Telegram Web Link
Forwarded from Real One (Vcan)
Company_and_Storage_Capacity

👉Digilocker - 1GB
👉Drop Box - 2GB
👉One Drive - 5 GB
👉i Cloud - 5 GB
👉I Drive - 5 GB
👉P Cloud - 10 GB
👉Google Drive - 15 GB
👉Mega - 50 GB
Forwarded from Real One (Vcan)
★★Excel ★★
Row (આડી હરોળ)
2003- 65536
2013- 10,48,576
●●●●●●●●
Column (ઉભી હરોળ)
2003- 256
2013- 16,384
'ગુજરાતની ટાઇટેનિક' કહેવાતી અને 'હાજી કાસમની વીજળી' તરીકે પ્રસિદ્ધ દુર્ઘટના ગ્રસ્ત જહાજનું મૂળ નામ શું હતું?
Anonymous Quiz
18%
એસ એસ વૈતરણા
36%
આઈ એન એસ વૈતરણા
29%
એસ એસ મંદાકિની
17%
આઈ એન એસ મંદાકિની
☝️ same :
તૈયારી કરવી આપણો ધર્મ છે, પરિણામની ચિંતા..........
ઉપરવાળાનો ભરોસો રાખો દોસ્તો.. 😌 સારું વાવશો તો સારું ઉગશે જ.. આજે નહિ તો કાલે.! 🥳💯
Forwarded from Real One (Vcan)
🎓 Only Gk Education🌏

🌲મિશન ફોરેસ્ટર🌳

📆 મહત્વના દીવસો 📅

🖋2 ફેબ્રુઆરી વિશ્વ જળ પ્લાવિત વિસ્તાર દિવસ

🖋20 માર્ચ વિશ્વ ચકલી દિવસ

🖋21 માર્ચ વિશ્વ વન દિવસ

🖋૨૨માર્ચ વિશ્વ જળ સ્ત્રોત દિવસ

🖋22 માર્ચ વિશ્વ પાણી દિવસ

🖋18 એપ્રિલ વિશ્વ હેરિટેજ દિવસ

🖋22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ

🖋3 મે આંતરાષ્ટ્રીય ઉર્જા દિવસ

🖋8 મે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ

🖋22 મે વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ

🖋5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ

🖋10 જૂન વિશ્વ ભૂગર્ભ દિવસ

🖋17 જૂન રણ અટકાવવા માટેનો દિવસ

🖋જુલાઇ મહિનામાં ચોમાસાની શરૂઆતમાં વન મહોત્સવ દિવસ

🖋11 જુલાઇ વિશ્વ જન સંખ્યા દિવસ(વિશ્વ વસ્તી દિવસ)

🖋16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝન દિવસ

🖋22 સપ્ટેમ્બર વિશ્વ ગેંડા દિવસ

🖋2-8 ઑક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ દિવસ

🖋3 ઓક્ટોબર વિશ્વ પશુ દિવસ

🖋4 ઑક્ટોબર વિશ્વ પ્રાણી કલ્યાણ દિવસ

🖋6 ઑક્ટોબર વિશ્વ હેબિટેટ દિવસ

🖋26 નવેમ્બર વિશ્વ પર્યાવરણ સંરક્ષણ દિવસ

🖋2 ડિસેમ્બર પ્રદૂષણ નિવારણ દિવસ

🖋3 ડિસેમ્બર ભોપાલ ગેસ દુર્ઘટના દિવસ

🖋14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ

🚫 Only Gk Education🌳
આપ સૌ મિત્રોની માંગણી અને લાગણીને અનુલક્ષીને VMC ક્લાર્ક સ્પેશ્યલ મોક ટેસ્ટ સીરીઝ નવા સિલેબસ અને નવી પદ્ધતિ મુજબ આવશે 🥳

જે મિત્રો ઓલરેડી GSSEB CLERK SPECIAL TEST સિરીઝમાં જોડાયેલા છે એમને મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળશે એટલે એ મિત્રોએ ચિંતા કરવી નહીં. 👍 ઉપરાંત તમારા મિત્રોને જોઈન કરવાની બાકી હોય તો વહેલી તકે જોડાઈ જવા કહેવું. 😊

😎 આગામી 3 જુલાઈથી દર સોમવારે VMC ક્લાર્ક સ્પેશિયલ ફૂલ મોક ટેસ્ટ હશે.

☝️ બીજી જુલાઈએ કોર્સ લોન્ચ થશે એ પહેલાં GSSSB વાળી સિરીઝમાં જોડાઈ જશે એમને ફાયદો થશે. 😉

Only on https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz application.
Forwarded from Real One (Vcan)
🌳🌳 ફોરેસ્ટ ગાડૅ સ્પેશિયલ 🌳🌳

🐎🐆 પ્રાણીજગત 🐎🐆

🐯પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
➡️ ત્રણ

🐯પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
➡️ ત્રણ

🐯વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
➡️આંચળવાળા (સસ્તન)

🐯કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
➡️ચામાચીંડીયું

🐯કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
➡️ સુગરી

🐯કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
➡️ દરજીડો

🐯કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
➡️ દરવાસી

🐯માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
➡️ ઝાલર

🐯રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
➡️ નિશાચર

🐯આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
➡️ ખેચર

🐯પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
➡️ ગરોળી

🐯વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
➡️ ખિસકોલી

🐯કયું પક્ષી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
➡️ સમડી

🐯લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
➡️ જિરાફ

🐯 નિશાચર પ્રાણી કયું છે ?
➡️ ચામાચીડિયું

🐯પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
➡️ સરીસૃપ

🐯આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
➡️ સસ્તન

🐯 છ પગવાળું પ્રાણી કયું છે ?
➡️ વંદો

✍️ Forest Guard (વન રક્ષક)  ✍️
Forwarded from Real One (Vcan)
❤️🌳 ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 🌳❤️

🌳🌴 વનસ્પતિના પ્રકાર 🌴🌳

🌷 છોડ 🌷

જે વનસ્પતિની ઊંચાઈ 5 ફૂટથી ઓછી હોય તેને છોડ કહે છે.
ઉદા. તુલસી,બારમાસી

🎄 ક્ષુપ 🎄

જે વનસ્પતિની ઊંચાઈ 12થી 15 ફૂટ હોય તેને ક્ષુપ કહે છે.
ઉદા. દાડમ, જામફળ, જાસુદ

🌳 વૃક્ષ 🌳

જે વનસ્પતિની ઊંચાઈ 15 ફૂટથી વધુ હોય તેને વૃક્ષ કહે છે.
ઉદા. વડ, પીપળો, આંબો

🎋 વેલાઓ 🎋

જે વનસ્પતિ નબળું પ્રકાંડ ધરાવે તેને વેલાઓ કહે છે.
ઉદા. કારેલા, ચીભડા
મહત્વની જાહેરાત :

આવતીકાલે રાત્રે 09:05 વાગ્યે VMC ક્લાર્ક સ્પેશિયલ મોક ટેસ્ટ સિરીઝ લૉન્ચ થશે. 🥳
એ પહેલાં એપ્લિકેશન પર GSSSB સિરીઝ જોઈન કરી લેવી જેમણે તૈયારી કરવી હોય એ, GSSSB ની સિરીઝ માં જોડાયેલા મિત્રોને મેક્સિમમ ડિસ્કાઉન્ટ રહેશે, કોન્સ્ટેબલ અને ફોરેસ્ટ તથા પીયૂન ની ટેસ્ટમાં જોડાયેલા મિત્રોને ક્રમશઃ ઓછું ડિસ્કાઉન્ટ મળશે.

થઈ જાવ તૈયાર... ગૌણ સેવાની નવી પેટર્ન મુજબ મોક ટેસ્ટ આપવા માટે. 🤩

Only on application
https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz
Download now..
વરસાદી માહોલમાં ઠેર ઠેર સાંભળવા મળતું પ્રસિદ્ધ ગીત "કાળી વાદલડી તુને વિનવે..." ના રચયિતા કોણ છે.?
Anonymous Quiz
16%
કવિ દાદ
38%
કવિ કાગ
33%
ઝવેરચંદ મેઘાણી
13%
ગૌરાંગ વ્યાસ
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-23/06/2023 થી 30/06/2023🗞️*

અમેરિકન કંપની માઈક્રોન ગુજરાતમાં 6760 કરોડના ખર્ચે ચીપ પ્લાન્ટ ક્યાં સ્થાપશે
*☑️સાણંદ*

૱4000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ ક્યાં બનશે
*☑️લોથલ*

અમદાવાદમાં એક સેકન્ડમાં એક ક્વોડ્રિલિયન (1 પાછળ પંદર મીંડા) ગણતરી કરી શકતું અને 1000 GBની રેમ ધરાવતું સુપર કમ્પ્યુટર ઈસરોના વડા પી.સોમનાથના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું.આ કમ્પ્યૂટરનું નામ શું છે
*☑️પરમ વિક્રમ*

સાહિત્ય અકાદમીએ વિવિધ ભાષામાં 22 સર્જકોની બાળ સાહિત્ય પુરસ્કાર તથા 20 વ્યક્તિની યુવા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી. ગુજરાતી ભાષામાં કોની પસંદગી કરવામાં આવી
*☑️રેખાબેન પ્રહલાદરાવની બાળ સાહિત્ય પુરસ્કાર માટે પસંદગી*
*☑️સાગર શાહ યુવા પુરસ્કાર માટે*
*☑️સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક*
*☑️આ પુરસ્કારમાં 50 હજાર રૂપિયા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ઇજિપ્ત*
*☑️ઓર્ડર ઓફ નાઇલથી સન્માનિત કરવામાં આવ્યા*

તાજેતરમાં કયા દેશે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનાવ્યો
*☑️મોરોક્કો*

તાજેતરના કૅગના રિપોર્ટ અનુસાર હાલ રાજ્યમાં પ્રતિ 1000 છોકરાઓ સામે છોકરીઓનો જન્મદર કેટલો છે
*☑️918*

1977 પછી બિપરજોય વાવાઝોડું કેટલા દિવસ ચાલેલું સૌથી લાંબું વાવાઝોડું બન્યું
*☑️13 દિવસ*

લિથિયમ આયન બેટરી અને રેન્ડમ એક્સેસ મેમરી (રેમ)ના સહ સંશોધક વિજ્ઞાની જેમનું હાલમાં નિધન થયું
*☑️જ્હોન ગુડઈનફ*
*☑️2019માં નોબેલ પ્રાઈઝ મળ્યું હતું*
*☑️મોબાઈલ-લેપટોપની બેટરીના જનક*

બર્લિનમાં ચાલી રહેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા
*☑️202 મેડલ*
*☑️76 ગોલ્ડ, 75 સિલ્વર, 51 બ્રોન્ઝ*

26 જૂનઆંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD)ના રિપોર્ટ 2023 અનુસાર સ્પર્ધાત્મક ઇન્ડેક્સના મોરચે ભારત કેટલામાં ક્રમે છે
*☑️40મા*
*☑️પ્રથમ ક્રમે ડેન્માર્ક*

મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઈડ બ્યુટી કોન્ટેસ્ટ કોણે જીતી
*☑️દક્ષિણ અમેરિકાના ગુયાના દેશની અરુણા સુખદેવે*

ગુજરાત ચેમ્બરના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*☑️અજય પટેલ*

30 જૂનસોશિયલ મીડિયા ડે

💥💥
Forwarded from Real One (Vcan)
WEST
• WOMEN IN ENGINEERING, SCIENCE, AND TECHNOLOGY
• I-STEM (Indian Science Technology and Engineering facilities Map)ની એક નવી પહેલ છે.
• જે મહિલાઓને વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન ઇકોસિસ્ટમમાં યોગદાન આપવા માટે સશક્તિકરણ કરશે.
• I-STEM એ સંશોધન સાધનો/સુવિધાઓની વહેંચણી માટે અને R&D માં સહયોગ અને એકેડેમીયા અને ઉદ્યોગ, ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ વચ્ચે અને વચ્ચે તકનીકી નવીનતાને પ્રોત્સાહન આપવા માટેનું રાષ્ટ્રીય વેબ પોર્ટલ છે.
• I-STEM એ વડાપ્રધાનની વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા સલાહકાર પરિષદ (PM-STIAC) મિશન હેઠળ PSA ની પહેલ છે.


જીજ્ઞાસા 2.0 પ્રોગ્રામ

• જીગ્યાસા 2.0 પ્રોગ્રામ હેઠળ જીગ્યાસા ફોર રિન્યુએબલ ફ્યુઅલ પ્રોગ્રામનું આયોજન સિંધિયા કન્યા વિદ્યાલય, ગ્વાલિયર 2022ના શાળાના વિદ્યાર્થીઓ માટે CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ, દેહરાદૂન ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
• કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અખાદ્ય વનસ્પતિ તેલ, વપરાયેલ રાંધણ તેલ અને વેસ્ટ પ્લાસ્ટિકના વિવિધ પ્રકારના ઇંધણના ઉપયોગ માટે વિકસાવવામાં આવેલી વિવિધ તકનીકોને એક્સપોઝર આપવાનો છે.
• આ જીજ્ઞાસાનું અપડેટેડ વર્ઝન જે અંતર્ગત વર્ચ્યુઅલ સાયન્સ લેબ ખોલવામાં આવી રહી છે.
VMC CLERK SPECIAL MOCK TEST SERIES LAUNCHED 🥳

10 જુલાઈ સુધી તમામ મિત્રોને 30% off મળશે.. 🤩

બાકીના જે મિત્રો ઓલરેડી GSSSB ક્લાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ વગેરેમાં જોડાયેલા છે એમને આ ઉપરાંત ક્રમશઃ 41%, 32% અને 23% off નું કૂપન મોકલી આપ્યું છે એ ક્લિક કરીને વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકે.

યાદ રહે 10 જુલાઈ સુધી જ આ ડિસ્કાઉન્ટ મળશે, ત્યારબાદ કોઈપણ સંજોગોમાં નહિ.

પ્રથમ ટેસ્ટ તમામ મિત્રો માટે ફ્રી છે, ઠીક લાગે તો આપી આવજો અને ગમે તો જોડાઈ શકો.

કોર્સ લિંક ⬇️ એપ ડાઉનલોડ કરવી.
https://uejlz.courses.store/369155?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

વધુ અપડેટ માટે @dwarkesh_education ટેલિગ્રામ ચેનલમાંજોડાયેલા રહો.
Forwarded from Kiswa Career Academy
👨‍🎓 GPSC 1/2 + CCE વર્ગ-3 👨‍🎓
    FOUNDATION BATCH #2 

   KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
───────────────────
  ➲ ડેમો લેક્ચર: 07 જુલાઈ, 2023,
                          શુક્રવારના રોજ

  ➲ 7 ડેમો લેક્ચર FREE

  ➲ કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
       GPSCની તૈયારી

  ➲ CCE વર્ગ-3
    ➥ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ

  ➲ ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત
   ➥ મો. 7226850500
༺━━━━━━━━━━━━━━━━━━༻
✜ FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

✜ FOLLOW OUR GPSC TELEGRAM
https://www.tg-me.com/GPSCKISWA

#gpsc #cce #class1_2 #claas3 #foundationbatch #gandhinagar #marugujarat #demolecture #free
Forwarded from Real One (Vcan)
સૌથી નાનું પક્ષી : બી હમીંગ બર્ડ

ભારતમાં સૌથી સારી વાતો કરતું પક્ષી : હીલ મેના (પહાડી કાબર)

વાઘની માફક બોલતું પક્ષી : બ્રિટર્ન પક્ષી (દક્ષિણ અમેરિકા)

નવરંગી પાંખ ધરાવતું પક્ષી : વિટકા પક્ષી (ઓસ્ટ્રેલીયા)

જમીન ઉપર પગ ન મૂકતું પક્ષી : હરિયલ

મહિનાઓ સુધી ખાધા—પીધા વગર રહી શકનાર પક્ષી : ધ્રુવીય પેગ્વિન

સૌથી મોટું પાલતું પક્ષી : પાલતું ટર્કી

ભારતમાં લુપ્ત થયેલ પક્ષી : ધી માઉન્ટેન કવેલ, ગુલાબી માથાવી બતક (પીન્ક હેડેડ)

જીવસૃષ્ટિમાં સૌથી વધુ તીક્ષ્ણ નખ ધરાવનાર :  પક્ષીઓ

અવાજને બદલે શબ્દોમાં બોલનાર પક્ષી : ટીટોડી

સૌથી લાંબી ચાંચ ધરાવનાર પક્ષી : ઓસ્ટ્રેલીયન પેલીકન

વિશ્વનો સૌથી મોટો લક્કડખોદ : ઈમ્પીરીયલ વુડપેકર


કયા દેશના પક્ષીઓ વિનાશના આરે છે : ઈન્ડોનેશિયા

કુદરતમાં બીજનો ફેલાવો કરતા પક્ષીઓ : બુલબુલ, વૈયા, ચિલોત્રો, ટૂંકટૂંકીયું, કબૂતર, હરીયાલ

ભયથી સાવધાન કરતાં પક્ષીઓ : કાબર, ટીટોડી, બુલબુલ,કાળિયો કોશી, લેલા, ખેરખટ્ટો, જંગલી કૂકડો

'પોલીસ પટેલ' તરીકે ઓળખાતું પક્ષી : કાળો કોશી (Black Drongo)

મધ ખાવાનું શોખીન ધરાવતું પક્ષી : હની બર્ડ

લાર્કીંગ (હસતા) જેકાસ તરીકે ઓળખાતું પક્ષી : કુકાબુરા કિંગ ફીશર

કસાઈ પક્ષી તરીકે ઓળખાતા પક્ષી : લટોરા વર્ગના પક્ષી

Did you do it બોલનાર પક્ષી : ટીટોડી

પક્ષીઓમાં સૌથી નબળી અને સૌથી તીવ્ર જ્ઞાનેન્દ્રિયો : સૂંઘવાની અને જોવાની

પક્ષીઓમાં અવિકસિત ઈન્દ્રિયો : વિચારશકિત અને ધ્રાણેન્દ્રિય


      
2024/09/24 12:28:56
Back to Top
HTML Embed Code: