Telegram Web Link
🆕 Exclusive Current Affairs For Prelims & Mains 2024 🆕

🖊For Prelims :-
❤️ Lecture Part 1 - 15th June to 22nd June :- https://youtu.be/B5UCeeBXYxo
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22886

❤️ Lecture Part 2 - 23rd June to 30th June :- https://youtu.be/jhj9W4CmojM
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22887

🖊For Mains :-
❤️ Lecture Part 1 :- https://www.youtube.com/watch?v=48hhSo8SyWk
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22876

❤️ Lecture Part 2 :- https://www.youtube.com/watch?v=48hhSo8SyWk
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22877

❤️ Lecture Part 3 :- https://www.youtube.com/watch?v=9njXR4qPIHg&t=12s
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22878

🔥 EXCLUSIVE CONTENT by Bhoraniya's Guidance - યાદ રાખજો કે કોઈ આ કોન્ટેન્ટ આપી નથી રહ્યું ત્યારે ભોરણીયા ગાઈડન્સ તમને આ મટીરીયલ આપી રહ્યું છે.🔥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Bhoraniya's Guidance pinned «🆕 Exclusive Current Affairs For Prelims & Mains 2024 🆕 🖊For Prelims :- ❤️ Lecture Part 1 - 15th June to 22nd June :- https://youtu.be/B5UCeeBXYxo 🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22886 ❤️ Lecture Part 2 - 23rd June to 30th June :- https…»
Bhoraniya's Guidance
🆕 Exclusive Current Affairs For Prelims & Mains 2024 🆕 🖊For Prelims :- ❤️ Lecture Part 1 - 15th June to 22nd June :- https://youtu.be/B5UCeeBXYxo 🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22886 ❤️ Lecture Part 2 - 23rd June to 30th June :- https…
નમસ્કાર વિદ્યાર્થીઓ,

કરંટ અફેર્સ હંમેશા GPSCની તૈયારી માટે મહત્વનો વિષય રહ્યો છે. પરંતુ વિદ્યાર્થીઓને કરંટ અફેર્સના સંદર્ભે જ સૌથી વધુ મૂંઝવણ થતી હોય છે કે તૈયારીમાં વાંચન ક્યાંથી કરવું...? ક્યાં યુટ્યુબ વિડીયો જોવા ? વગેરે....અને સાથે સાથે સૌથી મોટી તકલીફ એ પણ છે કે આજના સમયમાં યુટ્યુબ પર એટલી હદ સુધી ખોટું કોન્ટેન્ટ આપવામાં આવી રહ્યું છે કે બસ તેનાથી વિદ્યાર્થીઓનો સમય વેડફાય છે. તમને ખબર છે કે...કોઈપણ ફેકલ્ટી જયારે કરંટ અફેર્સ ભણાવી રહ્યા હોય ત્યારે તેમણે GPSC અને અન્ય પરીક્ષાઓની પેટર્નને આધારે તૈયારી કરાવવાની હોય છે..પરંતુ આ બાબત આજકાલ કોઈ જગ્યા પર જોવા જ નથી મળી રહી....કલાકો સુધી યુટ્યુબ પર એવી બાબતોની ચર્ચા ચાલી રહી હોય છે જેની કોઈપણ સુસંગતતા પરીક્ષા સાથે હોતી નથી.

તમારી આજ મૂંઝવણનું સમાધાન અમે આપીશું. ભોરણીયા ગાઈડન્સ તેમના ઓફલાઈન ક્લાસ પર વિદ્યાર્થીઓને જે ભણાવી રહ્યું છે. આ જ કોન્ટેન્ટ અને આ મટીરીયલ તમને બધા વિદ્યાર્થીઓને મળી રહે તેના માટે અમે યુટ્યુબ પર લેક્ચર્સ મુકીશું. એ ચોક્કસ છે કે જે લેક્ચર્સ હશે તેના અંતર્ગત અમારી ગેરેંટી QUALITY ની હશે અને હા...કોઈપણ ડાયરાઓ...ભણાવવા સિવાયની વાતો....મનોરંજન...ખોટા મોટીવેશન...આ કશું જ હશે નહિ...હશે તો ફક્ત QUALITY CONTENT.
❇️દિન વિશેષ:વિશ્વ યુવા કૌશલ્ય દિવસ
👉2014 માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 15 જુલાઈને વિશ્વ યુવા કૌશલ્ય દિવસ તરીકે જાહેર કર્યો, યુવાનોને રોજગાર, યોગ્ય કાર્ય અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્યોથી સજ્જ કરવાના વ્યૂહાત્મક મહત્વની ઉજવણી કરવા. ત્યારથી, વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઘટનાઓએ યુવાનો, ટેકનિકલ અને વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ (TVET) સંસ્થાઓ, પેઢીઓ, નોકરીદાતાઓ અને કામદારોના સંગઠનો, નીતિ નિર્માતાઓ અને વિકાસ ભાગીદારો વચ્ચે સંવાદ માટે અનન્ય તક પૂરી પાડી છે. સહભાગીઓએ કૌશલ્યોના સતત વધતા મહત્વને પ્રકાશિત કર્યું છે કારણ કે વિશ્વ વિકાસના ટકાઉ મોડલ તરફ સંક્રમણની શરૂઆત કરી રહ્યું છે.
Forwarded from Bhoraniya's Guidance
🆕 Exclusive Current Affairs For Prelims & Mains 2024 🆕

🖊For Prelims :-
❤️ Lecture Part 1 - 15th June to 22nd June :- https://youtu.be/B5UCeeBXYxo
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22886

❤️ Lecture Part 2 - 23rd June to 30th June :- https://youtu.be/jhj9W4CmojM
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22887

🖊For Mains :-
❤️ Lecture Part 1 :- https://www.youtube.com/watch?v=48hhSo8SyWk
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22876

❤️ Lecture Part 2 :- https://www.youtube.com/watch?v=48hhSo8SyWk
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22877

❤️ Lecture Part 3 :- https://www.youtube.com/watch?v=9njXR4qPIHg&t=12s
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22878

🔥 EXCLUSIVE CONTENT by Bhoraniya's Guidance - યાદ રાખજો કે કોઈ આ કોન્ટેન્ટ આપી નથી રહ્યું ત્યારે ભોરણીયા ગાઈડન્સ તમને આ મટીરીયલ આપી રહ્યું છે.🔥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
બ્રહ્માસ્ત્ર MAINS Batch - GPSC + DYSO +CCE

👉તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.
Lecture Schedule

📅 Date :- 15th July 2024
Time :- 6:30 PM
📚Subject: Geography
👨BY BHARGAV SIR

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GOOD MORNING ASPIRANTS...
બ્રહ્માસ્ત્ર MAINS Batch - GPSC + DYSO

👉તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.
Lecture Schedule

📅 Date :- 16th July 2024
Time :- 6:30 PM
📚Subject: Geography
👨BY BHARGAV SIR

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
🆕 GPSC Foundation - New Batch🆕
👉 FREE DEMO LECTURE 👈
📅Date :- 16th July, 2024
Duration :- 6:30 PM
📚 Topic - ઇતિહાસ
👨‍🏫 By Rishi Sir

Registration Link - https://forms.gle/F8VvDZjXUWcjT1oh7

☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
📌બ્રેકિંગ ન્યુઝ📌

👉 DYSO મુખ્ય પરીક્ષા તારીખો બદલાશે...

આજની DYSO મુખ્ય પરીક્ષા સંદર્ભેની હિયરિંગમાં નામ.કોર્ટ દ્વારા આજથી મતલબ તા.16/7/24થી 6 અઠવાડિયા પછીના સમયની તારીખ આપવા સૂચના આપેલ છે.

આથી તારીખો નવી આપવામાં આવશે.
#WednesdayWisdom💡
GOOD MORNING ASPIRANTS...
❇️દિન વિશેષ :આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય દિવસ..
👉17 જુલાઈ એ આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાય દિવસ છે. તે 17 જુલાઈ 1998 ના રોજ રોમ કાનૂન અપનાવવાની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે, ICC ની સ્થાપના સંધિ, જે લોકોને નરસંહાર, માનવતા વિરુદ્ધના ગુનાઓ, યુદ્ધ ગુનાઓ અને આક્રમણના ગુનાઓથી બચાવવા માંગે છે.
આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ વૈશ્વિક ન્યાયની જરૂરિયાત અને ICC ની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ મહત્વ ધરાવે છે. તે આંતરરાષ્ટ્રીય ફોજદારી કાયદા અને ન્યાયી અને ન્યાયી સમાજોની જરૂરિયાત વિશે લોકોને શિક્ષિત કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.
#InternationalCriminalJusticeDay #CriminalJusticeDay #GlobalCriminalJusticeDay #JusticeForCriminal #JusticeDay#JusticeMatters#bhoraniyaguidancespecialday #specialday
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🆕 GPSC Foundation - New Batch🆕
👉 FREE DEMO LECTURE 👈
📅Date :- 17th July, 2024
Duration :- 6:30 PM
📚Sub : Maths & Reasoning
👨‍🏫 By Narayan Sir

Registration Link - https://forms.gle/F8VvDZjXUWcjT1oh7

☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥 New GPSC Foundation Batch - Demo Lectures 🔥

👉 L1 :- GPSCની પરીક્ષાઓનું માળખું & બંધારણ વિષય કેમ તૈયાર કરશો ? - https://youtu.be/AN45DmHSQ8c

👉 L2 - ઈતિહાસ વિષયની તૈયારી કેમ કરશો ? - https://youtu.be/lWobFV0FIhE

🔖 More Lectures Coming Soon....🔖

⬆️ આ લેક્ચર્સ નવી ફાઉન્ડેશન બેચ અંતર્ગત ચાલતા લેક્ચર્સ છે. વિદ્યાર્થીમિત્રો જયારે સમગ્ર ગુજરાતમાં ક્લાસરૂમની અંદર ચાલતા લેક્ચર્સ કોઈ જ અપલોડ નથી કરી રહ્યું ત્યારે ફક્ત એકમાત્ર સંસ્થા કે જે ક્લાસરૂમ લેક્ચર્સની QUALITY આપની સમક્ષ આપી રહી છે.

Registration Link - https://forms.gle/F8VvDZjXUWcjT1oh7
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
2024/12/30 21:00:18
Back to Top
HTML Embed Code: