Telegram Web Link
14 એપ્રિલ
આજના વ્યક્તિ વિશેષ
ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ
YUVA UPNISHAD FOUNDATION JOIN : https://www.tg-me.com/YuvaUpnishadFoundation
📌 ભીમરાડ(સુરત) માં "ગાંધી સ્મારક" પ્રોજેક્ટ આકાર પામશે💥

Join More:-
@Gandhiji_150
♟️ આદિવાસી ગીતોમાં " તાજ વગરના રાજા " તરીકે કોણ ઓળખાય છે?
Anonymous Quiz
42%
ગાંધીજી
19%
સરદાર પટેલ
33%
વિનોબા ભાવે
5%
જવાહરાલ નેહરુ
♟️એમ.કે. ગાંધીનું જીવનચરિત્ર (Biography) સૌ પ્રથમ _________ લખ્યું હતું.
Anonymous Quiz
20%
(A) આર્નોલ્ડ ટોયન્બી
33%
(B) જોસેફ ડૉક
30%
(C) રોમેઈન રોલેન્ડ
17%
(D) લુઈસ ફિશર
Forwarded from 🅁🄰🄹
ધોલેરા સત્યાગ્રહ દરમિયાન ધંધુકાની કોર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ પ્રખ્યાત ગીત "હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી...." આ કોના દ્વારા ગવાયું હતું ને કોણે લખ્યું છે?🏆🔥[ગ્રંથનિર્માણ ક્વિઝ]

🅁🄰🄹𝟮𝟭𝟬𝟰🏹
Anonymous Quiz
13%
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
32%
ઉમાશંકર જેઠાલાલ જોશી [વાસુકિ]
47%
ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
9%
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
♻️ વ્યક્તિ વિશેષ - વિનોબા ભાવે ♻️

🀄️ Join More - @Gandhiji_150
♻️ વ્યક્તિ વિશેષ - રવીન્દ્રનાથ ટાગોર ♻️

🀄️ Join More - @Gandhiji_150
Forwarded from GSParty
ગાંધીજીએ કોલેજ નું શિક્ષણ કયા આગળ મેળવ્યું
Anonymous Quiz
15%
ઇંગ્લેન્ડ
28%
દ આફ્રિકા
28%
રાજકોટ
29%
ભાવનગર
Forwarded from GSParty
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો.
Anonymous Quiz
15%
આરોગ્ય પરમોધર્મ
42%
આરોગ્યની ચાવી
34%
આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન
9%
આરોગ્ય અને શરીર
Forwarded from GSParty
ગાંધીજીએ ફિનિક્સ આશ્રમ ની સ્થાપના કયારે કરી હતી
Anonymous Quiz
29%
1904
30%
1909
29%
1912
13%
1915
Forwarded from GSParty
ગાંધીના જીવન પર કયા નાટક નો પ્રભાવ પડ્યો
Anonymous Quiz
3%
કરંટ થોટ
59%
હરિશ્ચંદ્ર
31%
અન ટુ ધ લાસ્ટ
7%
વૈષ્ણવજન
Forwarded from GSParty
ગાંધીજી ને રામ નામનો મંત્ર આપનાર
Anonymous Quiz
44%
રંભા
27%
રળિયાત બહેન
12%
ગોકી બહેન
18%
દાનીબહેન
Forwarded from CCE MAINS GURU (🅁🄰🄹)
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🏆 Kirti Mandir 🔥
📌શાસક ગાયકવાડ પરિવારની સ્મૃતિને તાજી કરીને વડોદરાના મધ્યમાં ભવ્ય કીર્તિ મંદિર(ટેમ્પલ ઑફ ફેમ) આવેલું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1935માં બંધાયેલું, અદભૂત સંકુલ ગાયકવાડ વંશના સુવર્ણ યુગનું જીવંત ઉદાહરણ છે
.
▬▬▬▬▬▬▬▬▬▬▬
📌Join for more important information📓📕📔

Join us 🏆🔥 @Ranju_2104
Mahatma Gandhi.pdf
2.3 MB
👆મહાત્મા ગાંધી જીવન દર્શન👆
👉🏼ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીની જીવન યાત્રા – ‘મારું જીવન એ જ મારો સંદેશ’
#NonViolence_Day #Gandhi_Jayanti
મહાત્મા ગાંધી વિશેષ
2024/09/28 21:38:54
Back to Top
HTML Embed Code: