Telegram Web Link
Forwarded from Kiswa Career Academy
👮 PSI NEW BATCH - OFFLINE #4 👮
[ PRELIMS + MAINS ]
🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...

🆓 1 YEAR APPLICATION RECORDED COURSE FREE

▪️ADMISSION OPEN

➥ વહેલા તે પહેલાના ધોરણે...

🔸 બેચ શરૂ : 10/08/2023 ને ગુરુવારથી

🔸 બેચ નો સમય : બપોરે 1:30
-----------------------------------------------
🔸 ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન ફરજીયાત
🔸 વધુ માહિતી માટે કૉલ કરો
🤳 Mo. 7226850500 | 7228937500
[ઓફીસ સમય : 10 થી 6]

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
🎓 FOLLOW YouTube Channel
https://youtube.com/@KISWACAREERACADEMY

#psi #asi #constable #kiswa #gandhinagar #governmentexams #kazisir
Forwarded from Real One (Vcan)
🏞 સૌથી ઊંચું શિખર 🏞

🌋 માંડવની ટેકરીઓનું ચોટીલા

🌋 બરડા ડુંગરનું આભપરા

🌋 ગિરનારનું ગોરખનાથ

🌋 ગીરની ટેકરીઓનું સરકલા

🌋 રાજપીપળાની ટેકરીઓ માથાસર

🌋 પારનેરાની ટેકરીઓનું વિલ્સન
થોડા જ કલાકો રહ્યા..!! 😊
આજે રાત્રે 12 વાગ્યા પહેલા તમેં જેની તૈયારી કરતા હોવ એ ટેસ્ટ સિરીઝ જોઈન કરશો તો 15% off મળશે.. 👍 અને તૈયારી ધારદાર બનશે. 😎
http://on-app.in/app/home?orgCode=uejlz
ઉપરની લિંકથી એપ ડાઉનલોડ કરીને વહેલી તકે જોડાઈ જવું અને ટેસ્ટ રેગ્યુલર આપવી.. ચૂકશો નહિ. ☺️
જે મિત્રોને 15 ઓગસ્ટ ઑફર અન્વયે 15% off નો લાભ લેવાનો રહી ગયો હોય એ આજ રાત્રે 12 વાગ્યા પહેલા જે તે ટેસ્ટ સિરીઝ જોઈન કરી લેશો... આજ રાતના 12 વાગ્યા સુધી ઓફર લંબાવી છે.. 👍 (17 તારીખ આવે ઇ પહેલા જોઈન કરવાની થાય 15% off માટે)

થોડા જ કલાકો રહ્યા..!! 😊
આજે રાત્રે 12 વાગ્યા પહેલા તમેં જેની તૈયારી કરતા હોવ એ ટેસ્ટ સિરીઝ જોઈન કરશો તો 15% off મળશે.. 👍 અને તૈયારી ધારદાર બનશે. 😎
https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz
ઉપરની લિંકથી એપ ડાઉનલોડ કરીને વહેલી તકે જોડાઈ જવું અને ટેસ્ટ રેગ્યુલર આપવી.. ચૂકશો નહિ. ☺️
Forwarded from Kiswa Career Academy
🚨👮 CONSTABLE 👮🚨
••••• LIVE ONLINE BATCH •••••

માઁ તુજે સલામ
INDEPENDENCE DAY OFFER
છેલ્લા 3 દિવસ બાકી

🎟 ADMISSION OPEN 🎟
🔘 બેચ શરૂ :-2 ઓગસ્ટ, 2023
🕥 બુધવાર સવારે :- 10:30 થી 12:30

❑ કાઝી સરની નિષ્ણાત ફેકલ્ટી ટીમ સાથે
Examની તૈયારી..

CONSTABLE LIVE BATCH WITH MATERIAL
👇
💵 COURSE MRP : 11,999/-
⭕️ DISCOUNT PRICE : 9,999/-
CONSTABLE LIVE BATCH WITHOUT MATERIAL
👇
💵 COURSE MRP : 7,999/-
⭕️ DISCOUNT PRICE : 5,999/-
🤳 COURSE VALIDITY: 1 YERS

📱DOWNLOAD OUR APPLICATION
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

❑ FOR MORE INQUIRY:
Mo. 9875171941 | 9510235172
[🕰 ઓફિસ સમય: 10 થી 6]
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
#onlinelive #psi #asi #constable #tat #Tet #kiswa #gandhinagar #gpssb #kazisir
Forwarded from Real One (Vcan)
🎪ગુજરાત સરકાર આયોજિત ઉત્સવ 🤹‍♂

🎯ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ
👉સ્થળ મોઢેરા સુયઁમંદિર, મહેસાણા
👉શરૂઆત 1992
👉દરવષઁ આયોજનજાન્યુઆરીમાં

🎯આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ
👉સ્થળસાબરમતી રિવરફ્રન્ટ , અમદાવાદ
👉શરૂઆત 2003
👉દરવષઁ આયોજન14 જાન્યુઆરી મક્રરસક્રાતિ

🎯કાંકરીયા કાર્નિવલ
👉સ્થળ કાંકરીયા તળાવ , અમદાવાદ
👉શરૂઆત 2007
👉દરવષઁ આયોજન25 થી 31 ડિસેમ્બર

🎯કચ્છ રણોત્સવ
👉સ્થળ કચ્છ ઘોરડો રણ
👉શરૂઆત 2006 - 2007
👉દરવષઁ આયોજનડિસેમ્બર થી જાન્યુઆરી

🎯સાપુતારા વિન્ટર ફેસ્ટીવલ
👉સ્થળડાંગ
👉દરવષઁ આયોજનશિયાળામાં 11 દિવસ

🎯પંચમહોત્સવ ચાંપાનેર
👉સ્થળ ચાંપાનેર , પાવાગઢ
👉શરૂઆત 2016

🎯ડાંગ દરબાર
👉સ્થળ આહવા , ડાંગ

🎯તાનારીરી મહોત્સવ
👉સ્થળવડનગર , મહેસાણા
👉 તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે


*🔥Newspaper Current🔥*

*🗞️Date:-01-08-2023 થી 15-08-2023🗞️*

ભારતમાં પ્રથમવાર વર્લ્ડ કોફી કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું
*☑️બેંગલુરુ*

રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં દર શુક્રવારે કયા દિવસની ઉજવણી કરવામાં આવશે
*☑️નિરામય દિવસ*

અમેરિકાની ટી20 લીગમાં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️એમઆઈ ન્યૂયોર્ક*
*☑️સિએટેલ ઓરકસને હરાવ્યું*

15મી ઓગસ્ટે રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની ક્યાં કરવામાં આવી
*☑️વલસાડ*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુણે ખાતે કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️લોકમાન્ય ટિળક*

સમગ્ર દેશના સર્વશ્રેષ્ઠ બાલ મંદિરનો એવોર્ડ કોણે મળ્યો
*☑️ગુજરાતના ભાવનગરના દક્ષિણામૂર્તિ બાલમંદિરને*

તાજેતરમાં રૂસ્તમ સોરાબજીનું નિધન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*☑️ક્રિકેટ*

બોલીવૂડના જાણીતા આર્ટ ડાયરેક્ટર જેમને તાજેતરમાં આત્મહત્યા કરી
*☑️નીતિન દેસાઈ*
*☑️તેઓ ચાર નેશનલ એવોર્ડ વિજેતા હતા*
*☑️દેવદાસ, લગાન, હમ દિલ દે ચુકે સનમ જેવી ફિલ્મોથી જાણીતા હતા*

ગુજરાત રાજ્યમાં 74માં વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે
*☑️પંચમહાલ*
*☑️મુખ્યમંત્રીના હસ્તે જેપુરા - વન કવચનું લોકાર્પણ કરવામાં આવશે*
*☑️1.1 હેક્ટર વિસ્તારમાં*

9 ઓગસ્ટવિશ્વ આદિવાસી દિવસ
*☑️રાજ્યના 27 વનબંધુ તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે*

તાજેતરમાં FBIના ફિલ્ડ કાર્યાલયના પ્રમુખ કોણ બન્યા
*☑️ભારતીય અમેરિકન મહિલા મહિલા શોહીની સિંહા*

ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (GTU)માં પ્રથમ મહિલા કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️રાજુલ ગજ્જર*

ગુજરાતના સૌપ્રથમ ગ્રે વોટર પાઇલટ પ્રોજેક્ટની શરૂઆત ક્યાં કરવામાં આવી
*☑️ભરૂચના શુકલતીર્થ ખાતે*

9 થી 15 ઓગસ્ટ'મેરી મિટ્ટી, મેરા દેશ' કાર્યક્રમ ઉજવાયો.

તાજેતરમાં કયા રાજ્યના જિલ્લા વધારીને 50 કરવામાં આવ્યા
*☑️રાજસ્થાન*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે 'મારી માટી, મારો દેશ' અભિયાનની પ્રારંભ ક્યાંથી કરાવ્યો
*☑️તાપીના ગુણસદા ગામથી*

વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા
*☑️26 મેડલ*
*☑️11 ગોલ્ડ, 5 સિલ્વર, 10 બ્રોન્ઝ*
*☑️11 ગોલ્ડમાંથી 8 ગોલ્ડ શૂટિંગમાં મેળવ્યા*
*☑️ચીનના ચેંગડુ શહેરમાં ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું*

10 ઓગસ્ટવિશ્વ સિંહ દિવસ

કયો દેશ લૂના-25 ચંદ્ર મિશન લોન્ચ કરશે
*☑️રશિયા*

અભ્યાસક્રમોમાં આદિવાસી વિદ્યાર્થીઓની ફી કેટલા રૂપિયાથી વધુ હશે તો એ રાજ્ય સરકાર ચૂકવશે
*☑️6 લાખથી વધુ*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં સૌથી લાંબી સ્પીચ આપી રેકોર્ડ સર્જ્યો. તેમને કેટલો સમય સ્પીચ આપી
*☑️2 કલાક 13 મિનિટ*

બ્રિટિશ યુગના કાયદાઓમાં ધરમૂળથી ફેરફાર કરતા ત્રણ બિલ લોકસભામાં રજૂ
ઇન્ડિયન પીનલ કોડ (IPC),1860ના બદલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023
ક્રિમિનલ પ્રોસીઝર કોડ (CRPC) 1898ની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023
ઇન્ડિયન એવિડન્સ એક્ટ, 1872ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય (BS), 2023

ગુજરાતમાં નેશનલ વિજેતા નિવૃત્ત રમતવીરોને મહિને કેટલા રૂપિયા પેન્શન મળશે
*☑️ત્રણ હજાર*
*☑️ગુજરાતના વતની હોય અને 50 વર્ષથી વધુ ઉંમરના હોય*
*☑️35 વર્ષ સુધીમાં નેશનલ એવોર્ડ મેળવ્યો હોય*

પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન કોણ બન્યા
*☑️બલુચિસ્તાનના અવામી પાર્ટીના સેનેટર અનવર ઉલ હક*
*☑️પાકિસ્તાનના આઠમા કાર્યવાહક વડાપ્રધાન*

એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકીમાં ભારત કેટલામી વાર ચેમ્પિયન બન્યું
*☑️ચોથી વખત*
*☑️ફાઇનલમાં મલેશિયાને હરાવ્યું*

વિશ્વના પ્રથમ નેનો ડીએપી (પ્રવાહી) પ્લાન્ટનું કેન્દ્રીય મંત્રી અમિત શાહે ખાતમુહૂર્ત ક્યાં કર્યું
*☑️કંડલામાં ઇફકો ખાતે*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસ મંદિરનું ભૂમિ પૂજન ક્યાં કર્યું
*☑️મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં*

જીવન વીમા નિગમના મેનેજીંગ ડિરેક્ટર તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*☑️આર.દોરાઈસ્વામી*

બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા જારી કરાયેલ યાદી મુજબ વિશ્વની સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવતી 100 કંપનીઓમાં ભારતની એકમાત્ર કઈ કંપનીનો સમાવેશ થાય છે
*☑️તાતા*
*☑️69મા ક્રમે*

આઝાદીના અમૃત મહોત્સવમાં જાગૃતતા અભિયાનહર ઘર હેલ્થી માય એફએમ - સંસ્કૃતિ મંત્રાલયે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું.

💥💥
પૂર્વ તૈયારી એ જ સફળતાની પહેલી સીડી છે.. 😉😎💯
આજે પોલીસ ભરતીના સમાચાર આપ સૌ સુધી પહોંચી જ ગયા હશે એ ખુશીમાં એક ફૂલ મોક ટેસ્ટ ઓપન ફોર ઓલ કરી દીધી છે.. ☝️😊 તમારી અનુકૂળતાએ આપી દેજો અને યોગ્ય લાગે તો ટેસ્ટ સીરીઝ જોઈન કરજો.. હસમુખ પટેલ સાહેબની સ્ટાઇલમાં ટેસ્ટમાં કામ થશે અને ભરપૂર પ્રેક્ટિસ કરાવાશે.

કોર્સ લિંક https://uejlz.on-app.in/app/oc/352425/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

આપણે ઓલરેડી પોલીસ કોન્સ્ટેબલમાં ઘણું પૂરું કરાવી ચૂક્યા છીએ અને હજુ ટેસ્ટ સિરીઝ ચાલુ જ છે અને જો કાયદા સુધરશે અને લાગુ પડશે સિલેબસમાં તો આપણે ફરીવાર આપવા પણ તૈયાર જ છીએ 😎💯

વધુ અપડેટ માટે @Dwarkesh_Education ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા રહો.
Forwarded from Kiswa Career Academy
📍HIMMATNAGAR BRANCH

👨‍🎓 CLASS - 3 GENERAL BATCH 👨‍🎓

🎁1 YEAR APPLICATION FREE

👉DEMO LECTURES:
તા. 19/08/2023ના રોજ
સમય : સવારે 8:00 વાગે

🔸 ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન ફરજીયાત

🤳 Mo. 9106244998 | 6353156557
[ઓફીસ સમય : 10 થી 6]

▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
☞ FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar

☞ DOWNLOAD OUR APPLICATION
https://play.google.com/store/apps/details?id=com.kiswacareeracademy

☞ FOLLOW OUR YOUTUBE
https://youtube.com/@KISWACAREERACADEMY

#himatnagar #cce #psi #asi #constable #kiswa #gandhinagar #gpssb #HighCourt #governmentexams #kazisir
Forwarded from Real One (Vcan)
મહાગુજરાત આંદોલન સમયે મહત્વનો ફાળો આપનાર સામયિકો અને અખબારો

◾️ મહાગુજરાત સાપ્તાહિક
➖️ મહેન્દ્ર દેસાઈ

◾️ગુજરાત ટાઈમ્સ
➖️ ચંદ્રકાન્ત પટેલ

◾️આગે કદમ
➖️ હર્ષદ પરીખ

◾️લે કે રહેંગે મહાગુજરાત
➖️ બ્રહ્મકુમાર ભટ્ટ

◾️જનસત્તા /લોકસત્તા
➖️ રમણલાલ શેઠ

◾️જનતંત્ર દૈનિક
➖️ હરીહર ખંભોળજા
Forwarded from Real One (Vcan)
‼️‼️‼️ પૂછાય એવું ‼️‼️‼️

🤟૨૧ જૂન ૨૦૨૨ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ👍

👉 નરેન્દ્ર મોદી દ્વારા મૈસુર પેલેસ માં

👉 ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિવરફ્રન્ટ અમદાવાદ માં

👉 મનસુખ માંડવિયા એ કેવડીયા માં

૨૦૨૨ થીમ - YOGA FOR HUMINITY
એટલે કે - માનવતા માટે યોગ
Coming soon... 🥳 Tonight at 09:05 PM 😎

આજે રાત્રે ઈંગ્લીશ ગ્રામરની ટેસ્ટ સિરીઝ લોન્ચ થશે એમાં GSSSB સ્પેશિયલ સિરીઝ માં જોડાયેલા મિત્રોએ પરચેસ કરવાની જરૂર નથી.. ઓલરેડી આમાં આવી જ ગયેલ છે એ બધી ટેસ્ટ એટલા માટે ભૂલથી પણ કોઈ ખોટા ખર્ચ કરશો નહિ એમાં. 👍😊 આભાર.

GSSSB Test Link https://uejlz.on-app.in/app/oc/348154/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Stay tuned @Dwarkesh_Education on Telegram
ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ 30 ફૂલ મોક ટેસ્ટ પૂરા કર્યા આજે 🥳 એ અવસરે આજની 30મી મોક ટેસ્ટ બધાં માટે ઓપન છે👍

ફ્રી ફોર ઓલ - https://uejlz.on-app.in/app/oc/337894/uejlz?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

આપજો ખાસ.. અને તમારા મિત્રોને પણ અપાવો.
Forwarded from Real One (Vcan)
📮 મહત્વના અભિલેખો 📮

1⃣ હાથી ગુફા અભિલેખ (કલિંગ રાજા ખારવેલ)

2⃣ ભિતરી અભિલેખ (સ્કંદગુપ્ત)

3⃣ પ્રયાગ સ્તંભલેખ (યશોધર્મન)

4⃣ નાસિક અભિલેખ (ગૌતમી બલશ્રી)

5⃣ એહોલ અભિલેખ (પુલકેશિ-2)

Note : હાથી ગુફા અભિલેખમા ભારતવર્ષનો ઉલ્લેખ કરેલો છે.
📚 English Grammar Only 🔖

📌 આ કોર્સમાં ટોપિકવાઈઝ 30 ટેસ્ટ સમજૂતી સહિતના દરેકમાં 50 પ્રશ્નોની છે.
📌 ઉપરાંત રિવિઝન ટેસ્ટ 15 છે એ પણ સમજૂતી સહિત.
📌 તમામ ટેસ્ટ 5 વખત આપીને મેક્સિમમ પ્રેક્ટિસ કરી શકાશે.
📌 કુલ 2030 મહત્વપૂર્ણ પ્રશ્નો.
📌 વેલીડીટી પરચેસ કરશો ત્યારથી 6 મહિના રહેશે.

🎊 50% Discount till 31st August 2023 🎉🎁

📲 Available on "Dwarkesh Education" Application.
Link : https://uejlz.on-app.in/app/oc/385265/uejlz

🏮 ખાસ નોંધ - GSSSB સ્પેશિયલ ટેસ્ટ સિરીઝમાં ઓલરેડી આ તમામ ટેસ્ટ આવી જાય છે તેથી તેમાં જોડાયેલા મિત્રોએ આ ટેસ્ટ સિરીઝમાં જોડાવવું જરૂરી નથી.
Forwarded from Real One (Vcan)
🎞 પ્રથમ ગુજરાતી ફિલ્મ 🎞

📹પ્રથમ ગુજરાતી મૂક ફિ૯મ જે રિલીઝ ન થઈ ? શેઠ શગાળશા

📹 પ્રથમ મૂક ફિલ્મ : શ્રી કૃષ્ણ - સુદામા
પ્રથમ બોલતી ફિ૯મ : નરસિંહ મહેતા

📹પ્રથમ રંગીન ફિલ્મ : લીલુડી ધરતી

📹પ્રથમ કરમુકત ફિલ્મ : અખંડ સૌભાગ્યવતી

📹પ્રથમ હાસ્ય ફિલ્મ : ફાંકડો ફિતુરી

📹પ્રથમ પન્નાલાલ ની નવલકથા પરથી બનેલી ફિલ્મ જે આંતરરાષ્ટ્રીય સન્માન પામેલી ફિલ્મ : કંકુ.
Forwarded from Kiswa Career Academy
👮 PSI NEW BATCH - OFFLINE #4 👮
[ PRELIMS + MAINS ]
🔸 ખાખીનું સ્વપ્ન પૂરું કરો કિશ્વાની ટીમ સાથે...

🆓 1 YEAR APPLICATION RECORDED COURSE FREE

▪️ADMISSION OPEN

➥ વહેલા તે પહેલાના ધોરણે...

🔸 બેચ શરૂ : 10/08/2023 ને ગુરુવારથી

🔸 બેચ નો સમય : બપોરે 1:30
-----------------------------------------------
🔸 ડેમો લેક્ચર માટે રજીસ્ટ્રેશન ફરજીયાત
🔸 વધુ માહિતી માટે કૉલ કરો
🤳 Mo. 7226850500 | 7228937500
[ઓફીસ સમય : 10 થી 6]

KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲
▰▱▱▱▱▱▱▱▱▱▱▱▱▰
🎓 FOLLOW OUR TELEGRAM
https://www.tg-me.com/Kiswa_Official_Gandhinagar
🎓 FOLLOW YouTube Channel
https://youtube.com/@KISWACAREERACADEMY

#psi #asi #constable #kiswa #gandhinagar #governmentexams #kazisir
Forwarded from Real One (Vcan)
લોકપાલ અને લોકાયુક્ત

દેશના પ્રથમ લોકપાલ:- પિનાકી ચંદ્ર ઘોષ

BCCI ના પ્રથમ લોકપાલ:- DK JAIN

અરુણાચલ પ્રદેશ ના લોકાયુક્ત:- pk સેકિયા

સ્માર્ટ સર્વે મુજબ ટોપ પોલીસ સ્ટેશન :- રહિમત પોલીસ સ્ટેશન (mh)

સર્વ શ્રેષ્ઠ ટોપ પોલીસ સ્ટેશન મુજબ:- કાલુ પોલીસ સ્ટેશન (RJ)

વર્લ્ડ tb day *24* march

ભારતમાં tb ને દુર કરવાનો લક્ષ્ય 20 *25*

વર્લ્ડ tb day *24* march

ભારતમાં tb ને દુર કરવાનો લક્ષ્ય 20 *25*

ગરુડ યુદ્ધ અભ્યાસ :- ફ્રાંસ સાથે

ગરુડશક્તિ અભ્યાસ :- ઈન્ડોનેશિયા

મિસ યુનિવર્સ ઓસ્ટ્રેલિયા પુરસ્કાર :- પ્રિયા સેરાવ

મિસ ઇન્ડિયા 2019:- સુમન રાવ

યસ બેન્ક md ceo :- રવનીત ગિલ

કોર્પોરેશન બેંક md ceo :- pv ભારતિ

idfc બેંક md ceo :- v . વેધનાથન

axis bank md ceo:- અમિતાભ ચોંઉધરી

axis bank ચેરમેન:- રાકેશ મખીજા

જળવાયુ પરિવર્તન ઇમરજન્સી લાગુ પ્રથમ દેશ :- uk(બ્રિટન)

બીજો :- આયર્લેન્ડ

વિશ્વમાં ખાંડ નો કટોરો :- ક્યુબા

ભારતમાં up

વિશ્વ હેરિટેજ દિવસ:- 18 એપ્રિલ

વિશ્વ મ્યુઝિયમ દિવસ :- 18 મે

ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ડે:- 6 એપ્રિલ

નેશનલ સ્પોર્ટ્સ ડે :- 29 ઑગસ્ટ
🚌 GSRTC CONDUCTOR SPECIAL MOCK TEST SERIES 👨‍✈️

📌 આ કોર્સમાં 10 FULL MOCK TEST હશે, સિલેબસ મુજબ
🎊 45% Discount till 31st August 2023 🎉
તમામ ટેસ્ટ 5 વખત આપીને મેક્સિમમ પ્રેક્ટિસ કરી શકાશે.
📌 વેલીડીટી પરચેસ કરશો ત્યારથી 6 મહિના રહેશે.

📲 Available on "Dwarkesh Education" Application.
Link : https://uejlz.courses.store/389022?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
Click for more ☝️
2024/09/24 04:24:44
Back to Top
HTML Embed Code: