Telegram Web Link
♟️ મહાત્મા ગાંધીજીએ નીચેના પૈકી કોને "દિનબંધુ"નો ખિતાબ આપેલ હતો?
Anonymous Quiz
47%
ચિત્તરંજન દાસ
21%
બાળ ગંગાધર તિલક
8%
ચંદ્રશેખર
24%
સી. એફ. એન્ડ્રુઝ
Forwarded from McQ WorLD (umang_vadnagar)
સત્ય , અહિંસા , અસ્તેય , અપરિગ્રહ જૈનધર્મના ઉપદેશો ક્યાં તીર્થંકરે આપ્યા ?
Anonymous Quiz
22%
પાશ્વનાથ
51%
મહાવીર સ્વામી
10%
ધર્મનાથ
17%
ૠષભદેવ (આદિનાથ)
Forwarded from McQ WorLD (mr.pr)
ગાંધીજીની હત્યાની વિગતો પોલીસ મથકે કોણે આપી હતી?
Anonymous Quiz
18%
જયકૃષ્ણ ઠાકર
27%
જી.રામંદ્રન
41%
સુશીલા નાયર
14%
નંદલાલ બોઝ
♟️ "અનટુ ધિ લાસ્ટ" પુસ્તકની ગાંધીજીના જીવન ઉપર ઊંડી અસર પડી. આ પુસ્તકનો ગાંધીજીએ અનુવાદ કર્યો. આ પુસ્તક કયા નામે છપાયેલું છે?
Anonymous Quiz
8%
સદાચાર
23%
સત્યાગ્રહ
21%
સદભાવના
49%
સર્વોદય
♟️ _______ એ લખેલ પુસ્તક ' વોલ્ડન ' નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડ્યો હતો.
Anonymous Quiz
18%
કાર્લ માર્ક્સ
20%
ઑગસ્ટ કોન્ત
38%
હેનરી ડેવિડ
24%
રસ્કિન
સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને જીવનચક્ર બનાવવામાં આવ્યું હતું આ જીવન ચક્ર બનાવનાર કોણ
Anonymous Quiz
14%
આચાર્ય કૃપલાણી
33%
રવિશંકર મહારાજ
35%
વિનોબા ભાવે
18%
આચાર્ય ખરે
🀄️ સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે
માટીની કુલડીમાંથી નિર્મિત ગાંધીજીના ભીંતચિત્રનું અનાવરણ
♟️ ગાંધીઘેરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
Anonymous Quiz
12%
ગાંધીનગર
48%
પોરબંદર
20%
રાજકોટ
21%
અરવલ્લી
♟️ મહાવદ ચોથના દિવસે ______ ખાતે ગાંધીજીનું અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેથી દર વર્ષે આ દિવસે અહીં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે.
Anonymous Quiz
21%
ગળતેશ્વર
24%
ચાંદોદ
23%
જેમલગઢ
32%
કવાંટ
મહાત્મા ગાંધી વિશેષ
Forwarded from Culture
🍃 મહાવદ ચોથના દિવસે _________ ખાતે ગાંધીજીનું અસ્થીનું વિસર્જન કરવામાં નક્કી કરવામાં આવ્યું હતું. તેથી દર વર્ષે આ દિવસે અહીં આદિવાસીઓનો મોટો મેળો ભરાય છે.
Anonymous Quiz
22%
ગોળતેશ્ચર
30%
ચાંદોદ
19%
જેલમગઢ
30%
કવાંટ
દાંડીયાત્રામાં ગાંધીજીના ક્યાં દીકરાએ સત્યાગ્રહી સૈનિક તરીકે ભાગ લીધો હતો ?
Anonymous Quiz
26%
હરિલાલ ગાંધી
46%
મણિલાલ ગાંધી
23%
રામદાસ ગાંધી
6%
દેવદાસ ગાંધી
📌 ગાંધીયન વોરિયર એવોર્ડ - 2021
આજના વ્યક્તિ વિશેષ
સુભાષચંદ્ર બોઝ
ગાંધી પીસ પ્રાઈઝ માં કેટલી રકમ આપવામાં આવે છે?

ᴿᵃʲ²͢͢͢¹⁰⁴🏹
Anonymous Quiz
34%
51 lacs
39%
1 crore
14%
2 crore
13%
21 lacs
ગુજરાતના 50માં સ્થાપના દિવસ નિમિત્તે જેનું ભૂમિપૂજન થયેલ અને 34 એકરમાં આવેલ મહાત્મા મંદિર ગાંધીનગરના કયા સેક્ટરમાં આવેલું છે?

🅁🄰🄹𝟮𝟭𝟬𝟰🏹
Anonymous Quiz
20%
સેક્ટર 21
44%
સેક્ટર 16
20%
સેક્ટર 12
16%
સેક્ટર 13
♟️ પ્રભુદાસ ગાંધીનું પુસ્તક "જીવનનું પરોઢ" ગાંધીજીના જીવનના કયા તબ્બકાને રજૂ કરે છે?
Anonymous Quiz
19%
બાળપણને
33%
આફ્રિકાવાસને
39%
સાબરમતી આશ્રમમાં સમયે
9%
નોઆખલીના દિવસોને
Forwarded from Kishan Solanki
ડો.આંબેડકર વિશે શું સાચું છે...?
૧. પ્રથમ જયંતિની ઉજવણી ૧૯૨૮ માં સદાશિવ રાણપિસે દ્વારા
૨. મરણોત્તર ભારત રત્ન ૧૯૯૧ માં મળેલો છે ૩. ૨૦૨૨માં તમિલનાડુ સરકાર ૧૪ એપ્રિલે "ઇકવાલિટી ડે" ઉજવશે ૪ ડો. આંબેડકર નેશનલ એવોર્ડ અંતર્ગત ૧૦ લાખ રૂપિયા આપવામાં આવે છે
Anonymous Quiz
18%
૨,૩,૪
26%
૧,૨,૪
33%
૧,૩,૪
23%
૧,૨,૩
Forwarded from 𝗛𝗶𝗿𝗲𝗻 𝗕𝗵𝗮𝗿𝘄𝗮𝗱 (Hiren Bharwad)
BABASAHEB AMBEDKAR BY HIREN BHARWAD-converted_2.pdf
230.4 KB
◼️ આજે 14 એપ્રિલ

બાબા સાહેબ આંબેડકર ની જન્મજયંતિ

💎 સમગ્ર વિસ્તૃત માહિતી

હિરેન ભરવાડ
2024/09/28 23:29:11
Back to Top
HTML Embed Code: