Telegram Web Link
Forwarded from Real One (Vcan)
★★Excel ★★
Row (આડી હરોળ)
2003- 65536
2013- 10,48,576
●●●●●●●●
Column (ઉભી હરોળ)
2003- 256
2013- 16,384
Forwarded from Real One (Vcan)
🛑 કન્ફ્યુજન પોઈન્ટ 🛑

🔰Ctrl + Alt + C
👉© Copyright Symbol

🔰 Ctrl + Alt + R
👉 ® Registered Symbol

🔰Ctrl + Alt + T
👉 Trademark Symbol

🔰 Ctrl + Alt + M
👉 કોમેન્ટ દાખલ કરવા માટે
🇮🇳 15% off till 15 August 🇮🇳❤️

🥳 દરેક ટેસ્ટ સીરીઝમાં 15 ઓગસ્ટ સુધી 15% off નું કૂપન અવેલેબલ છે, જેને જોડાવવું હોય એ જોડાઈ શકે.. કોઈપણ 3 ટેસ્ટ સિરીઝમાં ચાલશે.. 😎

Only on "Dwarkesh Education" application
https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz

Download and join now!
Forwarded from Kiswa Career Academy
⚜️KISWA CAREER ACADEMY⚜️
    ♲︎︎︎ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲︎︎︎

٠•●♦️ 𝐁𝐎𝐎𝐊 𝐋𝐀𝐔𝐍𝐂𝐇𝐈𝐍𝐆♦️●•٠
                    ⇣⇓⇣        ⇣⇓⇣
☞︎︎︎
https://youtu.be/GMXFq-As4Cg

       *𝄇 PSI કાયદો 𝄆*
                   &
*𝄇 GCERT પ્રારંભ 𝄆*
                   
     ➥ સંપાદક : ડૉ. શહેઝાદ કાઝી
༺━━━━━━━━━━━━━━━━━━༻
☞︎︎︎ FOLLOW OUR TELEGRAM
 ➥
@Kiswa_Official_Gandhinagar

     🙏  𝒍𝒊𝒌𝒆, 𝒔𝒉𝒂𝒓𝒆𝒅 & 𝒔𝒖𝒃𝒔𝒄𝒓𝒊𝒃𝒆 🙏

#booklaunching #psikayado #gcertprarambh #gcert #book #socialscience #kiswa #kiswapublication #law #kazisir #newbook
VMC સ્પેશિયલ મોક ટેસ્ટ સિરીઝમાં આજે 6th મોક પબ્લિશ થઈ ચૂકી છે ઉપરાંત Computer in English ની પહેલી ટોપીક ટેસ્ટ પણ પબ્લિશ કરેલ છે.. 🥳 ટૂંક સમયમાં આ રીતે અર્થતંત્ર ની ટોપીક ટેસ્ટ પણ સમયાંતરે મૂકવામાં આવશે. 😎

https://uejlz.on-app.in/app/oc/369155/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

તમે બસ સમયસ ટેસ્ટ આપતાં રહો અને ભૂલ પડે એ સુધારતા રહો અને તૈયારી મજબૂત કરો. 😇
Forwarded from Real One (Vcan)
🧿 કન્ફ્યુઝન પોઈન્ટ 🧿


Ⓜ️ ગીર અભ્યારણ્યની સ્થાપના ?

👉🏻 1965

Ⓜ️ ગીર નેશનલ પાર્કની સ્થાપના ?

👉🏻 1975


✍🏻 અભણ


🧿

Ⓜ️ મનુષ્યના રંગસૂત્રની કઈ જોડ સૌથી મોટી છે ?

👉🏻 પ્રથમ

Ⓜ️ મનુષ્યના રંગસૂત્રની કઈ જોડ સૌથી નાની છે ?

👉🏻 21મી

Ⓜ️ દૈહિક રંગસુત્રોની જોડ ?

👉🏻 1 થી 22 માં


✍🏻 અભણ
Forwarded from Real One (Vcan)
Company_and_Storage_Capacity

👉Digilocker - 1GB
👉Drop Box - 2GB
👉One Drive - 5 GB
👉i Cloud - 5 GB
👉I Drive - 5 GB
👉P Cloud - 10 GB
👉Google Drive - 15 GB
👉Mega - 50 GB
Forwarded from Kiswa Career Academy
👮 PSI NEW BATCH - OFFLINE #4 👮
┈────────────────┈
👉ADMISSION OPEN

1 YEAR APPLICATION FREE

➻ તા. 09/08/2023
કાલે બપોરે 01:30 વાગે

👉PSI NEW BATCH - OFFLINE #4
LAST DAY FOR DISCOUNT
👇
💵 COURSE MRP : 50,000/-
⭕️ DISCOUNT PRICE : 45,000/-

➻ કાઝી સરની નિષ્ણાંત ટીમ સાથે
PSI ની તૈયારી...

📞 ફોનથી રજિસ્ટ્રેશન ફરજિયાત
➥ મો. 7226850500 | 7228937500
[🕰 ઓફિસ સમય: 10 થી 6]
༺━━━━━━━━━━━━━━━━━━━༻
✜ FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

♻️ સૌથી વધુ RESULT આપતી એકમાત્ર સંસ્થા...

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

#psi #asi #constable #tat #Tet #kiswa #gandhinagar #gpssb #kazisir
Forwarded from Real One (Vcan)
🧿 પંચાયતી રાજ અનુચ્છેદ 🧿

243.વ્યાખ્યા

243-Aગ્રામ સભા

243-Bપંચાયતોની રચના

243-Cપંચાયતોની સંરચના

243-Dબેઠકો અનામત રાખવા બાબત

243-Eપંચાયતોની મુદ્દત વગેરે

243-Fસભ્યપદ માટેની ગેરલાયકાતો

243-Gપંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓ

243-Hપંચાયતોની કર નાખવાની સત્તા અને ફંડ બાબત

243-Iનાણાકીય પરિસ્થિતિની પુનવિચારના કરવા નાણાં આયોગની રચના કરવા બાબત

243-Jપંચાયતોના હિસાબોનું ઓડિટ

243-Kપંચાયતોની ચૂંટણીઓ

243-Lસંઘ રાજ્યક્ષેત્રોને લાગુ પાડવા બાબત

243-Mઅમુક વિસ્તારોને આ ભાગ લાગુ નહિ પાડવા બાબત

243-Nવિદ્યમાન કાયદાઓ અને પંચાયતો ચાલુ રહેવા બાબત

243-Oચૂંટણીઓ સંબંધી બાબતમાં ન્યાયાલયની દરમિયાનગીરીનો બાધ

💥રણધીર 💥
Forwarded from Kiswa Career Academy
👮 PSI NEW BATCH - OFFLINE #4 👮

🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...

🆓 1 YEAR APPLICATION FREE

▪️ADMISSION OPEN

➥ વહેલા તે પહેલાના ધોરણે...

🔸 બેચ શરૂ : 10/08/2023 ને ગુરુવારથી

🔸 બેચ નો સમય : બપોરે 1:30
-----------------------------------------------
🔸 વધુ માહિતી માટે કૉલ કરો

🤳 Mo. 7226850500 | 7228937500
[ઓફીસ સમય : 10 થી 6]

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
🎓 FOLLOW YouTube Channel
https://youtube.com/@KISWACAREERACADEMY

#psi #asi #constable #tat #Tet #kiswa #gandhinagar #gpssb #governmentexams #kazisir #talati #mcqseries
Forwarded from Real One (Vcan)
~ અવિભાજ્ય સંખ્યા ~

કોઈ સંખ્યા ના અવયવો પાડો તો માત્ર બે જ અવયવો મળે પેલો અવયવ 1 અને બીજો સંખ્યા પોતે

1 થી 100 માં રહેલી અવિભાજ્ય સંખ્યાઓ ની યાદી

{ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97}

નોંધપાત્ર તારણો

1 થી 100 સુધી માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી - 25

1 થી 50 સુધી માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી - 15

1 થી 25 સુધી માં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી - 9

સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા - 3

સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા - 2
Forwarded from Kiswa Career Academy
👮 PSI NEW BATCH - OFFLINE #4 👮
[ PRELIMS + MAINS ]
🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...

🆓 1 YEAR APPLICATION FREE

▪️ADMISSION OPEN

➥ વહેલા તે પહેલાના ધોરણે...

🔸 બેચ શરૂ : 10/08/2023 ને ગુરુવારથી

🔸 બેચ નો સમય : બપોરે 1:30
-----------------------------------------------
🔸 ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન ફરજીયાત
🔸 વધુ માહિતી માટે કૉલ કરો
🤳 Mo. 7226850500 | 7228937500
[ઓફીસ સમય : 10 થી 6]

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
🎓 FOLLOW YouTube Channel
https://youtube.com/@KISWACAREERACADEMY

#psi #asi #constable #kiswa #gandhinagar #governmentexams #kazisir
Forwarded from Real One (Vcan)
🌊 ભારતના કુત્રિમ સરોવરો 🌊

💧ગોવિંદ સાગર--સતલુજ નદી--હિમાચલ પ્રદેશ

💧રણજીત સાગર--રાવી નદી--પંજાબ

💧ગોવિંદ વલ્લભ સાગર--રિહંદ નદી--ઉત્તર પ્રદેશ

💧રાણા પ્રતાપ સાગર--ચંબલ નદી--રાજસ્થાન

💧જવાહર સાગર--ચંબલ નદી--રાજસ્થાન

💧ગાંધી સાગર --ચંબલ નદી--મધ્ય પ્રદેશ

💧બાણ સાગર--શોણ નદી--મધ્યપ્રદેશ

💧સરદાર સરોવર-નર્મદા નદી--ગુજરાત

💧નિઝામ સાગર - માંજરા નદી - તેલંગણા

💧હુસૈન સાગર - મુસી નદી - તેલંગાણા

💧નાગાર્જુન સાગર--કૃષ્ણા નદી--આંધ્ર પ્રદેશ

💧કૃષ્ણરાજ સાગર-- કાવેરી નદી-- કર્ણાટક
Forwarded from Real One (Vcan)
સ્કેનર ની ગુણવત્તા
PPI ( pixel per inch)

પ્રિન્ટર ની ગુણવત્તા
DPI (Dots per inch)

મોનીટર ની ગુણવત્તા
Pixel


1 Byte = 2 nibble
1 nibble = 4 Bites
1 kb = 1024 bites
1 mb = 1024 km
Forwarded from Kiswa Career Academy
⚖️ નવા કાયદાઓની PSI | ASI &
      CONSTABLE પર અસર...

🔸હવે, PSI અને CONSTABLE માટે
                   શું કરવુ..

🟢 KISWA YOUTUBE LIVE 🎥
                    👇 👇 👇
https://youtu.be/J6-qdleF5GE

       By: Dr. SHAHEZAD KAZI
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰

🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

#law #psi #asi #constable #kayada #kazisir #lrd #newlaw #ipc #crpc #iea
Forwarded from Real One (Vcan)

✔️👁મૂળભૂત અધિકાર👁✔️


➡️ સમાનતાનો અધિકાર (અનું -૧૪ થી૧૮)

➡️ સ્વતંત્રતા અને સમાનતાનો અધિકાર (અનું ૧૯ થી ૨૨)

➡️ શોષણ વિરુદ્ધ નો અિધકાર (અનું - ૨૩ થી ૨૪)

➡️ ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર (અનું - ૨૫ થી ૨૮)

➡️ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર (અનું - ૨૯ થી ૩૦)

➡️ બંધારણીય ઉપચારોનો અધિકાર (અનું - ૩૨)
Forwarded from Real One (Vcan)
💠 ગાંધીજી : કોચરબ આશ્રમ
બેરિસ્ટર જીવણલાલ દેસાઈ ના બંગલમાં બનાવ્યો

💠 ગાંધીજી : ગુજરાત વિદ્યાપીઠ
ડાહ્યાભાઈ મહેતાના બંગલામાં બનાવી હતી
Forwarded from Real One (Vcan)
🏞 સૌથી ઊંચું શિખર 🏞

🌋 માંડવની ટેકરીઓનું ચોટીલા

🌋 બરડા ડુંગરનું આભપરા

🌋 ગિરનારનું ગોરખનાથ

🌋 ગીરની ટેકરીઓનું સરકલા

🌋 રાજપીપળાની ટેકરીઓ માથાસર

🌋 પારનેરાની ટેકરીઓનું વિલ્સન
2024/09/24 06:30:07
Back to Top
HTML Embed Code: