Telegram Web Link
Forwarded from Harsh Rajpara
📌 પુરુષાર્થ ટેસ્ટ
📌 Day 8
👉 Subject :- Geography
✍️ Topic :- Urbanization - EXTRA QUESTIONS

1. ભારતમાં બિનઆયોજિત શહેરીકરણે આપણા દેશમાં સામાજિક અને ભૌતિક આંતરમાળખા પર અયોગ્ય તાણ ઉમેર્યું છે. ચર્ચા કરો.
Unplanned urbanisation in India has added undue stress on social and physical infrastructure in our country. Discuss.

2. "શહેરીકરણ એ વિકાસ અને આધુનિકીકરણનાં પરિબળોનું અનિવાર્ય પરિણામ છે." સમજાવવું.
“Urbanization is the inevitable consequence of growth and the forces of modernization.” Explain.
Forwarded from Harsh Rajpara
📌 પુરુષાર્થ ટેસ્ટ
📌 Day 9
👉 Subject :- Geography
✍️ Topic :- Social Issues in India

1. ભારતમાં અનુસૂચિત જનજાતિઓને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ભારતમાં અનુસૂચિત જનજાતિના મુદ્દાને ઉકેલવા માટે કેટલીક કાનૂની પહેલોની ચર્ચા કરો.
What are the problems faced by scheduled tribes in India. Discuss some of the legal initiatives to address the issue of scheduled tribes in India.

2. "ભારતમાં ડેમોગ્રાફિક ડિવિડન્ડ માત્ર સૈદ્ધાંતિક જ રહેશે જ્યાં સુધી આપણું માનવબળ વધુ શિક્ષિત, જાગૃત, કુશળ અને સર્જનાત્મક નહીં બને." આપણી વસ્તીની ક્ષમતાને વધુ ઉત્પાદક અને રોજગારીક્ષમ બનાવવા માટે સરકાર દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા છે?
“Demographic Dividend in India will remain only theoretical unless our manpower becomes more educated, aware, skilled and creative.” What measures have been taken by the government to enhance the capacity of our population to be more productive and employable?

3. “કલ્યાણ રાજ્યની નૈતિક આવશ્યકતા હોવા ઉપરાંત, પ્રાથમિક આરોગ્ય માળખું ટકાઉ વિકાસ માટે જરૂરી પૂર્વશરત છે. વિશ્લેષણ કરો.”
“Besides being a moral imperative of a Welfare State, primary health structure is a necessary precondition for sustainable development. Analyze.”
👆 આ બધા જ પ્રશ્નોની પ્રેક્ટીસ ક્લાસરૂમ અંતર્ગત વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. જયારે ગુજરાતમાં કોઈપણ સ્થળ પર આન્સર રાઈટીંગ ચાલતું જ નથી. ત્યારે ભોરણીયા ગાઈડન્સના વિદ્યાર્થીઓ બધા થી એક સ્ટેપ આગળ ચાલીને આ પ્રેક્ટીસ કરી રહ્યા છે.
GOOD MORNING ASPIRANTS...
Bhoraniya's Guidance
https://www.youtube.com/watch?v=48hhSo8SyWk
EXCLUSIVE CONTENT by Bhoraniya's Guidance - યાદ રાખજો કે કોઈ આ કોન્ટેન્ટ આપી નથી રહ્યું ત્યારે ભોરણીયા ગાઈડન્સ તમને આ મટીરીયલ આપી રહ્યું છે.

👉 તમે જેની રાહ જોઈ રહ્યા હતા...Part 2 અપલોડ થઇ ગયેલ છે. જલ્દીથી જે મુદ્દાઓની ચર્ચા થયેલ છે...એ બધા જ મુદ્દાઓ જોઈ લો... સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત.....ખાસ કરીને DYSO અને GPSC ક્લાસ 1/2 મુખ્ય પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખાસ આ ક્લાસરૂમ લેક્ચર્સ છે. QUALITY CONTENT is what we are BELIEVEING....

❤️ PART 1 - https://youtu.be/rSvE6D5xpO4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
બ્રહ્માસ્ત્ર MAINS Batch - GPSC + DYSO +CCE

👉તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.
Lecture Schedule

📅 Date :- 12th July 2024
Time :- 6:30 PM
📚Subject: Gujrati Language
👨BY Harsh Sir

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
📌 પુરુષાર્થ ટેસ્ટ
📌 Day 10
👉 Subject :- ગુજરાતી ભાષા

1. તાજેતરમાં તમારા દ્વારા “ઇન્ટરનેશનલ ફાઈનાન્સીયલ ટેક સીટી પાર્ક”, બેંગલુરૂની મુલાકાત લેવામાં આવી હતી. તમારો અનુભવ દર્શાવતો અહેવાલ આશરે ૨૦૦ શબ્દોમાં તૈયાર કરો.

2. તમે અબક સંસ્થાના પ્રમુખ છો જે સંસ્થા વૃદ્ધોની સેવા અર્થે છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત છે. તમારી સંસ્થાના સ્વૈચ્છીક કાર્યકરો દ્વારા સંસ્થાની સારસંભાળ લેવામાં આવે છે અને તેની કામગીરી બિરદાવતો અને પ્રોત્સાહન આપતો પત્ર આશરે ૨૦૦ શબ્દોમાં તૈયાર કરો.

3. ભારત સરકાર અને ન્યૂઝીલેન્ડ સરકાર વચ્ચે તાજેતરની દ્વિપક્ષીય મુલાકાત અંતર્ગત ડેરી ઉદ્યોગ , શિક્ષણ અને આંતરમાળખાના વિકાસમાં સહકાર સંદર્ભે વિવિધ કરારો થયા છે. આ કરારોની માહિતી વિદેશ મંત્રાલયના સચિવ તરીકે આશરે ૨૦૦ શબ્દોમાં તૈયાર કરો.

4. ‘ઈ સરકાર :- પરંપરાગત સરકારની કામગીરીથી ક્રાંતિ” વિષય પર તમારા વિચારો દર્શાવતું ચર્ચાપત્ર આશરે ૨૦૦ શબ્દોમાં અબક વર્તમાનપત્રના તંત્રીશ્રીને લખો.
GOOD MORNING ASPIRANTS.....
🆕 Exclusive Current For Mains 2024 🆕

❤️ Lecture Part 1 :- https://www.youtube.com/watch?v=48hhSo8SyWk
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22876

❤️ Lecture Part 2 :- https://www.youtube.com/watch?v=48hhSo8SyWk
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22877

❤️ Lecture Part 3 :- https://www.youtube.com/watch?v=9njXR4qPIHg&t=12s
🔖 Lecture PDF :- https://www.tg-me.com/Bhoraniya_Guidance/22878

🔥 EXCLUSIVE CONTENT by Bhoraniya's Guidance - યાદ રાખજો કે કોઈ આ કોન્ટેન્ટ આપી નથી રહ્યું ત્યારે ભોરણીયા ગાઈડન્સ તમને આ મટીરીયલ આપી રહ્યું છે.🔥
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
બ્રહ્માસ્ત્ર MAINS Batch - GPSC + DYSO +CCE

👉તમારી મુખ્ય પરીક્ષા અમે સરળ બનાવીશું.

જયારે કોઈપણ સ્થળ પર 'ANSWER WRITING' પ્રેક્ટીસ થતી જ નથી ત્યારે ભોરણીયા ગાઈડન્સમાં 'ANSWER WRITING' એક સિદ્ધાંત છે.
Lecture Schedule

📅 Date :- 13th July 2024
Time :- 6:30 PM
📚Subject: Geography
👨BY BHARGAV SIR

✔️ Registration Link - https://forms.gle/XHWr3oobeJgAT6td9

☎️For More Details -:7622995666☎️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🆕 _*NEW GPSC Foundation Batch -2024-25*_ 🆕

💻 *Online + Offline Mode*

🎯 *આવનારી ભરતીઓ* 🎯
🟢 *GPSC Class 1-2 =164 જગ્યાઓ*
🟢 *STI = 573 જગ્યાઓ*

☎️ *વધુ જાણકારી માટે*-
*WhatsApp 🔗- https://wa.link/91irwa*
*Mobile - 94260 26356*
Hello dear aspirant,
Our upcoming foundation Batch Starts in just two days 🔜 ...if you want to attend demo Lecture please register your self on this Link 📌https://forms.gle/F8VvDZjXUWcjT1oh7
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GOOD MORNING ASPIRANTS.....
🆕 DYSO Mains Mock Test 🆕

✍️ મુખ્ય પરીક્ષા માટે સમગ્ર ગુજરાતમાં એકમાત્ર સંસ્થા

✏️ ટેસ્ટ સીરીઝની મુખ્ય બાબતો :-

✔️ પરીક્ષા પદ્ધતિને આધારે ખાસ તૈયાર કરવામાં આવેલ પ્રશ્નો

✔️ કુલ 12 પેપર્સના માધ્યમથી સમગ્ર અભ્યાસક્રમ સામેલ.

✔️ ટાઇમ મેનેજમેન્ટ, પ્રેઝેન્ટેશન,રિવિઝન વગેરેનું મૂલ્યાંકન કરવાની ઉત્તમ તક

✔️ ટેસ્ટ સીરીઝ સાથે ભોરણીયા ગાઈડન્સના નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટ વિષયના બધા જ મોડ્યુલ્સ તદ્દન ફ્રી.

☎️ જોડવા માટે સંપર્ક કરો - 7622995666
2025/01/02 18:50:35
Back to Top
HTML Embed Code: