Telegram Web Link
દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ?
Anonymous Quiz
9%
12 એપ્રિલ, 1930
80%
12 માર્ચ, 1930
9%
12 માર્ચ, 1929
2%
12 માર્ચ, 1931
ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ?
Anonymous Quiz
10%
1930
49%
1917
35%
1918
7%
1920
ભગવદોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા ?
Anonymous Quiz
72%
ગોંડલ
10%
જુનાગઢ
16%
ભાવનગર
2%
વાંકાનેર
આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો.
Anonymous Quiz
3%
જીનદેવ
12%
હેમદેવ
80%
ચાંગદેવ
5%
ઋષભદેવ
સ્થિરમતી અને ગુણમતિ કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા ?
Anonymous Quiz
25%
તક્ષશિલા
53%
વલ્લભી
20%
નાલંદા
2%
વિક્રમશીલા
ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ?
Anonymous Quiz
41%
રુદ્રદામા
25%
ચંદ્રગુપ્ત મૌર્ય
27%
સ્કંદગુપ્ત
7%
અશોક
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?
Anonymous Quiz
74%
મિર્ઝા અઝીઝ કોકા
14%
મિર્ઝા અબ્દુલ રહીમખાન
9%
શિહાબુદિન અહમદખાન
2%
કુલીજખાન
ગુજરાત રાજ્યની વિધાનસભા પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઇ હતી ?
Anonymous Quiz
15%
1957
12%
1967
17%
1964
56%
1962
ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ?
Anonymous Quiz
2%
192
5%
172
90%
182
3%
180
સૌરાષ્ટ્ર રાજ્યના સૌ પ્રથમ મુખ્યમંત્રીનું નામ જણાવો.
Anonymous Quiz
2%
મધુપ્રસાદ ગાંગલીયા
9%
વજુભાઈ ભાનુશાળી
9%
પ્રતાપભાઈ ઢેબર
80%
ઉચ્છંગરાય ઢેબર
સન 1884-85 માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
Anonymous Quiz
40%
મહારાજા તખ્તસિંહજી
40%
મહારાજા ભાવસિંહજી
10%
મહારાજા ઉપેન્દ્રસિંહજી
11%
મહારાજા શામળસિંહજી
1920માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા ?
Anonymous Quiz
10%
નરહરિ પરીખ
43%
ઇન્દુલાલ યાજ્ઞિક
14%
શંકરલાલ બેંકર
32%
અનસુયાબેન
કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ?
Anonymous Quiz
89%
જુનાગઢ
7%
અમદાવાદ
4%
સુરત
1%
જામનગર
ગુજરાતનો ઇતિહાસ સૌપ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
Anonymous Quiz
63%
એદલજી ડોસાભાઈ
13%
ગોવર્ધનરામ ત્રિપાઠી
13%
રમણભાઈ નીલકંઠ
11%
કનૈયાલાલ મુનશી
ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ?
Anonymous Quiz
19%
ચાર
19%
બાર
45%
નવ
16%
આઠ
અમીર નગરીના ગરીબ ફકીરનું બીરુદ નીચેનામાંથી કોને મળ્યું છે ?
Anonymous Quiz
72%
ઇન્દુલાલ યાજ્ઞિક
11%
રા.વિ.પાઠક
13%
રમણભાઈ નીલકંઠ
3%
ન્હાનાલાલ
જો દુધ અને પાણીના 20 લિટર મિશ્રણમાં 2% પાણી હોય તો એ મિશ્રણમાં કેટલું દુધ મેળવવાથી બનેલા નવા મિશ્રણમાં માત્ર 1% પાણી હોય ?
Anonymous Quiz
7%
26
36%
22
40%
24
17%
20
2024/06/29 01:40:09
Back to Top
HTML Embed Code: