૂબોઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું
●ટોયામણછોડને પાણી સીંચવું તે
●ગજચોવીસ તસુનું માપ
●પસાયતોગામનો ચોકિયાત, રક્ષક
●કોશલોખંડનું જમીન ખોદવાનું ઓજાર
●હાટદુકાન, બજાર
●ઇસ્કોતરોજૂની લાકડાની પેટી
●ખાંપણમૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર
●લીરોવસ્ત્રનો ટુકડો
●નિમિષઆંખનો પલકારો
●હુતાશનઅગ્નિ, વહ્ નિ
●ગાભરીભયભીત
●વિરજસ્વચ્છ
●મહિષપાડો
●સેજવાપથારી
●ધ્રુવસ્થિર
●ખડગતલવાર
●ખેપસફર
●પરિગ્રહીભેગું કરનાર
●યાચકમાગણ
●ઉલાળધરાળ ન હોવુંઆગળ-પાછળની ચિંતા ન હોવી
●કંચુકીકાંચળી, કમખો
●વંત્યાકવેંગણ, રીંગણાં
●અભિરામઆનંદરામ
●સમદરદરિયો, સમુદ્ર
●ઓબાળઉબાળો, બળતણ
●સૈયરસખી
●તાગવુંમાપવું
●શોણિતલોહી
●મહાત કરવુંહરાવવું
●કલેવરશરીર, ખોળિયું
●વડવાનલસમુદ્રમાં લાગતો અગ્નિ
●વપુશરીર
●અનુજનાનો ભાઈ
●દયિતપ્રિય,
●ધ્રુતિધીરજ
●રિપુદુશ્મન
●અનિરુદ્ધરોકેલું
●ડાંફમોટું પગલું
●દંડૂકાટૂંકી લાકડી
●કેફનશો
●તાસીરપ્રકૃતિ, સ્વભાવ
●મજૂસપેટી, પટારો
●ચાટકૂતરાને ખાવા નાખવાનું સાધન
●અછો વાનાં કરવાંઅતિશય લાડ કરવા
●કુટિરઝૂંપડી
●અહૂરસમય સંજોગ પ્રમાણે
●ફડશટુકડો
●દાખડોતકલીફ
●ઉપાલંભઠપકો
●યોજનચારગાઉ
●બિરંજગળ્યો ભાત
●ઉઘરણુંઉપર ઓઢવાનું વસ્ત્ર, ખેસ
●ઉપકૃતઆભારવશ
●ભોરસવાર
●પ્રવર્તનપ્રચાર, પ્રસાર
●ઓઘપૂર


*રૂઢિપ્રયોગ*

★દેન દેવીહિમ્મત હોવી
★ખરખરો કરવોશોક વ્યક્ત કરવો
★ગળચવાં ગળવાંબોલતા અચકાવું
★કળી જવુંજાણી જવું
★મહેર ચડવુંસામસામે સ્પર્ધામાં ઉતરવું
★ભાંજગડ ચાલવીમનોમંથન અનુભવવું
★થોથવાઈ જવુંભાવાવેશમાં બોલી ન શકતું
★ગળગળા થઈ જવુંરડમસ થઈ જવું
★હાથ-વાટકો થવુંનાના મોટા કામમાં ઉપયોગી થવું
★વંઠી જવુંહાથથી જવું, બગડી જવું
★લાંઠી કરવીમજાક કરવી
★માથું ફોડીને લોહી કાઢવુંસખત મહેનત કરવી
★ઘોડા ગંઠ્યા કરવુંમનોમંથન કરવું, કલ્પના કરવી
★ચણચણાટી થવીતાલાવેલી થવી
★હાથફેરો કરવોચોરી કરી બધી જ વસ્તુઓ લઈ જવી
★સોપો પડી જવોશાંતિ છવાઈ જવી
★છોભીલું પડવુંશરમ, સંકોચ થવો
★હવાઈ કિલ્લા બાંધવામોટી મોટી વાતો કરવી, કલ્પના દોડાવવી
★ગઈ ગુજરી ભૂલી જવીભૂતકાળ ભૂલી જવો
★લોહી ઉકળી ઊઠવુંગુસ્સે થવું
★પગ મણમણના થઇ જવામન ખિન્ન થઈ જવું

💥💥
VMC ની પહેલી ટેસ્ટમાં નેગેટિવ માર્ક્સ નહતા રાખ્યા છતાં ઓછા માર્ક્સ થયા છે..
બીજી ટેસ્ટ આવતા સોમવારે સાંજે 8 વાગ્યે પબ્લિશ થશે એમાં નેગેટિવ માર્ક 0.25 હશે એટલે તૈયાર રહેવું અને ગંભીરતાથી ટેસ્ટ એટેમ્પ કરજો. 😊😉

એટલી ખાતરી આપું છું કે આપણી ટેસ્ટમાં 55% થી વધુ સ્કોર થતો હશે એને VMC માં વાંધો નહિ આવે ચિટિંગ વગર ટેસ્ટ આપશો અને એ મુજબ તૈયારી સુધારશો તો ચોક્કસ ફાયદો થશે. ☝️😎

https://uejlz.courses.store/369155?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

જે મિત્રોએ vmc માં એપ્લાય કરેલ હોય એ ખાસ જોડાઈ અને પ્રેક્ટિસ કરજો. 👍 આવતીકાલ સુધી ડિસ્કાઉન્ટ ઓફર છે DWARKESH EDUCATION એપ ઉપર. ઉપરની લીંક ક્લિક કરજો જોડાવવા માટે.
Forwarded from Kiswa Career Academy
👨‍🎓 GPSC 1/2 + CCE વર્ગ-3 👨‍🎓
    FOUNDATION BATCH #2 

   KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
───────────────────
➻ આવતીકાલે સવારે ડેમો લેક્ચર:
10 જુલાઈ, 2023, સોમવારના રોજ

🕰 સમય : સવારે 10.30 વાગે 🕰

➻ તો આવતીકાલે Demoમાં
આવવાનું ભૂલતા નહીં

7 ડેમો લેક્ચર FREE

➻ કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
     GPSCની તૈયારી

➻ CCE વર્ગ-3
    ➥ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ

➻ ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત
   ➥ મો. 7226850500
༺━━━━━━━━━━━━━━━━━━༻
✜ FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

✜ FOLLOW OUR GPSC TELEGRAM
https://www.tg-me.com/GPSCKISWA

📍 LOCATION :
CLICK HERE

#gpsc #cce #class1_2 #claas3 #foundationbatch #gandhinagar #marugujarat #demolecture #free
Forwarded from Real One (Vcan)
❤️🌳 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🌳❤️

🌳🌴 વનસ્પતિના પ્રકાર 🌴🌳

🌷 છોડ 🌷

જે વનસ્પતિની ઊંચાઈ 5 ફૂટથી ઓછી હોય તેને છોડ કહે છે.
ઉદા. તુલસી,બારમાસી

🎄 ક્ષુપ 🎄

જે વનસ્પતિની ઊંચાઈ 12થી 15 ફૂટ હોય તેને ક્ષુપ કહે છે.
ઉદા. દાડમ, જામફળ, જાસુદ

🌳 વૃક્ષ 🌳

જે વનસ્પતિની ઊંચાઈ 15 ફૂટથી વધુ હોય તેને વૃક્ષ કહે છે.
ઉદા. વડ, પીપળો, આંબો

🎋 વેલાઓ 🎋

જે વનસ્પતિ નબળું પ્રકાંડ ધરાવે તેને વેલાઓ કહે છે.
ઉદા. કારેલા, ચીભડા
Forwarded from Real One (Vcan)
🌳🌳 ફોરેસ્ટ ગાડૅ સ્પેશિયલ 🌳🌳

🐎🐆 પ્રાણીજગત 🐎🐆

🐯પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
➡️ ત્રણ

🐯પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
➡️ ત્રણ

🐯વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
➡️આંચળવાળા (સસ્તન)

🐯કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
➡️ચામાચીંડીયું

🐯કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
➡️ સુગરી

🐯કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
➡️ દરજીડો

🐯કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
➡️ દરવાસી

🐯માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
➡️ ઝાલર

🐯રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
➡️ નિશાચર

🐯આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
➡️ ખેચર

🐯પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
➡️ ગરોળી

🐯વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
➡️ ખિસકોલી

🐯કયું પક્ષી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
➡️ સમડી

🐯લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
➡️ જિરાફ

🐯 નિશાચર પ્રાણી કયું છે ?
➡️ ચામાચીડિયું

🐯પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
➡️ સરીસૃપ

🐯આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
➡️ સસ્તન

🐯 છ પગવાળું પ્રાણી કયું છે ?
➡️ વંદો

✍️ Forest Guard (વન રક્ષક)  ✍️
Forwarded from Kiswa Career Academy
🪧 આજે ઑફરનો છેલ્લો દિવસ...

👨‍🎓 GPSC 1/2 + CCE વર્ગ-3 👨‍🎓
FOUNDATION BATCH #2


✜ ADMISSION OPEN
☞ વહેલા તે પહેલાના ધોરણે...

➻ બેચ શરૂ : 17/07/2023, સોમવાર
🕰 બેચનો સમય : સવારે 8:00 વાગે 🕰

💢 🔸🔸🔸 ફી 🔸🔸🔸 💢
--------------------------------------
▪️14 જુલાઈ, 2023 પહેલા - 49000/-
▪️14 જુલાઈ, 2023 પછી - 55000/-

➻ કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
GPSCની તૈયારી

➻ CCE વર્ગ-3
➥ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ

➻ ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત
➥ મો. 7226850500
༺━━━━━━━━━━━━━━━━━━༻
✜ FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

#gpsc #cce #class1_2 #foundation #batch #marugujarat #kiswa #demolecture #free
Forwarded from Kiswa Career Academy
🟢 🎥 𝐊𝐈𝐒𝐖𝐀 𝙻𝙸𝚅𝙴 𝚂𝚃𝚁𝙴𝙰𝙼𝙸𝙽𝙶
            𝙳𝚛.𝐒𝙷𝙰𝙷𝙴𝚉𝙰𝙳 𝐊𝙰𝚉𝙸 𝐒ɪʀ
✧ ════════.✵.════════ ✧

٠•●♦️ 𝐁𝐎𝐎𝐊 𝐋𝐀𝐔𝐍𝐂𝐇𝐈𝐍𝐆♦️●•٠
               ☟☟☟               ☟☟☟
☞︎︎︎
https://youtu.be/qq3_ViDJsjg

   𝄇 કોન્સ્ટેબલ કાયદો - એક અભ્યાસ 𝄆
પ્રથમ આવૃત્તિ 2023
                      ✍️ ✍️ ✍️
             ➥ ડૉ. શહેઝાદ કાઝી
  
༺━━━━━━━━━━━━━━━━━━༻
✜ FOLLOW OUR TELEGRAM
@Kiswa_Official_Gandhinagar

✜ FOLLOW OUR YOUTUBE CHANNEL
https://youtube.com/@KISWACAREERACADEMY

  🙏  𝒍𝒊𝒌𝒆, 𝒔𝒉𝒂𝒓𝒆𝒅 & 𝒔𝒖𝒃𝒔𝒄𝒓𝒊𝒃𝒆 🙏
Forwarded from Real One (Vcan)
🎓 Only Gk Education🌏

🌲મિશન ફોરેસ્ટર🌳

📆 મહત્વના દીવસો 📅

🖋2 ફેબ્રુઆરી વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ

🖋20 માર્ચ વિશ્વ ચકલી દિવસ

🖋21 માર્ચ વિશ્વ વન દિવસ

🖋૨૨માર્ચ વિશ્વ જળ સ્ત્રોત દિવસ

🖋22 માર્ચ વિશ્વ પાણી દિવસ

🖋18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ

🖋22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ

🖋3 મે આંતરાષ્ટ્રીય ઉર્જા દિવસ

🖋8 મે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ

🖋22 મે વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ

🖋5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ

🖋10 જૂન વિશ્વ ભૂગર્ભ દિવસ

🖋17 જૂન રણ અટકાવવા માટેનો દિવસ

🖋જુલાઇ મહિનામાં ચોમાસાની શરૂઆતમાં વન મહોત્સવ દિવસ

🖋11 જુલાઇ વિશ્વ જન સંખ્યા દિવસ(વિશ્વ વસ્તી દિવસ)

🖋16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝન દિવસ

🖋22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ

🖋2-8 ઑક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ દિવસ

🖋3 ઓક્ટોબર વિશ્વ પશુ દિવસ

🖋4 ઑક્ટોબર વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ

🖋6 ઑક્ટોબર વિશ્વ હેબિટેટ દિવસ

🖋26 નવેમ્બર વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ

🖋2 ડિસેમ્બર પ્રદૂષણ નિવારણ દિવસ

🖋3 ડિસેમ્બર ભોપાલ ગેસ દુર્ઘટના દિવસ

🖋14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ

🚫 Only Gk Education🌳
🎯કોઈ મહાન કાર્ય સાથે સંબંધિત વ્યક્તિ.🎯

👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

1. બ્રહ્મો સમાજ – રાજા રામ મોહન રોય

2. આર્ય સમાજ – સ્વામી દયાનંદ સરસ્વતી

3. પ્રાર્થના સમાજ – આત્મારામ પાંડુરંગ

4. દિન-એ-ઇલાહી, મનસબદારી સિસ્ટમ – અકબર

5. ભક્તિ ચળવળ – રામાનુજ

6. શીખ ધર્મ - ગુરુ નાનક

7. બૌદ્ધ ધર્મ - ગૌતમ બુદ્ધ

8. જૈન ધર્મ – મહાવીર સ્વામી

9. ઇસ્લામ ધર્મની સ્થાપના, હિજરી સંવત - હઝરત મોહમ્મદ સાહેબ

10. પારસી ધર્મના પ્રવર્તક – જર્તુષ્ટા

11. શક સંવત – કનિષ્ક

12. મૌર્ય વંશના સ્થાપક – ચંદ્રગુપ્ત મૌર્ય

13. ન્યાયની ફિલોસોફી – ગૌતમ

14. વૈશેષિક દર્શન – મહર્ષિ કનાદ

15. સાંખ્ય દર્શન – મહર્ષિ કપિલ

16. યોગ દર્શન – મહર્ષિ પતંજલિ

17. મીમાંસા દર્શન – મહર્ષિ જૈમિની

18. રામકૃષ્ણ મિશન – સ્વામી વિવેકાનંદ

19. ગુપ્ત વંશના સ્થાપક – શ્રીગુપ્ત

20. ખાલસા પંથ – ગુરુ ગોવિંદ સિંહ

21. મુઘલ સામ્રાજ્યની સ્થાપના – બાબર

22. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના – હરિહર અને બુક્કા

23. દિલ્હી સલ્તનતની સ્થાપના – કુતુબુદ્દીન એબક

24. સતી પ્રથાનો અંત - લોર્ડ વિલિયમ બેન્ટિક

25. ચળવળ: અસહકાર, સવિનય અસહકાર, ખેડા, ચંપારણ, મીઠું, ભારત છોડો - મહાત્મા ગાંધી

26. હરિજન સંઘની સ્થાપના – મહાત્મા ગાંધી

27. આઝાદ હિંદ ફોજની સ્થાપના – રાશ બિહારી બોઝ

28. ભૂદાન ચળવળ – આચાર્ય વિનોબા ભાવે

29. રેડ ક્રોસ – હેનરી ડ્યુનાન્ટ

30. સ્વરાજ પાર્ટીની સ્થાપના – પંડિત મોતીલાલ નેહરુ

31. ગદર પાર્ટીની સ્થાપના - લાલા હરદયાલ

32. 'વંદે માતરમ'ના લેખક - બંકિમચંદ્ર ચેટર્જી

33. સુવર્ણ મંદિરનું નિર્માણ – ગુરુ અર્જુન દેવ

34. બારડોલી ચળવળ – વલ્લભભાઈ પટેલ

35. પાકિસ્તાનની સ્થાપના - મોહમ્મદ અલી ઝીણા

36. ભારતીય સંઘની સ્થાપના – સુરેન્દ્ર નાથ બેનર્જી

37. ઓરુવિલે આશ્રમની સ્થાપના- અરવિંદ ઘોષ

38. રશિયન ક્રાંતિના પિતા – લેનિન

39. જામા મસ્જિદનું બાંધકામ – શાહજહાં

40. વિશ્વ ભારતીની સ્થાપના – રવીન્દ્રનાથ ટાગોર

41. ગુલામી નાબૂદી – અબ્રાહમ લિંકન

42. ચિપકો આંદોલન – સુંદર લાલ બહુગુણા

43. બેંકોનું રાષ્ટ્રીયકરણ - ઈન્દિરા ગાંધી

44. અખિલ ભારતીય મહિલા પરિષદની સ્થાપના – શ્રીમતી કમલા દેવી

45. ભારતીય સામ્યવાદી પક્ષની સ્થાપના – એમ.એન. રોય

46. નેશનલ કોન્ફરન્સની સ્થાપના – શેખ અબ્દુલ્લા

47. સંસ્કૃત વ્યાકરણના પિતા – પાણિની

48. શીખ રાજ્યની સ્થાપના – મહારાજા રણજીત સિંહ


Join - @mphwfhwcrackers
કોન્સ્ટેબલ ની ટેસ્ટ સિરીઝમાં આ અઠવાડિયાનું શેડ્યુલ અપડેટ કરાયું છે, chat ના tab ઉપર ક્લિક કરી જોઈ લેજો..

નવા બે વિષયની ટેસ્ટ પણ એમાં ચાલુ કરવાનું આયોજન છે એ જોઈ લો અને તૈયારી કરો. 😎☝️

https://uejlz.on-app.in/app/oc/352425/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

કોર્સ લિંક
VMC ની ફૂલ મોક 3 હાલમાં પબ્લિશ થઈ ચૂકી છે. 😊
જોડાયેલા મિત્રો તમારી અનુકૂળતાએ આપી દેજો

😉 એ કોર્સમાં કઈંક નવીન આપવાનું પ્લાનિંગ ચાલે છે, જેવો ટાઈમ મળશે એટલે આપી દેશું.. કહ્યા કરતાં વધુ જ આપવુ છે મોજ કરો 😍

https://uejlz.on-app.in/app/oc/369155/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

☝️ કોર્સ લિંક 😇
Forwarded from Kiswa Career Academy
🚨👮 CONSTABLE 👮✦  🚨
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

•••••  LIVE ONLINE BATCH •••••

  🟢 LIVE DEMO LECTURE 🎥
                        ☟☟☟              
☞ 
https://youtu.be/wvp42R2SO5I

            By : ડૉ. શહેઝાદ કાઝી

❑ કાઝી સરની નિષ્ણાત ફેકલ્ટી ટીમ સાથે
    Examની તૈયારી...

📱DOWNLOAD OUR APPLICATION
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

❑ FOR MORE INQUIRY :
Mo. 9875171941 | 9510235172
[🕰 ઓફિસ સમય: 10 થી 6]
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

#constable #police #online #livebatch #kayado #low #kiswa #kazisir #live
2024/09/24 10:15:36
Back to Top
HTML Embed Code: